1987 hemant chauhan prachin old bhajan હેમંત ચૌહાણના જુનામાં જૂના પ્રાચીન ભજનો

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • આપણી લોક સંસ્કૃતીને ટકાવવા અમારા ભગીરથ કાર્યમાં ઉત્સાહ વધારવા અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં.
    👇👇👇👇👇👇👇👇👇
    / @aapnuculture
    અન્ય પ્રાચીન ભજનો તેમજ લોકગીત પણ સાંભળો અને સાંભળવો 👇👇
    (PLAYLIST)
    હેમંત ચૌહાણ ના જૂનામાં જૂના ભજનો 1987
    • હેમંત ચૌહાણ ના ભજન
    ક્રિષ્ના ભજનો
    • ક્રિષ્ના ભજન
    પ્રાચીન લોકગીતો
    • લોકગીત
    સાહેબ બંદગી
    • સાહેબ બંદગી
    #gujaratibhajan2022
    #gujaratibhajansong
    #gujaratibhajanmandal
    #ગુજરાતીભજનકીર્તન
    #hemantchauhan
    #hemantChauhanbhaja
    #હેમંત_ચૌહાણ #ભજન
    #ભજનસંતવાણી
    #દેશીભજન
    #દાસી_જીવણ
    --------------------Disclaimer--------------------
    Copright Disclaimer Under Section 107 of Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticisms, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips tha balance in favor of fair use

КОМЕНТАРІ • 218

  • @aapnuculture
    @aapnuculture  Рік тому +32

    જાણો સ્વામીનારાયણ સંપ્રદાયમાં પડેલા વિભાગો
    સંશોધન કરીને બનાવેલો વિડિયો 👇 જાણો સચ્ચાઈ
    ua-cam.com/video/56hBibjY8AU/v-deo.htmlsi=djcYjUSTLIpUE_v4

  • @sureshsolanki3522
    @sureshsolanki3522 Рік тому +13

    ખુબ સરસ હેમતભાઈ ચૌહાણ તમારી પ્રમાણિકતા ભુલાય નહીં તમારું બોલવા ચાલવાનું કોઈ ઈગો નથી ખરેખર તમે સાચા અર્થમાં ખુબ સરસ ભજન વીણેલા મોતી માંથી વેણી વેણી ની ભજન બનાવેલ વાહ ભાઈ સંતોની ચૂંટી ચૂંટી વાણીને સંગ્રહ કર્યો છે

  • @tulasibhai6051
    @tulasibhai6051 2 роки тому +14

    જય હો હેમંત ભાઈ ચૌહાણ તમોને હું લાખ લાખ વંદન કરૂં છું

  • @sureshsolanki3522
    @sureshsolanki3522 Рік тому +9

    ખરેખર 1987 યાદી આવી જાય છે હેમંતભાઈ ખુબ સરસ

  • @MohanbhaiSondarva-t6u
    @MohanbhaiSondarva-t6u 9 днів тому

    હેમંત ભાઈ.આ.૧૯૮૭.નુવરષ.બહુ.યાદ.ગારછેભાઈ

  • @RahulChauhan-vg7tn
    @RahulChauhan-vg7tn 2 роки тому +9

    Bhajan samrat,Hemantbhai khubaj abhinandan.🙏🌹🙏

  • @vishalprajapati5435
    @vishalprajapati5435 2 роки тому +4

    Bhajan etle vah thanks 🙏🏻

  • @bagadakomalkbagadakomalk1302
    @bagadakomalkbagadakomalk1302 Місяць тому

    Vah. Saheb. Visw. Record.

  • @bhagvanbhola4898
    @bhagvanbhola4898 2 роки тому +7

    સર તમારો કંઠ અદભુત છે

  • @hmodh4095
    @hmodh4095 Рік тому

    Juvani To bhai juvani chhe tahoko je alag lage chhe thanks for up loading video

  • @raghuvirrathod349
    @raghuvirrathod349 9 місяців тому +3

    દ્વારિકાધિશ હેમંત ભાઈ ને લાંબુ આયુષ્ય આપે.

  • @ramjibhaimaheshwari4760
    @ramjibhaimaheshwari4760 3 місяці тому

    HEMMANT CHOUHANBHAI TAMARA BHAJAN SANBHDI NE MAN AANANDDIT THAY CHHE

  • @harmanbhaiparmar6376
    @harmanbhaiparmar6376 2 місяці тому

    સરસ ❤

  • @batukparmar9554
    @batukparmar9554 2 роки тому +6

    જય હો સંતવાણી વાલા

  • @gopalgehlot1868
    @gopalgehlot1868 Рік тому +2

    Real bhajan samrat

  • @MeghabhaiParmar-xj3ji
    @MeghabhaiParmar-xj3ji 4 місяці тому +1

    જય ઓ

  • @nvbhojani5139
    @nvbhojani5139 2 місяці тому

    વાહહહ

  • @chauhanpitter5296
    @chauhanpitter5296 2 роки тому +4

    Jay ho

  • @samjikoli2869
    @samjikoli2869 4 місяці тому

    🚩🙏. જય હો

  • @vijanavijana187
    @vijanavijana187 2 роки тому +11

    Great bhajan artist, president award winner 🏆

  • @gordhandasramparia959
    @gordhandasramparia959 2 роки тому +6

    🙏Jaiho Hemanbhai🙏

  • @baldevdhaida
    @baldevdhaida 2 роки тому +12

    અદ્ભુત સંગ્રહ! અદ્વિતીય ગાયક સંત શ્રી હેમંત ભાઈ....

  • @harimaharaj2646
    @harimaharaj2646 8 місяців тому

    Very good Hemant Bhai Garg Jai Ho 🎉🚩🚩🇳🇪🚩🚩🙏🙏🙏🙏

  • @JagdishSingh-do3sf
    @JagdishSingh-do3sf 8 місяців тому

    Jai shree Krishna Jai shree santvane

  • @rajeshparmarraj5891
    @rajeshparmarraj5891 10 місяців тому

    વાહ મજા આવી ગઈ

  • @sodhasurubha7591
    @sodhasurubha7591 2 роки тому +7

    આ પ્રોગ્રામ કયાં નો છે લગભગ કચ્છ નો છે

    • @aapnuculture
      @aapnuculture  2 роки тому

      ના

    • @sodhasurubha7591
      @sodhasurubha7591 2 роки тому +2

      આવો જ પ્રોગ્રામ ઍક કચ્છ નો છે બહુ જુનો હૈમંત ભાઇ નો

    • @aapnuculture
      @aapnuculture  2 роки тому +1

      @@sodhasurubha7591 વિડિયો છે

  • @parmardineshbhai8645
    @parmardineshbhai8645 9 місяців тому

    જયહો

  • @1loadstar
    @1loadstar Рік тому +43

    આ બધા ભજન ઝાંઝરકા ગામમાં એ સમયે રૂબરૂ સાંભળવાનો મોકો મળ્યો હતો, સપ્રેમ નમસ્કાર આભાર

    • @harish0709
      @harish0709 6 днів тому

      Tme bahu bhagi manas chho tamne aa bhajan samdva malya

  • @rohanvlog5039
    @rohanvlog5039 2 роки тому +4

    જયગુરૂદેવભાઈ

  • @motiramsadhu9131
    @motiramsadhu9131 2 роки тому +8

    વાહભાઈજૂનાદિવસોયાદૃઆવેછૈ, આપૃઅમનેસંભૉણામાછો,પણમજબુરછીએ,આહારૃઅમારોભજનછે,

  • @rameshsagathiya9039
    @rameshsagathiya9039 Рік тому

    બપૈયા પિયુ પિયુ મત બોલ્ય... મીરાનું સુંદર ભજન સ્પર્શી ગયું...

  • @maljibhaizala
    @maljibhaizala 5 місяців тому

    Dhare betha sadhu o davara gavata bhejn bachpn sambhlela parntu kevlsaheb ni dayathi program nabhjnto saidham mashabhvamle badto ket lay program ma shmbhlva malya jay ho hemtbhai

  • @MultiplyPunjabi
    @MultiplyPunjabi Місяць тому

    જય ગુરુ મહારાજ દાદા વિક્રમ સાહેબ જય જીવન સાહેબ

  • @ramanamin3298
    @ramanamin3298 Місяць тому

    સરસ હેમંત ભાઈ મજા આવી ગઈ

  • @damjibhaishandha3218
    @damjibhaishandha3218 2 роки тому +4

    Aa

  • @MansukhBhai-fg6gr
    @MansukhBhai-fg6gr 11 місяців тому

    Jai,,gurudev,krupa

  • @buddhiramsingh4528
    @buddhiramsingh4528 2 роки тому +6

    Ramsitaramsitaramsitaramsitaramsitaramsitaramsitaramsitaramsitaram

  • @chitranshuchauhan6178
    @chitranshuchauhan6178 Рік тому

    Super hit

  • @morari1667
    @morari1667 Рік тому

    Hemant bhagtji.very good

  • @rameshchauhan5210
    @rameshchauhan5210 Рік тому +3

    सत्यमेव जयते सत्यम शिवम् सुंदरम सच्चाई माफ़ कर 🙏 हेमंत चौहान को छोड़कर
    कीतने कलाकारों है सीरीफ पैसा कमाने गाते हैं
    भजन में डिस्को डांसर कर रहे
    अने भाषण देते हैं अपना गुजरात

  • @parmarkantilal505
    @parmarkantilal505 Рік тому +2

    દાસી જીવણ ભીમના સરણે મીરાં બાઇ વગેરે વગેરે ભજનો સાંભળવા નું વારંવાર મનાય છે ધન્ય છે તમારા અવાજને જયશ્રી કૃષ્ણ શરણં મમ

    • @HarjibhaiJahaliya
      @HarjibhaiJahaliya 7 місяців тому

      વાહ ભાઈ વાહ ભક્ત આજ વાહ મણિયારો વાહ

  • @jaysukhmansukh2548
    @jaysukhmansukh2548 2 роки тому +8

    જય ગુરુ મહારાજ જય હો સંતવાણી

  • @MaheshNPatel-jw8kf
    @MaheshNPatel-jw8kf День тому

    કાઠીયાવાડી રત્ન

  • @NanjiBhaiparmarNanjibhai-nw7nn
    @NanjiBhaiparmarNanjibhai-nw7nn 4 місяці тому +3

    Sur tal no badasa❤

  • @vaghelaminaxi4608
    @vaghelaminaxi4608 2 роки тому +9

    આવા જુના વીડિયો પ્લીઝ અપડેટ કરો જય હો ભાઈ હેમંત ચૌહાણ જુની યાદો તાજી કરાવવા બદલ આભાર 👌👌👌🌹🌹🌹

  • @vasavakanubhai422
    @vasavakanubhai422 2 роки тому +8

    बहोत बहोत ही धन्यवाद आप को हेमंत भाई 🌹🌺⚘🙏🌹🌹🌹⚘🌹⚘🌹⚘🌹🍀🌹🍀🌹🍀🍀💘🍀🌹⚘🌹🍀🌹⚘🌹🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🌺🙏

    • @mohankoli340
      @mohankoli340 3 місяці тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KRISHNAMOVIETHALIYA
    @KRISHNAMOVIETHALIYA 2 роки тому +5

    વાહ. બપૈયા માં મોજ આવી

  • @kks8408
    @kks8408 7 місяців тому

    मंजीरा वाला भाई नो चेहरों केम छुपावो छो मंजीरा कलाकार ने धन्यवाद छे खरे खर जणण जणण जण जालरी वागे छ

  • @jantibhaizapdiya4281
    @jantibhaizapdiya4281 2 роки тому +4

    Mi iPad

  • @kavyarathod4447
    @kavyarathod4447 2 роки тому +5

    હેમંતભાઈ ચૌહાણ નો અવાજ એટલે સુગમ્ય સંગીત અને

  • @MansukhUmretiya
    @MansukhUmretiya 8 місяців тому

    જયહોસરવેસંતોમહંતોપુજારીસાધુભકતોજયશ્રીરાધાકૃષણજીવણસાહેબજૈયહૌ❤❤❤સાક્ષાતશ્રીહરિશબદોમાંતરતોસુણાયછેજૈયહૌપરભુજીહેંમંતભાઈજીનમશકારહૌ❤❤

  • @ramanbhaipatel2258
    @ramanbhaipatel2258 Рік тому +2

    Very nice sound 👌 I love it 😀

  • @arjunbhaib.gangal3840
    @arjunbhaib.gangal3840 Рік тому +11

    હેમંતભાઈ ની હૃદય સ્પશી વાણી અદભુત છે, હદય સમ્રાટ ને કોટી કોટી વંદન 🎉❤😂

  • @inderachouhan4011
    @inderachouhan4011 2 роки тому +8

    हर पर्वत पे हिरे माणिक मोती प्रकाश नहिं होता ।हर गए राज के सिर में मोती नहिं होता है हर जगह सच्चे साघु नहिं होते हैं हर जंगल में चन्दन नहिं मीलता है जय श्रीराम श्री कृष्णा

  • @senamavinodbhai6810
    @senamavinodbhai6810 Рік тому +1

    🌹 SENMA 🇰🇼 VlODBHAl 🇰🇼 SHlVABHAl 🌹🇰🇼🇰🇼17=09=20=23

  • @NanjiBhaiparmarNanjibhai-nw7nn
    @NanjiBhaiparmarNanjibhai-nw7nn 4 місяці тому +2

    Bajano dadsa❤

    • @mohankoli340
      @mohankoli340 3 місяці тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 2 місяці тому

    આ વિડીયો અપલોડ કરતા ને મારા ધન્યવાદ આ કેસેટ કંપનીની અમારા ખૂબ ખૂબ ધન્યવાદ આવા કલાકારો નો અદભુત ખજાનો પ્રજા સમક્ષ મુક્યો તે બદલ ખુબ ખુબ આભાર આદરણીય સંત સમાન શ્રી હેમંતભાઈ ચૌહાણ ને અમારા સત સત વંદન. ખરેખર તેઓશ્રી હૃદયના ઊંડાણ થી સુર કાઢતા હતા અને તે સુર આત્માનો હતો ખરેખર પ્રભુની ખૂબ ધૂન લગાવીને આત્માના ભાવથી ગાતા હતા જેથી તેમના ભજનો મધુર લાગે છે અને ભક્તિમાં રસતરબોળ થઈને સૌ કોઈ સાંભળે છે અને ધન્ય બની જવાય છે ખૂબ જ કહેવું છે પરંતુ હવે શબ્દો મળતા નથી શ્રી હેમંતભાઈ ચૌહાણ ને અમારા ખુબ ખુબ વંદન તેમના પરિવારજનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ તેમજ પ્રણામ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર

    • @aapnuculture
      @aapnuculture  2 місяці тому

      @@ramilabenthakor9585 શ્રીમાન તમારા ગ્રુપમાં આ વીડિયો મૂકી વધારેમાં વધારે લોકો સુઘી પહોંચાડો એ જ અમારી તમારી પાસે અપેક્ષા 🙏🙏

  • @JivanMalankiya
    @JivanMalankiya Рік тому +6

    કોકીલા કંઠી એવાં હેમંત ભાઈ ખૂબ ખૂબ અભિનંદન 👌🌹🙏🙏🙏

  • @ramshingfvasava579
    @ramshingfvasava579 Місяць тому

    ગ્વદૌદ

  • @pradippatdiya7184
    @pradippatdiya7184 2 роки тому +6

    ઘણી ખમ્મા..હેમંત ભાઈ

  • @vinodbhaisucahak2062
    @vinodbhaisucahak2062 7 місяців тому +2

    Vinodbhai suchak

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Рік тому +2

    આજથી ચાલીસ વર્ષ પહેલા એ સમયમાં વહેલી પરોઢે અમે રેડિયોમાં ભજન સાંભળતાં ત્યારે ખરેખર આપણુ ગામડું ગોકુળીયુ ગામ હોય એવું લાગતું ગામને ગોકુળિયું ગામ બનાવી દે એવા એમનાં સ્વર મા અને એમના ભજનો મા તાકાત છે શ્રી હેમંતભાઈ ચૌહાણ ના સ્વરમાં મા ભગવતી સરસ્વતી ની ખુબ જ કૃપા છે .... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏

  • @senamavinodbhai6810
    @senamavinodbhai6810 2 роки тому +4

    🌹🕉️🌹13,,,7,,20,,22🌹🕉️🌹🌿🌴🌿

  • @danabhaidafada8334
    @danabhaidafada8334 2 роки тому +6

    Jai grudev

  • @chauhanpitter5296
    @chauhanpitter5296 2 роки тому +4

    Chauhan bhai

  • @sahilbharvad5377
    @sahilbharvad5377 2 роки тому +5

    જય હો સંતવાણી સિંગર વિશાલ ભરવાડ

  • @pravinkumarjoshi4736
    @pravinkumarjoshi4736 Рік тому +4

    અદભુત અવાજ છ
    જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @gopalgehlot1868
    @gopalgehlot1868 Рік тому +2

    Old is gold

  • @chauhanpitter5296
    @chauhanpitter5296 2 роки тому +5

    Hemant bhai ne jay bhim

  • @bachubhaidabhi4151
    @bachubhaidabhi4151 2 роки тому +5

    Jay ho hemant chauhan

  • @chauhanpitter5296
    @chauhanpitter5296 2 роки тому +4

    Bhai bhai

  • @keyurpatel8715
    @keyurpatel8715 Рік тому +1

    Woonderful

  • @vasavabharatbhai9231
    @vasavabharatbhai9231 2 місяці тому

    😊😊😂😂😂😊

  • @chandanrajput8827
    @chandanrajput8827 2 роки тому +4

    Khub j saras bhajan he saheb tamara badhaj khub khub abhinandan 💐💐💐

  • @ParmarBabubhai-w9u
    @ParmarBabubhai-w9u 5 місяців тому

    તારેતબલચીતથામંજીરાનામાણીગરકોણહતાહેમંતભાઈબહુજોરદારવાગાડેછેભાઈ

  • @classictablawithhasmukh0108
    @classictablawithhasmukh0108 2 роки тому +5

    Jay ho santvani🙏🙏🙏🙏

  • @JTValaJTVala
    @JTValaJTVala Місяць тому +2

    જુના દિવસ યાદ કરાવી દીધાં
    હેમતભાઈ ચૌહાણ ખૂબ સરસ

  • @ramchandrasolanki1403
    @ramchandrasolanki1403 2 роки тому +39

    દાસી જીવણ સાહેબ ના અક્ષરદેહ ને સ્વરબદ્ધ કરી આજના યુગમાં ફરીથી જીવંત કરી કાયમ ઝણઝણતા સાંભળતા કરનાર ભાઈ હેમંત ચૌહાણ ભજન જગતનું અને સમાજનું મોઘેરુ અલંકાર છે.ધનયવાદ...

  • @bhaveshthaker7080
    @bhaveshthaker7080 8 місяців тому

    💐🙏🙏

  • @bhagvanbhola4898
    @bhagvanbhola4898 2 роки тому +4

    jay ho hemant saheb, jay ho

  • @jaypalravat939
    @jaypalravat939 Рік тому

    અમારી તમને નમ્ર વિનતી છે k aava juna program youtube par khub j muko...m

  • @Nayan_koli_1204
    @Nayan_koli_1204 Рік тому +3

    प्ररीये हेंमत भाई चोहान भजन सूपर सूपर 💐🙏🙏

  • @umeshkhuman9628
    @umeshkhuman9628 Рік тому +2

    66

  • @vipulbagda3458
    @vipulbagda3458 Рік тому +2

    ભજન સમ્રાટ હેમંતભાઈ ચૌહાણ

  • @janakkumarsolanki7736
    @janakkumarsolanki7736 Рік тому +2

    Jayho❤️👍🙏🇮🇳

  • @chelanakanabhai4590
    @chelanakanabhai4590 Рік тому +2

    Super aavaj very good

  • @sureshparmar3820
    @sureshparmar3820 Рік тому +2

    Saras voice in world. Smrat hemant chauhan.

  • @anilpatel1398
    @anilpatel1398 11 місяців тому +2

    બહુ સરસ

  • @chauhanmukeskumar7505
    @chauhanmukeskumar7505 10 місяців тому +3

    ખૂબ સરસ મજાના ભજન છે 🎉🎉🎉🎉

  • @AMRATRathod-g8c
    @AMRATRathod-g8c Місяць тому +2

    વાહ ધન્ય છે હેમંત ભાઈ ચૌહાણ જુના ભજન સાંભળવાની મજા આવે છે ❤❤❤❤💘💘💘💘

  • @vinubhaipatel5295
    @vinubhaipatel5295 Рік тому +3

    🌷🌿🌹very nice🌷🌿🌹

  • @janakpanara2869
    @janakpanara2869 8 місяців тому +1

    Jay ho Hemant chouhan❤❤❤

  • @Balvantbhai-nd8th
    @Balvantbhai-nd8th Рік тому +2

    હેમંત ચૌહાણ ની એક મહાકાળીના ભજન સ્તવન વગેરે ની ભવ્ય કેસેટ હતી જે મેં ઘણી કેસેટો ઘસી નાખી હતી પણ નામ યાદ નથી ૧૯૮૯/૯૦ની વાત છે હવે જીવ બળીયા કરે છે

  • @KanchanVaghela-w9q
    @KanchanVaghela-w9q 7 місяців тому +2

    Superhit રવ

  • @sunnypaaji2395
    @sunnypaaji2395 Рік тому +2

    વાહ સાચી જીવનકલા આજ છે

  • @bhavsangdodiya8995
    @bhavsangdodiya8995 Рік тому +2

    જય દાસી જીવણ સાહેબ

  • @KBvaghela-hb4mm
    @KBvaghela-hb4mm Місяць тому +1

    🇮🇳🌻🌹 congratulations હેમંતભાઈ ખૂબ પવિત્ર ઉદાર હ્રદય નો ઈશ્વરીય નિનાદ ઉરને ઉત્સાહિત કરેછે

  • @Diwanehum
    @Diwanehum 8 місяців тому +2

    અદ્ભૂત હેમંત ચૌહાણ 🚩🙏🙏

  • @learnindia3335
    @learnindia3335 2 роки тому +4

    Jay Hemantbhai

  • @atchauhan4072
    @atchauhan4072 Місяць тому +1

    ભજનીક બનવુ ..શોખ પણ .ગુરુનામવચન પ્રસાદી કેવી હોય તે હેમંતભાઈ ના રંગ રાગ પર્થી જ ખબર પડે ..જય હો સંતગુરુભગવંત .જે સાક્ષ્યતી અર્પે જ પ્રણામ 🎉❤