Kengan વોટર એટલે આલ્કલાઇન પાણી પણ Health ni દૃષ્ટિએ જોઈએ તો આલ્કલાઇન પાણી પીવું સારુ છે પણ જમવાની 2 કલાક પહેલા અને જમીને 2 કલાક પછી જ Alkaline water પીવું જોઈએ એમ મને જાણ છે. કારણ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એને પચાવી શકીએ એ માટે પેટમાં કુદરતી અમુક એસિડ બને છે જે ખોરાક પચાવી આપવામાં મદદ કરે છે પણ જો જમતી વખતે અઠવા તરત ખાધા પછી જો આલ્કલાઇન પાણી પીએ તો પાચન ક્રિયા નબળી પડી શકે છે. જો મારી માહિતી ખોટી લાગતી હોય તો જાણકાર લોકો મને સાચી માહિતી આપશો. બાકી આપની નિયત અને મહેનત ને સલામ + પ્રણામ. જીવન માં ઘણી પ્રગતિ કરો તેવી ઈશ્વર ને પ્રાર્થના
આનંદ ભાઈ વિક માં એકવાર તો જઈએ જ છીએ નંબર1 કહી શકીએ તમારી મુલાકાત બદલ ધન્યવાદ ખોડિયાર કોલોની માં જલારામ ઘૂઘરા ની મુલાકાત અને ટેસ્ટ કરજો ને જો વિડિઓ બનાવવા દયે તો જરૂર થી કરજો
તેજસ અને ભાભી તમે બને બહુ મેહનત કરો છો તેજસભાઇ આપડે બંને સાથે જોબ કરતા અને તે ભાઈ સારું બિઝનેસ કરી ને સારો આગળ વધ્યો ગુડ વર્ક બોથ ઓફ યુ
really great to watch and it is proud to know that how one is dedicated to their work perfectly, im also panipuri lover and i will must visit. thanks
Your speech & presentation Excellent 👌
વાહ આનંદભાઈ મોજ કરાવી દીધી
Khub j saras
Moj baki moj avi jyare gujrat avis tyare pakku khais😋😋👌👌👍
Wah aanandbhai super ho yar tame😅 ola bhai ne pakdine kidhu malmal j khavanu wah bhai wah😂❤
Super anandbhai jabarjast video
આનંદભાઈ આનંદ કરાવે મોજ કરાવે ખાણી પીણી દેખાડીને ખર્ચા કરાવે
Wah wah wah ❤ jordar
very nice… happy to see such a neat and clean stall.. with taste.
Really a very nice & ever memorable, deeply informative video about Pani puri food🍲 dishes.
Superb quality
Nice video anad bhai
Wow very energetic beautiful couple everybody favorite paninpuri😋😍
Superb work best quality sweet and musti must fast food 🙏👌👍🌹🌹🌹🏃♂🏃♂❤
Verrrrrrrrrrrrrry nice video
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
જય હિન્દજયભારત
Super video
જય હિન્દ જય ભારત
Panipuri khavani maza padi jaaye Vlog joi ne maza aavi gay
Saras
Good video! What is કેંગન water ?!
Appearance પર थी લાગે છે Qualitative & Hygienic ......👍
પાણીપુરી મારી ફેવરીટ છે ભાઈ
જય માતાજી જેઠવા પરીવાર હું પણ જેઠવા પરીવાર માં થી છું માં મોગલ તમારી બધી મનો કામનાં પુરી કરે
very nice video
Jamnagari 💪💓💓
Kengan વોટર એટલે આલ્કલાઇન પાણી પણ Health ni દૃષ્ટિએ જોઈએ તો આલ્કલાઇન પાણી પીવું સારુ છે પણ જમવાની 2 કલાક પહેલા અને જમીને 2 કલાક પછી જ Alkaline water પીવું જોઈએ એમ મને જાણ છે. કારણ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એને પચાવી શકીએ એ માટે પેટમાં કુદરતી અમુક એસિડ બને છે જે ખોરાક પચાવી આપવામાં મદદ કરે છે પણ જો જમતી વખતે અઠવા તરત ખાધા પછી જો આલ્કલાઇન પાણી પીએ તો પાચન ક્રિયા નબળી પડી શકે છે.
જો મારી માહિતી ખોટી લાગતી હોય તો જાણકાર લોકો મને સાચી માહિતી આપશો.
બાકી આપની નિયત અને મહેનત ને સલામ + પ્રણામ. જીવન માં ઘણી પ્રગતિ કરો તેવી ઈશ્વર ને પ્રાર્થના
Nice 👌🙂
હા ગુજરાતી હા 😊
Osm Nice💥✨👍❤
ANANDBHAI, SURYAKANT RESTAURANT BIG BAZAR NI BAJUMA . TENO DINNER NO VIDEO BANAVONE
😊👍👌
Mahenat Raja se mota bhai
👍👍👍👍👍👍👍👍👍👍👍
Amdavad ma Kai hoy aavu to janavjo
જય મુરલીધર
Surat ma chalu karone 🙏🙏🙏🙏🙏👌🏻😂
Please tell her to wear gloves in both hands. Rest everything is fine keep it up.
Bhai 25vrs pela kengn votr nto
JG10 Hii
👍👍👍
Mara ghare pan aaj machine che ૨૭૨૦૦૦/- SD501
Jamnagar avsu tyare panipuri khava avsu
,🙋🙏🏻❤️🌹😍
Ame aavu panipuru na khaye
Ame to gamda vada
Hi
Km cho
Mare ek jaherat karvi che
Rajula ma aavo mahuva
Ame NRI loko ne ava vdo na dekhado, modha ma pani avi jai boss
પકોડીએકદમમસાલેદાર11અનેબેસટ1અનેએકદમચોખખાઈઅનેકેગનવોટરનોઊપયોગકરેછેસારુકહેવાય
It's very dirty place under the tree dirty area not in higne class
આનંદ ભાઈ વિક માં એકવાર તો જઈએ જ છીએ નંબર1 કહી શકીએ તમારી મુલાકાત બદલ ધન્યવાદ
ખોડિયાર કોલોની માં જલારામ ઘૂઘરા ની મુલાકાત અને ટેસ્ટ કરજો ને જો વિડિઓ બનાવવા દયે તો જરૂર થી કરજો
❤
અમદાવાદમાતોહજુસુધીઆવીરીતેપકોડીજેમકેહાથમાગલવઝબહૂઓછાલોકોપહેરેછેકેગનવોટરનાવપરાસથીપકોડીમલેછેચિઝનાખીનેપણમલેછેછજાતનીપાણીમાફલેવરહોયછેબાપુનગરચારરસતાબાજુમલેછે
❤
અમદવાદમાએસપીરીગરોડપર160ફૂટનીઊચાઈએહોટલબનીછેહોટલસકાયડાયનીગદિવયભાસકરપેપર1આલોકોએવિડિયોપણયુટયુબમારિલીઝકયોછેફૂડપણબેસટમલેછે22લોકોનીબેસવાનીવયવસથાહોયછે