Rajkot ના યુવાન શિક્ષકની નોકરી છોડી બન્યા ખેડૂત, hydroponic farming થી કમાય છે લાખો રૂપિયા
Вставка
- Опубліковано 9 лют 2025
- તમે આ જે જોઈ રહ્યા છો તે આધુનિક ખેતીની પદ્ધતિને હાઇડ્રોપોનિક્સ ખેતી કહેવાય છે. હાઇડ્રોપોનિક્સ ખેતી માટી વગરની ખેતી તરીકે પણ ઓળખાય છે. કારણ કે આ ખેતીમાં માટીની જરૂર નથી પડતી. રાજકોટ જિલ્લાના મેટોડા ગામમાં રહેતા આ યુવાન ખેડૂત રસિકભાઈ નકુમ છે. તેમણે શિક્ષકની નોકરી છોડી ખેતી ક્ષેત્રે કંઈક કરી બતાવવા આ આધુનિક રસ્તો અપનાવ્યો છે.
વીડિયો : બિપિન ટંકારિયા / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
ભાઈ હાઈડ્રોપોનિક ની ટેનિંગ લેવું હોય તો કઈ જગ્યા પર લીધી છે અને કેટલો ખર્ચ થાય છે ભાઈ મને બહુ ઇંટ્રેસ્ટ છે
આ ખેતી ની સંપૂર્ણ મા હતી આપવા વિનંતી
MASALHALH BOHAT KUBSURAT
સરસ
Bhai ddt upar pratibandhache ghanavarasathi bajaramamalatipan nathi
Aa bhai to kenedi gam na chhe
ભાઈ આમનો મોબાઈલ નંબર આપો
Lakho kamay to ema investment pn lakho manj hou
सर हाइड्रोपोनिक के वीडियो हिंदी में बनाइए
ખર્ચો કેટલો થાય છે sir?????
Address mokalo ne
Rashikbhai no number mokalo ne
Nothing about hydroponics much
ભાઈ. અમને. શીખવાડો
પ્રણામ આપનો ફોન નમ્બાર આપી સક્સો?
ભાઈ આપનો મો નં
Rashik Bhai tamaro number Aapo
Bhai tamaro mobile number apo
RASHIKBHAI CONTACT NUMER SND KARO......