#ભુજમાં

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #ખાનગી લકઝરી બસે બાળકને હડફેટે લીધો...
    #ભુજમાં ખાનગી બસ ચાલકો દ્વારા અવર નવાર વાહન ચાલકો રાહદારીઓ કે સ્ટેન્ડ પાસે ઉભેલા લોકો સાથે ધાક ધમકી અને માથા ફૂટ પણ કરી છે હવે તો હદ થઇ ત્યાં સુધી કે એક દોઢ વર્ષનું નાનું બાળક જે ભુજના વિદી સ્કૂલ પાસે આવેલ લકઝરી બસ સ્ટેન્ડ પાસે રમતો હતો ત્યારે ખાનગી બાપા સીતારામ GJ 12 BT 4455 ના ચાલક દ્વારા બેફામ બસ ચલાવી દોઢ વર્ષના નાના બાળકને હડફેટે લઇ લીધો હતો અને બાળકના પગ પર બસ ચડાવી દીધી હતી હદ તો ત્યારે થઈ કે બાળકના માતા પિતા સારવાર માટે કહેતા તો બસ ચાલકે ધાક ધમકી કરી ચોખ્ખી ના પાડી દીધી હતી. ભુજના જી કે જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીએ થી પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર નાનું બાળક રુદ્ર સુનિલભાઈ વાઘેલા ઉમર વર્ષ દોઢ જેને કિરણ મફાભાઈ પરમારે એમ.એલ.સી. નોંધાવી છે આગળ પ્રોસેઝર પોલીસે હાથ ધરી છે...
    #luxury
    #sitaram
    #travel
    #bus
    #bhuj
    #kutchkanoonandcrime

КОМЕНТАРІ • 2

  • @villagecricketshahbazsamam90
    @villagecricketshahbazsamam90 Рік тому +5

    Badahay ne khabr chhe Hapta aape. chhe bhai aetle kayado emana bap no koi mri jay ke bhangi jay .emne koi fark nai padvano r.t.o pase je rights chhe eno mis use thay chhe system su nathi kari sktu .😡😡😡😡

  • @sakilk5900
    @sakilk5900 Рік тому +2

    અરે પણ મને તો crop કરી નાખવો તો.. મૈ સુ કર્યું મારું મોઢું તો cover કરી નાખવું તું...હું તો ખાલી જતો હતો....હવે મને ફોન અને મેસેજ આવે છે.....