ફતેહવાડી ખૂન : ભાગ -૪ આરોપીઓ નું સરઘસ કાઢવામાં આવ્યું | ફતેહવાડી ટાવર મર્ડરનું રી-કન્સ્ટ્રકશન કરાયું

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2024
  • #fatehwadi #FatehwadiMurder #FatehwadiMurderAaropi #vejalpurpolice #JuhapuraCrime #fatehwasiCrime #crime_news #crimebranch #crimestory #crimestories #ahmedabadcrime #newstoday #newsupdates #breakingnews #gujaratnewsonline #gujaratinews
    ફતેહવાડીમાં સદ્દામ હુસેન મોમીનના મર્ડરના મામલામાં વેજલપુર પોલીસ દ્વારા કુલ ચાર આરોપીઓને પોલીસે દબોચી રિમાન્ડ મેળવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી જે સંદર્ભે આજ રોજ આરોપીઓ નું ખૂન ની ઘટના વાળી જગ્યા એ રી- કન્સ્ટ્રકશન પંચ નામું કરવમાં આવ્યું હતું જેમાં DCP Zone 7 , Vejalpur 2nd Police Inspector, અને પોલીસ નો કાફલો1 હાજર રહ્યો હતો.
    #7622005004 #gunjgujaratni

КОМЕНТАРІ • 38