શ્રીદુર્ગાસપ્તશતી અધ્યાય-12,દેવીના ચરિત્રનુ માહાત્મ્ય,કથા-ફળ ||Durga Saptshati Adhyay-12,Chandipatha

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2020
  • મિત્રો,
    આપણી youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે..અત્યારે શુભ નવરાત્રી નો આરંભ થઈ ગયો છે.. આ નવરાત્રી માં ચંડી પાઠ, દુર્ગા સપ્તશતી નો પાઠ કરવાથી માઁ ની કૃપા અનંત ગણી પ્રાપ્ત થાઈ છે.. આ વિડિઓ માં શ્રી માર્કંડેય પુરાણ ના સાવર્ણીક મન્વંતર કથા અંતર્ગત દેવીમાહાત્મ્ય માનું "દુર્ગા સપ્તશતી "નો પાઠ સંભળાવવામાં આવ્યો છે, આ દુર્ગાસપ્તશતી માં 13, અધ્યાય છે, આ તેર અધ્યાય ને સાત(7) દિવસ માં સાંભળવાનો મહિમા છે. કારણકે અષ્ઠમી અને નવમી ના દિવસે માતાજી નો હોમ, હવન થાઈ ગોયણી જમાડવા ની હોય છે.. આજે સાંભળશુ દુર્ગા સપ્તશતી અધ્યાય -બારમો (12) . આ ચંડી પાઠ નવરાત્રી દરમ્યાન વાંચવા થી કે સાંભળવાથી માતા દુર્ગા દેવી, નવ ચંડી ની કૃપા પ્રાપ્ત થાઈ છે. મનુષ્ય ને સુખ, શાંતિ, યશ, કીર્તિ, ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાઈ છે..
    રોગ, ઋણ, કર્જ માંથી મુક્તિ મળે છે.. જીવન માં ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાઈ છે..
    જો આપને આ વિડિઓ પસંદ આવે તો..
    Like + Share + Subscribe જરૂર કરજો..
    ધન્યવાદ 🙏
    શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય - 1
    • શ્રીદુર્ગા સપ્તશતી અધ્...
    શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય -2, 3
    • શ્રીદુર્ગાસપ્તશતી અધ્ય...
    શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય - 4, 5, 6, 7
    • શ્રીદુર્ગાસપ્તશતી અધ્ય...
    શ્રી દુર્ગાસપ્તશતી અધ્યાય - 8, 9
    • શ્રીદુર્ગાસપ્તશતી અધ્ય...
    નવરાત્રી સ્પેશ્યલ
    • નવરાત્રી સ્પેશ્યલ
    Durga Saptshati Patha
    Chandi Patha
    Durga Saptshati Adhyay - 12
    Adhyay - baramo
    Devi charitra mahatmay
    markandey Puran
    Savarnik Manvanter Antergat
    navratri katha day 6
    shumbh vadh ni katha
    devtao dvara devi ni stuti
    Devi Mahatmay
    Navratri 2020
    #આવોસત્સંગમાઁ #દુર્ગાસપ્તશતીઅધ્યાય_બારમો
    #ચંડીપાઠ #દુર્ગાસપ્તશતી_અધ્યાય_12
    #માર્કંડેયપુરાણ #દેવીમાહાત્મ્યકથા #દેવીચરિત્રમાહાત્મ્ય
    #Durgasaptshati_Adhyay_12
    #chandipatha #markandeypura #devicharitra_mahatmay
    #devimahatmay #falstuti
    #durgasaptshati_mahatmay
    #devataone_devi_nu_vardan #adhyay_Dasamo_Baramo #navratrikathaday_12
    #Navratri2020

КОМЕНТАРІ • 369