મેંતો સિદ્ધ રે જાણીને તમને સેવીયા || Meto Sidhdha Re Janine Tamne Seviya || Dinesh Vaghasiya

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • મેતો સિદ્ધ રે જાણીને તમને સેવિયા (૨)
    મારા રૂદિયામાં દિવસને રાત હે જીવણ ભલેને જાગીયા (૨)
    (૧) મેંતો પ્રેમના પાઠ મંડાવીયા (૨)
    પાઠે પધાર્યા પીર જશોને વળદાન હે જીવણ ભલેને જાગીયા (૨)
    (૨) મેંતો કરુણાના કળશ સ્થપાવીયા (૨)
    પાઠે પધાર્યા કાંઈ નકળંગ દેવીદાસ હે જીવણ ભલેને જાગીયા (૨)
    (૩) સતીયુ સામૈયા કરો મારા શ્યામના (૨)
    માંગલ અમુલા અમરમા જો ગાઈ હે જીવણ ભલેને જાગીયા (૨)
    (૪) એવા નુરીજન મળ્યા મારા નાથના (૨)
    કોરી પાવળ કાંઈ ગતમાં વર્તાય હે જીવણ ભલેને જાગીયા (૨)
    (૫) ગુરુના પ્રતાપે અમરમાં બોલીયા (૨)
    તમારા સેવકોને શરણોમાં રાખ હે જીવણ ભલેને જાગીયા
    મેતો સિદ્ધ રે જાણીને તમને સેવિયા
    મારા રૂદિયામાં દિવસને રાત હે જીવણ ભલેને જાગીયા
    હો જીવણ ભલેને જાગીયા
    Title : Meto Sidhdha Re Janine Tamne Seviya
    Singer : Dinesh Vaghasiya
    Lyrics : P. P. Shree Amarma (Parabdham)
    Music : Ajay Vagheshwari
    Sankalan : Mangal Rathod
    Design : Vishal Kamani
    Support : Jay Vaghasiya
    Recording : Vagheshwari Studio ( Paresh Patel )
    Ahmedabad.
    Darshan : Shree Parabdham Mandir (Parabdham)
    #dinesh_vaghasiya #swaminarayan_kirtan

КОМЕНТАРІ • 11

  • @ushaamrutiya6388
    @ushaamrutiya6388 26 днів тому +3

    Meto sidhdha re janine tamne seviya mara rudiya ma raho divas rat jivan bhalene jagiya he jivan bhalene jagiya khubj miththa madhura rag bhajan gayu satdevi das amardevi das jay ho parab na pir

    • @DineshVaghasiya
      @DineshVaghasiya  26 днів тому +1

      @@ushaamrutiya6388 Thanks
      Jay Shree Swaminarayan 🙏🏻

  • @jayeshbhut8775
    @jayeshbhut8775 27 днів тому +1

    🎉🎉❤❤❤❤🎉🎉 बहुत बढ़िया 🎉🎉 जय श्री स्वामीनारायण दिनेशभाई 🎉🎉

    • @DineshVaghasiya
      @DineshVaghasiya  27 днів тому

      @@jayeshbhut8775 Jay Shree Swaminarayan 🙏🏻

  • @janki_404patel8
    @janki_404patel8 27 днів тому +1

    Khub j saras bhajan. ..
    સતદેવીદાસ,,, અમરદેવી દાસ. પરબ ના પીર

  • @manubhaigohil9689
    @manubhaigohil9689 27 днів тому +1

    હા દીનેશભાઈ હા ખુબ ખુબ સરસ ગાયુ છે મનુગૉહીલ

  • @ManshukbhaiVagasiya
    @ManshukbhaiVagasiya 27 днів тому +1

    પરબધામ ખાતે આવેલા પ્રાચિન મંદિર છે 🌷

  • @user-xe2fl6sw6j
    @user-xe2fl6sw6j 27 днів тому +2

    🙏🛕🌄