પેડાગોજી મુજબ પાઠનિદર્શન વિષય-સંસ્કૃતધોરણ-7 એકમ-સમયશિક્ષક પર્વ-2022 રસિક ફડદુpedagogy path Nidarshan

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • પેડાગોજી મુજબ પાઠ નિદર્શન વિષય-સંસ્કૃત ધોરણ 7 એકમ સમય શિક્ષક પર્વ -2022 રજુ કરનાર - રસિક ફડદુ pedagogy path nidarshan activity's base learning
    મિત્રો આ વિડીયોમાં આપણે બાળક ને પેડાગોજીને ધ્યાનમાં રાખી કેવી રીતે શિક્ષણ કાર્યO કરાવી શકાય તેની સમજ મેળવીશું બાળકો રમતા રમતા એકમ શીખી શકે છે. TLM નો ઉપયોગ,પૂર્વ જ્ઞાન ની તપાસ, વિષયાંગ માટેની પ્રશ્નોતરી કેવી હોવી જોઈએ.નિદર્શન વખતે તમામ બાળકો સુધી તમારૂં ધ્યાન હોવું જોઈએ. બાળકોની પણ યોગ્ય ભાગીદારી, દ્રઢીકરણ,મૂલ્યાંકન અને સ્વાધ્યાય આ તમામ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ.તો ચાલો સંસ્કૃત વિષય ને રસપ્રદ બનાવીએ
    #vinela moti
    #વિણેલાંમોતી
    #pedagogyspecial_for_teaching_exams_2022

КОМЕНТАРІ • 6