Shri Hanumant Katha - નીતિ પ્રવીણ સ્તોત્ર વિવેચન - Part 13 II Shri Hariprakashdasji swami

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2020
  • Shri Hanumant Katha - નીતિ પ્રવીણ સ્તોત્ર વિવેચન - Part-13
    Speaker : Pujya Hariprakashdasji Swami
    Place : Shree KashtbhanjanDev Hanumanji Mandir Salangpur
    Shri Hanumat Stotram - Niti Pravin Stotram - Gujarati (શ્રી હનુમ્તસ્તોત્રમ નીતિપ્રવીણ સ્તોત્રમ)
    Click here to Subscribe to Swaminarayan Channel Channel: / hariprakashswami
    #hariprakashswami #swaminarayan
    Like us on Facebook: / hariprakashswamiji
    Follow us on Twitter : / hariprakashdas
    www.swaminarayan.world/
    Follow us on instagram : / hariprakashswami
    Follow us on Google+ : plus.google.com/u/2/+hariprak...
    / hariprakash108
    Also get Hariprakash swami App app on your mobile
    Google Play -play.google.com/store/apps/de...
    ITunes - itunes.apple.com/us/app/harip...
    શ્રી હનુમ્તસ્તોત્રમ નીતિપ્રવીણ સ્તોત્રમ
    નીતિપ્રવીણ ! નિગમાગમશાસ્ત્રબુદ્ધે !
    રાજાધિરાજરઘુનાયકમન્ત્રિવર્ય !
    સિન્દુરચર્ચિતકલેવર નૈષ્ઠિકેન્દ્ર
    શ્રીરામદૂત ! હનુમન્ ! હર સંકટં મે ।। ૧ ॥
    સીતાનિમિત્તજરઘુત્તમભૂરિકષ્ટ-
    પ્રોત્સારણેકકસહાય હતાસ્ત્રપૌઘ !
    નિર્દગ્ધયાતુપતિહાટકરાજધાને ! શ્રીરામદૂત૦ ।। ૨ ॥
    દુર્વાર્યરાવણવિસર્જિતશક્તિઘાત-
    કંઠાસુલક્ષ્મણસુખાહ્રતજીવવલ્લે !
    દ્રોણાચલાનયનનન્દિતરામપક્ષ ! શ્રીરામદૂત૦ ।। ૩ ॥
    રામાગમોક્તિતરિતારિતબંધ્વયોગ-
    દુ:ખાબ્ધિમગ્નભરતાર્પિતપારિબર્હ !
    રામાંધ્રિપદ્મમધુપી ભવદન્તરાત્મન્ ! શ્રીરામદૂત૦ ।। ૪ ॥
    વાતાત્મકેસરિમહાકપિરાટ્ તદીય-
    ભાર્યાંજનીપુરુતપ:ફલપુત્રભાવ !
    તાર્ક્ષ્યોપમોચિતવપુર્બલતીવ્રવેગ ! શ્રીરામદૂત૦ ।। ૫ ॥
    નાનાભિચારિકવિસૃષ્ટસવીરકૃત્યા-
    વિદ્રાવણારુણસમીક્ષણદુ:પ્રધર્ષ્ય !
    રોગઘ્નસત્સુતદવિત્તદમન્ત્રજાપ ! શ્રીરામદૂત૦ ।। ૬ ॥
    યન્નામધેયપદકશ્રુતિમાત્રતોપિ
    યે બ્રહ્મરાક્ષસપિશાચગણાશ્વભૂતા: ।
    તે મારિકાશ્વસભયં હ્યપયાન્તિ સત્વં ! શ્રીરામદૂત૦ ।। ૭ ॥
    ત્વં ભક્તમાનસસમીપ્સિતપૂર્તિશક્તો
    દીનસ્ય દુર્મદસપત્નભયાર્તિભાજ: ।
    ઈષ્ટં મમાપિ પરિપૂરય પૂર્ણકામ ! શ્રીરામદૂત૦ ।। ૮ ॥
    ॥ ઈતિ શ્રીશતાનંદમુનિ વિરચિતં શ્રી હનુમત્સ્તોત્રમ્ સમાપ્તમ્ ॥
    લાવણી
    હનુમંત મહા બળવંત હરો દુઃખ મારું , જય સારંગપુરના શ્યામ સદા સંભારુ -ટેક
    ગુણનિધિ ગોપાળાનંદજી સદ્ગુરુ સ્વામી , પધરાવ્યા તમને પ્રીતથી મહાનિષ્કામી ,
    તવ ચારુ ચરિત્ર પવિત્રા ધ્યાનમાં ધારુ ... જય સાર ગપુરના ... ( 1 )
    છો કષ્ટહરણ સુખકરણ કપીશ્વર બંકા , તવ હાક સુણી હનુમાન શત્રુ ધરે શંકા ,
    કર જોડી વિનંતી આપ તણી ઉરચાર જય સાર ગપુરના ... ( ૨ )
    થઈ રામ સહાયક સીતાની શોધ લીધી , બલવંત તમે લંકાને બાળી દીધી ,
    લાવ્યા સંજીવની ઔષધિ લક્ષ્મણ સારું ... જય સારંગપુરના ... ( ૩ )
    સહુ ભૂત પ્રેત ભૂતડીઓ ભડકી ભાગે , વિકરાળ મહા વૈતાળ આવે નહી આગે ,
    હોય જબરું જો કદી ઝોડ જરૂર જનારું ... જય સાર ' ગપુરના ... ( ૪ )
    નવખંડ પ્રચંડ પ્રતાપ રહ્યો છે . ગાજી , નરનારી , નીરખી થાય હૃદયમાં રાજી ,
    આવે દે શ વિદેશથી દર્શને લોક હજારું ... જય સારંગપુરના ... ( ૫ )
    છો વિશ્વ વિહારી લાલ ને પુરણ પ્યારા , માદા પ્રૌઢ પરાક્રમી પંખ્યા પવન કુમારા ,
    છો ઠીક કરવાનું કામ ઓ શરણ તમારુ ’ ... જય સારંગપુરના ... ( 5 )
    .....
    o કિર્તત સંગ્રહ ભજન પદો
    આજ કલીયુગમાં પરચા પૂરે હનુમાનજી , કષ્ટ ભંજન દેવ સત્ય છે .
    • સાળંગપુર વાળા I Salang...
    સારંગપુર તે યાત્રા નું ધામ છે , દેવ કષ્ટ ભંજન એનું નામ છે એ તો ભક્તો ની પુરે દામું ....... હનુમાનજી , - કષ્ટ ...
    એને લંકાને સળગાવી દિધી , જઈ સીતાજીને અંગુઠી દિ ધી આવી રામજીને ખબરો કીધી ....... હનુમાનજી , - કષ્ટ ....
    એ તો સંજીવની કયાંથી લાવ્યા , રામચંદ્રની સેવા માં આવ્યા તે તો ભક્તો ના મન હરખાવ્યા ...... હનુમાનજી , - કષ્ટ ...
    આવે દર્શને લોકો હજારુ દુઃખ દૂર કરે છે દયાલુ પ્રેત નજરો ઉતારે ....... હનુમાનજી , - કષ્ટ ....
    કોઈ સંકટ મોચન કહે છે , કોઈ ભીડ ભંજન નામ લે છે કોઈ રોકડીયા દેવ તેને કહે છે....... હનુમાનજી , - કષ્ટ ....
    આજ સ્વયં પ્રકાશ પોકારે , હું તો આવી ઉભો છું તારે દ્વારે તમે વહેલા આવો અમારી વહોરે ... હનુમાનજી , - કષ્ટ ....
    આજ કલીયુગમાં પરચા પૂરે હનુમાનજી ......

КОМЕНТАРІ • 73

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 2 роки тому +1

    Ram ram ram ram

  • @hpparmar1429
    @hpparmar1429 10 місяців тому +1

    જય શ્રી રામ જય શ્રી રામ દાદા જય શ્રી રામ ❤❤❤😊😊😊

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 2 роки тому +1

    Jay ho jay ho dada

  • @hpparmar1429
    @hpparmar1429 10 місяців тому

    હે સ્વામી તમારા ચરણોમાં કોટી કોટી વંદન સ્વિકારી કરજો હે દાદા રક્ષા કરજો 🌹🌹❤️❤️

  • @prakashpatel1562
    @prakashpatel1562 4 роки тому +2

    Jay kastabhanjan dev

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 2 роки тому +1

    Jay dada 😍

  • @nileshkotadiya1374
    @nileshkotadiya1374 4 роки тому +2

    જય કષ્ટભંજન દાદા સત્ય છે જયસીયારામ જય સીયારામ જય સીયારામ જય સીયારામ જય સીયારામ જય સીયારામ જય સીયારામ જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ સી દશરથરાજા ના પરમ સ્નેહી પભુ સી રામ ભકત હનુમાન દાદા ના ચરણો મા મારા કોટી કોટી વંદન કોટી કોટી નઃમન કોટી કોટી પણામ સી રામ લખમણ જાનકી બોલો જય હનુમાન કી ગોસ્વામી તુલશીદાસ મહારાજ ના ચરણો મા મારા કોટી કોટી વંદન કોટી કોટી નઃમન કોટી કોટી પણામ

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 2 роки тому +1

    Swaminarayan ❤️

  • @sanjaynchauhan8447
    @sanjaynchauhan8447 4 роки тому +2

    🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻 જય શ્રી કષ્ટ ભંજન દેવ 🙏🏻🙏🏻
    🔱🔱 જય શ્રી કષ્ટ ભંજન દેવ સારંગપુર વારા દાદા સત્ય છે 🔱🔱
    શ્રી હરિપ્રકાશદાસજી અથાણા વાળા ને જય સ્વામિનારાયણ , જય કષ્ટભંજન દેવ સ્વામીજી હું પોરબંદર નીવાસી એક પંદર વર્ષ નો દસમા ધોરણ ની પરીક્ષા દીધેલા વિદ્યાર્થી છું સ્વામીજી ,મને કષ્ટભંજન દેવ સારંગપુર વારા દાદા પર પુરે પુરી શ્રદ્ધા છે કે તે મને બોર્ડ ની પરીક્ષા મા સારા ગુણે પાસ કરશે , સ્વામીજી અમે મધ્યમ વર્ગ ના માણસ છીએ , સ્વામીજી
    હું મને સાંભરે છે ત્યાં સુધી હું અઢી થી ત્રણ વર્ષ નો હતો ત્યાર થી મારા મમ્મી-પાપા ભાડે ના મકાન મા રહીયે છે અત્યારે હાજી સુધી હું પંદર વર્ષ નો થયો પણ હજી અમારે ઘર નો આશરો નથી થયો . પણ હવે મને મારા કષ્ટભંજન દેવ પર મને પુરી શ્રદ્ધા છે હવે મને મારા દાદા અમને ઘર નો આશરો કરશે . સ્વામીજી હું દાદા ના વોટસપ ગ્રુપ મા થોડા દિવસ થી જોડાણો છું જેના થી હું તમારા દ્વાર જે નિતીપ્રવીણ સ્તોત્ર નુ રસ પાન કરાવવા મા આવે છે તેનુ નુ ભાગ 10 થી હું શ્રવણ કરુ છું અને તેમા થી મને ઘણુ બધુ શીખવા મળ્યું છે અને હનુમાનજી ગુણ પણ સમજવા મળ્યા છે અને હું હનુમાનજી જેવો જ ઉદાર ચરિત્ર નો અને જેમ હનુમાનજી પાસે કાંઈ ન હતુ તો પણ તે બધા ને આપતા તેવી રીતે હું પણ દાદા એ મને કાંઇ આપ્યુ છે તેમા થી હું પણ થોડા ઘણા ને મદદ કરુ છું.. સ્વામીજી હું દર શનિવાર નુ એકટાણુ કરુ છું. અને હું એક પણ શનિવાર ખંડિત કરતો નથી .અને કાયમ હું દાદા ને યાદ કર્યા કરુ છું. સ્વામીજી મને મારા દાદા પર પુરો વિશ્વાસ છે પુરી શ્રદ્ધા છે કે દાદા મારી અને મારા પરીવાર ની બધી ઈચ્છા પુરી કરશે ,અને મે માનતા કરી છે કે દાદા મારી બધી મનોકામના પૂર્ણ કરશે તો હું મારા પરિવાર સાથે મારી સગવડ પ્રમાણે દાદા ના દર્શન કરવા દાદા ના શરણે આવશું...
    🙏🏻🙏🏻 જય કષ્ટ ભંજન દેવ 🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 2 роки тому +1

    Jay dada jay shree ram 🙏🏻

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 2 роки тому +1

    Jay Thakar ❤️ jay mahadev ❤️

  • @cmghori1579
    @cmghori1579 Рік тому

    🙏 Jay Shree kashtabhanjan Dev ne jay 🙏 Jay Shree Sarv Bajrang Bali ne jay 🙏 Jay Shree Sita Ram ne Jay 🙏 Jay Shree Sarv Mata pitaji ne jay 🙏 Jay Shree Sita Ram ne Jay 🙏 Jay Shree Hari Om ne jay 🙏 Jay Shree ratha krishna ne jay 🙏 Jay Shree mogal maa ne Jay 🙏 Jay Shree Khodiyar maa ne Jay 🙏 Jay Shree Sarv Dev ne jay 🙏 Jay Shree Sarv mataji ne jay 🙏 Jay Shree Sarv Mata pitaji ne jay 🙏

  • @jayshreekastbhanjandav1501
    @jayshreekastbhanjandav1501 3 роки тому +1

    Jay Shree kastbhanjan Dev

  • @aashasahu3294
    @aashasahu3294 23 дні тому

    Jay kashtbhanjan Dev

  • @paraspatelparaspatel5300
    @paraspatelparaspatel5300 2 роки тому

    Jay Shree Kastbhanjan Dev Shree Salangpur Hanumanji Dada 🙏🙏🙏

  • @vekariyasuresh5099
    @vekariyasuresh5099 2 місяці тому

    Jay Shree swaminarayan nanmha
    JAY Shree kastbhajndev nanmha

  • @prakashpatel1562
    @prakashpatel1562 4 роки тому +2

    Jay swaminarayan

  • @vimalvadher9071
    @vimalvadher9071 11 місяців тому

    શ્રી કષ્ટભંજન દેવ

  • @ashwinkharadi52
    @ashwinkharadi52 2 роки тому +1

    Jay shree ram

  • @cmghori1579
    @cmghori1579 Рік тому

    🙏 Jay Shree kashtabhanjan Dev ne jay jay shree sita ram ne jay jay shree hari om ne Jay jay shree ratha krishana ne jay jay shree mogal maa ne Jay 🙏 Jay Shree Khodiyar maa ne Jay 🙏 Jay Shree sarv Dev ne jay jay shree Bajrang Bali ne jay jay shree sarv mataji ne jay shree sarv mata pitaji ne jay 🙏

  • @swativijayvaya5422
    @swativijayvaya5422 4 роки тому +2

    જય શ્રી સાળંગપુર ના શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા પ્રિય હો :-) જય શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રિય હો :-) જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ પ્રિય હો :-) જય શ્રી ગોપીનાથ જી મહારાજ પ્રિય હો :-)

  • @kamlesh3538
    @kamlesh3538 3 роки тому +1

    Jay shree ram 🙏🙏🙏

  • @jani.Vijay.
    @jani.Vijay. 4 роки тому

    Jay shree swaminarayan dev ni Jay
    Shree kasht bhanjan dev ni Jay

  • @diptipatel4396
    @diptipatel4396 3 місяці тому

    Jay shree kashtbhanjan dev🙏

  • @rinkalpatel7592
    @rinkalpatel7592 Рік тому

    Jay kashtbhanjan dada 🙏🏻 Jay swaminarayan

  • @kksoalnkikk7629
    @kksoalnkikk7629 2 роки тому

    JAY SWAMINARAYAN OM JAY SHREE KASHTABHANJAN DEVKI JAY HO

  • @ushapatel6918
    @ushapatel6918 Рік тому

    Jay. Shri. Hanuman. Dada. Jay. Shri. Sami. Narayan. U s a

  • @rajuvaghela3893
    @rajuvaghela3893 4 роки тому

    Jay dada

  • @bhaveshmokriya5595
    @bhaveshmokriya5595 2 роки тому

    જય શ્રી સ્વામિનારાયણ
    Jay shree kashtbhanjan dada

  • @jadejaharpalsinh2549
    @jadejaharpalsinh2549 4 роки тому +3

    જય શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા સાળંગપુર 🚩🚩🚩🚩🚩

  • @ushabenrathod7692
    @ushabenrathod7692 Рік тому

    Jay,hanumandada🙏🙏🙏👍👍

  • @tejashpatel5365
    @tejashpatel5365 4 роки тому +2

    Jay Swaminarayan

  • @harshadbhaimistry6715
    @harshadbhaimistry6715 Рік тому

    જય શ્રી સ્વામિનારાયણ જય કટભજન જયહો

  • @varshapatel-ud6yu
    @varshapatel-ud6yu Рік тому

    Jay swaminarayan jay kasthbhanjan dev 🙏🏻

  • @bhaveshmokriya5595
    @bhaveshmokriya5595 2 роки тому

    જય જય શ્રી રામ દાદા

  • @manjuvirabhai1442
    @manjuvirabhai1442 2 роки тому

    Jay sree swaminarayan bhagvan

  • @kanochauhan8425
    @kanochauhan8425 3 роки тому

    Jay kashtbhanjan hanuman dada

  • @jigishatalaviya6661
    @jigishatalaviya6661 Рік тому

    જય કષ્ટભંજનદેવ

  • @chaturbhujrana5560
    @chaturbhujrana5560 4 роки тому

    JAYSHREE SWAMINARAYAN

  • @ajitexports5631
    @ajitexports5631 4 роки тому

    🙏 jay Kashtabhanjan Dev 🙏

  • @manjuvirabhai1442
    @manjuvirabhai1442 2 роки тому

    Jay hanuman Dada

  • @shaileshbunkar1313
    @shaileshbunkar1313 3 роки тому

    🙏🙏🕉️ श्री राम जय राम जय जय राम🙏🙏😊

  • @kanochauhan8425
    @kanochauhan8425 3 роки тому

    Jay bajarang Bali

  • @shrisitarammandirpatna735
    @shrisitarammandirpatna735 2 роки тому +1

    JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏 JAI SHRI RAM🙏

  • @manjuvirabhai1442
    @manjuvirabhai1442 2 роки тому

    Jay gopinathji maharj

  • @nileshkotadiya1374
    @nileshkotadiya1374 4 роки тому +1

    જય ગણપતી દાદા આઈ સી ખોડીયાર માતાજી જય ગેલ અંબે માતાજી જય સીયારામ જય કષ્ટભંજનદેવ જય શનીદેવ મહારાજ જય સુરાપુરા દાદા

  • @vaishalipatel6558
    @vaishalipatel6558 4 роки тому +7

    જય શ્રી હનુમાનજી🙏🏼
    જય કષ્ટભંજન દેવ🙏🏼

    • @prashantbhavani9032
      @prashantbhavani9032 4 роки тому

      Jay hnumanji dada

    • @TARSARIYAPARIVAR
      @TARSARIYAPARIVAR 3 роки тому

      જય શ્રી તરસરા હનુમંતાય નમઃ
      કષ્ટભંજનદેવ ની જય
      જય સ્વામિનારાયણ

  • @jayantibhaipatel8352
    @jayantibhaipatel8352 4 роки тому +3

    જય હનુમાનજી

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 2 роки тому +1

    ❤️

  • @dineshbhudia1929
    @dineshbhudia1929 4 роки тому

    Jay Shree Swaminarayan

  • @hetulsavaliya6442
    @hetulsavaliya6442 3 роки тому

    Jay sree swaminarayan

  • @sonalpatel8047
    @sonalpatel8047 3 роки тому +1

    Kasthbhanjan dev ki jay 🙏🌷🌺🏵🌻🌹

  • @25jigarpipaliya63
    @25jigarpipaliya63 4 роки тому +2

    जय श्री राम श्याम घनश्याम🧡🙏🏽🧡
    जय श्री कष्टभंजन देव 🧡🙏🏽🧡
    श्री कष्टभंजन देव सत्य है।🧡🙏🏽🧡
    ॐ नमो हनुमंते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा🧡🙏🏽🧡
    दास के दास🧡🙏🏽🧡

  • @piyushpatel2574
    @piyushpatel2574 4 роки тому +1

    ​Jay Swami Narayan Sunnyvale, California, USA Ohm Hriam Shri Hanumate Ramdutay Namah

  • @heenakeshwani6563
    @heenakeshwani6563 4 роки тому +1

    🙏jai Swaminarayan
    Jai Hanuman ji mahavir 🙏

  • @viruchudasama3922
    @viruchudasama3922 4 роки тому +2

    Shree Kashtabhanjan Dev Hanumanji maharaj ki jay ho 🙏

  • @viralpandya8086
    @viralpandya8086 4 роки тому +4

    Jay shree swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌷🌺

  • @Bhargavbhargavi271
    @Bhargavbhargavi271 3 роки тому

    Jay Swaminarayan
    Prakashbhai Devshibhai Gangani
    kosamba RS Tarsaadi Surat

  • @viruchudasama3922
    @viruchudasama3922 4 роки тому

    Jay Shree Ram 🙏
    Jay Shree Swaminarayan 🙏

  • @shivjiruda1486
    @shivjiruda1486 2 роки тому

    Jay Shree Swaminarayan 🙏

  • @hirenvala5272
    @hirenvala5272 4 роки тому +3

    🙏DADA KI JAI HO🙏

  • @viralpandya8086
    @viralpandya8086 4 роки тому +2

    Swamiji bjana mota tme karocho ij tmari mhantache dnyvad che tmne slam che prnam jay shree swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌷🌷🌷

  • @sagarsargara
    @sagarsargara 4 роки тому +2

    🙏Jay shree kastbhanjan mahavir hanumanji 🙏

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 2 роки тому +1

    Jay Thakar ❤️🙏🏻❤️🙏🏻❤️🙏🏼😍

  • @shaileshbunkar1313
    @shaileshbunkar1313 3 роки тому

    🙏🙏🕉️ जय सियाराम, जय श्री कष्टभंजन देव जी महाराज, जय श्री स्वामी नारायण भगवान् की जय🙏🙏😊

  • @asgajera3462
    @asgajera3462 9 місяців тому

    Jay swaminarayan

  • @kanochauhan8425
    @kanochauhan8425 3 роки тому

    Jay shree Siyaram

  • @ashwinkharadi52
    @ashwinkharadi52 2 роки тому

    Jay shree ram

  • @sonalgoti4830
    @sonalgoti4830 Рік тому

    Jay swaminarayan