મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ | Mari Seriyethi Kankunwar|Krishna Bhakti Song Harmoniyam Notation

Поділитися
Вставка
  • Опубліковано 14 вер 2020
  • ABOUT THIS VIDEO
    આ વિડીયોમા હાર્મોનિયમ પર શ્રી કૃષ્ણ ભગવાનનું કિર્તન " મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ " એ શીખવવામાં આવી છે તેમા સંપૂર્ણ નોટેશન પણ આપેલ હોવાથી આપ સરળતાથી શીખી શકશો.
    #વોટસએપ ગૃપ
    is.gd/cf17lG
    મારી હિન્દી મ્યુઝિક ચેનલ
    is.gd/l1wOXI
    (1) BIGGENER ( શરુઆતથી શીખવા )
    is.gd/0TAmEV
    (2) RAAS-GARBA (રાસ-ગરબા)
    is.gd/O3caoq
    (3) BHAJAN- ભજન
    is.gd/vaOo5H
    (4) TAAL -તાલ
    is.gd/tU8Hi5
    (5) LOKGEET (લોકગીત)
    is.gd/dLqqNt
    (6) GUJRATI FILM GEET (ગુજરાતી ફિલ્મ ગીતો)
    is.gd/DAG6Yb
    (7) LAGNGEET -લગ્નગીત
    is.gd/Yyk0n6
    (8) SWARGYAN TIPS ( સ્વરજ્ઞાન ટીપ્સ)
    is.gd/xMb4ht
    (9) ALANKAR-અલંકાર
    is.gd/oMTHnp
    (10) THAT-થાટ
    is.gd/KWIV37
    #mariseriyethi
    #krishnbhajan
    #mukjethimorli
    #bhaktisong
    #હાર્મોનિયમ
    #harmoniyam
    #notation
    #benjo
    #casio
    #piano

КОМЕНТАРІ • 29

  • @mayurvadhiya4341
    @mayurvadhiya4341 3 роки тому +2

    વા ભાઈ વા ....

  • @ashokmathurbhaimashokmmakw6612
    @ashokmathurbhaimashokmmakw6612 2 роки тому +1

    Jordar saheb

  • @NandlalBhadeshiya-nd1yi
    @NandlalBhadeshiya-nd1yi 3 місяці тому +1

    જય માતાજી વિપુલભાઇ

  • @patelranjit1375
    @patelranjit1375 3 роки тому +1

    ખુબ સરસ છે

  • @Habenjo289
    @Habenjo289 3 роки тому +1

    સરસ

  • @kunjankalena9166
    @kunjankalena9166 2 роки тому +1

    ખૂબ સુંદર ગીત

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 роки тому +1

    સરસ માર્ગદર્શન સર...

  • @yogivishveshvarkrupa2018
    @yogivishveshvarkrupa2018 3 роки тому +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @khushalparmar5964
    @khushalparmar5964 8 місяців тому +1

    Jay mataji jay shree krishna🌷 very nice

  • @kalpeshpatel6855
    @kalpeshpatel6855 3 роки тому +1

    Very nice video

  • @Manilal_N_Prajapati.9819
    @Manilal_N_Prajapati.9819 3 роки тому +1

    ખુબ સરસ.
    અંબા અભય પદ દાયિની રે... ગરબો નોટેશન સાથે મુકવા વિનંતી છે.

  • @nanjibhaiparmar2963
    @nanjibhaiparmar2963 3 роки тому +1

    Very very best bhai thanks

  • @dineshbhaidineshbhai7982
    @dineshbhaidineshbhai7982 Рік тому +1

    તમારા બધા જ વીડીયો પુરા જોયા છે અને શીખી શક્યો છું તમારો આભાર સર નમસ્કાર છે તમને

  • @gujjuharmoniumguru
    @gujjuharmoniumguru 3 роки тому +1

    Very nice

  • @dineshbhaidineshbhai7982
    @dineshbhaidineshbhai7982 Рік тому +1

    એ કે લાલ દરવાજે તંબુ તાણીયા આ ગીત શીખવુ છે માટે

  • @h.a.r8439
    @h.a.r8439 3 роки тому +2

    ગીતની મુખ્ય કડી અને અંતરા વચ્ચે સંગીત કેમ સેટ કરવુ તે શીખવોને સર

  • @bachubhaikamaliya9370
    @bachubhaikamaliya9370 3 роки тому +1

    Good Mobile Ane Sarnamu
    Moklva vinanti

  • @gujjuharmoniumguru
    @gujjuharmoniumguru 3 роки тому +1

    Sir Lila pila Tara neja farke

  • @sangitajoshi7339
    @sangitajoshi7339 3 роки тому +1

    Wah wah koik malyu gujarati
    Plz bhai mare shivaji nu halardu sikhvj chhe plz upload kar jo

  • @trigunpatel425
    @trigunpatel425 3 роки тому +1

    ખૂબ સરસ આભાર સાહેબ
    શક્ય હોય તો રોજ એક વિડીઓ મૂકજો

  • @kanabhaikateshiya8130
    @kanabhaikateshiya8130 3 роки тому +2

    અંબા અભય પદ દાયની રે
    આ ગરબા નુ નોટેશન મોકલો
    તમારી સમજાવવા ની રીત
    બહુજ સારી છે,

  • @h.a.r8439
    @h.a.r8439 3 роки тому +2

    ભજન ના નોટેશન અને વચ્ચે નુ મ્યુઝિક શીખવોતો હું ફી ભરવા તૈયાર છું સર