વડોદરામાં રાશન કીટનું વિતરણ કરવા ભાજપનો ખેસ પહેરીને ગયેલા નેતાઓ બન્યા લોકોના રોષનો ભોગ| Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 320

  • @sahilparmar9002
    @sahilparmar9002 15 днів тому +107

    વડોદરા માં પાણી ઉતરતા બીજેપી ના મગરો દેખાયા....🐾🐾🐾🐾

  • @jayeshpatel9424
    @jayeshpatel9424 15 днів тому +99

    જ્યારે મદદે લોકો જાય ત્યારે ભાજપ ના ખેસ ધારણ કરીને જાય છે. પણ જ્યારે બ્રિજ તૂટે અન્ય કોઈ નુકસાન થાય ત્યારે કોઈ ખેસ પહેરીને કેમ નહિ આવતા.

    • @nazlinshaikh965
      @nazlinshaikh965 15 днів тому +1

      😅😅😅😅😅

    • @rajujoshi8649
      @rajujoshi8649 15 днів тому +2

      Right ☑️☑️☑️☑️☑️

    • @maheshbhairathva7227
      @maheshbhairathva7227 15 днів тому +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @maheshbhairathva7227
      @maheshbhairathva7227 15 днів тому +1

      એક દમ સાચી છે

    • @bhveshprajapati5894
      @bhveshprajapati5894 14 днів тому +2

      Bhai Aaje Gujarat ma Bhrastachari Ane Balatkari netao no Rafdo fatyo chhe Jya Jovo tya Badhu Nakli chhe
      Ane Gujarat na aava haal karva Pachhal Khali ne Khali Vadodara Surat Amdavad Ane Rajkot jeva Shaher ni public Ellection ma Aavao ne Vote Aapi Akhay Gujarat ni Janata ne Fasave chhe Etle Aavi Janata ne Kudrat Paath Bhanave chhe Aamne Have Mazza karva do Ellection ma Jeepo ma Boomo Marta hoy chhe😂😂

  • @bhs_742
    @bhs_742 15 днів тому +124

    આ પ્રજા આને જ લાયક છે, વોટ આપતી વખતે બધું ભૂલી જાય પછી 5 વરસ સુધી ઓય માડી ઓય બાપા કર્યા કરે.

    • @purshottamrathod3307
      @purshottamrathod3307 15 днів тому +12

      Haju pan BJP ne j vote aapse netao ne malva javani koi jarur nathi atayare bhale bumo pade chunav vakhate BJP ne j vote aapvana chhe a Modi megic chhe har har modi ghar ghar Modi fakt BJP ne j vote aapo

    • @dhambhasachurakhsjdksklwhdb
      @dhambhasachurakhsjdksklwhdb 15 днів тому

      ​@@purshottamrathod3307 એક તિરંગા યાત્રા છુટી ફેંકી ને મારશે એટલે બધુ ભુલાઈ જશે 😂

    • @jay-xi4kb
      @jay-xi4kb 15 днів тому +3

      100%

    • @firozshaikh1052
      @firozshaikh1052 10 днів тому

      100% sachi vaat

  • @sureshchauhan-vg5ln
    @sureshchauhan-vg5ln 15 днів тому +94

    જમાવટ ને ધન્યવાદ આવા સમાચાર દેખાડવા બાકી મીડિયા નેતાઓની જ વાહ વાહ કરવામાં વ્યસ્ત છે 😮

    • @ketanpatel8738
      @ketanpatel8738 15 днів тому +3

      જમાવટ ને ખુબ ખુબ ધન્યવાદ છે.

  • @chandegraaditya9970
    @chandegraaditya9970 14 днів тому +13

    આ લોકોને ચંપલ નો હાર પહેરાવવાની જરૂર છે🙏

  • @pururajdhani016
    @pururajdhani016 15 днів тому +48

    ખૂબ સરસ જનતા બધું જ બદલાય તે પહેલાં જાગે ને આ લોકો ને યોગ્ય જવાબ આપે તેવી બધી પ્રજા ને અરજ છે

    • @VDLAKHNI.9094
      @VDLAKHNI.9094 15 днів тому

      ભાજપ પાસે ન્યાયની અપેક્ષા ન રાખવી😅😅 બિલ્કિસ બાનો રેપ કાર્ડ ના માણસોને પણ માળા પહેરાવી હતી😅😅

  • @vitthalbhaichothabhai5151
    @vitthalbhaichothabhai5151 15 днів тому +39

    આ આંધળી ગુજરાત ની પ્રજા આપો હજુ 182 લાવો

  • @Velabhairajput-h3g
    @Velabhairajput-h3g 15 днів тому +47

    શિયાળે ઠંડી યાદ આવે ઉનાળાની ગરમી યાદ આવે ચોમાસે વરસાદ યાદ આવે ચૂંટણી ટાણે મોદી યાદ આવે

    • @ketankumarasari7782
      @ketankumarasari7782 15 днів тому

      પછી કહે મોદી તો મુમકિન હે

  • @RSRSRS2027
    @RSRSRS2027 15 днів тому +13

    અંધભક્તો હજુ આપો ભાજપ ને મત.

  • @user-qb7hi1mu3p
    @user-qb7hi1mu3p 15 днів тому +31

    ભાજપના નેતાને આપો મેથીપાક

    • @mrugeshmehta1502
      @mrugeshmehta1502 15 днів тому

      મારતા મારતા દોડાવો અને એ વિડિઓ વાયરલ કરો તોજ ભક્તો ની આંખ ઉંઘડશે

  • @dabhichimanbhai-hl3yh
    @dabhichimanbhai-hl3yh 15 днів тому +12

    મદદ કરવા ગયા છે પ્રચાર કરવા એ ખબર નથી પડતી

  • @Zafu
    @Zafu 15 днів тому +52

    શું કઈ નવું શીખશે જનતા કે વારંવાર હેરાન થયા કરશે

    • @VsvJekesh
      @VsvJekesh 15 днів тому +1

      Nice 😂😂

    • @purshottamrathod3307
      @purshottamrathod3307 15 днів тому +4

      Varm var heran thaya karse pan vote to Modi ne j aapse chinta na Karo ye janta ki yad dast bahut chhoti he sab bhul jayenge

    • @rajujoshi8649
      @rajujoshi8649 15 днів тому +2

      Praja Ej lagni chhe 🌹🙏 Bhai

    • @sohilkherani274
      @sohilkherani274 15 днів тому +1

      Bhuli jase thodak divas ma

    • @VDLAKHNI.9094
      @VDLAKHNI.9094 15 днів тому

      ગુજરાતના લોકો ખાલી મોટા મોટા બનવાના સપના જોવે છે હકીકતમાં તો ખીચુ ફાટેલું છે😂😂

  • @unknown-fp3sy
    @unknown-fp3sy 15 днів тому +25

    આક્રોશ વોટ આપતી વખતે કયા જાય છે??

  • @ashvinrathva694
    @ashvinrathva694 15 днів тому +12

    બદલાવ લાવવો હોય તો સરકાર પણ સમય સર બદલવી પડે.મારા વ્હાલા

    • @tusharvasava1633
      @tusharvasava1633 10 днів тому

      Every 5 year sarkar change kro kaam kre toh thik nai change kro tiyre party oo kaam krse

  • @likunvanatiya4995
    @likunvanatiya4995 15 днів тому +19

    બોલવાથી કે ગરમાગરમથી આ નેતાઓ તમને ગાંઠવા નથી એમને એમના હથિયારથી સમજાવવું જોઇએ
    એટલે વોટના(મત) તમારું ધારદાર હથિયાર છે

  • @HamirshinRajput
    @HamirshinRajput 15 днів тому +21

    ગુજરાત માં કોંગ્રેસ નું કદ વધી રહ્યું છે

  • @mukeshgajar6401
    @mukeshgajar6401 15 днів тому +9

    સાચી રજુઆત... ધન્યવાદ

  • @nazlinshaikh965
    @nazlinshaikh965 15 днів тому +39

    હજી આપો ભાજપને વોટ....😅😅😅😅
    આપણાં ગુજરાત માં તો એક જ ચાલે....એવું કહેનારા આજે શાં માટે રડે છે? 😅😅😅😅

  • @BariaGovindbhai-n8i
    @BariaGovindbhai-n8i 15 днів тому +22

    અક્રોસ જળવાઈ રહેવો જોઈએ ચુંટણી આવેને ભૂલાય જાય એવુ પણ બને...

  • @semgmt8195
    @semgmt8195 15 днів тому +6

    બાકી આ લોકો કેટલા બેસરમ છે ....હાલ ચાલ પુછવા આવ્યા ત્યાં પણ પ્રચાર કરવાનું છોડતા નહીં... અહીં BJP ના ખેસ પેરવાની શું જરૂર છે

  • @rihanshekh8596
    @rihanshekh8596 15 днів тому +12

    जब चुनाव आएगा तो ये सब वहीं वोट देंगे, जहां देते हैं

  • @navin1110
    @navin1110 15 днів тому +7

    જોરદાર બરાબર છે ફૂલ વિરોધ કરો

    • @kishan_p3232
      @kishan_p3232 13 днів тому

      Bhai virodh to barabar pan election vakhte bhuli jaay chhe a problem chhe

  • @MiteshMaheshwari-r1n
    @MiteshMaheshwari-r1n 15 днів тому +4

    પબ્લિક ની મદદ કરવા માટે પણ કોઈ પણ પાર્ટી રાજકારણ કરવા મા પાછા નથી પડતા

  • @bhupendratadvi4641
    @bhupendratadvi4641 15 днів тому +3

    આજ લોકો ચૂંટણી વખતે પાછા ધર્મ ના નામે મત આપશે

  • @AMRUTBHAIPATEL-q3l
    @AMRUTBHAIPATEL-q3l 12 днів тому +2

    ખેસ પહેરવાથી આ લોકોને કોઈ પણ પ્રકારનું કામ કરવાનો પરવાનો મળી જતો હોય તેવું લાગે છે.

  • @himatchakani1821
    @himatchakani1821 15 днів тому +4

    પહેલા કમળ ને પછી ખમણ

  • @allinonevideo473
    @allinonevideo473 14 днів тому +5

    આપો હજી આમને વોટ 182 લાવવો

  • @kishorsojitra7089
    @kishorsojitra7089 15 днів тому +10

    Bjp bhagavo

  • @rajatdevendrabhai6881
    @rajatdevendrabhai6881 15 днів тому +9

    વડોદરા મા ભાજપ આવશે ઈવીએમ થી?

  • @rameshpatel1397
    @rameshpatel1397 15 днів тому +3

    તમો જે વીડિયો સમાચાર બતાવો છો તો નેતા નું નામ અને વિસ્તારનું નામ જણાવો

  • @hasamlakha5707
    @hasamlakha5707 13 днів тому +1

    જમાવટ એટલે જમાવટ

  • @DarshanPatel-xk1uf
    @DarshanPatel-xk1uf 15 днів тому +23

    સેવા કરવા આવ્યા છે કે પ્રચાર કરવા આવ્યા છે

  • @rajeshtadvi845
    @rajeshtadvi845 15 днів тому +2

    Ram bharose vadodara

  • @LalitMalivad-gr6cp
    @LalitMalivad-gr6cp 15 днів тому +2

    મોદી મોડલ સ્માર્ટ સિટી

  • @Sanjay_3796
    @Sanjay_3796 14 днів тому +3

    Aa badhu ખાલી થોડા દિવસ rehshe બાકી થોડા સમય માં dharm na નામે હતા ને a થ્ય jaase aa લોકો

  • @madhvipb6841
    @madhvipb6841 15 днів тому +6

    Very good public

  • @Bhartiparmar-ji4vb
    @Bhartiparmar-ji4vb 15 днів тому +4

    Devanshi ben ne 1oo,1oo salam.

  • @manubhairathva4369
    @manubhairathva4369 15 днів тому +5

    વોટ આપો હજી કૂદી કૂદી ને હજી વધારે મજા આવશે આ બધા લોકો ચૂંટણીઓ આવશે એટલે કહેશે કે આવશે તો મોદી જ😂😂😂

  • @balvantraipatel9694
    @balvantraipatel9694 12 днів тому

    ખેસ ભાજપનુ લાઈસન્સ છે...ગુલામ છે પાર્ટી ના...

  • @ManishRATHOD-u9s
    @ManishRATHOD-u9s 15 днів тому +2

    ભાજપસરકારેઆખૂભારતબરબાદકરીનાખ્યુ

  • @PrakashPulse4573
    @PrakashPulse4573 15 днів тому +2

    હવે તો માનવું જ પડે કે દરેક વસ્તુ પૈસા થી નાં મળી શકે

  • @kaziriyaz3213
    @kaziriyaz3213 11 днів тому

    આવશે તો ભાજપ ઘર ઘર મોદી
    યાદ છે ને ભાજપ ભાજપ

  • @jahanararangrej254
    @jahanararangrej254 15 днів тому +3

    Thank you Jàmavat for broadcasting nutral news

  • @rajnikantshah3455
    @rajnikantshah3455 15 днів тому +2

    એક તાલ કે બે તાલથી ચેતતા રહેવું,તપાસ કરજો

  • @ckgaming7767
    @ckgaming7767 15 днів тому +11

    Barobar se barobar se !!!

  • @user-xi2yw8ep4n
    @user-xi2yw8ep4n 14 днів тому +1

    Jamavat news satiye me jayate newz❤

  • @Cricketshorts_8989
    @Cricketshorts_8989 15 днів тому +5

    Harr Gharr Jall Yojna Mitroo....

  • @Sandip.Chavda
    @Sandip.Chavda 15 днів тому +2

    Haji vote aapo

  • @Kuldeep-with
    @Kuldeep-with 15 днів тому +19

    Aapo bjp ne vote

  • @nmpatelpatel7545
    @nmpatelpatel7545 15 днів тому +2

    नफ्फट लोग हे ,हम देख रहे थे तीन तीन दिन तक छोटै छोटे बच्चोको पानी नही मिला ,पानी की नही दे पाये ये लोग और अब क्यु तमासा करते हो ,ये लोग खेस की कोई इज्जत नही रखी

  • @meramannandaniya509
    @meramannandaniya509 14 днів тому +2

    નેતા હવે ચાલતી પકડો

  • @KirtisinhMRathod
    @KirtisinhMRathod 14 днів тому +3

    હજું પણ આપો આવા જુઠા ચોરોનેવોપ આપો

  • @vijyaparmar617
    @vijyaparmar617 15 днів тому +2

    હવે પબ્લિક જાગી ગઈ છે

  • @bhavansinhthakor8371
    @bhavansinhthakor8371 15 днів тому +2

    તો પણ વોટ તો ભાજપને જ આપશે

  • @dhulajikalasua4061
    @dhulajikalasua4061 14 днів тому +1

    Good 👍

  • @jay-xi4kb
    @jay-xi4kb 15 днів тому +3

    ये इसी लायक है वोट दिया है तो भुक्तो
    मोदी,,,मोदी,,,,मोदी,,,मोदी,,,😂😂😂😂😂😂

  • @dhrumil9398
    @dhrumil9398 14 днів тому +2

    આવું ગુજરાત કોણે બનાવ્યું?😅

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 15 днів тому +7

    हर हर मोदी घर घर.....? 😀

  • @jannatnichavio8787
    @jannatnichavio8787 15 днів тому +1

    લાગના છો

  • @valaghanshyambhaguda4055
    @valaghanshyambhaguda4055 15 днів тому +2

    Aam j hovu joi ae Bhai

  • @user-gz2mc5xd8d
    @user-gz2mc5xd8d 15 днів тому +2

    B j p b( बलतकरि) j( juth) p( पाखंड)

  • @AslamBhatti-tq5bp
    @AslamBhatti-tq5bp 15 днів тому +1

    Baro bar che

  • @nareshmal131randikpur9
    @nareshmal131randikpur9 15 днів тому +1

    😢b,j,p, hatavo 😢

  • @user-gz2mc5xd8d
    @user-gz2mc5xd8d 15 днів тому +2

    हवे बीजेपी ने पनोती चालु bhastachar BJP पनोती

  • @samirpurohit50
    @samirpurohit50 14 днів тому +2

    ખેસધારી રંગલાઓ! 😅😅

  • @vasantbhaipaladiya2607
    @vasantbhaipaladiya2607 14 днів тому +1

    મારવા જોઈએેઅ.

  • @SnehalPatel-cp4cu
    @SnehalPatel-cp4cu 12 днів тому

    Very good hju Lavo b...j...p....😍

  • @KashiyaBariya-us1lh
    @KashiyaBariya-us1lh 14 днів тому +2

    આ મગોરો સે બાહર નીકલિયઆ બીજેપી નાં 😂😂😂😂😂

  • @Accepthetruth19
    @Accepthetruth19 15 днів тому +5

    Aayega to modi j

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 15 днів тому

      આ ભલે ભાજપ વાળા ઉપર રોષ કેટલો પણ કરે. જ્યારે ચૂંટણી કોઈ બી આવશે. એટલે ભાજપ ઉપર ભરપૂર પ્રેમ ઉભરાઈ આવશે.ત્રણ મહિના પહેલા લોક
      સભાની ચૂંટણી માં ૨૬ માંથી ફક્ત એક સીટ જ કોંગ્રેસ ને ગઈ છે .પુરુષોત્તમ
      રૂપાળા સામે પણ એટલો વિરોધ થયો હતો ,દિવસો સુધી આંદોલનો , મોરચા ,
      સભા ,સરઘસ ઘણું આખા ગુજરાત માં ચાલ્યું , એમ લાગતું હતું પુરુષોત્તમ હારી
      જ જશે.પણ જીતી ગયો. એટલે આ બધા મત ભાજપ ને જ આપશે

    • @Vinookumar
      @Vinookumar 15 днів тому +1

      દેવાંશી, શરીરમા રોગ થાય તો બારેમાસ તે રોગનુ વર્ણન કરવો વ્યાજબી જ નથી પણ તે રોગનો નાશ કરવાની રીત પ્રજાને બતાવતા તમે કેમ નથી.
      ગાયકવાળ સાહેબે વડોદરા બનાવ્યુ ત્યારે રાજાશાહી હતી… સત્યાનાશ તેટલે થયુ કે લોકશાહીમા પ્રજાએ ગાયકવાળ જેવા મહાન માનવોને ચુટયા નહી.
      જે ભ્રષ્ટાચાર માટે તમામ જવાબદારી પ્રજા ની પહેલા… છે.. આ પ્રજા માત્ર ભિખારી બની ગઈ છે તેમા સંસ્કાર નગરીના ગુણો છે જ નહી. આ પ્રજા કદાચ હવે નવી માગણી સરકાર પાસે કરશે..પત્રકારો કદાય તે માગણીને વ્યાજબી પણ કહેશે જેથી તેની ચેનલ વધુ જોવાય. તે નવી માગણી કદાચ તે હશે કે જે દંપતિને બાળક ન થતુ હોય તે સરકારને કહેશે કે સરકારના બધા જ લાભો મળે તેવી જાતીનુ બાળક આપે..😂
      પ્રજા ખમિરવંતા નેતાને ચુટે.. નાગરીકને ચુટે, જાતીવાદી ચુટણી બંધ કરવા પ્રજાને તૈયાર કરો… તમારા વિચારો વરસાદથી બચવાના માત્ર સાંભળવા ગમે.. તે માટે જવાબદાર પાસે પ્રજાપ્રેમ દેશભકિતનુ ડીએનએ નથી.. માટે જે પ્રજાને ખમીર શુ છે અને પ્રજાને સનિષ્ઠ નેતા પેદા કરવામા આ પ્રજા નપુશંક છે. દરેક રોગનો એક જ ઉપાય પ્રજા બહાદુર પ્રજાભકત ઉમેદવાર બનાવે અને તેને ચુટે… આજ દિશામા જમાવટે કાર્ય કરવુ જોઈએ.. બે ત્રણ મહાનગરપાલિકાના વોર્ડમા આ અજમાવો.. તે જરૂર છે.. જે ફલાઈઓવર કેમ બનાવવાની ચર્ચા વ્યર્થ છે. પત્રકારો વરસાદ પહેલા ગાજે તે જરૂરી છે.
      બુલડોજર ચલાવે તે માટે દરેક પત્રકાર ઠરાવ કરાવોને. બુલડોજર ચલાવનારને હિરો બનાવશો???
      પ્રજાને તેની ભુલોને નિતીમતાના પાઠ શિખાડો.
      વિનુ સચાણીયા ગજજર ૦૦૪૪૭૮૧૧૯૬૩૧૦૯

  • @rafiqpatel8050
    @rafiqpatel8050 11 днів тому

    હવે કસીજ જરૂર નથી તમે જ કીત લઈ જાવ તમને કામ લાગશે અમ પણ તમને તો બધુજ હજમ છે

  • @Dee56567
    @Dee56567 11 днів тому +1

    Aa vadodara no eklo nai junagadh ma pan same problem chhe.

  • @pratapborse2781
    @pratapborse2781 14 днів тому +1

    Gariboni mashakari karonahi B J P valao

  • @YogeshBhatt-z6p
    @YogeshBhatt-z6p 15 днів тому

    Only BJP responsible

  • @VipulJoshi-v9t
    @VipulJoshi-v9t 15 днів тому

    જય ફરસુરામ

  • @milanpatel0404
    @milanpatel0404 10 днів тому

    લોકો હજુ વધારે હેરાન થશે પણ વોટ તો મોદી ને જ.. વિશ્વ ગુરુ બનવા માટે આવી નાની મુશ્કેલી તો આવે જ. શેર પાલા હે તો ઈતના તો સહન કર હી સકતે હે😅😅😅😂😂😂

  • @keyurshah8279
    @keyurshah8279 15 днів тому +2

    કમલગટ્ટા

  • @મહેશધેણોજા
    @મહેશધેણોજા 15 днів тому +1

    આપડીકરેલિભુલ આપણનેજનળેશે ભાઈ

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 14 днів тому +1

    Medam aa gujarat modal he.

  • @ghashyamithakker7713
    @ghashyamithakker7713 15 днів тому

    તમે સમાચાર બરાબર આપો છો પણ એની પહેલા વિવરણ ઓછું રાખો તો સારું.

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 15 днів тому

    👏💪

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 12 днів тому

    કયા હતા આ બઘા મગરો

  • @Mehul-h9m9u
    @Mehul-h9m9u 10 днів тому

    BJP hatav desh bachao Jago andha bhakto jago

  • @arvindparmar3641
    @arvindparmar3641 15 днів тому

    6no chai

  • @rolandkorg533
    @rolandkorg533 15 днів тому

    પાયલ કરતા આ બેન નું કામ સારું છે
    આમને કંટીન્યું કરજો

  • @manoj0409
    @manoj0409 15 днів тому

    બીજેપી એટલે બીજી જગ્યા યે પીઓ

  • @dasharathvasava251
    @dasharathvasava251 15 днів тому +2

    Lokone Parakhva Bahuj Aghra Chhe. Randaya Pachhi Dahapan Karva Nikre chhe. Have Vetho.

  • @bhupenmaru
    @bhupenmaru 12 днів тому

    બધુ પુરુ થયા પછી ભક્તો આંખ ચોળીને ઊભા થશે.. 😂

  • @alimbasiya1777
    @alimbasiya1777 15 днів тому +2

    Aena.khesthij.gala.faso.diyo

  • @gkprajapatirajula7193
    @gkprajapatirajula7193 12 днів тому

    મોદી ના નામે મત આપ્યા તો મોદી કાકા જ આવા જોવે ને 😂😂

  • @Dangikd6478
    @Dangikd6478 15 днів тому

    વોટ તો આલો હો ને

  • @bhveshprajapati5894
    @bhveshprajapati5894 14 днів тому +1

    Aaj janata Ellection ma Patto Gala ma peri ne Modi Modi karva dodi jase
    Etle aavi Janata ne Karm Bhogava do ane Mazza karva do

  • @vijaymata3932
    @vijaymata3932 15 днів тому +2

    Jay jay shree ram , sara tax ka paisa neta ke nam

  • @saiyediftekharali2289
    @saiyediftekharali2289 15 днів тому

    Notnki baaj aavi gaya 😢😢😢😢

  • @kishan_p3232
    @kishan_p3232 13 днів тому

    Bhajap sivay game te party ne vote aapjo

  • @tarulattamakwana6640
    @tarulattamakwana6640 15 днів тому

    વોટ તો ભાજપ ને જ આપીશું. ચૂંટણી ટાણે ભૂલી જવાના

  • @bansimistry6254
    @bansimistry6254 15 днів тому

    Brashtachar ni Bhukh. Kyare matse ???
    .

  • @gercbrd
    @gercbrd 15 днів тому

    Collector and district authorities must distribute the ration kit not the political party. This would set a bad precedent for cash dole or kit distribution. Its government which must support or non-political NGO. People should not take assistance from the political parties whether in power or in opposition. Namakhalali no hisab leva ma avshe. Saru chhe nagrik sajag chhe...

  • @kalubhaikhatariya4751
    @kalubhaikhatariya4751 15 днів тому +4

    ચૂંટણી આવશે વોટ તો ભાજપ હાલીસુ

  • @altafshaikh4950
    @altafshaikh4950 15 днів тому

    Bjp wada Potani Advertisement karva aviya chhe notan ki baaj chhe 😡😡😡😡😡😡😡😡

  • @Bjpatel
    @Bjpatel 15 днів тому

    Ek ek na ek vat ne gor gor na feravo sidha point par avi ne news batavo....sister please....
    Boring Thai jay che pachi....I always support this news chenal bcz Devanshi ben is fav news reporter 😊😊😊