ડોશી - ડોહા નું સરસ ભજન||Bhajan||ગોપીમંડળ કહોડા||Gopi Mandal Kahoda||Mahila Mandal
Вставка
- Опубліковано 20 жов 2024
- Welcome To Satya Dharm UA-cam Channel.
ભજન - ડોશી ડોહાનું જોરદાર ભજન.
ડોશીમા ને ત્રણ ત્રણ દીકરા
નાના થકી મોટા કર્યા
મોટા કરીને ભણાવ્યા
ભણાવ્યા પછી પરણાવ્યા
પરણાવીને જુદા થયા
બધા પૈસા વપરાઈ ગયા
ડોશીમાની તબિયત બગડી
ડોસી કે ડોહા ઉપાધિ થઈ
ડોહો કે ડોસી ગભરાતી નહીં
આપણે જઈશુ મોટાને ઘેર
મોટો કે તમે મારા ભેળા નહિ
મારા બંગલા નાના છે
તમારા ખાટલા હમાય નહીં
ડોસી કે ડોહા ઉપાધિ થઈ
ડોહો કે ડોસી ગભરાતી નહી
આપણે જાશું વચલા ને ઘેર
વચલો કે તમે મારી ભેળા નહિ
મારા છોકરા ભણે છે
તમારો કકળાટ પોસાય નહીં
ડોસી કે ડોહા ઉપાધિ થઈ
ડોહો કે ડોસી ગભરાતી નહી
આપણે જાશું નાનાને ઘેર
નાનો કે તમે મારી ભેળા નહીં
તમારે વહુ ને બનશે નહીં
રોજના ઝગડા પોસાય નહીં
ડોસી કે ડોહા ઉપાધિ થઈ
ડોહો કે ડોસી ગભરાતી નહીં
આપણે જાશું દિકરીને ઘેર
જમાઈ કે તમે મારા ભેળા નહીં
તમારી પાસે મિલકત નહીં
દીકરીના ઘરનું ખપશે નહીં
તમારી દીકરી નું ચાલશે નહીં
ડોસી કે ડોહા ઉપાધિ થઈ
ડોહો કે ડોસી ગભરાતી નહીં
આપણે જાશું ડાકોર ધામ
ડાકોર ના ગોટા ખાશું ત્યાં
ડાકોરના ગોટા હદયા નહીં
ડોસી કે ડોહા ઉપાધિ થઈ
ડોહો કે ડોસી ગભરાતી નહી
આપણે જાશું વિરપુર ગામ
કડી ને ખીચડી ખાસુ ત્યાં
કડી ને ખીચડી હદી જાય
ડોશી ડોહા ના આવ્યા વિમાન
ડોસી ડોહો તો વૈકુંઠ જ્યાં
સાંભળો છો લાલા ના પપ્પા
ડોસી ડોહો તો વૈકુંઠ જ્યાં
બારમા ના પૈસા બચી જ્યાં
વહુ વારો તો રાજી રાજી થઈ
બારમા ના પૈસા બચી જ્યાં
#Satya
#Dharm
#Satya Dharm
#Bhajan
#Gujarati Bhajan
#Doshi doha bhajan
#Gadapan bhajan
#dikra bhajan
#Mahila mandal
#Gopi mandal Kahoda
#Kirtan
#Bhakti song
Satya Dharm ચેનલ પર આવતા ભજન જો તમને સાંભળવા ગમતા હોય અને ચેનલ પર નવા હોય તો આજે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો, 🔔(બેલ) આઇકોન ને દબાવી દો. વિડિયો ને વધુમાં વધુ શેર કરો અને વિડિયો ને લાઈક કરો.
ભજન ના પ્રોગ્રામ માટે મોબાઈલ નંબર -
95585 88811
85119 00380
વિડિયો જોવા બદલ આપ સર્વે નો ખુબ ખુબ આભાર 🙏
Thanks
Satya Dharm Team
(🙏 જય માતાજી 🙏)
👏👍👏👍
Bahuj saras
તમારું ભજન બહુ સરસ છે
Thank you
Ok
ખુબ સરસ ભજન છે
भजन बहुत सुंदर है प्लीज लिखा हुआ दीजिए
ખૂબ ખૂબ સરસ ભજન બેનો ને ખૂબ ખૂબ અભિનંદન
भजन मस्त है लेकिन लिखा हुआ चाहिए
સરસ ભજન
સરસ🎉🎉🎉
Jay hooo🙏🙏🙏🙏🙏
Jay shree Krishna
Sars
Master bhajan gayu
Thank you
Right
Very nice
ભજન સરસ છે પણ લખી ને મુકો
સરશભજન
Very good
Fine
એઞટય
🙏🙏🙏
👌👌
💐ખૂબ જ સરસ ભજન છે💐
🪘🎤અમારી ચેનલ -kutch bhajan mandal of himani and her friend...🪘🥁
🕉️ચેનલને🔔સબસ્ક્રાઇબ કરજો 🕉️
veri fine bhajan.
સરસ ભજન છે
Bhajan sarash chhe
Thanks
😂🎉😂🎉😂🎉
Dikarao koi divas aevu kare j nahì. Jay amabe 🙏🏻
bhajn ma bhgvan nu name nathi
ડ 4:09
😂😂😂
સરસ ભજન કહોડા
ખુબ જ સરસ 🙏🙏🙏
Happy Dev dipavli all my friends 🥰🥀🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌷🤗🌷👌🙏👍🌷 khub khub shubh kamnao bheno
,
ખુબ સુંદર ભજન 👏કહોડા ગોપી મંડળ
😮
પટપપચયતતટટટટપટટટટટટટતપ
@@bhavnapatel6152 ટપયપટટપયટતયટટટપયટટટટટયટપટટટટટટટપટટતટટટટપચ.પચપટટટપટટટપટટટટટપચકટટટપટટપટયટટટટટટટટટકટપટપયયટપટયયટપતટયપટટયટફપ
ko ni ji g😊
👌👌👌👌👌👌
SARS che
સો ને
😂
અત્યારે એવું જ છે
L by
@@dharmeshraval899 zzzzzzzzzzzzzzzz
ગછ
@@himatbhaikumbhani4136 000
@@dharmeshraval899 g
0tu😅😢🎉😂❤😅
Ok
❤❤😊
ખુબ સરસ ભજન છે
Nice bhajan
Very nice
Right
🙏🙏🙏🙏
😀
અત્યારે એમજ છે
સરસ ભજન છે
સરસ ભજન🙏🙏
Mast bhajan gayu
💐ખૂબ જ સરસ ભજન છે💐
🪘🎤અમારી ચેનલ -kutch bhajan mandal of himani and her friend...🪘🥁
🕉️ચેનલને🔔સબસ્ક્રાઇબ કરજો 🕉️