રાજકોટ માં માત્ર 10 માં જૈન લોકો માટે 100% શુદ્ધ અને સાત્વિક જૈન ભોજન| Rajkot Food| Jain Bhojnalaya

Поділитися
Вставка
  • Опубліковано 2 чер 2023
  • રાજકોટ માં માત્ર 10 માં જૈન લોકો માટે 100% શુદ્ધ અને સાત્વિક જૈન ભોજન| Rajkot Food| Jain Bhojnalaya
    Address:-
    જૈન ભોજનાલય
    શોપ નં - 47, 2 જો માળ,
    ન્યૂ બસ સ્ટેશન, ઢેબર રોડ, રાજકોટ.
    વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવા વિનંતી અને આપણી ચેનલ ને SUBSCRIBE કરવાનું ના ભૂલતા.
    ...........................................................
    Hi,
    I Am Dipesh Solanki, Welcome to My UA-cam Channel Dipesh Solanki Vlogs.
    Thanks for Subscribe.
    ..............................................................
    Thank You So Much.......
    ............................................................
    See Our Some Other Video Of Playlist.
    ..........................................................
    Recently Added:-
    • Recently Added
    Rajkot Food Tour :-
    • Rajkot Food Tour
    Unlimited Restaurant in Rajkot:-
    • Rajkot Unlimited Resta...
    Best Fast Food In Rajkot:-
    • Best Fast Food in Rajkot
    Rajkot Street Food Tour:-
    • Rajkot Street Food Tour
    Farali Recipe:-
    • Farali Recipe
    Famous Place Vlog :-
    • Famous Place Vlog
    Secret Recipe :-
    • Secret Recipe
    Gondal Food Tour:-
    • Gondal Food Tour
    Jetpur Food Tour :-
    • Jetpur Food
    Our Social Links :-
    Facebook Page :-
    / dipeshsolankirajkot
    Facebook Group :-
    / 846823298993669
    Follow on Instagram:-
    pCCI_DGfsl...
    Official UA-cam :-
    / @dipeshsolankivlogs
    1) What is the Famous Food Of Rajkot?
    2) What is Famous for?
    3) Which City is Famous for food in Gujarat?
    4) Is Swiggy available in Rajkot?
    5) Rajkot Food Tour
    6) Rajkot Food Street
    7) Rajkot Food Vlog
    8) Rajkot Food Speciality
    9) Rajkot Food Blog
    10) Rajkot Foodie
    11) Rajkot Food Machinery
    12) Rajkot Food Festival
    13) Rajkot News
    14) Rajkot News Live
    15) Rajkot Na Samachar
    16) Rajkot Lockdown News Today
    17) Rajkot City
    18) Rajkot Gurukul
    19) Rajkot na Loko
    20) Rajkot Food Series
    #Dipeshsolankivlogs
    #Rajkot
    #SuvenMulticusineRestaurant
    #Rajkotfood
    #Gujaratithali
    #Gujaratifood
    #Gujaratithalirajkot
    #Gujaratistreetfood
    #GujaratiUnlimitedThali
    #GujaratiUnlimitedFood
    #GujaratiUnlimitedthaliRajkot
    #gujaratiunlimitedthaliahmedabad
    #rajkotfoodseries
    #rajkotfoodtour
    #rajkotnews

КОМЕНТАРІ • 95

  • @arjunthakur4762
    @arjunthakur4762 11 місяців тому +6

    બીજી જ્ઞાતિ માટે વધારે રૂપિયા રાખી ને પણ જમાડવા જોઈએ આ તો જ્ઞાતિવાદ કહેવાય જૈન સમજે હંમેશા આપ્યું છે તો પછી આ વાત ખોટી કહેવાય બધા નું ભોજન ચાલુ કરો તેવી આશા રાખીએ 🙏👌👌

  • @heenagandhi7509
    @heenagandhi7509 Місяць тому

    Jai hoooo👍

  • @sanatan_ideology
    @sanatan_ideology Рік тому +10

    આવી સંકુચિત ભાવના ન રાખવી જોઇએ, એવું હોય તો જૈન શિવાયના લોકોનો ચાર્જ વિશેષ રાખવો જોઈએ અને સગવડતા આપવી જોઇએ, જૈન સમાજ સેવા અને દાન માટેતો જાણીતો છે.

    • @dipeshsolankivlogs
      @dipeshsolankivlogs  Рік тому

      મોટા ભાઈ આ વીડિઓ કોઈ જ્ઞાતીવાદ કે જ્ઞાતીના પ્રચાર માટે નથી બનાવ્યો પરંતુ સમગ્ર ગુરાતભરમાં થી જે જૈન લોકો રાજકોટ માં મુસાફરી કરે છે તેમને અન્ય હોટેલ માં 100% શુદ્ધ જૈન કે લસણ ડુંગળી વગરનું ભોજન નથી મળતું આ એક મોટી સમસ્યા છે એને ધ્યાન માં રાખીને આ ભોજનાલય નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ વીડિઓ માત્ર ઇન્ફોર્મેશન ના હેતુથી બનાવ્યો છે માટે વીડિઓ ને પોઝિટિવ લેવા વિનંતી. 🙏🏻
      અને અન્ય કાસ્ટ માં આ લોકો અંધ, અપંગ અને મેન્ટલ પ્રોબ્લેમ વાળા લોકો ને જમાડે જ છે.

  • @leelavantishah5209
    @leelavantishah5209 Рік тому +1

    Khub khub anumodna anumodna anumodna jainam jaythi sashanam🙏🙏🙏 data loko khub khub dhanywad👏👏👏 seva karnar sabhi sevak ni anumodna anumodna anumodna 🌹🌹🌹

  • @yogeshpandya6438
    @yogeshpandya6438 11 місяців тому +1

    Grateful to the efforts of respectable trustees and venerable saints...thank you parking contractors

  • @ranjangala3553
    @ranjangala3553 Рік тому +1

    Khub khub Anumodna Parivaro ni 🙏🙏👏👏

  • @shah2599
    @shah2599 5 місяців тому

    Khub khub anumodana🎉🎉

  • @TusharDamani-nm7wr
    @TusharDamani-nm7wr Рік тому

    યતિ શ્રી ગાંગજી ઋષિ ગુરુભ્યો નમઃ
    ખુબ ખુબ અનુમોદના
    🙏🙏🙏🙏🙏

  • @lilavatiborisagar6235
    @lilavatiborisagar6235 Рік тому

    Khub srs vichar an dan te srestha dan chhe jy gurudev

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 Рік тому

    ખૂબ સુંદર સેવા કરે છે...... દરેક જ્ઞાતિ લોકો એ આવી સેવા ચાલુ કરવી જોઇએ...🙏🙏👍👌❤️

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 Рік тому +1

    Jay hind jay Swaminarayan

  • @parulshah3353
    @parulshah3353 Рік тому +1

    Khub khub anumodana 🙏🙏

  • @dhmavani11
    @dhmavani11 Рік тому

    સરસ આયોજન 👌

  • @nareshpujara3768
    @nareshpujara3768 3 години тому

    Savaa nthi sekuchit bhavena cha

  • @PiyushKampani
    @PiyushKampani 6 місяців тому

    અનુમોદના અનુમોદના, અનુમોદના વારંવાર.

  • @dilipkumarkothari5291
    @dilipkumarkothari5291 11 місяців тому +1

    Jai jinendra amdavad ma pn chalu karvanu kaho to apni merbani

  • @upinbhimani8267
    @upinbhimani8267 Рік тому

    Khub khub Anumodna

  • @anandgoswami5218
    @anandgoswami5218 Рік тому

    Wah ભાઈ સરસ

  • @nareshpujara3768
    @nareshpujara3768 3 години тому

    Sava nathi sakuchit bhvena cha

  • @siddharthkothari7402
    @siddharthkothari7402 8 місяців тому

    Bhai jamvani saru 6 pn ama time no ulemh karo to saru.emke ahi fakt 1 30 time sudhij male 6.

  • @yashkiri7895
    @yashkiri7895 Рік тому

    Good work

  • @miteshhajare9383
    @miteshhajare9383 Рік тому +1

    Wah khub saras mahiti Dipesh Bhai....Jain ni jem biji cast e pan tokan rate ma potana samaj na Loko mate bhojnalaya saru karvu joye

  • @Sonivlogs8274
    @Sonivlogs8274 Рік тому +1

    ઉમદા‌કાર્ય છે પણ બધા માટે રાખવુ જોય. 🙏🏻

  • @bevabhibakotra1413
    @bevabhibakotra1413 Рік тому +1

    સરસ ભાઈ સારી સેવા આપોસો

  • @SR-cz5yy
    @SR-cz5yy 11 місяців тому

    Very good concept and charity. A video on WhatsApp shows Jigar Patel taking his shoes off at the entrance of the kitchen and indicates shoes not allowed but there are some staff who are still wearing shoes/sandels. You should put a big notice at the entrance "shoes not allowed". Then only you can call it " Satvic Bhojan" 🙏.

  • @divyeshagravat8869
    @divyeshagravat8869 7 місяців тому +1

    Are bhai jyasudhi sabhdyu che tya sudhi bharat ma jain loko nu bav saru yog Dan che . Kyarey jati vad jain ma notu sambhdyu . Aje khabar padi ke jain loko pan jati vad rakhe che . Bhukhya ne khavdavu pani pavu ato dharam nu kam che . Namrmuni ye kyare pan Ana pravchan ma jati vad vise nathi bolya . To kevo dharam che????? Tamne samjay to javab dejo plz .

  • @jyotindrabhatt1742
    @jyotindrabhatt1742 2 місяці тому

    For non jain?

  • @yashkiri7895
    @yashkiri7895 Рік тому

    Mst km kro cho bhai

  • @rahulbaraiya3168
    @rahulbaraiya3168 Рік тому +2

    મોંઘવારીના જમાનામાં પણ આટલા સસ્તા ભાવે જમાડવું એ મોટી વાત છે. આપને ખૂબ ખૂબ ધન્યવાદ...આ ભોજનાલયનો ટાઇમિંગ શું હોય છે??

    • @dipeshsolankivlogs
      @dipeshsolankivlogs  Рік тому +1

      ફક્ત જૈન માટે જ છે બપોરે 12 અને સાંજે 6

    • @rahulbaraiya3168
      @rahulbaraiya3168 Рік тому +1

      @@dipeshsolankivlogs અમે જૈન નથી. પણ અમને ભૂખ લાગી હોય તો અમને જમાડે ખરા???

  • @rajeshadhiya3708
    @rajeshadhiya3708 Рік тому

    Dhagadhara ma ₹5 /= ANLIMIDED jamade che suraj parvati tast ma

  • @RahulJaish
    @RahulJaish Рік тому +1

    sachi vat chhe bhai agar jo aavi rite thay to kevi rite videos jova 😂 evu hoy to amari thadi ₹80 ni kari nakhjo

  • @indirajoshi2454
    @indirajoshi2454 11 місяців тому

    SARAS AMEMOTI UMAR NA6A.NUMBER MOKLSO TIFIN MANGAVIA AVI SAKIA TEM NATHI.

  • @bhashajhaveri8560
    @bhashajhaveri8560 10 місяців тому

    ઊંચ જ્ઞાતિના લોકોનો સમાવેશ કરો

  • @tusharthakrar639
    @tusharthakrar639 Рік тому

    Biji cast na loko mate che ?

  • @ashokdoshi8322
    @ashokdoshi8322 Рік тому

    ₹ moklva bank detail? 1 time ના કેટલા ₹

    • @dipeshsolankivlogs
      @dipeshsolankivlogs  Рік тому

      Thank You So Much for Donations please check the Deception. 9979768000

  • @ashokpatel3274
    @ashokpatel3274 Рік тому

    Bhojan no bagad karso nahi,. All eat to happy

  • @jayrajsinhchavda5878
    @jayrajsinhchavda5878 Рік тому +2

    Avu na karay koi ek j cast mate hoy to tene seva no k vay

    • @vaibhavsheth5338
      @vaibhavsheth5338 Рік тому

      onion garlic potato not allowed..
      pan darek caste e potani caste ne anukul hoi e mujab nu bhojan aa rite aapvu joiye.. koi 1 caste badha mate na pochi sake 10 rupia ma kem ke donation vagar aa vastu sakya na bane..

  • @indirajoshi2454
    @indirajoshi2454 11 місяців тому

    Tamaro number also pl.

  • @girishjagad9499
    @girishjagad9499 Рік тому

    બીજા લોકો માટે થોડેક વધારે ચાર્જ રાખો પણ જમવાનુ આપો…🙏🙏🙏

  • @jitendrabhaikapadiya7106
    @jitendrabhaikapadiya7106 Рік тому

    ઉમદા કામ કરેલ છે

  • @ashokdoshi8322
    @ashokdoshi8322 Рік тому

    ₹ મોકલાવશો bank detail?

  • @prakash_rathod_98
    @prakash_rathod_98 11 місяців тому

    I think jain cast na majority person rich chhe so 10 rupiya maa jamade to aema kai kam nu nathi aena karta seva karvi j hoy to jene ek time nu jamvanu nathi maltu aene karvi joiye jain loko ne kai jarur nathi 🙏🙏 aa maro pov chhe baki 10 rupiya maa jamade chhe ye bov moti vat kevay to chalu rakho..🫡🫡

  • @PinkiBhanushali-fr8yw
    @PinkiBhanushali-fr8yw Рік тому

    Rate chalu hoe

  • @bhashajhaveri8560
    @bhashajhaveri8560 Рік тому

    Why only Jain
    Not for nine cast

    • @vaibhavsheth5338
      @vaibhavsheth5338 Рік тому

      darek caste e potani caste ne anukul hoi e mujab nu bhojan aa rite aapvu joiye.. koi 1 caste badha mate na pochi sake 10 rupia ma kem k ena mate donation joiye..

    • @dipeshsolankivlogs
      @dipeshsolankivlogs  Рік тому

      Yes

  • @sheelalathia1153
    @sheelalathia1153 Рік тому +1

    બીજી કાસ્ટ ના આવી શકે?

    • @jagrutipatel1526
      @jagrutipatel1526 Рік тому

      પ્રશ્ન ના જવાબને બદલે મેસેજને લાઇક આપ્યુ🤔

    • @vaibhavsheth5338
      @vaibhavsheth5338 Рік тому

      darek caste e potana samaj na agranio pase thi donation bhegu kari aa rite karvu joiye.. plus lagna prasango ma thata party plot na taayfao pan bandh kari e paisa aa raste donate karva joiye jethi samaj ne upyogi thai e paisa..

  • @amrutinvestment8520
    @amrutinvestment8520 Рік тому +1

    nay to tamara video jova na j bandh kari deshu

    • @dipeshsolankivlogs
      @dipeshsolankivlogs  Рік тому +2

      મોટા ભાઈ આ વીડિઓ કોઈ જ્ઞાતીવાદ કે જ્ઞાતીના પ્રચાર માટે નથી બનાવ્યો પરંતુ સમગ્ર ગુરાતભરમાં થી જે જૈન લોકો રાજકોટ માં મુસાફરી કરે છે તેમને અન્ય હોટેલ માં 100% શુદ્ધ જૈન કે લસણ ડુંગળી વગરનું ભોજન નથી મળતું આ એક મોટી સમસ્યા છે એને ધ્યાન માં રાખીને આ ભોજનાલય નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ વીડિઓ માત્ર ઇન્ફોર્મેશન ના હેતુથી બનાવ્યો છે માટે વીડિઓ ને પોઝિટિવ લેવા વિનંતી. 🙏🏻

  • @bhaveshpanchal2472
    @bhaveshpanchal2472 Рік тому +1

    Bhai tu adalaj aav anpurna bhojnaly ma to khabar pade badha ne 10 rupiyama bhojan aapech avaaa video na banavy koi pan 1 comunity mate jamvanu

    • @dipeshsolankivlogs
      @dipeshsolankivlogs  Рік тому

      મોટા ભાઈ આ વીડિઓ કોઈ જ્ઞાતીવાદ કે જ્ઞાતીના પ્રચાર માટે નથી બનાવ્યો પરંતુ સમગ્ર ગુરાતભરમાં થી જે જૈન લોકો રાજકોટ માં મુસાફરી કરે છે તેમને અન્ય હોટેલ માં 100% શુદ્ધ જૈન કે લસણ ડુંગળી વગરનું ભોજન નથી મળતું આ એક મોટી સમસ્યા છે એને ધ્યાન માં રાખીને આ ભોજનાલય નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ વીડિઓ માત્ર ઇન્ફોર્મેશન ના હેતુથી બનાવ્યો છે માટે વીડિઓ ને પોઝિટિવ લેવા વિનંતી. 🙏🏻
      અને અન્ય કાસ્ટ માં આ લોકો અંધ, અપંગ, મેન્ટલ પ્રોબ્લેમ વાળા લોકો ને જમાડે જ છે ખાલી જૈન પૂરતું સીમિત નથી.

  • @kalpeshparmar365
    @kalpeshparmar365 Рік тому +2

    Jain sadhu pn biji gnati pase bhiksha magta nathi koi dan nathi mangta..to aa jain community mate alag bhojnalay bne aeno virodh na krvo joiye...saru kary karyu jain mate ae mate abhinadan...nice video

    • @vaibhavsheth5338
      @vaibhavsheth5338 Рік тому

      ha bhai.. ane darek caste mate 10 rupiya ma ahi apvu sakya na bane kem ke donation joiye to j aava kam thai..

  • @dhruvakothari9935
    @dhruvakothari9935 6 місяців тому

    Contact number apso?

  • @h.t5482
    @h.t5482 3 місяці тому

    Only for jains😂🙏...kaki kiya amaare "jian che jain che a puchvu parde restuarnt ma"....ok...respect...havae jya total jain khavanu che tya "non jains not allowed ...😂....kai vandho nahi ..….samji gaya

  • @totalgaming392
    @totalgaming392 Рік тому +1

    Aa seva nu kam nathi ftk jain n jmadvu e aa bedbhav kayro kevay koy buyku tarsu hoy majboor insan hoy ene pan su aaya gnati puchhva ma aavse k tme keva jain 😢

    • @dipeshsolankivlogs
      @dipeshsolankivlogs  Рік тому

      મોટા ભાઈ આ વીડિઓ કોઈ જ્ઞાતીવાદ કે જ્ઞાતીના પ્રચાર માટે નથી બનાવ્યો પરંતુ સમગ્ર ગુરાતભરમાં થી જે જૈન લોકો રાજકોટ માં મુસાફરી કરે છે તેમને અન્ય હોટેલ માં 100% શુદ્ધ જૈન કે લસણ ડુંગળી વગરનું ભોજન નથી મળતું આ એક મોટી સમસ્યા છે એને ધ્યાન માં રાખીને આ ભોજનાલય નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ વીડિઓ માત્ર ઇન્ફોર્મેશન ના હેતુથી બનાવ્યો છે માટે વીડિઓ ને પોઝિટિવ લેવા વિનંતી. 🙏🏻
      અને અન્ય કાસ્ટ માં આ લોકો અંધ, અપંગ, મેન્ટલ પ્રોબ્લેમ વાળા લોકો ને જમાડે જ છે ખાલી જૈન પૂરતું સીમિત નથી.

    • @paruldoshi2858
      @paruldoshi2858 Рік тому

      Right