તમે શહેરના ટ્રસ્ટી છો માલિક નહીં...

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024
  • સામાન્યત : જાહેર જીવન જીવતા રાજનેતાઓએ પોતાના આચરણ , વાણી અને વ્યવહાર ઉપર ફરજિયાત પણે કંટ્રોલ રાખવાનો હોય છે . કારણ કે જ્યાં આ ત્રણ મહત્વના પરિબળનો લોપ થાય છે ત્યારે જેના આશીર્વાદ થી સત્તા હાંસલ થઈ છે એજ તમને રસ્તે રઝળતા કરી મૂકે છે . છેલ્લા કેટલાય સમયથી વડોદરા ના મેયર પિંકી સોની અને ડો શીતલ મિસ્ત્રીનું વલણ એ પ્રજા ભિમુખ ઓછું અને સ્વકેન્દ્રી વધારે છે . નેશન પ્લસ ન્યૂઝ દ્વારા વડોદરાના મેયર પિંકી સોનીને સવાલ પૂછાયો કે શહેરમાં ચારે દિશામાં થી આવતી બહેન દીકરીઓ અને માતાઑ માટે ટોઈલેટની વ્યવસ્થા કેમ નથી થઈ શકી ? . ત્યારે શિક્ષિકા તરીકેની ફરજ બજાવી ચૂકેલા મેયરે ઉદ્ધતાઈ પૂર્વક અમારા સંવાદદાતાને લીધું કે મહિલા દિવસ કે માતૃત્વ દિવસ હોય ત્યારે જ આવા સવાલો કરવા જોઈએ . સ્થાયી સમિતિ અધ્યક્ષ નો રુઆબ તો ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા કરતાં પણ 100 ગણો વધારે છે . ડો શીતલ મિસ્ત્રી એમ તો હોનહાર સર્જન છે, ઉચ્ચ શિક્ષિત અને સંસ્કારી પરિવારમાં થી આવતા ડો શીતલ મિસ્ત્રી પાસે ભાષાની સૌમ્યતા તો સહુ કોઇ ઇચ્છી શકે છે . કારણકે મીડિયા તમારી પાસે હોદ્દાની રૂએ જવાબ માંગે છે ત્યારે ડો મિસ્ત્રી સવાલ પૂછનાર એમનો ગરાસ લૂંટી ગયો હોય એવી ભાષામાં વાત કરે છે . રાજકારણમાં કોઇ અજરા અમર થઈને આવતું નથી અને ખુરસીનો મોહ એટલો પણ સારો નહીં કે આ ખુરસી જ પતનનું કારણ થઈ જાય . જ્યારે જ્યારે કોઇ પ્રજાની સમસ્યાને લગતા આકરા સવાલો મેયર ને થાય છે ત્યારે ગુસ્સે ડો મિસ્ત્રી ભરાય છે તેવામાં આ શહેરની જનતા એ પણ જાણવા માંગે છે કે યહ રિશ્તા કયા કહેલાતા હૈ ? મીડિયા લોકોની સમસ્યા થી તમને અવગત કરાવે છે એને પોઝિટિવલી લેવાને બદલે જો કાલ્પનિક ભયથી જ તમારે પીડાવવવાનું હોય તો એનો ઉદ્ધાર તો પ્રજા જ કરશે . કારણકે ગુજરાતી ભાષાની એ સુંદર કહેવત મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષે લલાટે લખી દેવી જોઈશે કે જ્યાં સર્જન છે ત્યાં વિસર્જન પણ નક્કી અને નિર્ધારિત જ છે .
    #vmcvadodara #vadodaramunicipalcorporation #vadodaramayor #standingcommittee #chairman #pinkysoni #drsheetalmistry #media #behaviour #politicalleadership #politicalleader #corporation #womenissues #vmcmayor #vmc #mismanagement #taxpayers #smartcity #vadodaracity #today #bjpvadodara #bjpleaders #gujaratbjp #bjpgujarat #mayorchairman #trustee #ownership #womenmayor #indianpolitician
    #Nationplusnews #vashishthshukla #todaysupdates #today
    #trendingnews #latestnews #latestupdates #latestvideo #today #todaysupdates #todaynews #gujarat #gujaratinews #vadodara #vadodaranews #vadodaranewsonline #vadodaracity #vadodaraupdate #vadodaralive #gujaratinewslive #localchannelnews #localchannel #vadodaralocalnewschannel #vadodaranews #vadodaranewschannel #vadodaranewslive
    Please Share, Subscribe and support us
    / @nationplusnewschannel
    Follow us on Facebook
    / nationplusnews
    Twitter
    / nationplusnews_
    Instagram
    / nationplusnews_
    WhatsApp Group
    chat.whatsapp....
    Thank you

КОМЕНТАРІ • 1