સાચી વાત , ભૂરા ભાઈ ની કોમેડી એટલે જૉરદાર હો , કેવું પડે, જે વિડિઓ માં ભૂરો હોય,અને જીતું હોય તો તોજ જોવું,અને એજ સર્ચ મારું તોજ મજા આવે, ભૂરા ભાઈ અને જીરું ભાઈ ની જય હો....
હુતો દરેક વિડિયો મા પહેલા ઉપર ભુરાભાઈ નો ફોટો જોવુ છું અને ભુરાભાઈ નો ફોટો હોય તોજ વિડિયો ચાલુ કરું છું નહીં તો મજા નથી આવતી ભુરાભાઈ ની બોલવાની ભાષા મને બહુજ ગમે છે
ભુરાભાઈ સારા કલાકાર છે. એમની દેશી ભાષા અને ચહેરો તથા શરીરના હાવભાવ બધું સારૂં એક્ટિંગ હોય છે. ભુરાભાઈને ધન્યવાદ. પણ અસલી હીરો તો જીતું જમાવટ છે. અનેક સંઘર્ષોમાથી પસાર થયા છે. જીતું મંગુના જુના વર્ષો પહેલાંના વિડિયો પણ જોયા છે. એ જુના વિડિયોમા જીતું ભુવો બનીને ધુણે છે. મને ત્યારે એવું લાગ્યું હતું કે આ કલાકાર ખુબજ પ્રગતિ કરશે. આજે એ સાચું પડ્યું છે
ખુબ જ સરસ વાત છે તમે પાછો ભૂરાને સામેલ કર્યો છે ભૂરો જીતુ મંગુ તો અણમોલ છે સાથે સાથે મોહિની ચાંદની રમતો પણ ખુબ જ સારા કલાકાર છે તમારા આખા સ્ટાફને ખુબખુબ ધન્યવાદ🙏👍🙏🌻🌹👌👌🌹🌻🙏👍
ભુરાભાઇ હોય ત્યારે એપિસોડ જોવાની મજા આવે છે,🙏
Thanks
Good 👍 Good 👍 Good 👍 Good 👍 Good 👍
હા ભાઈ હા
જીતુ ભાઈ ભુરા ભાઈ ને જબરૂ રમાડી ગયા હો અધરુ કામકાજ હો
😁😁😁😁😁
Thanks
સાચી વાત , ભૂરા ભાઈ ની કોમેડી એટલે જૉરદાર હો , કેવું પડે, જે વિડિઓ માં ભૂરો હોય,અને જીતું હોય તો તોજ જોવું,અને એજ સર્ચ મારું તોજ મજા આવે, ભૂરા ભાઈ અને જીરું ભાઈ ની જય હો....
Thanks
Bhura bhai is main Hiroooo❤
Thanks
હુતો દરેક વિડિયો મા પહેલા ઉપર ભુરાભાઈ નો ફોટો જોવુ છું અને ભુરાભાઈ નો ફોટો હોય તોજ વિડિયો ચાલુ કરું છું નહીં તો મજા નથી આવતી ભુરાભાઈ ની બોલવાની ભાષા મને બહુજ ગમે છે
Thanks
ભુરાભાઈ સારા કલાકાર છે. એમની દેશી ભાષા અને ચહેરો તથા શરીરના હાવભાવ બધું સારૂં એક્ટિંગ હોય છે.
ભુરાભાઈને ધન્યવાદ.
પણ અસલી હીરો તો જીતું જમાવટ છે. અનેક સંઘર્ષોમાથી પસાર થયા છે. જીતું મંગુના જુના વર્ષો પહેલાંના વિડિયો પણ જોયા છે. એ જુના વિડિયોમા જીતું ભુવો બનીને ધુણે છે. મને ત્યારે એવું લાગ્યું હતું કે આ કલાકાર ખુબજ પ્રગતિ કરશે. આજે એ સાચું પડ્યું છે
સાચી વાત છે
Right same to u
ભૂરા ભાઈ ને જોવાની મઝા આવેછે.ભુરાભાઇ વગરના વિડિઓ જોવાની મજાનથી આવતી.
સાચું હોં ભૂરા ભાઈ હોય ને ત્યારે જોરદાર વાતો કરે છે હોં સુપર 🎉
Thanks
@@AVSelfCareBySahilVyas😊😊😊😊😊😊😊😊😊
Jitu bhai jamavat bilkul sachu name che Bhai Tamara video ma jamavat j aave che bhai ❤ thi
Thanks so much for your valuable comment and love
ભુર્યાએ જિત્યાયાનો બુચ માર્યો પણ …😮😮😮😮 ફાંટા ફીટ - ફીટ બાય જામ ૨૦૨૫ … હા હા હા 😊😊😊
ખુબ જ સરસ વાત છે તમે પાછો ભૂરાને સામેલ કર્યો છે ભૂરો જીતુ મંગુ તો અણમોલ છે સાથે સાથે મોહિની ચાંદની રમતો પણ ખુબ જ સારા કલાકાર છે તમારા આખા સ્ટાફને ખુબખુબ ધન્યવાદ🙏👍🙏🌻🌹👌👌🌹🌻🙏👍
Thanks so much for your valuable comment and suggestion
અરે જીતુ ભાઈ તો ગુસ્સે થઈ ગયા હવે ગયા ભુરા ભાઈ હો
😄😄😄😄😄
જિતૂભાઇવટછેતમારો😊😊😍😍
Thanks
આ કહેવાય નહી પણ ઘણા એવા કલાકારો છે એમને એક્ટિંગનો અ પણ નથી આવડતો હોતો.
Thanks so much
Greeva ji has Star 🌟 Quality.
Thanks so much
જીતુ ભાઈ બવ જ અધરુ કામકાજ હો
😁😁😁😁😁
Thanks
Sushma has Urban Accent.
Continue with it. 😊
Thanks 👍
Bhura bhai Shivay maja na Ave
Thanks
❤❤❤❤👌👌👌👌
Thanks
❤😊
Thanks
ભુરા ભાઈ એ તો અવળી ગેમ રમી નાખી હો
🤣🤣🤣🤣🤣
Thanks
ભુરાભાઈ અને જીતુભાઈ ની કોમેડી જોવાની ખૂબ જ મજા આવે છે અને સાથે મંગુબહેન ની પણ મજા આવે છે ❤❤
Thanks so much
વાહ, ભુરાભાઈ
Thanks
ભુર્યા is a lucky man ❤❤❤❤❤
Thanks 👍
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thanks
ભુરાભાઈ મોજ❤
Thanks 👍
❤❤❤❤❤
Thanks
Congratulations Bhura ne bhuri ni tim ne 🎉🎉😊😊😊❤❤❤
Thanks
✍🏻
अनुभव और कर्म मनुष्य के दो गुरु है!
कर्म लड़ने को सिखाता है,
और अनुभव जीवन में आगे बढ़ने को सिखाता है!!
🙏🏻
🙏🙏🙏🙏🙏
એલા ભુરાભાઇ અને જીતુભાઇ શર્ટ એકને એક જ દર એપિસોડમાં દેખાય છે
Thanks
Ha moj ha
Thanks
Amazing 😍 acting 😃... Both actors 💕💕💕💕💕💕......😮😮😮
Thanks
Nice idea.. bhuraaa Bhai 😭.! .. jituu. Jamavatt... 😢😢😢.
Thanks
Supar😂
Thanks
વા.તમારી.ટીમ.જીતુ.ભરા મંગુ.બેન
Thanks
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 were nais
Thanks
Jordar jitubhai & Bhurabhai
Thanks
Gurubhai ni language too good.
Thanks 👍
Jitu mangu Ane bhurabhai aksathe vidio banavjo avi Mari vinti che . Ama maja Kai alagaj aave che.......❤
Yes thanks for your valuable suggestion
Greeva is the Best Kansara 😊.
Thanks
વાહ ભુરાભાઈ વાહ..👌👌👌👍😁😄😃😀
Thanks
હા સાચીવાતછે
Thanks
ભૂરા ભાઈ જે બી વિડિઓ માં હોય તો જોવા ની મજા જ કંઈક અલગ થઈ જાય છે એમની એક્ટિંગ બોલવાની ને વાત કરવાની છટા બધા થી જુદી છે મજા આવી જાય 😅😅😅
Thanks so much for your love
bhurabhai is main Hero🎉
Thanks
❤😂😅❤😅😂❤❤ nice 👍🙂👍 jordaar 😅❤
Thanks
વાહવાહમોજ
Thanks
ભૂરો હોય એટલે મોજ🎉🎉😂😂❤❤😂😂🎉🎉
Thanks
Jordaar bhai
Thanks
ભુરાભાઇ હોય તો જ મજા આવે
Thanks
Vah ....jitubhai 😂😂😂😂😂😂,,,,,,StarMaker singar Kumar amit Nagar
Thanks
જીતુભાઈ દરેક સમાજ માં આવાં તો હોય છે ધન્યવાદ જીતુભાઈ
🙏🙏🙏🙏
Super video ha moj ❤
Thanks
Very nice But -> Aa Vidio OLD ( Juno ) Chhe?? Bro…..😎
Yes its repit for New viewers
વેલ ડન ભુરાભાઈ
🙏🙏
જીતુ ભાઈ શુ કરે છે મંગુબેન
Maza
જય શ્રી રામ
🙏🙏🙏🙏🙏
🤣🤣
Thanks
Jito bhay no bhare telent
Thanks 👍
સાચી વાત છે જીતુ ભાઈ
Thanks
Nice 👍 video
Thanks
Super video
Thanks
Bhura Bhai is Super Star nd Jitu Bhai Like as Jay And viru Action.Sholey.
Thanks so much
❤SENMA❤VlNODBHAl❤SHlVABHAl❤🕉️19=10=20=24🕉️
Thanks
Excellent
Thanks
Gub
Thanks 👍
Bhrabhai beat one
Thanks
जीतू जी हम up वाले भी आपका बीडीओ देखते हैं
Thanks for watching our videos from UP
Jitubhai.Bura bhai.and.Manguban..good
Thanks 👍
Thanks 👍
Bhuro is main Hero😂
Thanks
ભૂરા ભાઈ હોય તો વિડીયો મો રોનક આવી જાય છે 😅😅😅
Thanks
👌
Thanks
❤ ભુર્યાભાઈએ પોતાની લાંબી દોરી દોરી , અને જિત્યાની ટુંકી દોરી દોરી . ❤❤❤😂😂😂😂😂😂😂😂😂
Thanks 👍
bhira bhai sarsa acting karese
Thanks
12:43 12:4 ⭐💯💯💯🌟 13:50
hii 🎉
Thanks
Hiii
Nice vedeo.
Thanks
Jay mataji jitubai
Thanks
Nice
Thanks
Gandhinagar s.b.pandya
Very nice dialog. ભુરા હવે તારા દાડા આયા બુરા.
🫢🫢🫢😄😊😊😊
Bhu..
Thanks
જીતુ/ને ભૂરો હોય તોવટ
Thanks
Jitu bhai ane bhura bhai jode you to video vdhare Jordan hoy chhe banne Ni vato Karva ni action hub j hasave chhe
Thanks so much for your valuable comment
Good
Thanks
खूबसूरतकॉमेडी
Thanks
ભુર્યાએ જિત્યાનો બુચ માર્યો 😂😂😂
Thanks 👍
જીતુભાઇ મગુ 8:12 બેન. વિડિઓ. સારો. સે
Thanks 👍
Wah saras. 😂
Thanks
અશોક વટાદરા
Thanks 👍
ગરુપટેલજયમાતજી. ભુરાભાઈ ઝારોલા. સિગર ગોબરાજસોલંકી
🙏🙏🙏🙏
😂❤😂😂😂🎉🎉🎉jitu bhi nice to ok🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Thanks so much
Bhura Bhai is Sanjeev Kumar and Jitu Bhai is Rajesh khanna, I like Guru Patel
Thanks 👍
ashokbhai🎉
Thanks
ભુર્યાએ મોટુ પંક્ચર પાડ્ય સાબ 😂😂😂
Thanks 👍
😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉❤❤❤
Thanks
❤❤😂😂
Thanks
Hi
Thanks
Jitu Bhai is Amitabh Bachchan And Bhura Bhai is Rajesh khanna.
🫢🫢🫢🫢😃😃
BHURA LE GAYA JITU RAH GAYA
Thanks 😊👍👍😊
😅
Thanks
ભુરાભાઈ હોય તો એપિસોડ જોવા નો બાકી નહિ
Thanks
મિત્રતા મા વિશ્વાસ ઘાત ન કરાય. પેટની વાત કોઈને ન કરાય. 😅
Thanks 👍
Bhirabhai ne lavo, chandniben ne lavo, maja nathi avti emna vagar
Thanks
પેલા.મગુ.આયી
Thanks