મંત્રીથી લઈ સંત્રી સુધી તમામને જાહેરમાં તતડાવી નાખ્યા UP ના રાજ્યપાલ Anandiben Patel

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • #anandibenpatel #upgovernor #EkPedMaaKeNaamCampaign #એકવૃક્ષમાતાનેનામે #gujaratimasamachar #gujaratimasamachar #gujaratinews #aajnasamachar #latestgujaratinews #aajna_taja_samachar #tajanews #gujaratisamachar #tusharbasiya #PrashantDayal #navajivannews
    Other Channels:
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp:
    chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

КОМЕНТАРІ • 118

  • @nmpatelpatel7545
    @nmpatelpatel7545 Місяць тому +11

    બહેન ની વાત બહુજ સરાહનીય છે કેમકે તાયફા અને પોગ્રામમા બહુજ ફરક હોય છે

  • @mansukhlalsuchak6684
    @mansukhlalsuchak6684 Місяць тому +7

    આનંદી પટેલના કાર્યકાળ મા ભુગર્ભ ગટરની કામગીરીમાં ૨૫% ની સીધી માંગણી થાતી ભ્રષ્ટાચાર કૌભાંડો ખુબજ થયાં સરકારી જમીનો ઉપર કબજો ખુબજ મોટાં પ્રમાણે થયો અંતે નવી જમીન માપણીનુ તૂત ઉભું કર્યું જે આજે પણ ખેડૂતો ને પરેશાન કરી રહ્યું

  • @yogeshdave395
    @yogeshdave395 Місяць тому +25

    કોઈ દુધે ધોયેલા નથી

  • @janakshiroya935
    @janakshiroya935 Місяць тому +3

    આપનો.આ.વિડીયો.
    અમને ગમ્યો...
    આપની.વાત.બિલકુલ.
    સાચી.જ.છે

  • @ashvinpandya6997
    @ashvinpandya6997 Місяць тому +1

    ખુબ સરસ લાગી એટલે જ મોદી સાહેબે એને રાજ્યપાલ બનાવી દીધા કે મારી સાઈડ કોઈ મુખ્યમંત્રી

  • @bhagvanbhaidhameliya8507
    @bhagvanbhaidhameliya8507 Місяць тому

    ખુબ ખુબ અભિનંદન
    આનંદીબેન પટેલ ની વાત સાચી છે
    અને
    જે કામ કરીએ એ સમજણથી કરવી જોઈએ ભણેલા હોય કે નો હોય પણ અનુભવ સારા હોય એનો સાથ સહકાર લેવો જોઈએ જેથી સારા કામ થઈ શકે અને કાયમ માટે મજબુત કામ સારા થઈ શકે

  • @arvindsangani4895
    @arvindsangani4895 Місяць тому +7

    मा के नाम ऐक पेड ने अदाणी ने जगल आपवानु बध करे तो मा के नाम दो पेड का फायदा होगा

  • @patelchetan123
    @patelchetan123 Місяць тому

    Right

  • @bhagvanbhaidhameliya8507
    @bhagvanbhaidhameliya8507 Місяць тому

    સાચી વાત છે
    આપણે જે વૃક્ષ વાવીએ એ ખાડા ઊંડા હોવા જોઈએ જેથી વૃક્ષ મજબુત બને પડે નહિ
    નહીતો વૃક્ષ પડી જાય એનો કોઈ અર્થ નથી અને બીજા કોઈ પણ ને નુકશાન પહોંચે માનવ હોય પશુ હોય કે વાહનો કોઈ હોય વૃક્ષ નીચે
    તો સર્વો સમજીએ કે સારા કામ કરીએ ખંત પુર્વક કામ કરીએ અને કોઈ માનવ હોય એને નુકશાન થાય એવી રીતે કામ નો કરીએ એની તકેદારી રાખીએ એવી સર્વો ભારત વાસી ને નમ્ર વિનંતી
    જય ભારત માતા

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja6399 Місяць тому +18

    આવા કામ ગુજરાત મા હતા ત્યારે કારીયા હોય તો સારું હોય તો હજી બેન હોત સી એમ કા એમના દીકરી હોય એમ એલ એ પણ બધા જાણે છે સુ કામ કર્યું છે એ બેને ગુજરાત મા હતા ત્યારે

    • @dhanrajpatel6414
      @dhanrajpatel6414 Місяць тому

      ગુજરાતની જનતા ને ટોલ ટેક્સ માંથી મુક્તિ અપાવી એ આજીવન ગુજરાતની જનતા એ ન ભૂલવું જોઈએ

    • @dineshsinhrajput3573
      @dineshsinhrajput3573 Місяць тому

      Right એ ગુજરાત માં કેટલા સારા કામ કર્યા Corruption કેટલું હતું બધા જાણે છે

    • @maheshthakor6468
      @maheshthakor6468 Місяць тому

      Bhrastachari ane kaubhandi cm hta,jene hakikat khbr hoy tene khbr pde

  • @ambaramprajapati
    @ambaramprajapati Місяць тому +7

    સત્ય એ સત્ય જ રહે છે બહેન તમારી હિંમત ની ધન્યવાદ સત્ય આગળ લાવો આવું દરેક જગ્યાએ આવું ચાલે છે વન વિભાગના કર્મચારી હાજર રહેતા નથી અને ત્યાં જવું પણ તેમને શરમ આવે છે કામ તો ક્યારે જોયું નથી અસ્તુ

  • @aandibensolanki8146
    @aandibensolanki8146 Місяць тому +2

    Bhastachari. Anandiben

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 Місяць тому +4

    આનંદી બેન પટેલ જેવાં મુખ્ય મંત્રી હવે થવામાં વાર લાગે આવા મુખ્ય મંત્રી નિ ગુજરાત ને જરૂર છે

    • @aandibensolanki8146
      @aandibensolanki8146 Місяць тому +1

      Jminona. Bhav. Aasmane. Le. Egya. Mhegae. Charguna ki. Rojgar. Hta. Te. Bhi. Gya. Pnoti. Thi. Korona. Bdhuj. Thap. Thaegyu

  • @rahulmakasana9186
    @rahulmakasana9186 Місяць тому

    Nice works 👌🏻 🔥 👏

  • @ambalalsomabhai7899
    @ambalalsomabhai7899 Місяць тому +6

    સરસ ધન્યવાદ આનંદીબેન

  • @govindvparjapti7024
    @govindvparjapti7024 24 дні тому

    ગુજરાતમાં શિક્ષણ ની પથારી ફેરવવા પ્રાઈવેટ સ્કૂલો ને પરમિશન આપવામાં મોટુ યોગદાન છે

  • @maheshtrivedi8368
    @maheshtrivedi8368 Місяць тому

    સાચી વાત પરખાવી દીધી...આભાર 🙏

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 Місяць тому +1

    Congratulations 🎉🎉🎉🎉

  • @hitendradave2214
    @hitendradave2214 Місяць тому

    આજે જરૂર છે ગુજરાત માં

  • @KishanPatel-yo5vu
    @KishanPatel-yo5vu Місяць тому +1

    Very good lesson

  • @MrJchoksi39
    @MrJchoksi39 Місяць тому +2

    Now Gujarat Model In Uttar Pradesh 🎉

  • @ashishvyas114
    @ashishvyas114 Місяць тому

    ખૂબ સરસ સ્ટોરી નવજીવન ન્યુઝ ની તેને ખુબ ખુબ ધન્યવાદ

  • @aandibensolanki8146
    @aandibensolanki8146 Місяць тому +3

    Anandiben. Dudhe. Goyelanthi

  • @MeenabenSangada
    @MeenabenSangada Місяць тому +3

    Rajpal ki beti ka bharastachar Gujarat me bahot badhiya hai..

  • @mkkatudiya651
    @mkkatudiya651 Місяць тому

    A gujarat ni virangaa hai. Salute to Andiben ko.❤

  • @N.S.Dhandhalya1457
    @N.S.Dhandhalya1457 Місяць тому

    સરસ ધન્યવાદ માન. આનંદીબેન

  • @vinubhaisorathiya645
    @vinubhaisorathiya645 19 днів тому

    Salam ben rajkaran ma badha tamari jevani jarur se

  • @kerdhandhabha8468
    @kerdhandhabha8468 Місяць тому +1

    જય માતાજી 🙏 શરસ 👍

  • @freedomvisionary
    @freedomvisionary Місяць тому +2

    Gujarat ma shu karyu? Road na khada Ahmedabad ma nathi??

  • @user-pv7er2gc4f
    @user-pv7er2gc4f Місяць тому

    સરસ વાત કરી

  • @user-mo5gx5nh9k
    @user-mo5gx5nh9k Місяць тому

    Satymev jayte Bharat Mata ki jay e v m hatao desh bachao navajivan news very nice news best news Sanchi baat chhe Prashant bhai good work best story jay bhabani bhajap jabani

  • @jayvatasihsolanki6307
    @jayvatasihsolanki6307 Місяць тому +1

    સરસ

  • @AnwarPatel-kv4lf
    @AnwarPatel-kv4lf Місяць тому

    Thanks sir

  • @khodidasbhailunagariya3444
    @khodidasbhailunagariya3444 Місяць тому +1

    Very good

  • @himanshuvala188
    @himanshuvala188 Місяць тому

    ખુબ સરસ ન્યૂઝ હતા

  • @zankhnasangharajaka9227
    @zankhnasangharajaka9227 Місяць тому +1

    तो फिर गुजरात के सी ऐम पद से कहो हटाया ये भी बतादेना कालज्ञ से

  • @SYA.578
    @SYA.578 Місяць тому

    આનદી બેન્ ખૂબ જ સારા વહીવત્ કર્તા છે તેઓ એ જો ગુજરાત માં 5 વર્ષ રહ્યા હોતે ઘણો ફરક હોત

  • @vasantpatel346
    @vasantpatel346 Місяць тому

    Andiben in the right che sarkari amldaro ne vrsha ropan kevi rite karvu te ni mahiti apel che van vibhag vara te Sari rite Jane che tem chata laiya vadi pasi udhdo layi nakhyo ben the best and Great che👌👌👌🌹🌹🌹🌹

  • @tulsisabhaya8178
    @tulsisabhaya8178 Місяць тому +1

    Good

  • @sohilchauhan5888
    @sohilchauhan5888 Місяць тому

    સરસ🎉

  • @bharatpambhar8744
    @bharatpambhar8744 Місяць тому

    સરસલાગી

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn Місяць тому

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @user-cl9pb8pk3k
    @user-cl9pb8pk3k Місяць тому

    ❤❤

  • @bhupendraparmar7462
    @bhupendraparmar7462 Місяць тому +1

    Aanandi ben. Sachu. Kahe che. Badha. Photo. Mate. Aaveche

  • @mahakali5368
    @mahakali5368 Місяць тому +1

    Good work ben ❤️👏 Jay Hind ❤️👏

  • @hemanggohel3221
    @hemanggohel3221 Місяць тому

    Weldone

  • @ashvinsinghbhadoriya429
    @ashvinsinghbhadoriya429 Місяць тому

    Jay shree krishna bhut achcha lga shayd or neta log thode Jagrut ho jaye

  • @AshokArdeshna-dy3pw
    @AshokArdeshna-dy3pw Місяць тому

    Very very good story

  • @rameshadrojaverygood6557
    @rameshadrojaverygood6557 Місяць тому

    Good madam

  • @ManuManu-mu1gm
    @ManuManu-mu1gm Місяць тому

    SUPERB

  • @maheshthakor6468
    @maheshthakor6468 Місяць тому

    Badhane khbr se ana vakhate record braek jamin kaubhand,bhrastachar thaya hta,"sauna karam saune mubaarak"

  • @govindchandpa2755
    @govindchandpa2755 Місяць тому

    ચોક્કસ ગૌરવવંતુ ગુજરાત

  • @AdmiringChrysanthemumFlo-lw8qe
    @AdmiringChrysanthemumFlo-lw8qe Місяць тому

    GMC is going to give tree plantation on Contract Base !😂

  • @vijaykumarparmar568
    @vijaykumarparmar568 Місяць тому

    Superb Story 🙏

  • @DilipShihraj-is4zq
    @DilipShihraj-is4zq Місяць тому

    🙏👌🙏

  • @zakirkadiwalvlog8308
    @zakirkadiwalvlog8308 Місяць тому +3

    Gujrat ni pela halat to jov ghar ma j khada che ben tame pan su

  • @parmodbhaithakor1301
    @parmodbhaithakor1301 Місяць тому

    આનંદીબેન તો સિંહણ છે

  • @mukeshtejani2025
    @mukeshtejani2025 Місяць тому

    Sars

  • @rabaribabar7729
    @rabaribabar7729 Місяць тому

    આનંદીબેન પટેલ ભાજપ નાં સે પણ સારા સે

  • @user-ih6rn1yz9m
    @user-ih6rn1yz9m Місяць тому +1

    આવા.મુખીઅમતીજેઈ

  • @AkbarhusenShaikh-hi1xo
    @AkbarhusenShaikh-hi1xo Місяць тому +1

    डरो मत डरावो नहीं 🎉❤🎉😮❤डरना नहीं आनंदीबहेन ने गुजरात का नाम रोशन किया ❤😂🎉😊😮

  • @dineshpatel84
    @dineshpatel84 Місяць тому

    तो आ वफादार ने गुजरात मां केम न राख्या,एमनी गुजरात मां जरुर नथी?

  • @sumitrathacker5505
    @sumitrathacker5505 Місяць тому

    આજે જાગ્યા આનંદી બેન

  • @rameshbhansali5721
    @rameshbhansali5721 Місяць тому

    આનદીબેન પટેલ ને ગુજરાત ના સીએમ બનાવી દો.પછી જુઓ

  • @dr.madhavjigajera4646
    @dr.madhavjigajera4646 Місяць тому +2

    PM Modi ko follow karte adhikari bhi photo jivi ho gaye hai !

  • @ashakalimakrani3068
    @ashakalimakrani3068 Місяць тому

    She was a former teacher and so that she wants a work perfectly

  • @hansa4938
    @hansa4938 Місяць тому

    આનંદીબેન મહેસુસ મંત્રી માં જમીનમાં કમાયા બાદ શિક્ષણમંત્રી બન્યા પછી એમાંય on paper કોલેજોમાં એડમીશન પરંતુ જે તે જગ્યાએ કશુજ નહીં ફક્ત paper ઉપર.
    અત્યારે આટલી ઉંમરે રાજ્યકાલ બન્યા પછી પહેલું કામ જાહેરમાં નામ કમાવા આટલુ કરવુ પડે. અહીં પણ આરામ જ છે ઘેર શું કામ બેસવાનું??? મોદીજીની છત્રછાયામાં !!!!!!

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 Місяць тому

    આનંદી બેન ને ફરી ગુજરાત લાવો

  • @shantilalparmar8356
    @shantilalparmar8356 Місяць тому

    સાચી વાત છ આવ અધિકારી ની

  • @sentaraviji3763
    @sentaraviji3763 Місяць тому

    આજ સુધી આવુજ થયુ...😢😢

  • @dilipshah9912
    @dilipshah9912 Місяць тому

    Koi nahi sudhare.Uper thi niche sudhi khayki nu setting che.Khayki vala ne bai baju pet che.

  • @ramanbhaisolanki6827
    @ramanbhaisolanki6827 Місяць тому +1

    Yogi gathata nathi etle trija gujarati Anandiben Patel ne kame lagadi deetha chhe? Yogi nu kam Andin ben kare chhe.

  • @girishbhai5238
    @girishbhai5238 Місяць тому

    Satya su hashe kem khabar kon kone khahe

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 Місяць тому

    આ વિડિઓ ભુપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદી ને મોકલો

  • @anilchavda8311
    @anilchavda8311 Місяць тому

    🌷✋✋✋✋27🌷✋👍 Gujarat

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 Місяць тому

    Gujarat Ma Have Juna koi Engine ni Jaruriyatj Nathij,Bhagvan Aava Badhane Kyak Tene Gati Aape !!!

  • @shriradheshakhimandalkanij
    @shriradheshakhimandalkanij Місяць тому

    सभी हरामि अधिकारियों जो इस कार्यक्रम को कर रहे है उनको तत्काल असर से घर भेज दीजिए और नए लोगों को काम करने का अवसर प्रदान करें

  • @sumitrathacker5505
    @sumitrathacker5505 Місяць тому

    વાવવા ના બદલે ઉગે ત્યાં સુઘી સાચવે.

  • @rashminpatel616
    @rashminpatel616 Місяць тому +1

    Anandiben Gujrat ma hot to kaik alag j paristhiti hot.
    Amit shah na pape Gujrat mukyu.

  • @dilipshah9912
    @dilipshah9912 Місяць тому

    Anandiben pan dudhe dhoyela nathi.Abjo rupiya khadha che.

  • @patelmanish6492
    @patelmanish6492 Місяць тому +1

    Ben nu Kam khubj saras hatu pan Loko ne te na gamya

  • @girishbhai5238
    @girishbhai5238 Місяць тому

    Mul shachay na nakho desh aamloko hit ma

  • @jayeshslakhani8047
    @jayeshslakhani8047 Місяць тому

    Saheb kam saru kare 6a anandi ben patel. Pn koi ne saru kam kare a nahhi game kem k lage 6a a vu mane k patel o thi gujarat ma koi khus nathi. A ni pragati a nu timing a no vichar a na gadi bangla a ni kam karva ni kushalta a ni aagavi soch a ni emandari koi samaj ne nathi gamti

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 Місяць тому +1

    આનંદી બેન પટેલ ને સો સો સલામ ગૂજરાત માં પણ સારું જ કામ કર્યું છે
    નથી કર્યું એવુ કહેવાય જ નહીં આગલી કૉમેન્ટ કરવા વાળા એ સાચી કૉમેન્ટ કરવી જોઈએ

  • @abdulahemad6718
    @abdulahemad6718 Місяць тому +1

    Andi Ban Ptal SlamApko

  • @maheshbhaipatel-tq2ij
    @maheshbhaipatel-tq2ij Місяць тому

    AGUJARAT MA RAHI NE PAN JO GUJARAT NA LUCHCHA BESHARM BADMASH JUTHA BHRAST NRTAO ADHINE AMAJ JAHER MA TATADAVYA HOT TO YENI SHIKHSHAN MANTRI TARIKE NI KARKIRDI GUJATAT NI HANSTA MATE LRKHELAGI HOT KE NAHI PAN TE SAMAYE TO TE LUCHCHI NAVE NAVI LAKHO RUPIYA KONA MAYE BANAVVA MATE RACHI PACHI AHETI HATI KONI MAHERBANI THI BADHAJ MANTRIO MLA PAN GUJARAT BHAR N MOTA SHAHERO NA VYAPARIO ,DANDHDATIO MALETUJARP PADE THI KET JEYALA LAKHO RUPIYA GUJARAT NA SHAHERO NA HAMDAO NA VIKAS NA NAME PADAVI NE HHAR BHEGA KARTA HATA KHITI RITE GUJARAT MA BADHE KHANGI SCHOOLO COLLEJO NE MANJURIO APATELI TE BADHI HAJIKATO GUJARAT NA LOKO JANATA VAGEPARIO DHANDHAWALAO PASE THI SACHA PATRAKARO JE E SAMAYE MELVI NE JAHERKARYA HOT TO A GHANCHI JUTHA NI EK SAMANYA TEACHER MA THI RAJNITY MA JYTHI RUTE SATTAKHIRI KAVA MATE GHUSADELI JUTGI NETAGIRI KARNARO NI BADHI SACHCHAI JUTHI SATTAKHORI NI BAHAR AVI CHUKI HIT KE NAHI,HAJI PAN U.P. MA DHONGI DHUTARA YOGIBHOGI NI SATHE RAHI NE PAN PACHHALA BATANE KET JETALA BHRASTACHAR A RAJYAPAL NI NAJAR NICHE J THATA HADHE JE NAHI TE TO RAM JANE SATYAMEVJAYTE, JAY JAWAN, JAY KISAN, JAY HINDUSTAN JAY BHARAT JAY HIND.

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 Місяць тому +1

    Congratulations 🎉🎉🎉🎉