કમલેશ ભાઈ, હું વડોદરા માં રહુ છું , તમારા બધાજ વિડિયો જોવ છું ને જાણવા નું સારું મલે છે,આવાજ વિડિયો દશૅક મીત્રો ને બતાવતા રહો ને ખુબ આગળ વધો એજ મારી પ્રભુ ને પ્રાર્થના , ને મે અત્યાર સુધીમાં દશ ગીરનાર પર્વત ની પરીક્રમા કરી,બહુ જ યાદ ગાર રહી છે,ને મજા પણ આવી છે, અનુભવ પણ સારા એવા થયા છે
કાશ્મીરી બાપુ કાશ્મીરી બાપુ ૧૯૭૧માં ગિરનાર ની જમણી બાજુ ભવનાથમાં ભવનાથ મહાદેવ પાછળ પાછળ જટાશંકર મહાદેવ ઉપર આવેલું છે તેની બાજુમાં એક નાની ઝૂંપડી બનાવી ને રહેતા હતા હું ક્યારેય અવાર નવાર જટાશંકર મહાદેવ ના દર્શન કરવા જતો હતો ત્યારે મેં કાશમીર બાપુ ને રૂબરૂ જોયેલા છે તેમજ તેના દર્શન કરેલા છે કાશ્મીરી બાપુ આઇ.એ.એસ ભણેલા છે અને તેઓ કાશ્મીરથી આવેલા છે તેથી તે કાશ્મીરી બાપુ તરીકે ઓળખાય છે મારી હાલ ની ઉંમર ૬૫ વર્ષની છે અવાર નવાર ગિરનાર ગયેલો છું ગિરનાર ઉપર સાથ ટેકરી આવેલી છે સૌથી પહેલા મારી પરબ બીજો ઉપરકોટ ત્રીજુ ગૌમુખી ગંગા ચોથું અંબાજીનું મંદિર પાસબુક ગોરખનાથ સાતમુ ગુરુ દત્તાત્રેય કાટુન અન્નપૂર્ણા અપુર્ણા ટેકરી તેમજ ૭ મી ટુ toca આવી ગઈ છે હું આશરે ગિરનારની તમામ જગ્યાએ છું ઉપરકોટ પછી જમણી બાજુએ સાતપુરા જવાની છે તેમજ ગૌમુખી ગંગા થી નીચે ઉતરતા ભરત વન અને સાવન તેમજ ત્યાર પછી જટાશંકર મહાદેવ અને યાંથી ભવનાથની તળેટીમાં ઉતારાય છે ભવનાથ તળેટી માંથી જમણી બાજુએ બોરદેવી આવેલું છે તેમજ ભવનાથ મંદીરની જમણી બાજુએ લાલ દોરી વીંટવાની આવેલા છે લાલ દોરી વટવા આવેલા છે એ બધા સ્થળો જોવાલાયક છે બાકી તો પરિક્રમાનો તો તમે વિડિયો બનાવેલો જ છે તો તમને ખ્યાલ જ હશે હું પણ પરિક્રમામાં ત્રણ વાર જઈ આવ્યો છું હાલમાં હું જોઈ શકું નહીં
Kamleshbhai haji Junagadh Girnar taleti ma prernadham ni mulakat chokkas lejo ane ae sivay drabar hall museum, sakkarbag zoo, indreshwar mahadev, aathmeshwar mahadev, ane ha sravan mas na koi pan aek somvare shitlakund ni dipmala nu video banavva nu to chukta j nai kem ke aevi bhaviy dipmala tame akha desh ma kyay nai joi hoy maru tamne challenge 6e
Hii kamlesh bhai I am from Junagadh Aaje me 1 st time Tamara bdha video joya bov j fine chhe ane kashmiri Bapu nu to khub j mahatv chhe tya jrur ak var javu j joye ane ani umar to hju sudhi koi ne khabar j nathi Chomasa ma jajo 1 var tyare tya nu atmosphere bov j fine hoi chhe ane bhai ak var jata shankar , Bordevi ane lal dhori ni pn ak var mulakat Lejo e jgya pn bov j sari chhe 🙏🏻🙏🏻 ane Hu Kashmiri Bapu na aashram ma 30 var gai chhu 🙏🏻🙏🏻
Khub khub abhinadann...!!! Modi saheb..!!! Aajno vidio saarras ne saro che....!!! Tame aaje mane 7 Daria Paar darshn..karavya...!!Jay mataji ..Jay mogal...ne oum namah shivay.....!!..Jay hind...kamleshbhai...!!!
વાહ,કમલેશભાઈ, મહાદેવ ના શિવલિંગ ના દર્શન કરીને, તથા કાશ્મીરીબાપૂ ના દર્શન કર્યા હતા, આનંદ થયો છે, ધન્યવાદ, તમારો, કે તમો એ દર્શન નો લાભ ઘરમાં બેઠા બેઠા દર્શન કરાવ્યા. ખૂબ જ સરસ વિડીયો રહ્યો છે. ધન્યવાદ, કમલેશભાઈ.. હર હર હર મહાદેવ.
ભાવેશભાઈ સવરા મંડપ ભવનાથ તળેટીમાં થી વાધેસ્વરી માતાજીના મંદિર ની બાજુમાં સીડી છે ત્યાં થી ઉપર જવાય છે બીજુ સ્થાન નીચે એજ રસ્તા પર આવેલું છે આવા સવરા મંડપ ના ત્રણ કે ચાર સવરા મંડપ છે એમાંથી હુ બે જગ્યાના દર્શન કરીયા છે બંન્ને જગ્યાએ જવા જેવછે 🚩🙏 રામ રામ
કાશ્મીરી બાપુ ની ઉંમર આશરે એસી વર્ષથી વધારે હશે એસી વરસથી વધારે હશે તેઓ સૌપ્રથમ ગિરનાર ઉપર જટાશંકર મહાદેવ પાસે આવેલા હતા ત્યારે ઝૂંપડી બાંધીને રહેતા હતા ત્યારે તેની ઉંમર 30 વર્ષથી વધારે હતી મેં રૂબરૂ દર્શન કરેલા છે તેઓ ખૂબ જ ભણેલા છે તેને રૂબરૂ વાત પણ કરેલ છે
હું બે વાર આવ્યો છું કાશ્મીરી બાપુ ના દર્શન કરવા માટે જય કાશ્મીરી બાપુ 💐💐💐🙏🙏🙏🙏
શરશ દશન કમલેશ ભાઈ બાપુ ના દશન જય મહાદેવ આપનું કાર્ય ખુબ શરશ બીજા શરશ દશન શરશ પાવન જગ્યા ના દશન કરવા મલે તમારા થકી જય મહાદેવ
જય ગિરનારી કાશ્મીરી બાપુ
🙏Very Good Work Bhai🙏
જોવા માખૂબ મજાઆવેછે
Jai hoo gurudev 👏👏🌺🌺👏👏🎹🎹🎹🎤🎼🎶😊🎤🚩
Kasmiri bapu na darshan adbhut che
Jay ho sant kashmiribapu ni
જયશ્રી માં બાપ.શિવશક્તિ જયશ્રી માં સિકોતર માં કોયલા વાડીમાં રણચંડી માં તલવાર વાડીમાં. જયશ્રીમાં હરસિધ્ધીમા
Jordar...ho .. kamlesh bhai...mst video bnavo chhe thnk you
કમલેશ ભાઈ કાશમિરી બાપુ ની જઞયા બહુજ સરસ છે હુ પણ જુનાગઢ ની જ છુ I love Junagadh. 😘
અમને એક બાવે લૂટી લીધા હતા
કાશ્મીરના કોઈ ઉગ્રવાદી સંગઠન ના માણસ તો નથી ને આ બાપુ
@@patelvanabhaivanabhai1161 आवा संत पुरुष माटे आवु विचारवु पण पाप छे. 🙏
जय हो संत पुरुसोनी हुतो गणी वखत ग्योछू आवा संतोना तो दरसन पण दुर्लभ छे. 😀🙏
@@jayantibhaichavda7077 પાપ પાપ કરીનેને દેશ ની પતર આંણી નાખી
Ha jagaya Ame joyal se bhai super se bhai
Ha moj Ha सुपर mahadev har
Mara dada dadi ane mara maa. Baap. Ni. Sathe. Barpan. Yaado ma junagadh. Amar. Che
Thanyvad kasmiri bapu na darsan karavia
કમલેશ ભાઈ, હું વડોદરા માં રહુ છું , તમારા બધાજ વિડિયો જોવ છું ને જાણવા નું સારું મલે છે,આવાજ વિડિયો દશૅક મીત્રો ને બતાવતા રહો ને ખુબ આગળ વધો એજ મારી પ્રભુ ને પ્રાર્થના , ને મે અત્યાર સુધીમાં દશ ગીરનાર પર્વત ની પરીક્રમા કરી,બહુ જ યાદ ગાર રહી છે,ને મજા પણ આવી છે, અનુભવ પણ સારા એવા થયા છે
Jay kashmiri bapu 🙏🙏
Superb Jai ho Jai ho Jai ho 👌👌👌👌👍👍👍👍
હર હર મહાદેવ
કમલેશભાઈ આ જુનાગઢ નો વીડીયો જોય અમને ખુબ જ આનંદ થયો છે. આવા જ વિડીયો બનાવતા રહેજો એવી અમારી આસા છે.જય ગિરનારી
Supar very good
Very nice beta I appreciate.
Mast video che junagadh kashmiri bapu no
tnx
Nice videos bhai Jay mataji Jay mogal Har Har mahadev... 🙏👌👌👌👍👍👍👌👌👈👈👍👍
હુ પણ જુનાગઢ થી છુ તમારા વિડિયો સરસ છે
જય ગીરનારી બાપુ
goodbhai
Jay gurudatataribhagvan
Jay girnari
Vahh kamlesh bhai
કાશ્મીરી બાપુ કાશ્મીરી બાપુ ૧૯૭૧માં ગિરનાર ની જમણી બાજુ ભવનાથમાં ભવનાથ મહાદેવ પાછળ પાછળ જટાશંકર મહાદેવ ઉપર આવેલું છે તેની બાજુમાં એક નાની ઝૂંપડી બનાવી ને રહેતા હતા હું ક્યારેય અવાર નવાર જટાશંકર મહાદેવ ના દર્શન કરવા જતો હતો ત્યારે મેં કાશમીર બાપુ ને રૂબરૂ જોયેલા છે તેમજ તેના દર્શન કરેલા છે કાશ્મીરી બાપુ આઇ.એ.એસ ભણેલા છે અને તેઓ કાશ્મીરથી આવેલા છે તેથી તે કાશ્મીરી બાપુ તરીકે ઓળખાય છે મારી હાલ ની ઉંમર ૬૫ વર્ષની છે અવાર નવાર ગિરનાર ગયેલો છું ગિરનાર ઉપર સાથ ટેકરી આવેલી છે સૌથી પહેલા મારી પરબ બીજો ઉપરકોટ ત્રીજુ ગૌમુખી ગંગા ચોથું અંબાજીનું મંદિર પાસબુક ગોરખનાથ સાતમુ ગુરુ દત્તાત્રેય કાટુન અન્નપૂર્ણા અપુર્ણા ટેકરી તેમજ ૭ મી ટુ toca આવી ગઈ છે હું આશરે ગિરનારની તમામ જગ્યાએ છું ઉપરકોટ પછી જમણી બાજુએ સાતપુરા જવાની છે તેમજ ગૌમુખી ગંગા થી નીચે ઉતરતા ભરત વન અને સાવન તેમજ ત્યાર પછી જટાશંકર મહાદેવ અને યાંથી ભવનાથની તળેટીમાં ઉતારાય છે ભવનાથ તળેટી માંથી જમણી બાજુએ બોરદેવી આવેલું છે તેમજ ભવનાથ મંદીરની જમણી બાજુએ લાલ દોરી વીંટવાની આવેલા છે લાલ દોરી વટવા આવેલા છે એ બધા સ્થળો જોવાલાયક છે બાકી તો પરિક્રમાનો તો તમે વિડિયો બનાવેલો જ છે તો તમને ખ્યાલ જ હશે હું પણ પરિક્રમામાં ત્રણ વાર જઈ આવ્યો છું હાલમાં હું જોઈ શકું નહીં
Kamleshbhai haji Junagadh Girnar taleti ma prernadham ni mulakat chokkas lejo ane ae sivay drabar hall museum, sakkarbag zoo, indreshwar mahadev, aathmeshwar mahadev, ane ha sravan mas na koi pan aek somvare shitlakund ni dipmala nu video banavva nu to chukta j nai kem ke aevi bhaviy dipmala tame akha desh ma kyay nai joi hoy maru tamne challenge 6e
Junagadh, rajvadi hotel gujrati dis jamva jajo
Bov mst jamva nu banave se
Hii kamlesh bhai I am from Junagadh Aaje me 1 st time Tamara bdha video joya bov j fine chhe ane kashmiri Bapu nu to khub j mahatv chhe tya jrur ak var javu j joye ane ani umar to hju sudhi koi ne khabar j nathi Chomasa ma jajo 1 var tyare tya nu atmosphere bov j fine hoi chhe ane bhai ak var jata shankar , Bordevi ane lal dhori ni pn ak var mulakat Lejo e jgya pn bov j sari chhe 🙏🏻🙏🏻 ane Hu Kashmiri Bapu na aashram ma 30 var gai chhu 🙏🏻🙏🏻
કમલેશ ભાઈ પોરબંદર આવો અને ગાંધીજી ના જન્મ સ્થળ નો વિડીઓ બનાવો
વાહ સનેહલ વાહ.આજ.છે..સૌરાષટ.ની.સાસી..ઑળખ..તે.કેટલુ.સરસ..કમલેશ.ભાઇને..મારગ.દેશન.આપયુ...સનેહલ..તે.હુ.છૉકરૉ.છુ..લખયુ.તે.બહુ.સારુ.કરયુ...આવા..હેત.સૈરાસટ.મા.જ.હૉઇ..જય..જય.ગઢ.ગીરનાર.....
જય ભોલે
ૐનમઃ શિવાય
Jay Kashmiri bapu jay ho
Hari om Jay girnari
Me pan joyu 6 be vakhat bapu ne pan najik thi darsan karya 6
Hu pela junagadh avu parikram karva atle ela kashmiri bapu na j darsan karva jav6u
Khub khub abhinadann...!!! Modi saheb..!!! Aajno vidio saarras ne saro che....!!! Tame aaje mane 7 Daria Paar darshn..karavya...!!Jay mataji ..Jay mogal...ne oum namah shivay.....!!..Jay hind...kamleshbhai...!!!
Nice kamleshbhai. .
Kashmiri bapu mara guru chhe
Thanku sir Junagadh na Darshan karva badal thank u so much
Om namh.shivay
Jay Kashmiri bapu
જય ગીરનારી હર હર મહાદેવ
Super Bhai
😯😯......🙏🙏👍👍😇😇🤗🤗thanks for sharing
Nice
Dudh van hanuman dada nu temple sucha good place
સનેહલ.તે.લખયુ.કે..મે...વધારે.કૉમેનટ.કરી..પણ.મારા....વાલા..આ..તૉ..પરેમ..અને........લાગણી.ની.વાત.છે...આમા.માપ.નૉ.હૉઇ....મારા..ભાઇ....જય..ગીરનાર....
Jay.gurudev
Khub moj che
પરબધામ જાજો કમલેશભાઈ
hu
pan
tyanoj
chu
Kamlesh bhai
જય ગિરનારી જય ગુરુદત્ત જય કાશમીરી બાપુ
kaleseji mu tamara jeme fararava ane janavanu te ek vat mulakat leso mari
Very good job bhai
Manglnath ni jgya jojo bv mast se
जय माता जी जय हिन्द
Nice, superb & Excellent traveling information video.GOD BLESS YOU KAMLESH BHAI.
વાહ,કમલેશભાઈ, મહાદેવ ના શિવલિંગ ના દર્શન કરીને, તથા કાશ્મીરીબાપૂ ના દર્શન કર્યા હતા, આનંદ થયો છે, ધન્યવાદ, તમારો, કે તમો એ દર્શન નો લાભ ઘરમાં બેઠા બેઠા દર્શન કરાવ્યા. ખૂબ જ સરસ વિડીયો રહ્યો છે. ધન્યવાદ, કમલેશભાઈ.. હર હર હર મહાદેવ.
જુનાઢ સવરા મંડપ
કયા આવયો સે
વીડયો બનાવો
ભાવેશભાઈ સવરા મંડપ ભવનાથ તળેટીમાં થી વાધેસ્વરી માતાજીના મંદિર ની બાજુમાં સીડી છે ત્યાં થી ઉપર જવાય છે બીજુ સ્થાન નીચે એજ રસ્તા પર આવેલું છે આવા સવરા મંડપ ના ત્રણ કે ચાર સવરા મંડપ છે એમાંથી હુ બે જગ્યાના દર્શન કરીયા છે બંન્ને જગ્યાએ જવા જેવછે 🚩🙏 રામ રામ
ખૂબ સરસ કમલેશભાઈ!
જય ગિરનારી... જય ગુરુ દત્ત ભગવાન... હરહર મહાદેવજી.... ૐ નમઃ શિવાય.....
જય ગીરનારી કમલેશભાઈ
કાશ્મીરી બાપુ ની ઉંમર આશરે એસી વર્ષથી વધારે હશે એસી વરસથી વધારે હશે તેઓ સૌપ્રથમ ગિરનાર ઉપર જટાશંકર મહાદેવ પાસે આવેલા હતા ત્યારે ઝૂંપડી બાંધીને રહેતા હતા ત્યારે તેની ઉંમર 30 વર્ષથી વધારે હતી મેં રૂબરૂ દર્શન કરેલા છે તેઓ ખૂબ જ ભણેલા છે તેને રૂબરૂ વાત પણ કરેલ છે
Kamlesh Bhai jamyalsha Datar taya pan jajo khubaj jova jevi jagaya che upla datar
jai kashmiri bapu.
nice video
Jai girnari
khubs saras avane ava video banavta raho
કમલેશભાઈ જૂનાગઢ ના વિડિયો જોઈ ને મજા આવી હું જૂનાગઢ થી છું
31 વરસ નો છું મે 21 વખત ગીરનાર ની પરિક્રમા કરી છે
હવે ગૌવ માતા ની સ્ટોલઉભી કરી સેવા કરુ છૂ
Very nice work
Wha good
God love status રશતો નોહચતો ગાડી કયાથી આવી
@@avdajiodedara8749 cu bhai
Khub khub. Aabhar
Jay girnari jay guru Dev Datt Dattrey nu mandir che
jau paddsee ho junagadh ma
Saras.che.jay.mahadev.jay.hind
Bhai aa vakhate tame aavine video banavo prikrmano
Jay. ho Junagadh
શિવ શક્તિ કૃપા
જય કાશ્મિરી બાપુ ની જયહો
👍👌🕉️
Bhai ame kasmiri bapu na taya Sanje 6:30 vage gaya hata
Hu gyo chu kashmiri bapu na aashrme pan bov halvu pade jangal ma
Ha kamelsh bhai kasmiri bapu na taya jayine aayo hu
Gujarat ni sauthi mast jagya
Narsi Mehta na Mandir Nahin baat karo Narsi Mehta Nu Mandir purana bahut sara se bommagani watch
4
Jay kashmiri bapu jay ho girnari jay ho
પ્રાણી સનગ્રહાલય
Bhai hu ahiya girnar parj rahu chu
Are wah jai avya
ગીરના ના વીડીયો બનાવો
Bhai Junagadh adbhut Chhe bija. Bilkha bajuna dungar par jungle maa shivling Mahabharata. Na samay ni adbhut jagya chhe
Om. Namo. Narayan
જય સોમનાથ
કમલેશભાઈ મસ્ત આશ્રમ બતાવ્યો છે ખુબ ખુબ આભાર ભાઈ
First view saheb
Moni bapu no asharam
ખૂબ સરસ કમલેશ ભાઈ
હું પણ જૂનાગઢ માં ખામધરોલ માં રહું છું
🌹🌹JAY🌹MOGAL🌹🌹
Miss my Junagadh ... game tya videsh reta hov game aetla paisa hoy pan vatan ae vatan
my fev one city ## gadh Girnar 😘