હું આહીરના દીકરા તરીકે સમગ્ર ચારણ સમાજની બે હાથ જોડીને માફી માંગુ છું.ચારણ સમાજ અને માઁ સોનલ અમારા માટે સદાય પૂજનીય છે અને એના વિશે કોઈ બોલે ત્યારે તેનું સમગ્ર આહીર સમાજને પણ ભારોભાર દુઃખ છે.આ ગીગાની બુદ્ધિ બગડી ગઈ હોય તેવું લાગે છે એને માઁ ભગવતી સજા આપશે.

Good
Hasi vat se devraj mama
Right che Bhai 🙏