Wooden Temple For Home 🛕 || સેવન ના લાકડાનું મંદિર || Wooden Temple Wholesale Market || Pooja Mandir

Поділитися
Вставка
  • Опубліковано 18 сер 2021
  • Shree Chamunda wooden art જે અમદાવાદમાં આવેલી છે. આ કંપની ISO સર્ટિફાઇડ છે જ્યાંથી તમને સેવન ના લાકડા માંથી બનતા મંદિર તથા સુંદર કલાત્મક મૂર્તિઓ જે મોટાભાગે કદમ ના લાકડા માંથી બનતી હોય તેવા પવિત્ર મંદિર તથા મૂર્તિઓ લેવાનું એક વિશ્વાસપાત્ર સ્થળ. જેઓ મોટાભાગે વિદેશની બહાર પણ ફોલ્ડિંગ મંદિર મોકલા ના સ્પેશ્યાલીસ્ટ છે. જ્યાં તમને તમારી અનુકૂળતા મુજબ નાના, મીડીયમ તેમજ મોટા મંદિર મળી રહેશે.
    --------------------------------------------------
    Chepest Chaniya Choli Market:
    • ચણીયા ચોળી💃|| Navratri...
    Big Boss Zula:
    • Swing Jhula || Big Bos...
    Ahmedabad's Cheapest Cloth Market:
    • Ahmedabad's Cheapest C...
    Shree Chamunda wooden art located in Ahmedabad. The company is ISO certified where you can get a reliable place to take a temple made of sevan wood and beautiful artistic sculptures which are mostly made of kadam wood. Most of them are specialists from abroad even sending folding temples. Where you will find small, medium as well as large temples as per your convenience.
    ------------------------------------------------
    Address: 4/3 Deshvali Society, opp. Bapa Sitaram Madhuli, umiya hall, Ghatlodiya, Ahmedabad
    Contact : Hiteshbhai Panchal
    + 91- 9825432937
    =========================
    Be a Friend on Facebook: / sarvopari.gujarat
    Instagram : / sarvopari_gujarat
    ==========================
    હેલો ફ્રેન્ડ્સ....સ્વાગત છે તમારું Sarvopari Gujarat માં....કેમ છો મજામાં...🙂
    આ આપણી પોતાની ગુજરાતી ચેનલ છે. અહીંયા તમને મળશે ખાસ ગુજરાત માં જોવાલાયક સ્થળની માહિતી, દર્શન કરીશું મંદિરમાં અનેમાણીશુ તેનો ઈતિહાસ, જાણીશું શોપિંગ માટે સારી જગ્યાઓ,સમાજ માં સારું કર્યા કરતા આપણા મિત્રોને મળીશું, અને ગુજરાત ના દરેક ખૂણે જઈને ને જગ્યાને જાણવાનો એક નાનો પ્રયાસ કરીશું ક્યારેક તમને પણ મળીએ.... શું કેહવુ...?બસ આમજ મોજ મજા અને મસ્તી સાથે મળતા રહીશું.બસ જોડાયેલા રહો આપણી આ ચેનલ ને subscribe કરીને.....તો મળીએ ત્યારે નવી જગ્યાએ નવા વિષય સાથે...ત્યાં સુધી આવજો.....🙋🏻
    Thank you 😄
  • Спорт

КОМЕНТАРІ • 113

  • @jatanpatel4088
    @jatanpatel4088 2 роки тому +3

    અતિ સુંદર
    વાહ કાકા અદભૂત છે તમારા મંદિર
    જય માતાજી

  • @meetvlog2893
    @meetvlog2893 Рік тому +1

    Very nice mandir & murti

  • @alka5162
    @alka5162 Місяць тому +1

    Beautiful collection ❤️

  • @shefalikanawala7932
    @shefalikanawala7932 2 роки тому +1

    khub sundar mandirs

  • @pritijain5346
    @pritijain5346 Рік тому

    Atti sundar eswar prati samarpan Bhai sree

  • @jitendrapatel3897
    @jitendrapatel3897 Рік тому +1

    Sunder

  • @panchalajay9053
    @panchalajay9053 2 роки тому +3

    Such Very good temples , must be visited place

  • @devyani3350
    @devyani3350 Рік тому +1

    Buj saras mandir chhe🙏

  • @yoginishah5086
    @yoginishah5086 Рік тому +2

    nice nice

  • @harshilpanchal3471
    @harshilpanchal3471 2 роки тому +2

    ખૂબ સરસ 👌👌

  • @jayshreedudhela7582
    @jayshreedudhela7582 Рік тому +1

    🙏🙏🙏

  • @diliprathod7749
    @diliprathod7749 Рік тому

    Hiteshbhaiaap khub aabhaimandivisejankari

  • @geetapanchal8376
    @geetapanchal8376 2 роки тому +1

    સુંદર મંદિરો 👌

  • @rupal9885
    @rupal9885 Рік тому

    ભાઈ બહુ જ સુંદર . સુરતમાં ક્યાંય શોપ હોય તમારી તો જણાવજો. ઓનલાઇન ઓર્ડર નથી કરવો, રૂબરૂ જઇને જોઈને કરવો છે તે માટે.

  • @user-vb4jg5wx7o
    @user-vb4jg5wx7o Місяць тому

    Bhai ji mujhe seven ki lakdi ka laddu gopal ji ke liye sndar sa jhula chahiye kya aap banate hai

  • @nikhilpanchal1506
    @nikhilpanchal1506 2 роки тому +1

    સરસ

  • @chamundagroupchamundagroup7375
    @chamundagroupchamundagroup7375 2 роки тому +1

    Best palace for all tipe mandire

  • @alpesh2481
    @alpesh2481 2 роки тому +1

    Best temple 👌

  • @kailashmistry3179
    @kailashmistry3179 Рік тому

    Swaminarayan mandir ni video baps murti sathe moklo jay swminarayan 🙏

  • @kalavatibenpatel-ju9ds
    @kalavatibenpatel-ju9ds Місяць тому +1

    Bahuj sars verayti 6

  • @yogitathakur8208
    @yogitathakur8208 2 роки тому +1

    Bohat sundar hai👌👌🌹🌹🙏🙏

  • @sheetalmadhani5613
    @sheetalmadhani5613 2 роки тому +1

    Daravaja and jarukha vala mandir batavo

  • @machhindrapawar6661
    @machhindrapawar6661 Рік тому

    Maru pan mandir sevan na lakda nu che aane ye kadu padi gayu che..to sujav aapso..plz..

  • @bhavnamodi1844
    @bhavnamodi1844 3 місяці тому +1

    કઇ જગ્યા એ છે મંદિર ની દુકાન

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 3 місяці тому

    Mandir mate lokesan and. Paymen karva sisatam. Janavo. From. Rm rathva. Dhanyvad

  • @jayrajsinhjadeja7120
    @jayrajsinhjadeja7120 Рік тому

    wooden swastik malse?

  • @bhavnamodi1844
    @bhavnamodi1844 3 місяці тому

    સ્વામિનારાયણ નું મંદિર બતાવશો

  • @nasiruddinkhan4958
    @nasiruddinkhan4958 Рік тому +1

    Hi

  • @yogeshlohar8343
    @yogeshlohar8343 2 роки тому +2

    I need mandir for resaleing

  • @patelashish9343
    @patelashish9343 8 місяців тому

    સ્વામિનારાયણ મંદિર નો ભાવ

  • @vaishnavi6945
    @vaishnavi6945 2 роки тому +1

    Hme lena h

  • @poojakashyap943
    @poojakashyap943 23 дні тому

    Where is your shop??

  • @pagibhavan3043
    @pagibhavan3043 7 місяців тому

    Hii

  • @varshaasari3257
    @varshaasari3257 Рік тому +1

    bhai sars se pn adress btao contek no.ckrin upr akj var btayo atlo spidma kon lkhile k yad rakhile

  • @magansharma3203
    @magansharma3203 14 днів тому

    3 feet ka mandir kitne ka milega

  • @jagdishchandrarajpara49
    @jagdishchandrarajpara49 Рік тому

    જય માતાજી તમે અમે આપીએ એ માપ પ્રમાણે made to our requirements કરી આપો ખરા?

  • @kalpanasarvayia3075
    @kalpanasarvayia3075 Рік тому

    જય શ્રી કૃષ્ણ
    ઓર્ડર પ્રમાણે બનાવીને આપો છો??

  • @bosmayabhavnah5668
    @bosmayabhavnah5668 2 роки тому

    Size n price kaho

  • @hiteshvishwakarma4357
    @hiteshvishwakarma4357 2 роки тому +1

    Hitesh Bhai number neta lag toh

  • @urmilacontractor4987
    @urmilacontractor4987 3 місяці тому

    છ હજાર પાંચસો નુ મંદિર મારે જોઈ છે જલારામ કોમ્પલેક્ષ ૪૦૪ યુ. આર.કોનટૃકટર બીલીમોરા

  • @kalpanaamin2538
    @kalpanaamin2538 Рік тому +1

    Aa wood mathi biju shu bane?

    • @SarvopariGujarat
      @SarvopariGujarat  Рік тому

      Mara mat mujab koi pan pavitra vastu banavi sakay...Tx 👍🏻

  • @bhavnamodi1844
    @bhavnamodi1844 3 місяці тому +1

    ઠાકોરજી અને નીલકંઠ વરણી મૂકી શકાય તેવું મંદિર છે

  • @africa_official_n
    @africa_official_n 2 роки тому +1

    Hmara mitra ye kidhu k sevan mandir na levay teo jyotish che su aa satya che

    • @SarvopariGujarat
      @SarvopariGujarat  2 роки тому

      Badhani alag manyta hoy chhe pan...Mandir to have aapdi anukulta mujab laiye...ane ema besadel bhagvan mataji ni etli bhakti karjo k e khus thai jay ne ke wahh...Nitesh hu tari bhakti thi khuas chhu....mang mange te aapu.....🙏🏻✨

    • @MeenaPatel-cp9mv
      @MeenaPatel-cp9mv 2 роки тому +1

      Address

    • @MeenaPatel-cp9mv
      @MeenaPatel-cp9mv 2 роки тому +1

      Phone

    • @SarvopariGujarat
      @SarvopariGujarat  2 роки тому

      Chamunda wooden art,Umiya hall, Ghatlodiya, Ahmedabad 🙏🏻

    • @sachinsolanki5144
      @sachinsolanki5144 2 роки тому

      Can you please share your contact no, I want to buy temple for home

  • @bhavnamodi1844
    @bhavnamodi1844 2 місяці тому +1

    કઈ જગ્યા એ સોઉંરૂમ che

  • @harshapanchal4392
    @harshapanchal4392 2 роки тому +1

    Can we see the photos of the temple

  • @mitalgoswami6726
    @mitalgoswami6726 Рік тому

    Madir midaymsajni su bhavche

  • @vaishnavi6945
    @vaishnavi6945 2 роки тому +1

    Kaise le skte h Allhabaad me mangwana h

    • @SarvopariGujarat
      @SarvopariGujarat  2 роки тому

      Discription me address or mobile number diya he sath me unki website par aap temple dekh sakte he Thank you ✨

  • @rajeshratilal7628
    @rajeshratilal7628 2 роки тому +1

    બહુ સારું કેલેકશન સે હાજર સ્ટોક માં દરેક મંદિર મળે સે

  • @maahisharma9595
    @maahisharma9595 10 місяців тому

    Location

  • @umasarang446
    @umasarang446 Рік тому

    Addres mokolsho

  • @pritimajmundar8841
    @pritimajmundar8841 Рік тому

    Mare 6 inch hathi joie chhe

  • @kananparekh901
    @kananparekh901 Рік тому

    Content number pl Sevan tempal ka

  • @patelashish9343
    @patelashish9343 8 місяців тому +1

    કયા મલશે

    • @SarvopariGujarat
      @SarvopariGujarat  8 місяців тому

      Address discrimination ma Mali rehse 🙏🏻

  • @harishsolanki5326
    @harishsolanki5326 Рік тому

    मारे 10 INCH ANE 16 INCH NA MANDIR JOYE छे WHOLSEL MARI दुकाने VECHVA MATE.. 20.20 PICH

  • @nayanpatel5895
    @nayanpatel5895 Рік тому

    16500 so vadu 12000 ma aapava nu se

  • @jyotipatel9374
    @jyotipatel9374 Рік тому +1

    Address send karjo ne plz

  • @bhumikabavliya3638
    @bhumikabavliya3638 2 роки тому +1

    Adress

  • @kananparekh901
    @kananparekh901 Рік тому

    Ahmedabad address pl send

  • @payalgovani9302
    @payalgovani9302 2 роки тому +1

    Adress moklo

    • @SarvopariGujarat
      @SarvopariGujarat  2 роки тому

      Discription ma full address and mobile aapel chhe... Thanks ✨

  • @KalaKala-mk5rd
    @KalaKala-mk5rd Рік тому +1

    No aapo

  • @rachanasoni1025
    @rachanasoni1025 2 роки тому +2

    Ahmedabad nu address send kro

  • @JayshreeJinadra
    @JayshreeJinadra 4 місяці тому

    આનો એડ્રેસ મોકલો ને

  • @jaycheharma1930
    @jaycheharma1930 Рік тому

    Pls wotsapp namar

  • @amitapadhiyar1053
    @amitapadhiyar1053 Рік тому +1

    Wooden mandir no contact number aapjo

  • @pagibhavan3043
    @pagibhavan3043 7 місяців тому

    Mandir chahie mujhe number send kijiye

  • @kiritdholakia1448
    @kiritdholakia1448 2 роки тому +1

    फोन नम्बर આપો

  • @nilajayswal8602
    @nilajayswal8602 Рік тому +1

    Bahuj sars verayti 6