માપના બ્લાઉઝ પરથી માપ લેવુ અને કાપડ કટીંગ કરવુ કટોરી બ્લાઉઝ કટીંગ How to katori blouse cating

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • .
    નમસ્કાર મિત્રો 🙏
    ▪️ ટેલરિંગ કામ
    ▪️ ટેલરિંગ કેવી રીતે શીખવું
    ▪️ બ્લાઉઝ કેવી રીતે કાપવા
    ▪️ ડ્રેસ કેવી રીતે કાપવો
    ■ સ્ટેનપટ્ટી બ્લાઉઝ કટીંગ
    ``````````````````````````````````````````````````````````````````````
    ફાર્મા વિગતો:-
    જો તમે બ્લાઉઝ કટિંગ માટે ફાર્મા ખરીદવા માંગતા હોવ તો અમારા WhatsApp નો સંપર્ક કરો.
    ● 28/44 તમામ સાઇઝ ઉપલબ્ધ
    #કટોરીબ્લાઉઝ#katoriblousebacksidecutting
    #સ્ટેનપટ્ટીબ્લાઉઝનાપાછળનુભાગનીકટીંગ
    #Blousestitching#Howtolerntailoring#Farmas
    #tailoringbasics
    જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો 😉
    મને સપોર્ટ કરતા રહો તેથી હું તમને દરરોજ સારી સામગ્રી આપવાનું ચાલુ રાખું છું😇🙏
    ________________________________________________
    જોવા માટે આભાર!!
    °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
    મિત્રો નમસ્કાર વિઆઈપી ફૅશન ટૅલસ મા આપનુ સ્વાગત છે આ વીડિયો માં બ્લાઉઝ પરથી માપ લેવુ અને કાપડ કટીંગ કરવુ. તે શીખવા મરશે
    મિત્રો ચેનલ પર નવા નવા કટીંગ પેટનૅ શીખવવામાં આવે છે જેવા કે કટોરી બ્લાઉઝ ચાર ટક્સ 3 ટક્સ પ્રિન્સેસ કટ ડબલ કટોરી વન ટક્સ તમામ પ્રકારના કટીંગ અને સિલાઈ મશીન દ્વારા સિલાઈ કામ પણ શિખવવામાં આવે છે અને બ્લાઉઝ ના તમામ ફર્મા મલશે કોમેન્ટ કરી જણાવો અને સિલાઈ અને કટીંગ કામગીરી મા સફલતા 100%મેળવો

КОМЕНТАРІ • 81