KALAME MOWLA || ISMAILI WAEZ || ACCESS CODE TO THE DIVINITY || THE" DIVINITY IN THE HUMANITY ||

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • એક દિન દારે પીર ને અરજ વિનંતી કરી કે તમે મને એવી દુઆ આપો કે,મારો દિમાગ રોશન થઈ જાય અને હું પ્રકાશ યાત્રા કરું ત્યારે પીર એ કહ્યું કે મારી દુઆ ફક્ત તને જ નહિ બધા દિન દારો ના માટે છે પણ એક અમલ એટલો કરવો કે,કોઈ નું બૂરું કરવું નહિ,કોઈ તમારું બૂરું કરે તો એને માફ કરી દેવું અને પછી આવા માણસ ને જ્યારે તમારી મદદ ની જરૂર પડે ત્યારે જૂની વાત ભૂલી ને એની વગર સ્વાર્થે મદદ કરવી.જો તમે આ એક ગુણ લઈ આવશી તો પીર ફરમાવે દીદાર ના માટે અમારી તમને દુઆ છે એ ફળ્યા વગર નહિ રહે એટલું પાકું.

КОМЕНТАРІ • 6

  • @MeruNayani
    @MeruNayani 19 днів тому +1

    Mashaallah nice નમ્રતા વિષય ને બહુજ સરસ સમજાવેલ 👌

  • @silvavirani8165
    @silvavirani8165 18 днів тому +1

    Ya Aly madad,
    Thank you so much for the beautiful waez .keep it up 😊

  • @user-xh1pm7kj1e
    @user-xh1pm7kj1e 20 днів тому +1

    Namrata na samjavte Bahuj saras waez.

  • @shameemtharani7075
    @shameemtharani7075 22 дні тому +2

    13 minit ni Nandi vayez chhe pan dil khush Kari didhu.ya Ali madad.

  • @manishahamirani1223
    @manishahamirani1223 23 дні тому +1

    Best waez

  • @rajiakarmaly1495
    @rajiakarmaly1495 23 дні тому +2

    Yam. Machalha