અમદાવાદની વધુ એક હોસ્પિટલ આવી વિવાદમાં | Gujarat | Ahmedabad | Hospital | Sandesh News

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ •

  • @डिसिप्लिंट
    @डिसिप्लिंट 4 дні тому +59

    મોટી મોટી હૉસ્પિટલ બંધ થઈ જવી જોઈએ એન્ડ મીડિયા વાળા ને સંપર્ક માં રેહવું

  • @Devangimod.6l0
    @Devangimod.6l0 4 дні тому +51

    બોપલ મા પણ આવી હોસ્પિટલ છે સરસ્વતી હોસ્પિટલ જે એક નંબર ના ચોર છે

    • @bhavnajani8425
      @bhavnajani8425 3 дні тому +1

      Sachi vat che.. Mane anubhv thai gyelo che

  • @yagneshmandli2736
    @yagneshmandli2736 4 дні тому +10

    ખૂબ જ સારી સુશાસન છે .........
    Thankyou Government. કેમ કે તમારા થી કોઈ બીતું નથી એના માટે......

  • @dmtrivedidmtrivedi3974
    @dmtrivedidmtrivedi3974 3 дні тому +10

    આવી હોસ્પીટલો પર બુલડોઝર ફેરવો દાદા

  • @mvadher9726
    @mvadher9726 4 дні тому +33

    ડોક્ટર હવે હરામી થયા છે કાડ આવયા પછી તો સાવ હરામી😢😢😢😢😢😢😢😢😢😮

  • @bhaveshgadhvi-d7h
    @bhaveshgadhvi-d7h 4 дні тому +15

    Sterling માં કોઈ દિવસ જવું નહીં

  • @shaileshbejaliya3005
    @shaileshbejaliya3005 4 дні тому +11

    આવા ડોક્ટરો ને સજા થવી જોઈએ અને હોસ્પિટલો વાયુ બંધ થવી જોઈએ

  • @sanjayparmar6930
    @sanjayparmar6930 4 дні тому +18

    તેઓની ડિગ્રી પર લાલ શેરો મારવામાં આવે જેથી કરીને ફરીથી કોઈ જગ્યાએ પર કામ ના કરી શકેતમામ ડોક્ટર ને સસ્પેન્ડ કરી નાખો

  • @dineshdesai6481
    @dineshdesai6481 4 дні тому +6

    હોસ્પિટલ નું નામ બહાર પાડવા ખુબ જરૂરી છે

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 4 дні тому +8

    મેડીકલ માફીયા ઑ વધી ગયા છે

  • @Patelsachin14887
    @Patelsachin14887 4 дні тому +4

    100% sachu 6a

  • @vaishalipatel3147
    @vaishalipatel3147 4 дні тому +4

    સેલ્બી સુરત પણ એ જ છે મારા ભાઈ ને પણ એવું જ કર્યું તું.

  • @anghanneil
    @anghanneil 4 дні тому +11

    આને હોસ્પિટલ નો કેવાય કતલખાનું કેવાય

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 4 дні тому +20

    આ હોસ્પિટલ ને તાત્કાલિક સરકારે બઁધ કરાવવી જોઈએ

  • @natubhaijadav4519
    @natubhaijadav4519 4 дні тому +16

    ગુજરાત ના નવું ટકા ડોક્ટરોની અંગ્રેજી માં પરીક્ષા લેવી જોઈએ.અંગરેજી માં મેડિકલ પેપરો વરણાનાતમક પરીક્ષા લેવી જોઈએ.જુઓ પછી રીઝલ્ટ એક જ ટકો પાસ થશે

    • @minasoni974
      @minasoni974 4 дні тому +4

      મેડીકલ નો કોર્ષ અંગ્રેજી મા જ હોય છે. મુર્ખેશ

    • @bhaumikgandhi476
      @bhaumikgandhi476 3 дні тому

      Foolish man..

  • @voiceofmukeshb.kdilmaimuke895
    @voiceofmukeshb.kdilmaimuke895 4 дні тому +5

    બધી મોટી હોસ્પિટલ લુંટ કરે છે

  • @gambhirsinhjani7145
    @gambhirsinhjani7145 10 годин тому

    સાચી વાત છે ભાઈ ❤

  • @damorvipul5845
    @damorvipul5845 4 дні тому +6

    Avi ketli k hospital hso

  • @minalpanchal6101
    @minalpanchal6101 3 дні тому +2

    Vadodara ni sterling ma pan avu j chale che

  • @chikulife230
    @chikulife230 3 дні тому +2

    Sterling hospital ma avu j that che Amara mother ne pan avu j kryu hatu billing ma pan herean keys hata kyare pan na javu Joe a

  • @vrajmaheshwari1829
    @vrajmaheshwari1829 4 дні тому +2

    Hello @sandesh news.
    It is very good of you to cover this news, but please also check the fees of the doctors taking admission in govt/semi/private colleges.
    Each of them have General/management quota. Seeking fees like anything, the game already starts when any student takes admission in mbbs and ipt for post graduate.

  • @DivyarajsinhDabhi
    @DivyarajsinhDabhi 4 дні тому +2

    Good job sir 👏

  • @अमलइलाहाबादी

    કાશુ જ નહિ થાય..આ લોકો બચી જજે

  • @puravshah6608
    @puravshah6608 4 дні тому +3

    Back office thi politicians indirect partner che...!😊

  • @ferociousgamez3337
    @ferociousgamez3337 5 днів тому +19

    Sterling is literally holding their mother’s body as a hostage just for their reputation . They are not ready to give a death certificate and not ready to turn off the ventilator unless they shift their mother to another hospital. They need Justice!!!

    • @minasoni974
      @minasoni974 4 дні тому +1

      Certificate can not be given as patient is only brain dead and heart is functioning. Not whole body death.
      There is no rule of mercy death in India like other countries so ventilator can’t be removed.
      Need law amendments

  • @ketanshah9091
    @ketanshah9091 4 дні тому +2

    J dr. Ni bhul hoy ene emiditely suspend karva joi e newspaper ma photo sathe aapo

  • @jetubhaJadeja
    @jetubhaJadeja 3 дні тому +1

    બીજેપી નાં કાર્યકર્તા સાંસદ નેતા નાયબ મુખ્ય મંત્રી નીતિન અને આરોગ્ય મંત્રી વિજય રૂપાણી ધનસુખ ભંડેરી કમલેશ મીરાની ભરત ખોડાભાઇ બોંઘરi આટકોટ હોસ્પિટલ ની તપાસ કરો બીજેપી રાજ વિકાસ થાય છે

  • @Yashu-i2n
    @Yashu-i2n 4 дні тому +1

    Ek dam sachi vaat chhe Bhai ni

  • @Zulfikar-m2g
    @Zulfikar-m2g 4 дні тому +2

    अंग दान करने का अधिकार खुद अपने आपको..और किसीको नहीं..वसीयत अनिवार्य....?

  • @puravshah6608
    @puravshah6608 4 дні тому +4

    Dr. Ek business banavi didho che....!

  • @kuldipbhaisolanki3118
    @kuldipbhaisolanki3118 4 дні тому +4

    ડોક્ટરો હવે પૈસા લાલચી થઈ ગયા છે ગમે તે રીતે પૈસા વસુલે છે

  • @રવીકબીરારવીકબીરા

    આવા ડોક્ટર ને કડક કાર્યવાહી થવી જોઈએ

  • @atulpandya1579
    @atulpandya1579 4 дні тому +1

    Good job media and this person request for news channel and media please spread it

  • @ritat4574
    @ritat4574 3 дні тому +2

    Before 10/Years same Type of Incident was occurred with my Son in Law.Even more than 1Month Treatment for Blood Cancer,He did not survive,
    By Different Types of Blood/Urine Test(AllmostDaily)& By giving Him High Doses of Injection &Medicines,Dr.didnot
    Save Him,When He was Unconscious Dr.force us to Take Him Home&Charged more than 9/10Lacs of Bill amt.
    Such Type of Hospitals are Looting Patients .
    Today's Video of Patients Mother &my Message must be Forwarded to Health Ministry For Taking Strick Action against Drs ., Immediately.

  • @kishormistry1565
    @kishormistry1565 4 дні тому +1

    Smvs Swaminarayan Hospital Gandhinagar Hospital is the best. JaySwaminarayan.

  • @tirupatimetaldetector19
    @tirupatimetaldetector19 4 дні тому +5

    દવાખાના નથી કારખાના છે

  • @shaileshshah8985
    @shaileshshah8985 4 дні тому +3

    Civil amadavad good treatment ape chhe

  • @farukmaniyar9002
    @farukmaniyar9002 4 дні тому +1

    good job

  • @amrutlalparmar2389
    @amrutlalparmar2389 3 дні тому +1

    बड़े नाम के पीछे की असली कहानीयां ऐसे होती हैं बाहर आती नहीं अब तबीब को भगवान मानते थे अब समय सिर्फ पैसा ही उनका मकसद होता है आयुष्मान कार्ड से कैसे खेला करते रहते कहानी बाहर आने से अब सामान्य लोगों को सिर्फ मौत के सिवा कुछ मिलता नहीं अपोलो स्टर्लिंग ये बड़े नाम के लेबल लगा कुछ धन्याढ्य लोगों ने बना दिया है उनके पीछे आम लोगों दौड़ते हैं

  • @DhavalParmar-g8x
    @DhavalParmar-g8x 4 дні тому +5

    વડોદરા.મા.પણ.આવુ.ચાલી.રહયુ.છેઆલોકોલુટેછે

    • @bhaumikgandhi476
      @bhaumikgandhi476 3 дні тому

      Ideally you should take treatment at home only..

  • @ghashyamithakker7713
    @ghashyamithakker7713 4 дні тому +12

    આ હોસ્પિટલમાં આવા કૌભાંડ નો હું પણ સાક્ષી છુ. કસાઇ ખાનુ છે.

    • @ParulVyas-ch8td
      @ParulVyas-ch8td 4 дні тому +1

      અમારા પણ બે નજીકના સંબંધીનું અહી સારવાર દરમ્યાન critical condition ઉભી કરી મરણ થયેલું છે સો neverr go in this hospital if you love your loved ones...

  • @sharadramanuj9371
    @sharadramanuj9371 4 дні тому +2

    💯. Taka. Sasu. Se. Bhai. Nu.

  • @maheshtrivedi3784
    @maheshtrivedi3784 4 дні тому +3

    Strling is worst hospital,I faced lot of trouble there.its slaughter house.

  • @minasoni974
    @minasoni974 4 дні тому +19

    Brain stroke ma brain death thay, heart chalu hoy. Death certificate no aapi shakay. Media vala misguide kare chhe public ne. Media potani trp vadhari rotla sheke chhe

    • @अमलइलाहाबादी
      @अमलइलाहाबादी 4 дні тому

      Badad ti ventilator par kem muki didho

    • @kavinpatel8141
      @kavinpatel8141 4 дні тому +2

      ​@@अमलइलाहाबादीભાઈ હાર્ટ ચાલુ હોય એટલે કે પલ્સ, બીપી વગેરે ચાલુ હોય તો જીવવાની આશા રખાય એટલે વેન્ટિલેટર પર મૂકે..હાર્ટ જીવંત હોય તો ડેથ સર્ટિ ના આપી શકાય.!! 😊

    • @minasoni974
      @minasoni974 4 дні тому +2

      @@अमलइलाहाबादीtu pela mbbs ma admission le, md kar, dm kar, pandar varsh marav pachhi khabar pade tane mandbudhhi

    • @ParulVyas-ch8td
      @ParulVyas-ch8td 4 дні тому

      As hospital ma mrut vyakti ne ventilator par lai treatment chalu chhe tevu janavi mota bill banave chhe ke nividvad સત્ય છે

    • @अमलइलाहाबादी
      @अमलइलाहाबादी 4 дні тому

      @@minasoni974 etle marela naay paisa leva na..maari ne paisa leva na..khota report karva na

  • @pankajmodha6205
    @pankajmodha6205 4 дні тому +1

    Patrakar ne khub khub Abhinadan

  • @ayeshasaiyed1772
    @ayeshasaiyed1772 4 дні тому +2

    Surat ma Kiran hospital ma inquiry kro please 🙏

  • @YesTulip5
    @YesTulip5 3 дні тому

    Good Reporters u are

  • @sarvaiyalalji-n9h
    @sarvaiyalalji-n9h 4 дні тому +1

    ડોકટર એટલે "પ્રેત આત્મા"

  • @mickymousehubby7791
    @mickymousehubby7791 4 дні тому +1

    Mane to ek vastu e pan nathi samjati ke doctors ek j operation theature no upyog kare chhe ne operation charges room ni category pramane ley chhe.....

  • @madhubhajadeja9731
    @madhubhajadeja9731 4 дні тому +6

    વાહ બીજેપી રાજ વાહ આવું થયા રાખશે કોઈ ને કાંઇ નહીં થાય

  • @A_5908
    @A_5908 4 дні тому +4

    Sterling ma Naa javai

  • @vijaykshah64
    @vijaykshah64 3 дні тому

    2010 મો , મારા પરિવાર સાથે પણ આજ હોસ્પિટલ નો કડવો અનુભવે થયો છે.
    બ્રેઈન સ્ટ્રોક થી દાખલ કરેલ મારા ભાઈ ને દવા આપનાર ડોક્ટર ઓસ્ટ્રેલિયા જતા રહ્યા હતા . ને 24કલાક મો અવસાન પામેલ , છતાં બે દિવસ પછી બોડી આપેલ. ખુબજ અંચકો લાગેલ.

  • @khgdhk
    @khgdhk 3 дні тому +3

    Hospital logo ko ullu hi banati hai itana bada empire aise thodi khada hota hai....😂😂😂😂

  • @harshadsolanki7574
    @harshadsolanki7574 3 дні тому

    Private Hospital... જવું નહિ .. આવી હોસ્પિટલ બંધ થવી જોઈએ

  • @RehanKhan-ss2ul
    @RehanKhan-ss2ul 4 дні тому +8

    ભૂપેન્દ્ર પટેલ ને કહો હવે યોગી જેવા બનો

    • @bhavanabenpatel6557
      @bhavanabenpatel6557 4 дні тому

      ના બને ભોપો મોદી નચાવે એમ નાચે.અંધભક્તો ઘણા છે એટલે મજા છે આવાઓને

    • @maheshbhaipatel-tq2ij
      @maheshbhaipatel-tq2ij 4 дні тому

      YOGI NALAYAK HATYARO LUNTARO GORAKH DHANDHS KARNARO LUCHCHO DHONGI DHUTARO CHHE BHUPO PSN LUCHCHA SWAMINARAYAN NA J LEBHAGUO KARODO RUPIYA LOKO NA PADAVI NE DUNIYABHAR MA FAKT JUTHA SWAMINARAYAN NA NAME MOTA ALISHAN MANDIIRO J BSNAVYAVJARE CHHEVANE LOKONE DHUTE CHHE GORAKH DHANDHAO BIJA ANEKONKARE CHHE TE BANDH THAVA NE BADALE VADHI RAHYA CHHE LOKO NE MAHENAT NU KHSVANU NATHI MLTU PARSEVA NI KAMANI THI FMILY NA GUJRAAN ASAHYA THAYU CHHE MONGHVARI ANE VADHATI BEKARI BEROJGAI MA LOKO NE JIVAVUN PAN BHARE PADE CHHEVANE LUCHCHA SWAMIO DHONGI DJUTARAO LOKO NI JARURIYATO MATE KAM KARVANA BADALE LUKHKHA LUBTARA JUTHA SATTAKHORI KSRNARAO SATHE HATH MILAVI NE HARAMKHORO DESH NI KARODO NI JANATA NI BARBADI KARAVI NE PATTAR FADAVE CHHE BULDOZAR CHALAVI NE KONU BHALU KARE CHHE TEVA DHONGI DHUTARA YOGIBHOGI NI JEM GUJARAT MA PAN TAMARE HATHE KARI NE LOKO NI PATTAR PURE PURI FADAVI NALHVI CHHE KE SHUN?

    • @darjimanish
      @darjimanish 4 дні тому

      યોગી પણ ચોદું ભગત છે... યુ.પી.ના હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના 11 બાળકોની મૌત થઈ હતી, અકસ્માત થયો હતો, તેણે કોઈ આપનાધિક લાપરવાહી નથી આપ્યું: રિપોર્ટ

  • @thakkarthakor8089
    @thakkarthakor8089 2 дні тому

    આણંદ ની ઝાયડિસ માં પણ આવું ચાલે છે એવી ટોક ઓફ ટાઉન છે
    કમિશન ને લીધે નાના ડોક્ટર મોકલી આપે છે

  • @DilipkumarSejpal
    @DilipkumarSejpal 4 дні тому +12

    બધા હલકટ લુખ્ખા બીજેપી નાં કેમ

  • @prashantparmar7064
    @prashantparmar7064 4 дні тому +1

    Dr. Banva ma Exp. Vadhi gaya chhe, etle Manavta Mari gayi chhe bhai.

  • @farhanpatel31
    @farhanpatel31 4 дні тому

    ગુજરાત government માં રજૂઆત કરો

  • @jacq131
    @jacq131 4 дні тому

    Medical ni ek system ja bani gai che ki pan rite case banvano

  • @Patelsachin14887
    @Patelsachin14887 4 дні тому

    100%

  • @umarkumbhar1918
    @umarkumbhar1918 4 дні тому +2

    हजु एक चाँद खेड़ा मा सत्य मेव हॉस्पिटल छे

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 4 дні тому

    Check about SGVP also.

  • @vinodraitrivedi5921
    @vinodraitrivedi5921 3 дні тому

    સુ ન્યાય મળશે સાહેબ ? હું તો નથી માનતો .સુ કહે છે 😢 ગુજરાત .

  • @gautamtrivedi5096
    @gautamtrivedi5096 4 дні тому +1

    સરકાર એ એક ટીમ રાખવી જોઈએ કે જે આ બાબતે બધે ફરી ને જોઈ શકે.
    તથા આ બધા પર સ્ટ્રોંગ એક્શન લેવા વા જોઈએ.

  • @4Biddenn
    @4Biddenn 2 дні тому

    Mara father sathe pan avu j karelu surat Prannath hospital ma.

  • @minasoni974
    @minasoni974 4 дні тому +4

    Next few years ma ghare ghare doctors thai jashe
    Pachhi badha e pot potani ghar ni hospital kholi nakhvi
    Upadhi J nahi

  • @nilamdalal9676
    @nilamdalal9676 2 дні тому

    Better interview a doctor to give sensible explaination

  • @DineshPrajapati-qo6om
    @DineshPrajapati-qo6om День тому

    હોસ્પિટલ નું નામ જાહેર કરો હોસ્પિટલ નું નામ

  • @minasoni974
    @minasoni974 4 дні тому +4

    Aa bhai potej ke chhe ke operation nu samjavyu chhe pan temne bhai aave em kahi time pass karyo pachhi patient brain dead thay gayu etle bill ochhu karavva media sathe mali ne drama kare chhe
    Media ne rotla shekvano moko mali gyo

    • @surajhingarajiya4971
      @surajhingarajiya4971 4 дні тому +1

      Are to body part na donation no charge samate vasulyo to patient pase thi.....

  • @payalshah5628
    @payalshah5628 4 дні тому +1

    School hoy ke hospital badhe aj Paisa vasoli che. Tame student ke paasent nathi customer cho jene vasuli mate bolavya che

  • @ferociousgamez3337
    @ferociousgamez3337 5 днів тому +3

    There is an update they again went from 5000 to 0 rupees so this shows that they in the business only for money they don’t care about the patient nor their family

  • @bholuop1
    @bholuop1 12 годин тому

    Bhavnagar sterling ma pan a j case tyo hato Ane e j karne starling hospital padvama avyu hatu

  • @shivdipchemical2084
    @shivdipchemical2084 4 дні тому

    Kutch ma avi hospital 6 media vala active thay

  • @HarshitDaftary
    @HarshitDaftary 4 дні тому

    2 years pela mara dada Ghare j expire thai gya ( lambi mandgi hati ). Ame 3 - 4 hospital ma phone karyo ke koi doctor ne mokli ne death certificate kadhi dyo. badhi j hospitals vada kye ke tame ambulance kari ne hospital ee lai aavo, aamara doctor visit nahi kare. ( ambulance and emergency unit no charge total 10k ni aas pass hoy chhe ).
    Ame khotu boli ne ek nana MBBS doctor ne ghare visit karavi ane pachhi eemne death certificate kadhi didhu. ( rs. 500 lidha ). Aamdawad ma aa bau moto problem chhe ke koi doctor indepdendent nathi ane hospital vada koi visit karva nathi aavta.

  • @khgdhk
    @khgdhk 3 дні тому +1

    Is hospital ko kya closed hoga ? Nahi hoga.........kuch bhi kar lo

  • @nanditashah3184
    @nanditashah3184 18 годин тому

    How can you donate organ if she is NOT Dead?

  • @sanjayparmar6930
    @sanjayparmar6930 4 дні тому +5

    આવી હોસ્પિટલની સરકાર તાળા ક્યારે મારશે

    • @AyubThava
      @AyubThava 4 дні тому +1

      Emne pan paisa male . Pachhi vichar karse

  • @divyadrashti9487
    @divyadrashti9487 4 дні тому

    Doctorrrr. Tarrrrr

  • @rameshpatel9790
    @rameshpatel9790 2 дні тому

    Corona ma avuj thayu chhe, loko mare pan hamaru ghar bhare... Kudrat e khayati ni khayati kari nakhi.. Very fast justice is best for this people...

  • @rajucheriyan9171
    @rajucheriyan9171 4 дні тому +1

    Big money is invested by politicians in big private hospitals ,its loot business. Sab ka sath sabka ka vishwas 😂😂😂

  • @dipakmodi8470
    @dipakmodi8470 2 дні тому

    Sterling hospital chor chhe?

  • @Patelprahladbhai
    @Patelprahladbhai 4 дні тому

    INTERNATIONAL SOCIAL MEDIA # REPORT

  • @Zulfikar-m2g
    @Zulfikar-m2g 4 дні тому

    सरकारी संस्थानों में स्टर्लिंग कैस लैस..

  • @r.r.jadija7048
    @r.r.jadija7048 3 дні тому

    ऐसी बड़ी हॉस्पिटल को बंद करवा दो इस डॉक्टर के सामने कायदे सरकारी वही करो

  • @ALL7865
    @ALL7865 2 дні тому

    Orgen koi k ne aapva aa hospital ae j aemni mata ne nai mari nakhi hoy aeni su khatri......have supreme court kem chup che....have affidavit karavvi joiae treatment pahela ke jo tamaro problem solve thay to j bill nai to koi bill nai

  • @hsahrawat
    @hsahrawat 4 дні тому +2

    Sahi mei amrut kaal chal raha hai

  • @miteshpatel8705
    @miteshpatel8705 18 годин тому

    True
    Shelby Hospital pan chor che

  • @leenamacwan8827
    @leenamacwan8827 4 дні тому

    ભાવનગર ની બંધ થઈ ગયી.

  • @rajucheriyan9171
    @rajucheriyan9171 4 дні тому

    Private Hospital is a business. no responsibility of govt shame

  • @knowledgeacademy7662
    @knowledgeacademy7662 4 дні тому

    बर्बाद गुलिस्ताँ करने को बस एक ही उल्लू काफ़ी था
    हर शाख़ पे उल्लू बैठा है अंजाम-ए-गुलिस्ताँ क्या होगा

  • @jayeshparikh7426
    @jayeshparikh7426 3 дні тому

    Hospital ma have koi bhagwan nathi khali vyapari j betha che j Loko mota mota kharch ni koi pan parva karta nathi minimum bil 50 to 60 ₹ hazaar nu bill aave aa ek moti dukano che.have to saaj khapan pan vechse આવનારા દિવસો માં. તમારી પાસે health insurance che to bija 10 to 15 hazaar bija lagi jay che koi bolva taiyaar nathi pan kudrat jaroor thi bolse ek pachi ek badhu bahar aavse.

  • @mukeshbhai232
    @mukeshbhai232 4 дні тому

    Ghani hospitals ma doctor hospital banavi ne 1&2 years tya rahe che pachi teni niche na manas ne anubhav thay jay aetle te doctor bija new city ma hospitals kari ne jata rahe che ane paheli hospital ma tena manas ne sopi day che je manas doctor che j nahi tene sopi ne jay che.

  • @RajnikantChahuan
    @RajnikantChahuan 2 дні тому

    Sterling hospital doing same thi g since long back never goto it.Fake bill charge karechhe.Ventilater lagavidechhe😢😢😢😂😂😂

  • @nilarya5241
    @nilarya5241 3 дні тому

    Hospital ma khota bill Bane che amne pakdo income tax vada

  • @JacobPatel-xr1ck
    @JacobPatel-xr1ck 2 дні тому

    bhai make it more viral.Majority of doctor/hospitals r not God gifted but became lucrative(making money) what ever way they can ignoring patient feeling.When our medical body will understand and take actions?I do not think it will be happen in bear future as majirity of that professionals involved from top to bittom

  • @manharbenrajput5691
    @manharbenrajput5691 4 дні тому

    First 124000then tell dead then for organ donation then question fir bill amt then tell reduce bill so many confusions!

  • @rohanmishra6269
    @rohanmishra6269 3 дні тому

    Bhai e dath nathi brain dead che etle organ donet karvanu kidhu che jaya etla donet karba tayar hata to 24000 charge khoto nathi a ek kadakiy prakriya che khoto hobado kari ek khoti aphba tahi rahyu che

  • @khozemkanpurwala888
    @khozemkanpurwala888 4 дні тому

    Kai nay thay ketla pan vedio banavo ahva naffat loko ne to saja na thay tya sudhi kai nay thay

  • @bhupendrababra2644
    @bhupendrababra2644 3 дні тому

    Tapan hospital Bapu Nagar