કડવો ઘૂટડો l Jalpa Patel Sathi Seva Group l Social Work l Parth Boghara Sathi Seva Group l Help

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • કડવો ઘૂટડો l Jalpa Patel Sathi Seva Group l Social Work l Parth Boghara Sathi Seva Group l Help
    #jalpa_patel_sathi_seva_group #socialwork #Parth_Boghara_Sathi_Seva #seva
    ▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
    * Social Media:-
    * More UA-cam channel :-
    ▶Main Channel :- / @jalpapatelsathisevagroup
    🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
    🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
    Facebook Page :-
    ▶Main Page :- / sathisevagroup
    🎦Vlog Page :- (1) www.facebook.c...
    (2) / pateljalpa.chetan
    Instagram :-
    🥰 Instagram :- www.instagram....
    ▶Contact number :-
    +099093 90909
    ▶ Official Gmail :-
    Sathisevacheritabletrust@gmail.com
    ▶ આશ્રમ એડ્રેસ :-
    માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
    ▶ આશ્રમ લોકેશન:-
    maps.app.goo.g...
    || જય માં અમર ||

КОМЕНТАРІ • 516

  • @hematarun9515
    @hematarun9515 2 місяці тому +34

    જલ્પાબેન તમે રડો નહીં .તમને રડતાં જોઈ ને મને બહુજ દુઃખ થાય છે તો પ્લીઝ 🙏🙏

    • @ghansyamsinhvaghela9159
      @ghansyamsinhvaghela9159 2 місяці тому +1

      🙏🌹🤱👣🪔🔱🚩❤️🌹🙏

    • @kalyanbhaichaklasiya1624
      @kalyanbhaichaklasiya1624 Місяць тому

      હરિ ઈચ્છા બલવાન ધારા ધણીનુ થાય

    • @ajuobabariya7771
      @ajuobabariya7771 28 днів тому

      તમે દીદી રડો નય તમે બોવ સારો બધાને આસરો આપીને બધાને સારા કરો છો ઘરના લોકો ભી મૂકી દેછે એને તમે સાચવો છો દીદી અને પાછળ થી ભલે બધા ને જે બોલવું હોય એ બોલે પણ તમે પ્રભુજી ને સાચવજો એ નય છોડતા

    • @ajuobabariya7771
      @ajuobabariya7771 28 днів тому

      જાડે બાંધેલા બેન દકક્ષા બા અને જયરાજસિંહ વારા બોલતા અ નર્સ ને કેટલા સારા તમે કર્યા અમે જોઈજ છી દીદી

  • @indirapatel3492
    @indirapatel3492 2 місяці тому +18

    જય મા અમર જલપા બેન તમારા પરીવાર ને તમે તો દુખીયા બેલી છો તમને રડતા જોઈને મને દુઃખ થાય છે

  • @naynakavar4025
    @naynakavar4025 2 місяці тому +13

    જલપા બેન તમે બહુ રડો છો તો મને બહુ દુઃખ લાગે છે જય અમર માં તમને શક્તિ આપે

  • @narandasramavat3159
    @narandasramavat3159 3 дні тому

    જલ્પા બેન ખૂબ સેવા કરી છે જય જય સીતારામ

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 2 місяці тому +10

    જગત જૂઠાને છે લુચચુ જૂઠું અને સ્વાર્થી છે સારા કાર્યો કરવા ખુબ અઘરા છે સાથે આસરમાસાચવવાનુ પણ અઘરુ છે માટે વિચારીને આગલ વધવુ સારુ જયસરીકૃષણ.

  • @SavitabeenPatel
    @SavitabeenPatel 2 місяці тому +13

    ભગવાન પર ભરોસો રાખ્યો બહુજ બલીદાન આપ્યુ જલપા બેન અમરમા તમારી સાથે જ છે ખુબ જ સારૂં કરો છો જય અમરમા બધાનું ભલું કરછે

  • @gitabenjoshi5834
    @gitabenjoshi5834 2 місяці тому +13

    જય.અમર મા....બેના...ખુબ...ખુબ..તમારા પ્રયત્નો ને...અભિનંદન પણ અત્યારના સમયમા આવા ગમાર માણસો ના સમજે તો ના જ સમજે કાદવના દેડકા ને કાદવમાજ ગમે બેન એ શુધ્ધ પાણી મા ના રહી કે...
    તમારા આસુ જોઈને બહુ દુખ થાય છે...
    કારણ કે આ અનુભવ માથી નિકલી છુ એટલે આ પોજીશન સમજી શકુ છુ...
    પણ બેન યાદરાખજો હંમેશા સત્યનો વિજય થાયજ છે..જય અમર મા...🙏🏻🙏🏻👆🙏🏻

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Місяць тому +8

    જય અમરમાજલપા બેન તમે રડશો નહિ મને પણ બહુ દુખ થયું છે ખુબ ખુબ અભિનંદન

  • @SatyakisinhZala
    @SatyakisinhZala Місяць тому +4

    મે એક નિ સહાય વ્યક્તિ ને આશરો આપ્યો એમને જ મને ઘર બહાર કાઢી મુક્યો બોલો બાપા સીતારામ

  • @nileshpandya4444
    @nileshpandya4444 2 місяці тому +8

    રિધમ ની વાત મા તથ્ય છે 100%🙏🙏
    વધુ લાગણી મા ના તણાવ બહેન 🙏

  • @kjking5766
    @kjking5766 Місяць тому +7

    ખુબ,ખુબ,ધનયવાદછે,તમને,જલપાબેન❤❤

  • @jaygurudev8873
    @jaygurudev8873 2 місяці тому +9

    જય માં અમર સ્વરૂપ જલ્પા બેન છો રડશો નહિ બેન તમારા જોવાતા નથી ખૂબ દુઃખ થાય છે સમાજ નોવાક નથી આવલોકો ને લીધે કોઈ કોઈ ની મદદ નથી કરતા આને લીધે નિર્દોષ લોકો પીસાય છે

  • @RasikDarji-ep7wx
    @RasikDarji-ep7wx 2 місяці тому +5

    ભગવાન તમારી સેવાને લાખ લાખ વંદન 🙏🙏

  • @viralbvn
    @viralbvn Місяць тому +5

    બેન તમે રડો નહિ આ તો કળયુગ છે
    જે માણસ ની બુદ્ધિ નો સાલે તેની નજ સાલે પણ તે વ્યક્તિ ને જ્યારે જગત ના ખરાબ અનુભવ થશે ત્યારે આ જલ્પા બેન ની લાગણી નો અનુભવ થશે
    જય અમર માં

  • @tanutanu8564
    @tanutanu8564 Місяць тому +4

    બસ બેન તમારૂં દુઃખ જોયને અમને રડવૂ આવેસે પ્લીઝ

  • @hardikmeghnathi7318
    @hardikmeghnathi7318 Місяць тому +5

    પ્લીજ જલ્પા બેન તમે રડો નય તમારા આસુ બહુ જ કિમતી છે તમે તમારી ફરજ ઉપર બરોબર છે પણ બેન જે આત્મા પોતપોતાના લેખ સાથે લય ને આવે જેને નરક છે કિસ્મતમાં છે તેને ત્યાં જાવુ પળે માટે બવ દુખી નય થાવ તમે કાયજ ખોટું કરતા જ નથી તો સફાય દેવાની જરૂરિયાત નથી બેન માં અમરમાં તમો ને હિમત આપે ને રોજ સારું કામ કરો ખુબ ધન્યવાદ બેન ખુબ ખુબ લાડો ની વાત બરોબર છે બેટા લાડો ગુડ બેટા 🙏🙏🙏

  • @SanjayChotaliya
    @SanjayChotaliya Місяць тому +7

    જય અમરમાજલપાબેન

  • @vijaysomaiya8153
    @vijaysomaiya8153 4 дні тому

    🙏jay maa amar🙏

  • @tudiyayogesh1031
    @tudiyayogesh1031 2 місяці тому +3

    જલ્પા બેન તમે અન્તર મનથી દુઃખી થાવ છો અને તમરૂ મન રોવે છે પણ જેવા જેના નસીબ

  • @user-kc2uc4rg9e
    @user-kc2uc4rg9e Місяць тому +9

    નાના બેન દુનિયા સામે ન જોવ સેવા કાર્ય મા આપ ઈશ્વર સ્વરુપ છે. આપને હ્રદય થી વંદન છે.

  • @veervekariya8437
    @veervekariya8437 Місяць тому +5

    Ben jai amar maa tame davi so 🙏🏻🙏🏻🙏🏻

  • @user-qr4cx4fv7x
    @user-qr4cx4fv7x 2 місяці тому +3

    ધન્ય છે દિકરી જલપાબેન તારી જનેતાને કે આવી દિકરીને જન્મ આપ્યો. તારી સેવા ને સો સો સલામ છે. દિકરી માં અમર તને ખુબ જ શક્તિ આપે.

  • @prakashmajithia8303
    @prakashmajithia8303 Місяць тому +3

    બહેન તમો ધન્યવાદ ને પાત્ર છો તમોને ભગવાન શક્તિ આપે

  • @MeniyaGobarbhai
    @MeniyaGobarbhai Місяць тому +4

    જય અમર માં જલ્પા બેન

  • @jaysukhsojitra2660
    @jaysukhsojitra2660 Місяць тому +3

    આપની હિમ્મત ને ધન્ય છે બેન સારૂં કરવા સતા કડવા ઘુંટડા પીવા પડે છે આપ ઘણું ઉત્તમ કાર્ય કરો છો
    🙏🌷જય શ્રી કૃષ્ણ🌷🙏

  • @dhanrajpatel9958
    @dhanrajpatel9958 12 днів тому +2

    જયમાઅમર મા જય મારામાં શક્તિ આપે

  • @tanishahumbal799
    @tanishahumbal799 2 місяці тому +5

    જય માં અમર
    જલ્પાબેન અમે તમને આજે જોયા હતા શક્તિ ડેરી પાસે નવલનગર

  • @panthgamer333
    @panthgamer333 Місяць тому +5

    જય માં. અંમર

  • @dixitajadav5380
    @dixitajadav5380 2 місяці тому +5

    જય હો અલ્પા બેન! જય હો

  • @user-yv8ih5ht7y
    @user-yv8ih5ht7y 2 місяці тому +6

    જય અમર મા

  • @SanjaybhaiRathod-iz3lx
    @SanjaybhaiRathod-iz3lx Місяць тому +5

    જેમાતાજી🙏🙏

  • @Raval_2100
    @Raval_2100 Місяць тому +5

    પારકાને તમારું કાળજું આપો ને તોય પોતાના નો થાય એ લોકો તમારી લાગણી ના સમજી શક્યા એ તમને બદનામ ગમે તેમ કરે તમે નય થાવ તમને બધા ઓળખે છે તમે સારી વ્યક્તિ છો તે બરબાદ થઈ જશે બેન તમે અમર માનું રુપ છો. જય અમર માં

  • @sumitragediya2542
    @sumitragediya2542 2 місяці тому +21

    જય મા અમર
    દીદી આ દો રગી દુનીયા છે આપણા પોતાના આપણા ના થાય તો પારકા શુ આપણા થવાના

    • @pushpabengohil7511
      @pushpabengohil7511 Місяць тому

      બેન દુનિયા સ્વાર્થીલી છે તેના માટે તમે ગમે તેટલો ભોગ આપો પણ એ આપના થાઈ નહિ

  • @killerm5384
    @killerm5384 2 дні тому

    जय माअमर

  • @rammakwana3906
    @rammakwana3906 2 місяці тому +6

    બેન. હીમત. નાે. હારાે.. આ. નુગરા. નય સુધરે. જય. અમર. માં

  • @keshubhaidobariya4812
    @keshubhaidobariya4812 Місяць тому +4

    બેન લાડો ની વાત સાચી છે પણ બેન તમારી સેવા ને અને સમજણ ને ધન્યવાદ છે દયા ડાકણ ને ખાય ગય બેન હીંમત ના હારશો માં અમર તમારી.સાથેછે

  • @manibenvaghela3008
    @manibenvaghela3008 25 днів тому

    જલ્પા બેન તમે ઘણું સારુ કામ કરો છો હું તમને ઘણા સમય થી ઓળખું છું પ્લીઝ દુઃખી થાવ માં ઉપર વાળો બધું જુવે છે

  • @palvd
    @palvd Місяць тому +4

    Jai Ranchandi Jalpa Maa

  • @minaxijoshi862
    @minaxijoshi862 Місяць тому +3

    Jay ma amar jay mara bholebaba ma parvati ma 🙏🏻🙏🏻

  • @anantkhambhayta4963
    @anantkhambhayta4963 Місяць тому +2

    સેવાચાલુરાખો બહેન ધન્યવાદ

  • @KayVadher
    @KayVadher 2 місяці тому +4

    Jalpaben don’t worry tme Bov saru karyu Che bdha nu.. ma amar Maa tmari jode Che.. bdha ne khbar Che tme ketli seva karo Che. I am with you didi tme koi tension na lyo

  • @devugaming3983
    @devugaming3983 2 місяці тому +4

    જય માં અમર માં કેમછે મજામાં અષાઢી બીજના જાજા કરીને જય રામાંપીર માં🙏

  • @Hirenodil-ry1on
    @Hirenodil-ry1on Місяць тому +4

    જય સોનલ માં

  • @josanapatel5123
    @josanapatel5123 Місяць тому +3

    જય અમરમા જલ્પા બેન

  • @danabhaimer4537
    @danabhaimer4537 Місяць тому +4

    જય ઠાકર બેન

  • @gopikalani8870
    @gopikalani8870 Місяць тому +3

    બેન તમે રડો નહિ અમારી આંખો માં આંસુ આવી ગયા તમારી આ વાત સાંભળીને જય માં અમરમા

  • @bhartishah7858
    @bhartishah7858 2 місяці тому +4

    આવાલોકો નગુણા હોય એમનો અફસોસ નહી કરો
    તમે જે કાર્ય કરોછો એ હીમત થી કરો ઉપર વાળો જોવેછે ❤❤❤

  • @PiyushAhir-tn3yn
    @PiyushAhir-tn3yn 2 місяці тому +6

    જયમાઅમર

  • @jaishreebhatti6411
    @jaishreebhatti6411 2 дні тому

    I’m so sorry to hear this Jalpaben . Dimple ne koi beje sanstha ma mokle deva na. But in the end at least you have tried your atmost best .
    Mataji bless you always 🙏🏼😘💕💕

  • @aeshadarji7688
    @aeshadarji7688 Місяць тому +1

    Dhany chhe tmari sevane tmara vichar ben jay dhwarkadhish jay ma amar ❤

  • @redrose8983
    @redrose8983 2 місяці тому +2

    Jai shree krishna Jai mataji God bless you

  • @ParekhParvinaben
    @ParekhParvinaben 2 місяці тому +6

    લાડુ ની વાત સાવ સાચી છે જલ્પાબેન

  • @latabengohil733
    @latabengohil733 Місяць тому +7

    જલપાબેન તમે રડશો નહી તમને રડતા જોઈ ને મનેખૂબજ દુઃખ થાય છે

  • @coolgaming1593
    @coolgaming1593 2 місяці тому +5

    Sav sachi vat ben 🎉

  • @AjayMDT
    @AjayMDT 2 місяці тому +2

    Jay Amar ma jay ho tamari

  • @hetalkumari4097
    @hetalkumari4097 2 місяці тому +6

    જય માઅંમર

  • @user-er1rn7fj1r
    @user-er1rn7fj1r Місяць тому +4

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 Місяць тому +2

    Jay maa amar jalpa ben rado nay amar mama tamari pasej se jalpa ben tamari sevane dhanyavad se 🙏🏻🙏🏻🙏🏻

  • @AshvinbhaiMandani-th5fy
    @AshvinbhaiMandani-th5fy 23 дні тому +1

    Jay ho jalpaben ni

  • @user-zs5qr7ts7j
    @user-zs5qr7ts7j 2 місяці тому +5

    જવાદો

  • @bhavnaraithatha9185
    @bhavnaraithatha9185 Місяць тому +2

    Vah lado beta vah❤

  • @user-ql8gr2ib8o
    @user-ql8gr2ib8o Місяць тому +3

    Great ben

  • @pravinbhaivikani2412
    @pravinbhaivikani2412 Місяць тому +4

    ❤❤❤❤🙏👍🙏👍🙏

  • @premilahirani9998
    @premilahirani9998 Місяць тому +2

    Khub khub dhanyawad jalpaben

  • @falgunimankad6033
    @falgunimankad6033 Місяць тому +3

    Right ben

  • @25swarajvinjvadiya1f4
    @25swarajvinjvadiya1f4 2 місяці тому +7

    અષાઢી બીજ ના રામ રામ જલ્પા બેન

  • @pratiksharathod1497
    @pratiksharathod1497 Місяць тому +2

    Jay ma amar 🙏

  • @Rekha_Varsani
    @Rekha_Varsani Місяць тому +2

    Jay amar maa Ben

  • @user-ek8jj6ql9y
    @user-ek8jj6ql9y Місяць тому +2

    Jalpa ben tamay saaru kaam Kari reha cho tamy sa maty gilti feel karo cho Jai mata ji

  • @khimjivarsani8246
    @khimjivarsani8246 Місяць тому +2

    Bhagwan tamne khush rakhe shakti aape ❤

  • @arvindbhairaval6285
    @arvindbhairaval6285 7 днів тому

    જલ્પાબેન આટલા હિંમતવાળા છો તો રડો તો સારા નથી લાગતો અમને તમે તો બહાદુર લડવૈયા છો તમે સમાજમાં સારું કામ કરો છો તો ભગવાન તમને ખૂબ આશીર્વાદ આપે🎉

  • @latamehta7562
    @latamehta7562 2 місяці тому +8

    જલ્પા બેન. આ સ્વાર્થી દુનિયા છે.તમારી સરળતા અને લાગણીનો દુર. ઉપયોગ થયો. તમારી કીમત ખુબ છે પણ હજુ સહન પણ કર્યા જ કરવું પડશે. પણ તમે કરી શકશો બધું.

    • @ravik1097
      @ravik1097 2 місяці тому +1

      જય અમરમા

  • @jayabaxani5906
    @jayabaxani5906 Місяць тому +2

    God bless all time with you ❤❤❤

  • @minashastri9345
    @minashastri9345 Місяць тому +3

    જલ્પા બેન તમે રડો નહિ દિકરી ને સાચવવા બદલ ધન્યવાદ

  • @sakariyagovindramanikbhai7433
    @sakariyagovindramanikbhai7433 Місяць тому +4

    જલ્પા બેન તમને જોય મને,,રળવુ આ વિગયુ

  • @user-to4qx5ie5o
    @user-to4qx5ie5o Місяць тому +3

    જય શ્રી કૃષ્ણ જલ્પા બેન ભગવાન આપણી
    પરીક્ષા થાય છે દીલ દુખાવો ન્યા

  • @devyanimjani236
    @devyanimjani236 Місяць тому +2

    બેન તમે તમારી કાર્ય કયૃ જયા. જેની વિચારસરણીમાં સકારાત્મક તા જ નથી વ્યથૅ દુખી થશો નહી Be bold & be happy

  • @user-xt7vp6bg9q
    @user-xt7vp6bg9q 24 дні тому +2

    આ ન સુધરે બેન આના ભાગ્ય મા દુઃખી થવાનું લખેલું છે તમે ચીન્તા ન કરો શરીર ના કોઈ અંગમા કીડીયારા નો રોગ થાય તો એને કાપવો જ પડે નો ટેન્શન બેન જવા દો કુતરા ની પુંછડી સીધી ન થાય તમે 3 વર્ષ બગાડ્યા તોય ન સુધરે તો સમય ન બગાડો સમય કીમતી છે આવા પાછડ ન બગાડો બીજા ગણા છે જને જરૂર છે તમો રડો નહિ ❤

  • @mukeshchavda5190
    @mukeshchavda5190 Місяць тому +2

    તમારા વિચારો ખુબજ સરસ છે જલ્પાબેન

  • @nareshmakvana5605
    @nareshmakvana5605 Місяць тому +1

    Jay mataji

  • @bhavnaraithatha9185
    @bhavnaraithatha9185 Місяць тому +2

    Khub sres Jalpa ben 😢

  • @user-gg1nj6mx2z
    @user-gg1nj6mx2z 2 місяці тому +2

    લાડો આટલી નાની દીકરી હોવા છતાં કેવું સમજાવે છે.love you beta lado ❤

  • @user-vu6zg1xl8q
    @user-vu6zg1xl8q 2 місяці тому +2

    Sav sachi vat che ben dya dakna ne khay 💯%

  • @chandrikagauswami1906
    @chandrikagauswami1906 2 місяці тому +3

    Sachi vat 6e ben aa samay j aevo 6e toy dhany 6e tamne

  • @womensfashionart1707
    @womensfashionart1707 Місяць тому +2

    Sachi vat che di aa kalyug ni duniya ma filings ni koy value nathi sacha no jamano nathi di lado aatli Nani ketlu samje che really lado God bless u beta😢😢

  • @shantabengarara1072
    @shantabengarara1072 Місяць тому +1

    Jay mataji jalpaben tame je kariyu te bahuj sarsa kariyu chhe Bhagwan tamne aa upadi thi bhar kadhe aej prabhu pase prathna Jayshree swaminarayn tamaru saru kare

  • @HareshDudakiya-np1pj
    @HareshDudakiya-np1pj Місяць тому +2

    જય શ્રી અમર માં બેન

  • @DaveParth-lv7ow
    @DaveParth-lv7ow 2 місяці тому +1

    બેન તમે દુખિ થાવ મા બેન આતો અમરમાયે તમ ને ચેતવ્યા સલામ છે બેન તમારા કામ ને

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 Місяць тому +2

    તમે સારુ કામ કરો છો ભલે લોકો ગમેતેમ બોલે👏👏👏

  • @mandatrivedi1189
    @mandatrivedi1189 Місяць тому

    જલ્પા બેન તમે આ છોકરી પાછળ તમારો કીમતી સમય ના બગાડો તમે તેના માટે બહુ કયુઁ

  • @ajanapatel9073
    @ajanapatel9073 Місяць тому +3

    અને જલપા મેડમ તમને વિતેલી છે કે આપણો સગો ભાયળો આપણો નથી થયો તો પછી દુનિયામાં પુરુ કેવાયને મેડમ એટલુ વિચારોને તમેજ આપણે જ આપણા કરીને રાખીએ એટલે મા તારે રોવુ પડે છે ને હે મા સુ કામ આટલી બધી ભોળી થાસો હુ એમ કવ છુ અને રોવો છો સુ કામ આપણુ નોતુ તો આપણુ કયાંથી થાય તો અપસોસ કરો છો

  • @karangoswami3446
    @karangoswami3446 20 днів тому

    બેન બા ખૂબ ખૂબ ધન્યવાદ સંસાર એવું કે વીષ નીકળે તો શિવ જી પી શકે

  • @alpadasnami7402
    @alpadasnami7402 Місяць тому +2

    સાવ સાચીવાતછે બેન

  • @hcjasani
    @hcjasani 2 місяці тому +1

    જે પોતાના હોય તેજ દગો આપે છે એ દુનિયાનો દસ્તુર છે. આતો મારો અનુભવ છે.

  • @ChetnaPatel-h8m
    @ChetnaPatel-h8m 14 днів тому

    Kyare manas bdlay jay ae no khi shkay
    Bov sachi vat kri tme

  • @rajeshkumarmaheta8212
    @rajeshkumarmaheta8212 Місяць тому +2

    Jalpaben saru kam karo to 1000 karab bolava Vala che.kohtu kevay.

  • @gordhanbhaikajavadara8924
    @gordhanbhaikajavadara8924 2 місяці тому +1

    અમ્રર માં નો જય માં દું ખી થાવ મા

  • @ghiljashubha6579
    @ghiljashubha6579 Місяць тому +1

    મારી બેન તમે તમારી ફરજ નિભાવી છે. ધન્ય છે મારી બેન રડો નહિ. જય અમર દેવીદસ 🙏

  • @ajanapatel9073
    @ajanapatel9073 Місяць тому +4

    ઈ બધા પઢાવેલા હોય એની ફયના હોય તોજ આવા કાંડ કરે આવા

  • @nileshumaraliya-hn5yp
    @nileshumaraliya-hn5yp 2 місяці тому +1

    જય, માં,અમર, જલ્પા બેન,❤❤