A khamma ha bhai ha jay ho mataji jay ha moj ha shree devayatsih bhai khavad saheb be happy stay healthy always take care bhai god bless you my great brother you n your family my dear friend come brother dharm ni Jay ho pranam ji your sis come friend niyati ben n family pranam ji bhai ha moj jay mataji ha bhai ha ❤😇🙏🏼🙏🏼✍️✍️
Jay shree machrani ma mogal.i jay ma chamuda ma aaval ma. kuldevi ma chamuda aaval.ma.viahat ma.jay somnath mahadev parvati maaa mahakal mahakali mataji ujjein kailash kedarnath shidheswar aaval tanot maaa higalaj ma ambe ma. kalbheiav hri dwar siya Ram hnumte bhavanath mahadev sai baba sonal maa meldi ma barfani gangeswar. Pir baba
Jay Dwarka dhish Jay Dwarka dhish Jay Dwarka dhish Jay Dwarka dhish Jay Dwarka dhish Jay Dwarka dhish Jay
Dhrm ni jay ho pranam ji bhai 😇 🙏🏼
Jay ho satyam shivam sundaram jay ho jay mataji khamma veerji jai hind 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩😇🙏🏼🙏🏼
Haa bhai ha jay mataji jay ho 😇🙏🏼🙏🏼
Haa veerji ha ha dayra ni mojjj ❤😂😊
Haa bhai ha Haa veera ha a khamma u bap ha veer jio Jay mataji jay ho 😇 🙏🏼 ha veera ha 😇🙏🏼✍️✍️✍️✍️✍️✍️
Jay dwarkesh ❣️
Vah lagha barotji ni klam Jay morlidhar
Jay ho dwarkadhish 😇🙏🏼🙏🏼✍️
A khamma ha bhai ha jay ho mataji jay ha moj ha shree devayatsih bhai khavad saheb be happy stay healthy always take care bhai god bless you my great brother you n your family my dear friend come brother dharm ni Jay ho pranam ji your sis come friend niyati ben n family pranam ji bhai ha moj jay mataji ha bhai ha ❤😇🙏🏼🙏🏼✍️✍️
Jay Dwarkadhish
•દ્વારિકાધીશ નું છપાકરૂ•
લેખક:- લાધા બારોટ
સ્વર:- દેવાયત ખાવડ
હડેડે સમુદ્રાં સામા ગોમતીરા નીર આવે, ગડેડે નગારા ઘોર ત્રંબાળુ ગંભીર; ફરકે બ્રહ્માડે નેજા પ્રભુ વાળી ચડે ફોજાં, અડેડે કાહીરા પલા પાથરા અમીર [1]
કોટ દ્વારકારા ભાળ્યા ડોઢીયું વજેરી કોઠા, હજારી તોપુરા થાવે ધુબાકા હંમેશ; અટારી મેડીયાં સાત માળકી હવેલી ઓપે, ઉગે બાર ભાણ તેથી ચોગણો ઉજાશ [2]
વડા કોલ કારભારી હાટે હાટે નાણાવટી, ગ્રહી દો દો હાથે ભરે હુંડીયુંકા ગ્રાસ; હાલ એક નરસૈયા તણી બેટમાં સ્વિકારી હુંડી, શેઠ શાહુકાર રાખે દ્વારકારો શ્યામ [3]
દળે પાંગળે પ્રદેશી ભૂપ જોવા મળે ઠાઠ દઈ; પવંગે ચડીને કેતા આવે સુખ પાળ; હેદળાં પેદળાં કેતા આપની હજારુ આવે, કેતરા વંકડા જોધ આવે કાળ ઝાળ [5]
રાહ રાણા માણા ઓ તો હાથ જોડી આગે રહે, આપે નાથ નાણા દાણા દૂજાણા અનંત; ધર્મ નીતિ વાળા રાય રણછોડ ધણી જેવા, મહાલક્ષમીજી રિધ્ધિ સિધ્ધિઓ રહંત [6]
બ્રહ્મા આરતી ઉતારે ત્યારે ઝાલરાં ઝણેણે અને, ધણેણે નગારા ગાજે દ્વારીકારે ધામ; ઝળેળ મસાલાં દીપ નકીબાં હુંકળે જકે, તકે રાગ થાવે તહાં છત્રીસે તમામ [7]
મુગટ ઝળેળે જ્યોત મોતીએ જડાવ મણી, હાથે બાજુબંધ પોંચી નવલખા હાર; ગળામાં શોભતી કંઠી કુંડ ઝપાટા દેવે, મોતીયાળા હાર શોભે ગળામાં રસાળ [8]
કરે દેવ ઋષિ સેવા તેજ હું વખાણું કેવા, ચંદ્ર ભાનુ જેવા મોહ પામીયા સંસાર; શેષ શારદા ગણેશ તુંહારા ભજન કરે, વાંચે બ્રહ્મા વાર વાર વેદ બુધ્ધિરા ઉદાર [9]
હજારી પ્રગટ્ટી જ્યોત બિલોરી કાચડી હાંડી, છમરૂંકા ઝપાટા થાવે આવે ગંધ્રવાં સમાજ; ધામધૂમ જે જે કાર શંખ વાળી બાજે ધૂન, નાથ ગાદીએ બિરાજે વાજે દુંદભીકા વાજ [10]
નવા નવા છત્રફૂલ ચંદન ચડાવે નીત, હાથે કડાં વેઢ વીંટી કોટે મોતીયારા હાર; વસ્ત્ર તો પેરિયા ભારી સોનેરી લપેટી વાધા, કેશરી દુશાલા સોહે કસુંબીરા કોર [11]
બાળકંઠી રામનામી સાંકળા અછોડા બંધ, વંકડા પાંવમાં તોડા ઘૂઘરા વિશાળ; ભાત ભાતરો શોભીતો ઘાટ ભલો અલંકાર ભજે; પ્રભુના શૃંગાર તણો કોણ લંભે પાર [12]
Jay murlidhar 🧡🙏
Jay Dwarkadhish 🙏 ❤ Devayat bhai 🙏 ❤
1:33 ♥️
જય દ્રારકાધીશ દેવાયતભાઈ ❤👏🤝🔥👍
Jay Dwarkadhish❤
ભલે અવસર સ્ટુડિયો ભલે
જય હો દ્વારકાધીશ
Waah 🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🏻Jay Thakar Dhani🙏🏻
🙏🏻Jay maa mogal🙏🏻
Jay maa mogal
Har Mahadev Ji ❤️🙏❤️
Jay ma gel ma 👏👏
Jay Dwarkadhish 🙌
Jay ma mogal 👏👏
🙏🙏🙏🙏🙏
jordar ho khimanand 🙏
જય દ્વારકાધીશ 🙏
જય દ્વારકાધીશ
Jay murlidhar
Jay ho
J.dada dwarikadhish 🙏
🇮🇳📿🇮🇳👏👏👏👌
😇🙏🏼🙏🏼
Jay dwarkadhish 👑
Jay dwarkadhis
Wah barotji wah
😊😊
Jay shree machrani ma mogal.i jay ma chamuda ma aaval ma. kuldevi ma chamuda aaval.ma.viahat ma.jay somnath mahadev parvati maaa mahakal mahakali mataji ujjein kailash kedarnath shidheswar aaval tanot maaa higalaj ma ambe ma. kalbheiav hri dwar siya Ram hnumte bhavanath mahadev sai baba sonal maa meldi ma barfani gangeswar. Pir baba
Jay dwarkadhish jay Murlidhar
𝓙𝓪𝔂 𝓜𝓾𝓻𝓵𝓲𝓭𝓱𝓪𝓻
JAY MOGAL BHAI
Ha khavad ha
જય મુરલીધર
Jay shree Krishna
Jay Aalakhdhani
🙏🙏🙏🙏
D.k👌👌💪
Best part 2.43
Ha ram bhatiya saund
Mm
😂😂😂
Jay ho dwarkadhish Jay ho ❤😇🙏🏼🙏🏼
Jay dawrkadish 🚩
Jay dwarkadhis ✨🥰💫
Jay dwarikadhish ❣️
Jay dwarkadhish 🙏
Jay murlidhar
Jay shree Krishna
Jay ho
Jay dwarikadhis 🙏
જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ
❤❤
Jay dwarkadhish ❤
Jay murlidhar