Dwarka pagpala yatra 2024; દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા ઉમટ્યા લાખો કૃષ્ણ ભક્તો

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • દ્વારકા પગપાળા યાત્રામાં અદ્ભુત સેવા કૅમ્પો || #dwarkapadyatra2024 #pagpala
    આ વીડિયોમાં તમને જોવા મળશે દ્વારકા પગપાળા જતા યાત્રિકો.
    પગપાળા યાત્રા 2024 દરમિયાન દ્વારકા ખાતે યોજાનાર ફુલડોલ ઉત્સવમાં ગુજરાત ભરમાંથી લાખો કૃષ્ણ ભક્તો દ્વારકા પગપાળા યાત્રાએ ચાલીને જાય છે. પગપાળા યાત્રામાં સેવા કેમ્પની પણ અદભુત કામગીરી તમને જોવા મળશે. દ્વારકા પગપાળા યાત્રા માં ગુજરાત ભરના લાખો ભાવિક ભક્તજનો સાથે આ વીડિયોમાં આપણે વાતચીત કરશો અને મોજ માણીશું.
    #dwarkapagpalayatra2024
    #dwarkapagpalayatralive
    #pagpalayatradwarka
    #mojgujarat
    #pagpala
    #yatra
    #dwarka
    #fuldolutsav
    #dwarkayatra
    #પગપાળા
    #દ્વારકાપગપાળાયાત્રા
    #દ્વારકાપગપાળાયાત્રા2024
    #dwarkapadyatra2024
    #dwarkapadyatra2024live
    Social Media Links:
    You Tube
    / mojegujaratofficial
    Facebook
    bit.ly/Moje_Guj...
    Instagram
    bit.ly/Moje_Guj...
    દ્વારકામાં યોજાતા ફૂલડોલ ઉત્સવ માં ભાગ લેવા ગુજરાતમાંથી લાખો કૃષ્ણ ભક્તો દ્વારકા પગપાળા યાત્રા જાય છે આ દરમિયાન રસ્તામાં સેવા કેમ્પોની અદભુત સેવાઓ તમને આ વીડિયોમાં જોવા મળશે.
    ધુળેટીના પર્વ નિમિત્તે દ્વારકામાં યોજાતા ફૂલડોલ ઉત્સવમાં ગુજરાત ઘરમાંથી હજારો ભાવિક ભક્તજનો ભગવાન શ્રીકૃષ્ણના દર્શને ઉંમટી નીકળે છે
    આ વીડિયોમાં તમને જોવા મળશે પગપાળા યાત્રા દ્વારા કરવામાં આવતા પ્રવાશો અને ભગવાન શ્રીકૃષ્ણના દ્વારે પહોંચતા કૃષ્ણ ભક્તો અને વચ્ચે સેવા કેમ્પોના જે અદભુત દ્રશ્યો છે કે કેટલા લાખો લોકો સેવા કરી રહ્યા છે તે કેમ્પો વિશેની માહિતી.
    Social Media Links:
    You Tube
    / mojegujaratofficial
    Facebook
    bit.ly/Moje_Guj...
    Instagram
    bit.ly/Moje_Guj...

КОМЕНТАРІ • 7