Smallest Calf: ગાયે આપ્યો 32 સૅન્ટીમીટરના ટચુકડા વાછરડાને જન્મ, દૂર-દૂરથી જોવા પહોંચ્યા લોકો

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • કડલોરમાં એક ગાયે માત્ર 32 સેન્ટિમીટર ઉંચા વાછરડાંને જન્મ આપ્યો છે. સરકારી વેટ ડોક્ટરોનું કહેવું છે કે આવું જન્મજાત ખામીને કારણે થાય છે.
    કોઈ એક બાબત કારણભૂત ના હોઈ શકે. એક કારણ છે ગાય જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના પોષણમાં ઉણપ હોવી. તેના ગર્ભવતી હોવા દરમિયાન જો ગાયને કોઈ વાઈરલ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગી ગયુ હોય તો. ઘણી વાર ગર્ભવતી હોવા દરમિયાન ગાય કોઈ ઝેરી પદાર્થ ચરી લે તો પણ તેના બાળકનો વિકાસ રોકાઈ જાય છે. અંદરના અંગો જેમકે મગજ, સ્નાયુઓને પણ તેની અસર થાય છે. વાછરડું વૃદ્ધિની આડઅસર સાથે પેદા થાય છે.
    #Tamilnadu #Cow #DwarfCalf
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 3