Palsana તાલુકાના અંભેટી ગામના જતીનભાઈ પટેલને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ફળી

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #organicfarming #organicfarming #organic #organicfood #farming #surat
    પલસાણા તાલુકાના અંભેટી ગામના જતીનભાઈ પટેલને પ્રાકૃતિક ખેતી ફળી: ખેતી ખર્ચ, રાસાયણિક ખાતર, દવાના ખર્ચમાં ઘટાડો થતા થઈ રહી છે મોટી આર્થિક બચત
    ---------
    ગૌ માતા પ્રત્યેના પ્રેમ અને ગૌસેવાની ભાવના જતીનભાઈને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ દોરી ગયા
    --------
    ‘જે પાળે ગાય એની ગરીબી જાય’ કહેવતને સાર્થક કરતા જતીનભાઈ પટેલ
    ---------
    ૨૦૧૬ના પોતાના જન્મદિવસથી પ્રત્યેક જન્મદિને એક ગાય ખરીદીને પાળવાનો કર્યો હતો સંકલ્પ: આજે તેમની ગૌશાળામાં ૧૩ વાછરડા-વાછરડી સહિત ૩૩ ગાયો મળી કુલ ૪૩ ગૌવંશ છે
    --------
    ગાય ગુણોનો ભંડાર છે, તેના ઘી-દૂધથી આરોગ્ય સચવાય છે: ગૌમૂત્ર અને ગોબરથી જમીન ફળદ્રુપ બને છે: જતીનભાઈ પટેલ

КОМЕНТАРІ • 3

  • @Taksh791
    @Taksh791 27 днів тому

    Very good

  • @KrushiGujarat
    @KrushiGujarat 27 днів тому

    ખુબ સરસ માહિતી જતીનભાઈ🎉🎉🎉🎉

  • @kiritbhaipatel9528
    @kiritbhaipatel9528 26 днів тому

    ખુબ ખુબ અભિનંદન જતીનભાઈ
    ખુબ ખુબ પ્રગતિ કરો એવી ગીતા ગાનાર યોગેશ્વર ભગવાન ને પ્રાર્થના
    કિરીટભાઈ પટેલ ૯૪૨૮૮૬૬૭૯૬