ખપાટીયો સાળો || KHAPATIYO SALO ||

Поділитися
Вставка
  • Опубліковано 21 лют 2019
  • હા, તે મારો સાળો છે જ ઈળીયો તો નાક તો લુછવુ જ પડે ને !! કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત " ખપાટીયો સાળો "
    To get more updates Subscribe to our UA-cam Channel "Ramto Jogi" and follow us on
    UA-cam : / @ramtojogi5482
    Facebook : / ramtojogiofficial
    Twitter: / jogi_ramto
    Technology Partner - Hasmukh Maniya( / hasmukhmaniya )
    Cast :
    Kiran Khokhani
    Radhi shukal
    Bharti Thakkar
    Hiral patel
    D.O.P- Bhavesh Donda
    Multi Media :
    Dhruv Pandav
    Chintan Variya
    DP Films Production
    Invite your friends or family member to Xona Application and earn Rs.5 Instant Paytm and 7th Level Income. Use Referral Code: 735858643 for registration. play.google.com/store/apps/de...
  • Розваги

КОМЕНТАРІ • 683

  • @govindbhaiulvathankyou6838
    @govindbhaiulvathankyou6838 3 роки тому +25

    કિરણભાઈ ખુબ સરસ સામાજિક જીવન ની વાસ્તવિક પરિસ્થિતિ રજુ કરી..ગીત પણ ખુબ ગમ્યું.

  • @manasimehulmehta
    @manasimehulmehta 4 роки тому +17

    નમસ્તે કિરણભાઈ,
    છેલ્લા બે દિવસ માં તમારા 10 થી પણ વધુ વિડિઓ જોયા...
    આપણી ગામઠ્ઠી સંસ્કૃતિને ઉજાગર કરી બતાવી છે..
    દરેક વીડિઓ એક સામાજિક સંદેશો આપે છે...
    છેલ્લે થીમ આધારિત ગીત સોનામાં સુગંધ ભેળવે છે..
    ખુબ ખુબ અભિનંદન..
    આવા જ વધુ સારા વિડિઓ બનાવતા રહો એવી શુભેચ્છા..

  • @vikramdudhechaofficial8238
    @vikramdudhechaofficial8238 5 років тому +16

    ખુબજ સારી સમજ છે અને પતિ પત્ની ના ઝઘડા પણ મટાડી દે તેવોછે

  • @laljibhaipatel5190
    @laljibhaipatel5190 5 років тому +17

    ખૂબ ખૂબ ધન્યવાદ, બહુ સરસ વીડિયો બનાવ્યો ,ગીત માં બહુ કરૂણતા છે

  • @goganbhaidangar2497
    @goganbhaidangar2497 5 років тому +20

    વાહ કિરણભાઈ વાહ ધન્ય છે
    તમને આવા સમાજ ઉપયોગી વિડીયો બનાવતા રહો .

  • @kevalsorathiya9377
    @kevalsorathiya9377 5 років тому +13

    વાહ શુ વાત છે આજ ના સમય મા આવી ભાભી તે જોવા મળસે પણ આવી બેન નય મળે ખરેખર દીલથી

    • @veenavikramdesai2588
      @veenavikramdesai2588 4 роки тому

      Vow, nice topic u took,it really heart touching topic,ava topic upper video banavo,I m rabari,this type of improvement is must in society

  • @govindchaudhari3920
    @govindchaudhari3920 5 років тому +16

    Thanks...all to you specially Kiran khokgani....you remind our ancestors traditional and social dedicated for our society. now we call samaj

  • @sanjaykherala9740
    @sanjaykherala9740 5 років тому +5

    કીરણભાઈ ખુબજ સરસ વીડીઓ છે....વીડીઓ જોઈને આંખોમાં આંસુ આવી ગયા...

  • @sandippambhar5922
    @sandippambhar5922 5 років тому +4

    વાહ કિરણ ભાઈ ખુબજ સરસ સાર હોય તમારા નાના એવા વીડિયો મા.....
    ને તમારો અવાજ તો લાજવાબ છે,

  • @jamoddharmeshjamoddharmesh6836
    @jamoddharmeshjamoddharmesh6836 5 років тому +4

    supar video se ho kiranbhai

  • @piyushbharakhda2076
    @piyushbharakhda2076 5 років тому +6

    Really Great VDOs from you. Khoob Khoob Abhinandan. Thanks a LOT. Jay Shree Krushna

  • @hiteshvisani8978
    @hiteshvisani8978 5 років тому +27

    સમજણ, સહકાર, સાહચર્ય અને સેવા નો સમન્વય..... એટલે પરિવાર

  • @acmgj8536
    @acmgj8536 5 років тому +7

    Saras ane git mast gayu che

  • @nileshtibadiya3831
    @nileshtibadiya3831 5 років тому +5

    jordaar.... kaij lakhi sakaay evu nathi... really kiran superb letter... જબરદસ્ત video chhe

  • @kalpanathakkar5105
    @kalpanathakkar5105 3 роки тому +4

    ગીત ખૂબ જ સુંદર

  • @balajistudio5832
    @balajistudio5832 5 років тому +2

    Vahhhhhhhhhhhhhh SuuuuuuuuuuuuuuuuuuuupaR

  • @dilippathak493
    @dilippathak493 5 років тому +2

    Khub khub dhanyvad kiran khokhani tame kharekhar samaj ne touch thay tevu che..

  • @ketanbhai7050
    @ketanbhai7050 5 років тому +8

    Such a nice topic rise by kiran bhai keep it up

  • @ahirumesh8018
    @ahirumesh8018 5 років тому +14

    વાહહહહ કિરણભાઈ જોરદાર વિડિઓ બનાવ્યો હો ભાઈ
    આ જમાના માં આ વિડિઓ સમજવા જેવો છે ,
    આંખ માં આંસુ આવી જાય આવો છે હો ભાઈ
    જય મુરલીધર

  • @varshachaudhary8124
    @varshachaudhary8124 5 років тому +2

    su vat chhe very good song 👌👌👌👌

  • @shantilalpanchal1255
    @shantilalpanchal1255 5 років тому +2

    Vah Bhai Kiran Bhai vah bahu saras

  • @bnparikh1
    @bnparikh1 2 роки тому +2

    Dhanyavad Bhai. Gujarat Saurastra na sanskar ane sanskriti ne sachhavvama aap sahu amulya prayatna karo chho. Kub khub Abhaar.🙏

  • @chandujithakor8885
    @chandujithakor8885 5 років тому +1

    Khub Khub abhinandan

  • @sonalsuhagiya5092
    @sonalsuhagiya5092 5 років тому +3

    very good kiranbhai avavne ava video Dhara samaj ne sara raste valo cho.

  • @HansaPatel-dn2bt
    @HansaPatel-dn2bt 4 роки тому +3

    VA Kiran bhai.tame khub saras video banavo 6o. Tame khub jevo.

  • @komaljoshi5075
    @komaljoshi5075 5 років тому +8

    Are waah....

  • @sumitpop0795
    @sumitpop0795 5 років тому +1

    સુપર

  • @pankajtrivedi6304
    @pankajtrivedi6304 5 років тому +2

    Khub saras kiranbhai

  • @jagdishsinhgohil8201
    @jagdishsinhgohil8201 27 днів тому +1

    Kiranbhai khubaj saras vidiyo banavel che

  • @nitindalal9395
    @nitindalal9395 3 роки тому +7

    What a fantastic story mind blowing. Kiranbhai you have created good motivator story line up that motivates us of family values and shows us that each family members are equally treated. What a inspiring story concept emotional story concept that motivates us of today circumstances. Feeling touch of emotions and thoughts of your for family members is of high value Kiranbhai you're so good in your humour that motivates us to watch it your video. Nice video with amazing dilouges and good direction and acting concept

  • @sumitpop0795
    @sumitpop0795 5 років тому +1

    જોર જોર જોર જોરદાર છે

  • @kishanpjethwa7688
    @kishanpjethwa7688 5 років тому +2

    ખુબ જ સરસ ખોખાણી સાહેબ
    વિડિયો જોઇ ને તો આંખો મા આંસુ આવી ગયાં છે પણ
    એના કરતાં પણ વધારે મજા આવી આપણા ભાતીગળ ગીત મા અને એનાં કરતાં પણ વધારે મજા આવી( રાગ)( compose)જબરજસ્ત મજા આવી ગઈ છે

  • @umeshgujrati751
    @umeshgujrati751 5 років тому +2

    Khub saras Kiranbhai

  • @pareshsutariya6940
    @pareshsutariya6940 5 років тому +1

    વાહ વાહ કીરણ ભાઈ વાહ

  • @thakorsuresh4927
    @thakorsuresh4927 4 роки тому +2

    અદ્ભુત

  • @gayupancholi4738
    @gayupancholi4738 5 років тому +1

    Khub j saras👌👌👌

  • @harishshir8761
    @harishshir8761 5 років тому +1

    Vah khub sarsh

  • @jigneshgangani5961
    @jigneshgangani5961 5 років тому +1

    ખૂબ સરસ

  • @gauravmakwana985
    @gauravmakwana985 5 років тому +2

    Supar

  • @jagdishbaldaniya6358
    @jagdishbaldaniya6358 5 років тому +9

    Nice msg, n beautiful and heart touch song..osm.keep it up...

  • @ytfan7298
    @ytfan7298 5 років тому +8

    I love the geet..thanks

  • @kanaiya73
    @kanaiya73 5 років тому +1

    Ek Sundar Samajik Short Film ! Khota Dekhada na kari Arthik Shakti mujab Samajik Vyavhar Karva Shikhavti Katha !

  • @anadbhaikhunt2990
    @anadbhaikhunt2990 2 роки тому

    કીરણભાઈ ખુબજ સરસ અને હાલના સમયમા લોકોને બોધપાઠ લેવાજેવો ખુબજ સરસ વીડીયોછે આંખોમા આંસુડા આવીગયા એવો સમાજને ઉપ્યોગી વીડીયોછે

  • @dugukholiya7381
    @dugukholiya7381 2 роки тому +1

    Hiii Kiran uncle you have best singer in the gujrat ..... Brilliant I have wish ke tame Tamara madhu aavaj thi aapda gujrat ne Nobel prize jitva ma madad karsho Ane amne pan aa aadare kabil banavsho tame Amara jeva tinegar ne Tamara Gyan thi gajab ni shikh aapsho mane proud chhe ke tame pan gujrati chhe ..
    Jay jay garvi gujrat 🙏🙏🙏

  • @mukeshkatariya8050
    @mukeshkatariya8050 5 років тому +1

    વાહ

  • @pruthvirajsinhgohil4217
    @pruthvirajsinhgohil4217 2 роки тому

    Vah bahu saras karanbhai 🙏🏻🙏🏻

  • @jaykumarjethvafitness8289
    @jaykumarjethvafitness8289 5 років тому +2

    Vah...... Khub saras video jakkkkas video

  • @ashoksinhashoksinh4912
    @ashoksinhashoksinh4912 5 років тому +3

    VERY NICE

  • @shayonastudiolsamirpatelra6399
    @shayonastudiolsamirpatelra6399 5 років тому +2

    Aaj ni Paristhi thi Mujab Khubaj Saras Sauvad Banvyo ...

  • @rajeshpatel3019
    @rajeshpatel3019 5 років тому +2

    Nice

  • @yogeshpatel9386
    @yogeshpatel9386 5 років тому +3

    Nice kiranbhai
    Jordar

  • @BharatRathod-nu4nq
    @BharatRathod-nu4nq 5 років тому +3

    Verry verry nice video

  • @Tanayvlogs11
    @Tanayvlogs11 5 років тому +44

    વાહ આંખો ભીની કરી દે તેવો વિડિયો બનાવ્યો...ખૂબ સરસ

  • @bharatbhaimakwan2681
    @bharatbhaimakwan2681 5 років тому +2

    ખુબ સરસ

  • @s.b6168
    @s.b6168 5 років тому +2

    Super

  • @adv.sanjaykumarsavani3834
    @adv.sanjaykumarsavani3834 5 років тому +2

    ખૂબ સરસ ભાઈ

  • @truptisolanki221
    @truptisolanki221 5 років тому +3

    Superb

  • @user-hd4mw1qm7t
    @user-hd4mw1qm7t 5 років тому +8

    Wa kiran bhai

  • @jagadishsidhapura1749
    @jagadishsidhapura1749 5 років тому +1

    सुपरकिरनभाई

  • @TheBaldha
    @TheBaldha 5 років тому +10

    wow.....awesome concept n story.........hats off

  • @maulikpaneliya29
    @maulikpaneliya29 5 років тому +1

    Vahh..kya bat hay...👍👍👍☺☺☺☺

  • @trupeshshingala495
    @trupeshshingala495 5 років тому +3

    Kai no ghate..Kiran bhai

  • @gamanrabari5984
    @gamanrabari5984 Рік тому +1

    ખુબ જ સરસ વિડીયો છે
    અત્યારે ઘણા બધા પરિવારોમાં આવા અણબનાવ બનતાં હોય છે

  • @amitgirigoswami9985
    @amitgirigoswami9985 5 років тому +1

    Jordar video se rovadavi didha saheb

  • @karashandhama7644
    @karashandhama7644 3 роки тому +2

    🙏🙏 Jay davrkadhis Jay ho Jay ho Kiran Bhai Jay ho sarshavte mata na sabdo ne vandan sathe abhenadan Jay ho 🙏🙏🌱🌱

  • @animeblade5742
    @animeblade5742 5 років тому +8

    આ વિડીયો જોયા પછી આસુ આવી ગયા અને હા તમારા વિડીયો બધા સરસ હોઈ છે અને હા તમે ફીલમ બનાવો તો 100 ટકા હીટ જાઈ

  • @prakashgiri8086
    @prakashgiri8086 5 років тому +1

    Khub saras

  • @krushnrabari3370
    @krushnrabari3370 5 років тому +10

    Hrday sonsarvi utri Jay tevi vat Kari, salute kiranbhai heartly

  • @hardikvara1995
    @hardikvara1995 5 років тому +4

    Superb Kiran bhai

  • @rajeshpokar8321
    @rajeshpokar8321 5 років тому +2

    Wah.....heart touching

  • @rasulnaaz6941
    @rasulnaaz6941 5 років тому +1

    wah kiran bhai wah
    dhany 6e tamne

  • @savitabenahir-v5e
    @savitabenahir-v5e 27 днів тому +1

    ખુબજ સરસ ❤

  • @bharatprajapati5804
    @bharatprajapati5804 Рік тому +1

    Excelant vedio

  • @sagarpatelsagarpatel8526
    @sagarpatelsagarpatel8526 5 років тому +1

    ha moj ha saras bhai

  • @sikuram_digital_present
    @sikuram_digital_present 2 роки тому

    Supar kiran bhai Aasu avi gaya yaar

  • @sarvaiyamahaveersinh2161
    @sarvaiyamahaveersinh2161 3 роки тому +1

    Jordaar video thanks

  • @shaileshramani4880
    @shaileshramani4880 5 років тому +1

    Khub saras Kiran Bhai

  • @kanbhagohil5202
    @kanbhagohil5202 5 років тому +1

    Saras

  • @yogrshparmar3489
    @yogrshparmar3489 5 років тому +2

    Jabar jash,,,👍

  • @ranganisagar6115
    @ranganisagar6115 5 років тому +3

    વાહ કિરણ ભાઈ વાહ....

  • @raghavjipatel7867
    @raghavjipatel7867 Рік тому +1

    बहुत बहुत सुंदर और नणंद व भाभी के बीच में अति प्रेम उजागर करनेवाला विडियो है। बहुत बहुत धन्यवाद नमस्तेजी शुभ रात्री

  • @kantighori9335
    @kantighori9335 5 років тому +2

    ખરે ખર આંખ માંથી આંસુ આવી ગયા કિરણ ભાઈ ખુબ સરસ વીડિઓ બનાવ્યો છે અને સમાજ ને એક નવી શીખ આપે એવો આ વીડિઓ છે ભલે બેન માટે કઈ લય જાવ ના લય જાવ પણ એને આપની વાત હોય છે એને દરેક ઘર ના લેડીસ ને એક નવી શીખ આપતો વિડીઓ છે દરેક બહેન ને એના માંમેંરા ની આશા નથી હોતી ભાઈ વેળા વેલ બધા ને લય ને આવે એવી આશા હોય છે બેન માટે બધા આવે એ જ મોટું અમેરું છે અને સમાજ ની દેખા દેખી માં ભાઈ પણ પીસાય છે એ માટે બધા ભાઈ ઓ ને રેખા બહેન નો ખુબ સરસ મેસેજ છે ખુબ સરસ બહેનને કોઇ પૈસાની ભૂખ નથી હોતી આ એક પ્રેમની ભૂખ હોય છે એ જ મામેરું છે

    ૯૬૩૮૩૬૦૦૦૦

  • @mehulbharvad1284
    @mehulbharvad1284 5 років тому +1

    Khub Saras kiranbhai.....

  • @anilnarwani1313
    @anilnarwani1313 4 роки тому +2

    Bavaj mast video che.। 👌👌🌟🌟🌟🌟🌟

  • @pushpavasava6390
    @pushpavasava6390 5 років тому +1

    Vah

  • @nileshahir330
    @nileshahir330 5 років тому +4

    વાહ વાહ વાહ શુ વીડીઓ છે અદભુત છે ભાઈ

  • @meherbanu6085
    @meherbanu6085 5 років тому +3

    i m speechless ..very nice..like your drama so much

    • @bharam5221
      @bharam5221 5 років тому

      very good trick. learn by ...how to conviince a wife.....Kiran bhai. ...
      bharat kumar j. patel

  • @dhavalagravatvlogs
    @dhavalagravatvlogs 5 років тому +2

    Super 👌👌👌 Ek Dum Jordar 😊😊😊

  • @movievlog4145
    @movievlog4145 5 років тому +4

    Nice one and emoshal video

  • @chuhanlalabhai4689
    @chuhanlalabhai4689 5 років тому +2

    Very nice

  • @maheshgagiya4245
    @maheshgagiya4245 5 років тому +3

    Really nice video.i like it

  • @bhadhayharibhagtonejayshre9789
    @bhadhayharibhagtonejayshre9789 5 років тому +2

    Verigudd

  • @bharatpanchal6101
    @bharatpanchal6101 5 років тому +3

    superb video...emotional

  • @rutviksavaliya8144
    @rutviksavaliya8144 5 років тому +2

    Good

  • @makwanarohitkumat5653
    @makwanarohitkumat5653 5 років тому

    Supar bhai...she...

  • @patelsima4113
    @patelsima4113 5 років тому +2

    Very osm video kiranbhai

  • @jayvirani8240
    @jayvirani8240 5 років тому +1

    Very good

  • @DEvilgamer-dh6je
    @DEvilgamer-dh6je 4 роки тому +1

    Khub saras raday bhijavi didhu

  • @rahulgauswami9696
    @rahulgauswami9696 5 років тому +2

    Bov moti vaat kahi didhi.
    Salaam,..

  • @junedkureshi3554
    @junedkureshi3554 2 роки тому +1

    Super 😔👍👌🙏
    Minded
    Bov hakikat che aapda samaj aa badhi