કાટલું પાક, બત્રીસુ, વસાણું જે કહીએ એ, આ એક ખૂબ જ શક્તિ પ્રદાન કરનાર ખોરાક ખાસ કરીને બાળકને જન્મ આપનાર માતા માટે છે. અને આમ તો આ પાક દરેક લોકો ખાઈ શકે છે, પુરુષો પણ. અહીં એક એવું ઈન્ગ્રેડીએન્ટ ઉમેર્યું છે કે જે કાટલાં પાકને મોં માં ઓગળી જાય એવો સોફટ બનાવે છે અને આથી જ મોટી ઉમંરનાં વડીલો પણ આને આસાનીથી ખાઈ શકે છે.
ખૂબ સરસ રીતે સમજાવો છો અને આપનો અવાજ પણ ખૂબ મીઠો છે સાંભળવો ગમે છે તેમજ આજે મારી ખૂબ મદદ કરી આપે મારે નાનપણ થી માં નથી સાસુ પણ લગ્ન પછી તરત ગુજરી ગયેલા અને મારી વહુ ને પણ મા નથી તો હું મારી વહુ ની સુવાવડ માં શુ ખવડાવું તે યુ ટ્યુબ માં બે મહિના થી સર્ચ કરતી હતી આપની ચેનલ મળી .મને ખૂબ ઉપયોગી સાબિત થઈ આભાર 🙏🙏🙏🙏💐🥰
અમારી રેસિપી તમને મદદરૂપ થઈ.. અમારા માટે તેનાથી વિશેષ કંઈ નથી. નીચે બે વિડિયો ની લીંક આપુ છું..તો તે વિડિયો પણ જોઈ ને તમારી બહુ ને ખવડવાજો તેના માટે ઉપયોગી થશે. ua-cam.com/video/ble7A1EASDo/v-deo.html ua-cam.com/video/lgk_vBvFZ1I/v-deo.html
Sheetal, my dear... I have been following you for about 3 years and am a great fan of yours. Tamara katlu pak ni recipe barobar follow kari ne banavyu. Mari daughter in law Bengali chhe. Gaya mahine, New Jersey main, ene sundar dhingli ne janam aapyo. Main 5-6 item banavi ne mokliti. Bahu ghabharata ghabhrata....kemke ene ane ena mummy, banne e kahyutu ke amare tuan avun kashun nathi banatu ane khadhu pan nathi. Bhavshe toh khashe. Etle, imagine my surprise to know ke katlu bahu hit gayu. Ene toh bahuj bhavyu ane mane pooche ke divas main 2 ladva khavaye ke. 😂 so, thank you Sheetal, tamane eno shreya jaye chhe.❤
Ulkaben, oh my god... First of all lot of thanks with all respect and namaste to you for trying my recipe of Katlu Pak.... Nani dhingli na birth mate tamne sahu ne Congratulations. Tamara Bangali daughter in law ne pan aa bhavyu e to mara mate pan khub surprising che.... Its just amazing to know that... This recipe is native to Gujarat but also liked by other state people as well ane aa to khub upayogi recipe che.... Tame pan aa katlu pak khub saras banavyo hase... E hu imagine kari shaku chu....tamari rasoi kharekhar khub saras j thati hase e mane khyal avi gayo.... Thanks a lot Ulkaben once again... Aavi comment amara mate badhu j hoy che... Jane gold medal mali gayo hoy evu lage... Thanks🙏🙏🙏🙏
અરે વાહ, મંજુલાબેન.... લઈ આવો નિરાંતે શાકભાજી.... અમેરીકાનાં શાકભાજી લીલાં છમ મોટા અને દેખાવડા બહુ હોય છે... સ્વાદ તો તમને જ વધારે ખબર હશે..... આપનો આભાર😊 અમારી ઘણી રેસીપી તમને પસંદ આવી એ સારું લાગ્યું... 🙏
JSK Kitchen Series, I would like to thank you for sharing all your recipes, particularly for this Atho and katlupak recipes. I made this recently for my daughter in law when they had a lovely baby boy. So thank you again for sharing this traditional recipes. Thanks again. xx.
Thank you for the recipe 😊 Would you please share Katlu pak ingridients list in English and explain how they look like their with names and pictures. Many thanks
Okay, thats so good. You can definately try with same proportionate measurments as I have mentioned in description box of video. In case you find any difficulty, please feel free to contact. We will reply as soon as possible. Thanks😊
Tame aa traditional healthy recipes share karo chho ena mate khub khub abhar....pan ek suggestion chhe...rasoi ma apna traditional vasan use karo..aa nonstick pan, silicone tavitho k chamcho, aluminium na vasano..aa badhu heath mate bahu nuksankark chhe......healthy recipe ne unhealthy cookware ma cook karva thi ena benefits ochha thai jai chhe n recipe nu koi nuksan hoi pan vasan na lidhe e nuksankari thai jai chhe... just a suggestion..please dont take it wrong way..tame khub saru kam kari rahya chho ..aa to tamne aa jankari no hoi to share kari...
Tamaru suggestion khub saru lagyu. Ane amey ame to darek suggestion seriously laie chie. Actually aa badha plastic non stick vagere vasano apni jindgi na abhinn ango bani gaya che ane sachu kahu to teni aadat pan padi gai che.... Pan ame eno upayog nahi karva ni puri koshsish karsu... Tamne amaru kam gamyu e saru lagyu. Ame haju pan vadhu saru kam karva ni koshish karta rahishu ane sathe sathe tamara suggestion mujab traditional utensils use karva ni koshish karsu.... Tamne javab modo apayo e badal sorry....amne jara pan khotu nathi lagyu. Sachu kahu to sari takor game che.... E amne sachi disha ma agal vadhva ni raah batave che. Thank you so much. 😊😊👍👍👍
@@TheKitchenSeries thank u so much apna khub positive n critic welcoming attitude mate...nane bahu anad thayo tamari channel sathe jodava no n tamaro personal n professional abhipray janvano. thank u apnu traditional food je rite paushtik ahar chhe evu j batava mate..thank u ene todi marodi ne change na karva mate....best wishes n god bless 🙏💓
@@pareepatel911 ame juni bhulai gayeli vangi o shakya etli raju karva ni koshish karie chie.... Ane bane tya sudhi tena mul svarupe j batavava ni try karie chie. Tamne amari channel gami e saru lagyu.... Aava shabdo j amne saru kaam karta raheva ni shakti ape che...tame koi pan suchan vina sankoch kahesho evi vinanti che.... Thank you so much. 😊
Aa pak delivery na 9 month pachi khai sakay?? Mari delivery NE 9 month thaya che... Delivery pachi meh katlu pak nathi khadhu... Aavi kai khabar nohti aetle... Reply apsho plz.
Ha..jarur khai..sakai. banavi ne jarur khajo Tamara mate khubaj gunkari rahese..ane every winter ma banavi ne khaso to ladis ne lagata koi j problem nahi thai
Shelf life 25-30 divas in air tight jar at room temp. Costing approx. Rs 750/- per kG thay... Aa banavti vakhte tamara ba no pan vichar avyo hato. Would you please share your cantact number? Thanks😊
ઘણી બધીવસતુ અમેરિકામાં નથીમલતી કુરીયરમા પન અમુક વસ્તુ નથી આવવાદેતા પેલા એવુનહોતુ પન હવે કડક થયુસે માટે કોઇસબંધી આવેતેની સાથે લાવવુપડેસે પેલાતો હુ દર વસસે ઇડયા આલતી હતી હવેતો પોસીબલ નથી આવવા માટે પન સમય મલે એટલે હુ આવુસુ 😂
હકીકતમાં આ બન્ને વાનગી ઘરનાં દરેક લોકો ખાઈ શકે છે.... બન્ને માં મુખ્ય ફર્ક ઘઉનાં લોટનો છે..... એટલે ચોઈસ મુજબ બન્નેમાંથી કોઈ પણ ચાલે..... અમારા ઘરમાં બન્ને બધા ખાય છે... આભાર... 😊
Na, evu kashu nathi.... Gund ek vanaspati no ark j che.. The gum of babool is also a potent emollient, expectorant, detoxifier, aphrodisiac and antipyretic in nature. It is okay for both gender... Thanks😊
Ochu bolie to recipe vishe na agatya na points rahi jay che... Aama pachu evu che ke je loko rasoi ma parangat na hoy teva loko mate badhu j kahevu pade... Ha, je loko rasoi na jankar anubhavi hoy te loko ne kadach maru bolva nu vadhare lambu lagi shake che... But still will try my best to concise the speech. It is great pleasure for us that, you liked this recipe. Thank you so much😊
Sachi vaat che, khub j saras bane che. Delivery pachi first week Atho (Kachu Katlu) banavjo ane tyar bad tame joyelu aa Katlu Pak banavjo. Wishing you happy pregnancy and all the best for delivery. Thanks😊 Atho ni recipe ni link: ua-cam.com/video/FUQmKRhhUF8/v-deo.html
કાટલું પાક, બત્રીસુ, વસાણું જે કહીએ એ, આ એક ખૂબ જ શક્તિ પ્રદાન કરનાર ખોરાક ખાસ કરીને બાળકને જન્મ આપનાર માતા માટે છે. અને આમ તો આ પાક દરેક લોકો ખાઈ શકે છે, પુરુષો પણ. અહીં એક એવું ઈન્ગ્રેડીએન્ટ ઉમેર્યું છે કે જે કાટલાં પાકને મોં માં ઓગળી જાય એવો સોફટ બનાવે છે અને આથી જ મોટી ઉમંરનાં વડીલો પણ આને આસાનીથી ખાઈ શકે છે.
T
Good morning very good 😀
good👍
Nice recipe....👌👌
Tysm sheetal ben...🙏🙏
Thanks
Awesome resipe ❤
Payalben, Thank You😊
JAI SHREE KRISHNA 🙏 DHANYAVAAD
Jai Shri Krishna🙏
Katloo Pak was awesome and beautiful with all dryfruit.👌🌺🌼
Meenaben, yes this is perfect recipe of Katlu Pak... Thanks😊
ખૂબ સરસ રીતે સમજાવો છો અને આપનો અવાજ પણ ખૂબ મીઠો છે સાંભળવો ગમે છે તેમજ આજે મારી ખૂબ મદદ કરી આપે મારે નાનપણ થી માં નથી સાસુ પણ લગ્ન પછી તરત ગુજરી ગયેલા અને મારી વહુ ને પણ મા નથી તો હું મારી વહુ ની સુવાવડ માં શુ ખવડાવું તે યુ ટ્યુબ માં બે મહિના થી સર્ચ કરતી હતી આપની ચેનલ મળી .મને ખૂબ ઉપયોગી સાબિત થઈ આભાર 🙏🙏🙏🙏💐🥰
અમારી રેસિપી તમને મદદરૂપ થઈ.. અમારા માટે તેનાથી વિશેષ કંઈ નથી. નીચે બે વિડિયો ની લીંક આપુ છું..તો તે વિડિયો પણ જોઈ ને તમારી બહુ ને ખવડવાજો તેના માટે ઉપયોગી થશે.
ua-cam.com/video/ble7A1EASDo/v-deo.html
ua-cam.com/video/lgk_vBvFZ1I/v-deo.html
મસ્ત
અવાજ પણ સરસ છે અને સમજાવવાની રીત પણ સરસ છે. 👌👌
thnk u very much 😬🙏🙏🙏🙏
Useful information thanks
Albinaben, Thank You 😊
Khub saras 👍
Pallaviben, Thank You 😊
Khub j upayogi katali..bahu j saras recipe
Thank you so much😊
વાહ ખુબ જ સરસ કાટલું પાક બનાવવો છે
રાધિકાબેન, Thank You ☺
wow osm receipe for winter..thanks for sharing...
Yes, it is great recipe. If you haven't watched our previous video of "aatho (kachu katlu) please watch it.... You will like it....
Thanks😊
ok
આજે બજી વાર કાટલું બનાવ્યું બઘાને બહુજ ભાવેલુ મારીદીકરી એ કીધુકે મારેઘરે આવ ત્યારે મને પન બનાવીદેજે તમારો ખૂબખૂબ આભાર 🙏👌👌👌
અરે વાહ મંજુલાબેન, બહુ શરસ, તમે કાટલું પાવડર ક્યાંથી લીધું હતું?.... આપનો આભાર😊
ખૂબ જ સરસ કાટલું પાક બનાવ્યો છે
આપનો ખૂબ આભાર બેન. 😊
Sheetal, my dear... I have been following you for about 3 years and am a great fan of yours. Tamara katlu pak ni recipe barobar follow kari ne banavyu. Mari daughter in law Bengali chhe. Gaya mahine, New Jersey main, ene sundar dhingli ne janam aapyo. Main 5-6 item banavi ne mokliti. Bahu ghabharata ghabhrata....kemke ene ane ena mummy, banne e kahyutu ke amare tuan avun kashun nathi banatu ane khadhu pan nathi. Bhavshe toh khashe.
Etle, imagine my surprise to know ke katlu bahu hit gayu. Ene toh bahuj bhavyu ane mane pooche ke divas main 2 ladva khavaye ke. 😂 so, thank you Sheetal, tamane eno shreya jaye chhe.❤
Ulkaben, oh my god... First of all lot of thanks with all respect and namaste to you for trying my recipe of Katlu Pak.... Nani dhingli na birth mate tamne sahu ne Congratulations. Tamara Bangali daughter in law ne pan aa bhavyu e to mara mate pan khub surprising che.... Its just amazing to know that... This recipe is native to Gujarat but also liked by other state people as well ane aa to khub upayogi recipe che.... Tame pan aa katlu pak khub saras banavyo hase... E hu imagine kari shaku chu....tamari rasoi kharekhar khub saras j thati hase e mane khyal avi gayo.... Thanks a lot Ulkaben once again... Aavi comment amara mate badhu j hoy che... Jane gold medal mali gayo hoy evu lage... Thanks🙏🙏🙏🙏
@@TheKitchenSeries ♥️v sweet of you to reply. My blessings to you and your group.
Very nice katlu Sara's banavyu che
Bhartiben, Thank You😊
અત્યારે શાકભાજી લેવાજઇએ સીએ એટલે લખવાનો ટાઇમ મલે હુ ઘણાબધાની રસીપી બનાવુસુ પન એકાદ રસીપીજ પસંદઆવે જે તમારી રસીપી ઘણીબધી પસંદ આવીસે હુ દસવરસથી યુ ટુબને ફોલોકરુસુ પેલા જવાબ નહોતી આપતી જેહવ આપુસુ તમે જવાબ જલદી આપોસો તે બદલ તમારો ખુબખુબ આભાર 🎉
અરે વાહ, મંજુલાબેન.... લઈ આવો નિરાંતે શાકભાજી.... અમેરીકાનાં શાકભાજી લીલાં છમ મોટા અને દેખાવડા બહુ હોય છે... સ્વાદ તો તમને જ વધારે ખબર હશે..... આપનો આભાર😊 અમારી ઘણી રેસીપી તમને પસંદ આવી એ સારું લાગ્યું... 🙏
Wow very good 🌺🙏🌺
Kumudben, Thanks
JSK Kitchen Series, I would like to thank you for sharing all your recipes, particularly for this Atho and katlupak recipes. I made this recently for my daughter in law when they had a lovely baby boy. So thank you again for sharing this traditional recipes. Thanks again. xx.
Bhagvatiben, lot of thanks. We will do better work and will come up with good videos of useful recipes.
Sheetalben you are doing a great job!
ખુબ જ સરસ અને સુંદર
Thank you😊
Superb 👌👌😀
Very yummy katlu pak 😋 n thanks for the receipe ben . Ekdum saras 👍👍 Jai Shri Krishna
Thank you so much.😊
Jai Shri Krishna
Very nice
Ritaben, Thank You😊
Saras
Thanks
ખૂબ જ સરસ રેસિપી છે. આ આપણી જાણીતી અને પારંપરિક શિયાળામાં બનતી રેસિપી છે.
10 માથી 10 નંબર આપુ છું....
આપનો ખૂબ આભાર😊
Very nice resipi thanks
Bauj mast healthy Recipie 👌🏻👌🏻
Yes, it is great for health.
Thanks😊
this is very unique and healthy and nutritious katlu
Yes, it is awesome. Thanks😊
Super thank you so much ben
આજેજ તમારી રસીપીનુ કાટલું બનાવ્યું મે ઈડીયાથી બધો તાજો મસાલો કુરીયરમા મંગાવ્યો થૈંસગીવીનમા પરીવારને બોલાવ્યો હતોને કાટલું પેલીવાર બનાવ્યું બધાને એટલું ભાવયુકે જે મારી બંનેય દીકરીને પન ભાવ્યું ખુબજ બધાએ વખાણ કરીયા તમારી રસીપીની બધીજ વાનગી મારા પરીવારને પસંદ આવેસે તમારો ખુબખુબ આભાર 🥰🙏
અરે વાહ, મંજુલાબેન.... શું વાત કરો છો.... બહુ સારું કહેવાય.... તમે તયાં બેઠા કાટલુ પાક બનાવ્યો એ ખરેખર આશ્ચર્યજનક છે... ખરેખર બહુ સારું કહેવાય.... કારણકે મહેનત વાળી વસ્તુ છે અને બધાને ભાવયુ એ બહુ ગમ્યું... આપનો ખૂબ આભાર😊🙏
Mara MoMA Pani Avi gayu waiting for katlu ingredients 👍👌
Sure, it is so tasty as well as super energy booster. We will upload soon. Please stay tuned.
Thanks😊
Thanks for your support ma'am 🙏🙏
Hemaben, always welcome😊🙏
Very healthy katlu👌😋
Thanks😊
Very nice recipe 👌👌
Thanks😊
Super
Very nice 🙏
Thanks😊
Very testy
Yes, Thanks😊
બહુજ સ્વાદઓસો હોય એટલેતો તાજા મસાલા ઇયાથી દરવરસ મંગાવવા પડે અહીં મલેસે
અરછા, હા, સ્વાદ ના આવે તો તો અહીંથી મંગાવવા સારા...
Nice recipe Mem
Thanks😊
Very tasty yummyyyy 👌👌👌👍😋😋
Thanks😊
Thank you very nice recipe ben 👌
Thanks😊
Thank you ben golne garam gheema ogalavine badhu mix kari sakay ke nahi
My favourite thanks this recipe
Thanks😊
Very nice 👍
Thanks, amari channel par Aatho (Kachu Katlu) ni recipe no video pan jarur jova vinanti...
Thanks😊
👌👌
Thanks😊
👌👌👌🙏
Urmilaben, thank you so much😊
Mam mawo no hoy to ....milk powder wapray?
Truptiben, mavo na vapro to pan chale. Milk powder pan umeri ne banavi shakay. Thanks
My fav...
Yes, it is awesome.
Thanks😊
Mast
Thanks😊
👌👌
મારો ફેવરીટ કાટલું પાક , મોઢા મા પાણી આવી ગયુ
Thank you for the recipe 😊
Would you please share Katlu pak ingridients list in English and explain how they look like their with names and pictures.
Many thanks
Yes Mem, we will upload it soon and we will take care to show it in detail...
Thank you so much😊
Katlu powder recipe video now ready to watch. Please click here... ua-cam.com/video/J_MUbaRVb2E/v-deo.html
Wow
Thanks😊
Delevary pachhi ktla samay sudhi khai sakay chhe
Three month sudhi khai sakai.
Ben tame katlu pawdar kevi rite banavyo aeni rit batavjo
Katlu Powder Recipe - ua-cam.com/video/J_MUbaRVb2E/v-deo.html
કાટલું પાવડરતો સુરત થી લીધોહતો મારા નણંદ મારા મકાનમાં વીસવરથી રહેસે ત્યાંથી હુ કુરીયર મંગાવુસુ 😊
Okay, મને એ જ આશ્ચર્ય થયું કે અમેરીકામાં મળતો હશે?.... આભાર😊
Batrisa powedr ma su nakhu che
Batrisu Powder Recipe - ua-cam.com/video/J_MUbaRVb2E/v-deo.html
Katlu powder aatho bnaviye ema add kri skay?
ટેસ્ટ પર આધારિત છે, ફાવે તો ઘી ગોળ ગરમ કરો ત્યારે એક ચમચી ઉમેરી શકાય.
Thanks😊
Katlu powdr ni recipe share karva vinanti jethi ame jaldi aa pak banai sakia.
Ha, ame e jaldi mukva na chie...
Tamne jan karshu
Thank you😊
Katlu powder recipe video now ready to watch. Please click here... ua-cam.com/video/J_MUbaRVb2E/v-deo.html
Thank u for sharing.
Aa katlu pak gents khai shake mane jawab apjo pls
Asiyaben, હા, આ કાટલું પાક પુરુષ સ્ત્રી દરેક ખાઈ શકે
Hi Mam, aa paak ketla divas sudhi saru rese?
Aa Pak aek mahima sudhi saro rahe che
Mam jaggery ketlu lidhu hatu.?
100 grams organic jaggery/deshi ગોળ
Thanks
Thanks ben
Thanks😊
1kilo katlu banawa mate map Batavo
Mam katla no pavdar ghare banavvo hoy to kai kai vastu leva ni te janavsho plz.।।
Ha, e video banavavani process ma j chie, ame khatri kari lidha bad chokkas mukshu ane tamne janavshu....
Thanks😊
Katlu powder recipe video now ready to watch. Please click here... ua-cam.com/video/J_MUbaRVb2E/v-deo.html
Nice recipe. If we want to make More quantity what would be ratio. Will positively try.
Jay from Toronto CANADA
Okay, thats so good. You can definately try with same proportionate measurments as I have mentioned in description box of video. In case you find any difficulty, please feel free to contact. We will reply as soon as possible.
Thanks😊
Thanks
Thanks😊
Tame aa traditional healthy recipes share karo chho ena mate khub khub abhar....pan ek suggestion chhe...rasoi ma apna traditional vasan use karo..aa nonstick pan, silicone tavitho k chamcho, aluminium na vasano..aa badhu heath mate bahu nuksankark chhe......healthy recipe ne unhealthy cookware ma cook karva thi ena benefits ochha thai jai chhe n recipe nu koi nuksan hoi pan vasan na lidhe e nuksankari thai jai chhe... just a suggestion..please dont take it wrong way..tame khub saru kam kari rahya chho ..aa to tamne aa jankari no hoi to share kari...
Tamaru suggestion khub saru lagyu. Ane amey ame to darek suggestion seriously laie chie. Actually aa badha plastic non stick vagere vasano apni jindgi na abhinn ango bani gaya che ane sachu kahu to teni aadat pan padi gai che.... Pan ame eno upayog nahi karva ni puri koshsish karsu...
Tamne amaru kam gamyu e saru lagyu. Ame haju pan vadhu saru kam karva ni koshish karta rahishu ane sathe sathe tamara suggestion mujab traditional utensils use karva ni koshish karsu....
Tamne javab modo apayo e badal sorry....amne jara pan khotu nathi lagyu. Sachu kahu to sari takor game che.... E amne sachi disha ma agal vadhva ni raah batave che.
Thank you so much. 😊😊👍👍👍
@@TheKitchenSeries thank u so much apna khub positive n critic welcoming attitude mate...nane bahu anad thayo tamari channel sathe jodava no n tamaro personal n professional abhipray janvano. thank u apnu traditional food je rite paushtik ahar chhe evu j batava mate..thank u ene todi marodi ne change na karva mate....best wishes n god bless 🙏💓
@@pareepatel911 ame juni bhulai gayeli vangi o shakya etli raju karva ni koshish karie chie.... Ane bane tya sudhi tena mul svarupe j batavava ni try karie chie. Tamne amari channel gami e saru lagyu.... Aava shabdo j amne saru kaam karta raheva ni shakti ape che...tame koi pan suchan vina sankoch kahesho evi vinanti che....
Thank you so much. 😊
Please KATALA POWDER ni recipe mukasho. Ingredients?
Ha, ame thoda divso ma mukshu ane tamne janavshu...
Thanks😊
Katlu powder recipe video now ready to watch. Please click here... ua-cam.com/video/J_MUbaRVb2E/v-deo.html
👍🏽👍🏽👍🏽🙏🏽
Thanks😊
Aa pak delivery na 9 month pachi khai sakay?? Mari delivery NE 9 month thaya che... Delivery pachi meh katlu pak nathi khadhu... Aavi kai khabar nohti aetle... Reply apsho plz.
Ha..jarur khai..sakai. banavi ne jarur khajo Tamara mate khubaj gunkari rahese..ane every winter ma banavi ne khaso to ladis ne lagata koi j problem nahi thai
nice recipe, selflife ketla divas ni hoy 6e without fridge & costing ketly ave ketlo quantity bane? plz.suggest ben thanks
Shelf life 25-30 divas in air tight jar at room temp.
Costing approx. Rs 750/- per kG thay...
Aa banavti vakhte tamara ba no pan vichar avyo hato. Would you please share your cantact number?
Thanks😊
@@TheKitchenSeries 9033805072
tamaro contact number api sako? or mane call karo, tame kaya thi belong 6o ben
Aabhar Ben have hu pan ghare j banavis aa katlu paak
Sure... Chokkas banavjo, aa rite bahu j saras banse...
Thanks😊
Plz share katlu masala recipe
Katlu powder recipe. So we can make it.
Sure, we will try to upload at earlist. Thanks😊
@@falgunidoshi5022 Katlu powder recipe video now ready to watch. Please click here... ua-cam.com/video/J_MUbaRVb2E/v-deo.html
Katlu powder recipe video now ready to watch. Please click here... ua-cam.com/video/J_MUbaRVb2E/v-deo.html
Saras tamari channel like and subscribe kari didhi chhe
Are wah,
Please share our channel with your friends & relatives....
Thank you so much😊
ઘણી બધીવસતુ અમેરિકામાં નથીમલતી કુરીયરમા પન અમુક વસ્તુ નથી આવવાદેતા પેલા એવુનહોતુ પન હવે કડક થયુસે માટે કોઇસબંધી આવેતેની સાથે લાવવુપડેસે પેલાતો હુ દર વસસે ઇડયા આલતી હતી હવેતો પોસીબલ નથી આવવા માટે પન સમય મલે એટલે હુ આવુસુ 😂
હા એ જ... અમેરીકામાં હવે ઘણું ઈન્ડિયા ની વસ્તુઓ મળવા માંડી છે પણ છતાં અમુક વસ્તુઓ તો નથી જ મળતી... કોઈ આવતું જતું હોય એની વેઈટ કરવી પડે.....
Jo parivaar na members ne khavu hoy to kayu saru katlu paak ke aatho?
હકીકતમાં આ બન્ને વાનગી ઘરનાં દરેક લોકો ખાઈ શકે છે.... બન્ને માં મુખ્ય ફર્ક ઘઉનાં લોટનો છે..... એટલે ચોઈસ મુજબ બન્નેમાંથી કોઈ પણ ચાલે..... અમારા ઘરમાં બન્ને બધા ખાય છે...
આભાર... 😊
@@TheKitchenSeries thank you😊 i like both the recipes. I'll try both.
Sure. Thanks😊
AAP Rasoi show ma aavo chho ne?
Are na, rasoi show ma nathi avta...
Method english ma lakhi chhe tema jaggery (gol) kyare umervo lakhvanu bhuli gaya chho sorry bhul nathi kadhi pan yad apavyu.
Yes kiranben, editing ma e rahi gayu che... Thanks 😊
Ghana loko kahe che gund gents thi na khavay.clarify karso please?
Na, evu kashu nathi.... Gund ek vanaspati no ark j che.. The gum of babool is also a potent emollient, expectorant, detoxifier, aphrodisiac and antipyretic in nature. It is okay for both gender...
Thanks😊
આ મારી મનગમતી મીઠાઈ છે
હા, આ હોય છે જ એટલી સ્વાદિષ્ટ....
Thanks😊
Thodu bolva nu ochhu Rakho to saru baki katlu pak osm che tame story keta hoi avu lage Che
Ochu bolie to recipe vishe na agatya na points rahi jay che... Aama pachu evu che ke je loko rasoi ma parangat na hoy teva loko mate badhu j kahevu pade... Ha, je loko rasoi na jankar anubhavi hoy te loko ne kadach maru bolva nu vadhare lambu lagi shake che... But still will try my best to concise the speech.
It is great pleasure for us that, you liked this recipe.
Thank you so much😊
બત્રીસુ કેવી રીતે બને ?તેની રેસિપી બતાવશો .પ્લીઝ
Sure, we will inform you.
Thanks😊
Ben Mavo nakhvo j pde ke chale te khejo
Mavo na nakho to pan chale, thodi softness ochi avse
Thanks😊
પુરુષો માટે કયો ગુદર હોય?
સ્ત્રીઓ માટે કયો ગુદર હોય?
Ashaben, ગુંદર તો વાનગી માં કોઈ પણ ખાઈ શકે.
@@TheKitchenSeries ok
Thank you❤
કાટલું પાવડર ની રેસીપી શેર કરો પ્લીઝ
ચોકકસ, આપને જણાવશું
આભાર😊
Katlu powder recipe video now ready to watch. Please click here... ua-cam.com/video/J_MUbaRVb2E/v-deo.html
Khavanu man thay gyu
Hu pregnant chu and hu jarur banavis
Sachi vaat che, khub j saras bane che.
Delivery pachi first week Atho (Kachu Katlu) banavjo ane tyar bad tame joyelu aa Katlu Pak banavjo.
Wishing you happy pregnancy and all the best for delivery.
Thanks😊
Atho ni recipe ni link: ua-cam.com/video/FUQmKRhhUF8/v-deo.html
सरस छे
Thanks😊
Dudh vadu mahina sudhi rehse baki dudh chhodi n badhu j map ane rit mara dadi jevi j chhe
હા, આ વરસો જુની રીત છે અને પરફેકટ છે. જોકે દૂધનો ઉપયોગ મેં મારી રીતે શરૂ કર્યો હતો અને એનાથી એકદમ સોફટ બને છે....?આભાર😊👍
આથો રેસિપી આપોને
આથો રેસીપી અમે એક દિવસ પહેલા જ મુકેલ છે.
ua-cam.com/video/FUQmKRhhUF8/v-deo.html
Very nice 👌
Thanks😊
Very very nice👌