એ બધું તો સાચું પણ કમલેશભાઈ ના ગુરુશ્રી રામદાસ માતા પણ આવ્યા હતા એક દિવસ ધર્મગુરુ પણ ના રોકી શક્યા નહિતર એ માતાજી કીધું હોય કે આ ખોટું થાય છે તો પણ અટકી જાય પણ કોઈ સાચું કહેતા જ નથી જય સીયારામ
Bilkul Sachi vat saheb,,,,, rasiya rupada par nachva sudhi to mane Evu lagtu hatu ke Saru bhajan chhe Koi pan jhumi uthe pan jyare Dhunavvanu chalu karyu tyare jarur lagyu ke,,, aa Koi celebrity ke kalakaro ke sahitya na jankaro nahi pan,,,, harifayi na medan ma kama namni navdi ma saharo lay ne dubva thi bachvavada,, j chhe.
હવે આપણાં દેશમાં ગરીબ લોકો અમીર લોકો નુ રમકડું બનતા જાય છે અને આ પેલ આપણા પ્રધાન મંત્રી યે ગરીબ કલ્યાણ મેળામાં થી શરૂ કરી છે પાંચ સાયકલ આપવા માટે પંચાસ હજાર ગરીબોને આખો દિવસ કામ ધંધા વગર ના કરવા...
ભાઇ એની મજાક કોઈ નથી ઉડાવતું એને ખાલી મનોરંજન માટે ધુણાવ્યો છે બાકી બધા ને ખબર છે કમો નથી ધુણતો ભાઇ હું તમારા આ વિડિઓ થી હું સહમત નથી બાકી હું તમારા બીજા વિડિઓ સારા હોય છે બાકી ભાઇ એમને વાહ વાહ કરાવા ની કોઈ જરૂર નથી એં કલાકાર ઓ ફેમસ છે જ ભાઇ
@@gujaratpolitics4181 ભાઇ કમો ભુવો નથી પણ એને ધુણવા નો શોખ છે એં આશ્રમ એં હોય ત્યારે પણ ધુણતો જ હોય છે ગીત ચાલુ કરીને ને કમો ક્યાં પબ્લિક ને કશુ વચન ઓ આપે છે ધૂણી ને એટલે પબ્લિક અંધશ્રદ્ધા એં દોરાય એતો ઘણા એં ભુવા છે કેતા હોય છે આમ થશે તેમ થશે એમના કહેવાથી લોકો અંધશ્રદ્ધા તરફ દોરાય બાકી કમો ખાલી સ્ટેજ ઉપર એમજ મનોરંજન માટે ધૂણે એનાથી કશુ ના હોય પબ્લિક ને પણ ખબર છે કમો ખાલી એમજ ધૂણે છે
કલાકાર કમાં ને લાવે હાસ્ય બનાવે છે કારણ કે હાસ્ય માટે કલાકાર પાસે કય છે નય એટલે હાસ્ય મજાક માટે પબ્લિક ને મજા આવે ખરેખર તેમને આર્થિક મદદ કરવી જોઈએ મજાક ન કરવી જોઈએ
કલાકારો રૂપિયા કમાવા માટે મંદ બુદ્ધિના માણસને ખોટી રીતે જણાવીને એનો ઉપયોગ કરે છે તમારી વાત સાચી છે ભાઈ કર્યા કરતા તો 50 લાખ રૂપિયા એના ખાતામાં મૂકી દો ને આરામથી જિંદગી જીવશે
ભાઈ આપે બીલકુલ સાચી વાત કરી માત્ર પોતાની વાહવાહ માટે કલાકારો આવા મંદબુદ્ધિ ના વ્યક્તિ ને આગળ કરી પોતાની ખીચડી પકવી રહ્યા છે જે કાર્યક્રમાં મુખ્યમંત્રી હાજર હતાં ત્યાં પણ આવી વ્યક્તિને આગળ કરી હતી. હદ થઇ ગઇ છે ભાઈ મુખ્યમંત્રી જેવા જ્ઞાની બુદ્ધિશાળી પણ તાલીઓ પાડે એક મંદબુદ્ધિ વ્યક્તિની વાત પર . દેશ કઈ તરફ જઈ રહ્યો છે ?
ભાઈ કમા ને મજા આવે ને કમો જાય સે બાકી એની વાહે ઘણાય સે કમા નું દિલ બિલ કઈ ના ટૂટે કમા ને કોઈ ની જરૂર નથી ઇ તો એની મોજ માં જ હોય બાકી કમા ને ઘરેય કઈ ઘટતું નથી ભગવાન ની દયા સે ઇ એની મોજ માણવા જાય એમાં તમને શું વાંધો સે આ દુનિયા માં બીજા નુ જોવા માથી ઉચા નથી આવતા ભાઈ તમે તમારું કરો કમા ની ચિંતા ના કરો કમા નો ભગવાન સે
To pn bhai ghare j moj karene pablik ma bija kalakaro na khissa su kam bhare se ane to pasi aa Bharat ma aava ketlay se aene bhadhane moj karavo ne badhay aagal aavi jay
bhavesh bhai, i am sorry khoti vat, kama na aame big fan chie, ane eno dikro na banavay emna ma talent che to mafat nu kem ley sir, mane to aey khyal avto nthi kama bhai aagad ayi gaya che kem gamtu nthi, ane aey paissa kamayi ne gam ni gosada ma aape che, aana thi vadhu saru kam shu hoi emni family na loko ne problem nthi to apde virodh na karvo joie .p Vat paissa ni hoi to shu che badha kamay j che ne, ema shu thi gyu
ભાવેશભાઈ તમારી વાત સાચી છે
આવી સત્ય વાત કહેવા બદલ આપને અભિનંદન
વાત સાચી લાગી હોય તો શેર કર જો
Jay hind sache vat che
👍👍
એ બધું તો સાચું પણ કમલેશભાઈ ના ગુરુશ્રી રામદાસ માતા પણ આવ્યા હતા એક દિવસ ધર્મગુરુ પણ ના રોકી શક્યા નહિતર એ માતાજી કીધું હોય કે આ ખોટું થાય છે તો પણ અટકી જાય પણ કોઈ સાચું કહેતા જ નથી જય સીયારામ
Tamari VAT Khoti se bhai jenu halese anu halva do ano virodh karoma
Ek dm right brother. 👍👍
સાવ સાચી વાત છે
હવે શરમ અને માનવતા આ બધુ
જૂનૂ થઈ ગયુ છે મારા ભાઈ
જય માતાજી ભાવેશભાઇ સાહેબ
વાત સાચી છે ભાવેશ ભાઈ તમારી કલાકારો કમાભાઈ નું મઝાક બનાવે છે..
sachi vata chhe
બાપુ તમારી વાત બીલકુલ સાચી છે મને પણ આ જોઈ ને આશ્ચર્ય થયું. પરમાત્મા બધા ને શત બુદ્ધિ આપે
સાચી વાત છે ભાઈ આ કલાકારો કમા ની મજાક ઉડાવે છે . કાલ ઉઠીને આ મજાક નું પાત્ર બની જશે. લોકો આની મજાક મસ્તી કરશે એની છેડતી કરશે . 👍
Right sir sachu bolavama tamara jevi jigar hovi joiye thenkyu sir I'm selyut
Vah. Saras vat kari saheb kamano dur upyug thai rshyoche.
બિલકુલ સાચી વાત કરી હો સાહેબ આમાં મેં એક ટીપણી ઉમેરી જ છે આ બાબતની કમાને તો એક રંગલો જ બનાવી દીધો આ લોકોએ
Bilkul Sachi vat saheb,,,,, rasiya rupada par nachva sudhi to mane Evu lagtu hatu ke Saru bhajan chhe Koi pan jhumi uthe pan jyare Dhunavvanu chalu karyu tyare jarur lagyu ke,,, aa Koi celebrity ke kalakaro ke sahitya na jankaro nahi pan,,,, harifayi na medan ma kama namni navdi ma saharo lay ne dubva thi bachvavada,, j chhe.
વાહ વાહ ભાવેશભાઈ ! તમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ....
કલાકારોને હવે કૉઈ સ્કોપ નથીં એટલે હવે આવા પેંતરા ચાલુ રાખીયા
👍🇮🇳👍
સાચી વાત છે ભાઈ 👍🙏
જે દિવસે કમા ના માન પાન નહી હોય એ દિવસે સુ હાલત હૈસે ભાઈ આપણ બધાયે વિચારવું જોઈએ એનેતો મંન બુંદધી સે કલાકર ને પણ બુહુધી નથી
Ekdam sachi vat kahi
હાચી વાત છે એ વ્યક્તિ નો ઈલાજ પણ કરવો જોઈએ જેને થોડો જ પ્રોબ્લેમ છે ઠીક થય શકે
હવે એ લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી બીજું શું લોકો ને આગળ મૂકવું ??
ખુબ ખુબ જ સરસ વાત કરી મોટાં ભાઈ
ચા સિવાત છે
આ ભાઈ આપણાં જ ઘરનો હોય કોઈ કલાકાર નો સગો હોય તો આવું ન કરે. દશા ને દિશા ફરી છે ,
આ કલાકારો ગુજરાત ની ગરિમા લજવે છે
Ekdam sachi vaat che
100% right cho
સાચી વાત કહેવા બદલ ખુબ ખુબ અભિનંદન
Absolutely right👍 use&throw
ખુબ સાચી વાત છે ભાઈ
🙏🙏🙏🙏🙏🙏😥😥😥😥
આવા દિવ્યાઞ ને ધુણાવે છે તમને શરમ આવવી જોઇએ
તમારી વાત સાથે હું સહમત છું,કારણ આજે રાनुમનદલ આજે ક્યાં છે.
કામા તથા રાનુ જેવા નો આજે પતો પણ નથી...
ભાઈ રાનું મંડલ તો એના લખણે એવી હાલત થઈ તમે એના વિડિયો જોજો
Sasi vat se
સાસી વાત છૂ બાપુ આવી વાત અમૂક લોકો સમજે છે
ભાવૅશભાઈ ની વાત સાચી છે પણ કલાકારૉ પૈસા કમાવા માટે હદ વટાવી ગયો છે
Vah... Khu sachivat kari... Dhanyavad... Bhai
100% Sachi vat se ho bhai taamri
💯☝️👍 સાહેબ
સાવ સાસી વાત કરી ભાવેશભાઈ
દાયરા વારા નીચ. હલકટ છે
સાચી વાત છે સાહેબ 👍
साची वात छे आ एक भोरा माणसे आने पसी भुली जसे तेयारे आनी सू दशा थछे भगवान सबका भला करे धन्यवाद
સાચી વાત છે ભાઈ
કમા ને કોઈ બોલાવા ત્યાર નોતાં ઇજ કમો 50 હજાર કમાતો થયો છે...અને કમાં ની ઉપાધિ તમને થતી હોય તો અત્યાર સુધી ક્યાં હતા તમે....?
સાચી વાત છે ભાઈ
એકદમ સાચી વાત છે
લોકપ્રિયતા વધારવા માટે ની માનસીકતા છે અત્યાર ના કલાકારો ની
હવે આપણાં દેશમાં ગરીબ લોકો અમીર લોકો નુ રમકડું બનતા જાય છે અને આ પેલ આપણા પ્રધાન મંત્રી યે ગરીબ કલ્યાણ મેળામાં થી શરૂ કરી છે પાંચ સાયકલ આપવા માટે પંચાસ હજાર ગરીબોને આખો દિવસ કામ ધંધા વગર ના કરવા...
સાચી વાત છે
વાત બહુ સાચી છે....
તમારી સાચી વાત છે.કલાકાર નો સ્વાથ છે.આજના સમય માં કલાકાર ભાંન ભૂલ્યા છે
સાવ સાચી વાત છે 🙏🙏🙏
ak dum sachu se
ભાઇ એની મજાક કોઈ નથી ઉડાવતું એને ખાલી મનોરંજન માટે ધુણાવ્યો છે બાકી બધા ને ખબર છે કમો નથી ધુણતો ભાઇ હું તમારા આ વિડિઓ થી હું સહમત નથી બાકી હું તમારા બીજા વિડિઓ સારા હોય છે બાકી ભાઇ એમને વાહ વાહ કરાવા ની કોઈ જરૂર નથી એં કલાકાર ઓ ફેમસ છે જ ભાઇ
આનો તો એકય વિડિઓ સારો હોતો નથી ભાઈ આને શું વાત ની બળતરા છે એ કશું હમજાતુ નથી ભાઈ
કમાની અને ભુવાની બેયની મજાક ના હોય
આવુ મનોરંજન હોય અને ઈવુ કરી સમાજ મા અંધશ્રદ્ધા ફેલાવો છો
@@gujaratpolitics4181 ભાઇ કમો ભુવો નથી પણ એને ધુણવા નો શોખ છે એં આશ્રમ એં હોય ત્યારે પણ ધુણતો જ હોય છે ગીત ચાલુ કરીને ને કમો ક્યાં પબ્લિક ને કશુ વચન ઓ આપે છે ધૂણી ને એટલે પબ્લિક અંધશ્રદ્ધા એં દોરાય એતો ઘણા એં ભુવા છે કેતા હોય છે આમ થશે તેમ થશે એમના કહેવાથી લોકો અંધશ્રદ્ધા તરફ દોરાય બાકી કમો ખાલી સ્ટેજ ઉપર એમજ મનોરંજન માટે ધૂણે એનાથી કશુ ના હોય પબ્લિક ને પણ ખબર છે કમો ખાલી એમજ ધૂણે છે
કલાકારોને પૈસાજ વહલા છે
કલાકાર કમાં ને લાવે હાસ્ય બનાવે છે કારણ કે હાસ્ય માટે કલાકાર પાસે કય છે નય એટલે હાસ્ય મજાક માટે પબ્લિક ને મજા આવે ખરેખર તેમને આર્થિક મદદ કરવી જોઈએ મજાક ન કરવી જોઈએ
Sachi vat chhe .jo koi kalakar ne sacho Prem hoy kama sathe to tene aava kam na karavay
Aane mataji nu pan Ane bhuvao
Nu pan majak banavi rahya chhe.
કલાકારો એતો સંત કાઢી નાખીયુ છે માતાજી પણ જનતા નું કામ નથી કરતા
કલાકારો રૂપિયા કમાવા માટે મંદ બુદ્ધિના માણસને ખોટી રીતે જણાવીને એનો ઉપયોગ કરે છે તમારી વાત સાચી છે ભાઈ કર્યા કરતા તો 50 લાખ રૂપિયા એના ખાતામાં મૂકી દો ને આરામથી જિંદગી જીવશે
જાહેર પ્રોગ્રામ મા કેવાની જરૂર છે એટલે કલાકાર ને ખબર પડે એમની બેજાજ્જતી
@@mayurbhumbhariya2770 mataji kyarey janata nu kam nhi kare Karan ke aene koy di kru j nathi ane karavani pn nathi
ભગવાન સૌને સદબુદ્ધિ આપે
Right🙏
સાચિ વાત છે.. કલાકારો ને.. પોતાની ટીઆરપી વધારવામાં જ ધ્યાન છે
ભગવાન નિ દયા છે ભાય જો કમો આગડ આવ્યો
Good💯
બરાબર સાચી વાત છે આ બાબત મજાક છે
💯 ટકા સાચી વાત છે ભાઇ
સાચી વાત છે ભાઈ તમારી પણ જેને ફેમસ થવું હોય તો કબૂતર પણ જોઈએ ને
તમારી વાત સો ટકા સાચી છે પણ મંદબુદ્ધિ કહેવા કરતાં દિવ્યા ગ કો તો એ સાચું લાગસે
Dhanye chhe temne, Abu bolwa ni himmet kri
સાહેબ તમારી વાત બિલકુલ સાચી છે
Sachi vat che bhai tmari... U. R right
કમો નહોતો તોય કલાકાર ના ડાયરા ચાલતા હતા હજી પણ ચાલવાના છે કલાકાર ના નામ ને કામ તો ભગવતી કરે છે
Sachi vat che bhaii
વાત સાચી છૅ ભાઈ
Bhavesh bhai sachi vat che. Tmari... Bov j sasar boliya che...
સાચી વાત છે ભાઈ એકદમ મેં વિષ્ણુ કેવડિયા થી
આમાં કસું ખોટું નથી લોકો ને સુ તકલીફ છે આટલી બધી બળતરા થાય છે. મોજ કરો કમા ભાઈ.
તમારા ઘર નો સભ્ય મંદ બુદ્ધિ હોય તો તમને વધુ મજા આવતી વાહ વાહ ભાઈ
ભાઈ આપે બીલકુલ સાચી વાત કરી માત્ર પોતાની વાહવાહ માટે કલાકારો આવા મંદબુદ્ધિ ના વ્યક્તિ ને આગળ કરી પોતાની ખીચડી પકવી રહ્યા છે જે કાર્યક્રમાં મુખ્યમંત્રી હાજર હતાં ત્યાં પણ આવી વ્યક્તિને આગળ કરી હતી. હદ થઇ ગઇ છે ભાઈ મુખ્યમંત્રી જેવા જ્ઞાની બુદ્ધિશાળી પણ તાલીઓ પાડે એક મંદબુદ્ધિ વ્યક્તિની વાત પર . દેશ કઈ તરફ જઈ રહ્યો છે ?
Khray khar,💯💯💯💯💯💯 right
Ekdam sachi vatt che
સાચી વાત છે 100%
જ્યારે આ બાળકનુ દિલ તુટશે ત્યારે શુ થશે ?જરા વિચારો🌺🙏🌺
નકામીનાછે આ લોકો
💯☑️ ભાઈ
ભાવેશ ભાઈ સાચી વાત કરી
સાસી. વાત. સે. ભાઇ
Sachi vat chhe
રામુને સપોર્ટ કલાકારો એ બહુ કરેલછે
ભાઈ કમા ને મજા આવે ને કમો જાય સે બાકી એની વાહે ઘણાય સે કમા નું દિલ બિલ કઈ ના ટૂટે કમા ને કોઈ ની જરૂર નથી ઇ તો એની મોજ માં જ હોય બાકી કમા ને ઘરેય કઈ ઘટતું નથી ભગવાન ની દયા સે ઇ એની મોજ માણવા જાય એમાં તમને શું વાંધો સે આ દુનિયા માં બીજા નુ જોવા માથી ઉચા નથી આવતા ભાઈ તમે તમારું કરો કમા ની ચિંતા ના કરો કમા નો ભગવાન સે
Sachi vat bhai 👍🏻
To pn bhai ghare j moj karene pablik ma bija kalakaro na khissa su kam bhare se ane to pasi aa Bharat ma aava ketlay se aene bhadhane moj karavo ne badhay aagal aavi jay
વડીલ.તમારી વાત સાચી છે પણ આ લોકો ને મજાક કરવાના પણ પૈસા મલેછે
Sachivache
Han Mauj kya baat
Nathi sammati Vasti kya Manas Ne Shuru karvane se ham
Dhanyawad bhaveshbhai saty vat kahi
ગાડરિયો પ્રવાહ્ છે ભાઈ....વ્યવહારિક્ બુદ્ધિ જેવું પબ્લિક માં ક્યાં રહ્યું છે હવે...
ઈ તો કમા ના ભાગ્ય કહેવાય જે લોકો એને એટલો ચાહે છે
Bhavesa bhai shachi vaat kare che
વા ભાઈ વા સાચી વાત સે
Bov sachi vaat che bhai 👍
Sachi vat bhai... Aa loko potanu pet bharva kama no miss ush kare che...
આ બધું કિતૅ કરેછે મેલડી ધુણવા ને છે.
Sachi vat 6e bapu
😁🙏જય રામદેવપીર 🙏😁
😁🙏જય દ્વારકાધીશ 🙏😁
Public bhega kar VA mate
Kalakar
Madir vala
Ane politics vala
Kai pan kri sake chhe
Ane koipan hadshu dhi Jay sake chhe
સાચી વાત સે બાપુ તમારી
Tane.... Atli....badhi...kamaa..ni..dayaa.. aave..to..Roj ... na..1000...moklato..jaa...kamaa..ne. ...ghare..
Kamaa.. Bhai ..be...je mojjjjjjjjjjj...aave...a...karva..de..ne... Bhai 🌹🌹
bhavesh bhai, i am sorry khoti vat, kama na aame big fan chie,
ane eno dikro na banavay emna ma talent che to mafat nu kem ley sir,
mane to aey khyal avto nthi kama bhai aagad ayi gaya che kem gamtu nthi,
ane aey paissa kamayi ne gam ni gosada ma aape che, aana thi vadhu saru kam shu hoi
emni family na loko ne problem nthi to apde virodh na karvo joie .p
Vat paissa ni hoi to shu che badha kamay j che ne, ema shu thi gyu