નવેમ્બર મહિનાના છેલ્લા દિવસો મા માવઠું દેખાય છે

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 122

  • @Weathergroupsabsetej
    @Weathergroupsabsetej  12 днів тому +30

    ૨૦૨૫ નું ચોમાસું ન ભારે છે ન નબળું છે મારી તબિયત અત્યારે સારી ન હોવાથી સમય અનુસાર માહિતી નહીં આપી શકું 🙏🤝

  • @sureshpatel8866
    @sureshpatel8866 7 днів тому +1

    તમે તમે જલ્દી સાજા થઈ જાઓ ભગવાનને પ્રાર્થના કરું છું જય શ્રી રાધે ક્રિષ્ના અમીતભાઈ 🙏

  • @valajitubhai7930
    @valajitubhai7930 10 днів тому +1

    જય મુરલીધર અમિત ભાઈ
    તબિયત જલ્દી સારી થાય તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏🎉🎉🎉

  • @દલપતપંડ્યા-ટ2ઘ

    તમે જલ્દી સાજા થઈ જવ એવી ભગવાન ને પ્રાર્થના મહાદેવ

  • @balasaravijay952
    @balasaravijay952 9 днів тому +1

    🙋

  • @Vikram_D_Muliyashiya
    @Vikram_D_Muliyashiya 11 днів тому +1

    ઓહ જલ્દી સ્વચ્છ થાવ તેવી પ્રભુ પાસે પ્રાર્થના જય દ્વારકાધીશ 🙏

  • @maheshbhaipatel5543
    @maheshbhaipatel5543 12 днів тому +4

    તમે જલદી સાજાં થયજાવ એવિ ભગવાને પ્રાર્થના કરી યેશે જય શ્રી દ્વારકા ધિશ🚩🚩🚩 પ્રાર્થના કરીયે છે 🌺🌹💯🙏🌹🙏🙏

  • @pravinbhaipadaliya3828
    @pravinbhaipadaliya3828 11 днів тому +2

    જય જવાન,જય કિસાન, અમિતભાઈ તબીયત સાચવો, જલ્દી તબીયત સારી થાય તેમ ઈષ્વર, પાસે પ્રાથૃના

  • @jentibhaikalariya706
    @jentibhaikalariya706 12 днів тому +3

    જલદી સાજા થય જાય અમીતભાઈ એવી પ્રભુ પાસે પ્રાર્થના જય શ્રીકૃષ્ણ 🙏

  • @ghanshyamshera-ov5yb
    @ghanshyamshera-ov5yb 11 днів тому +2

    જય શ્રી સોમનાથ મહાદેવ
    જય શ્રી દ્વારકાધીશ
    જય માતાજી અમીતભાઈ તમારી તબિયત જડપ થી સારી થાય

  • @abhaysolanki2821
    @abhaysolanki2821 12 днів тому +3

    તબિયત સારી થય જાય તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏

  • @BharatPatel-y9l
    @BharatPatel-y9l 12 днів тому +2

    જય દ્વારકાધીશ ભગવાન તમારી તબિયત જલ્દી સારી કરે એવી પ્રાર્થના

  • @taviyabharat760
    @taviyabharat760 11 днів тому +1

    જલદી સાજા થઈ જાવ એવી ભગવાન ને પ્રાથના કરું છુ

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 12 днів тому +2

    જય માતાજી અમિતભાઈ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર જે ભગવાન ને પ્રાર્થના કરી કે અમિતભાઈ જલ્દી સ્વસ્થ થય જાય એક આપડેટ ભલે ને ઓછી પણ જલ્દી સ્વસ્થ થય જાવ જય માતાજી

  • @shantisonagara8916
    @shantisonagara8916 11 днів тому +1

    Weather boss જલ્દી સાજા થઈ જાવ એવી ભગવાન ને પ્રાર્થના

  • @rameshkmarjoshi8118
    @rameshkmarjoshi8118 11 днів тому +1

    જલ્દી સ્વસ્થ થઈ જાઓ તેવી ભગવાન પાસે પ્રાર્થના❤❤

  • @alpeshbhalani1363
    @alpeshbhalani1363 11 днів тому +1

    Jay Dwarkadhish 🙏🌹🙏

  • @maldeahir6451
    @maldeahir6451 12 днів тому +2

    જલ્દી સાજા થઈ જાવ એવી દ્વારકાધીશ ને પ્રાર્થના🙏

  • @kantip4022
    @kantip4022 11 днів тому +1

    Jay Swaminarayan

  • @dineshbharvadiya4162
    @dineshbharvadiya4162 4 дні тому +2

    16/11 pachhi nu Kay apdate hoi to video muko amit Bhai

  • @merramesh242
    @merramesh242 11 днів тому +1

    અમીતભાઈ તમેં જલદી સાજા થઈ જાય એવી દાવરકા ધીશ નેં પ્રાથના કરું છું 🙏🙏🙏

  • @niteshvadaviya1863
    @niteshvadaviya1863 3 дні тому +1

    Good

  • @parmarsida308
    @parmarsida308 12 днів тому +1

    અમિત ભાઇ જલ્દી સાજા થઈ જાઓ તેવી ભગવાન શ્રી દ્વારકાધીશ ને પ્રાથના

  • @rajujithakor7384
    @rajujithakor7384 11 днів тому +1

    Jay mataji

  • @RajnikantPandav
    @RajnikantPandav 11 днів тому +1

    Jay dwarkadhish

  • @thakormunna9762
    @thakormunna9762 12 днів тому +2

    અમીતભાઈ તમે જલ્દી ઠીક થઈ જાઓ તેવી શુભકામના

    • @pareshgediya6071
      @pareshgediya6071 11 днів тому +1

      Amitabhai tame jaldi saja jav av shubhakamna

  • @sunilbhadja4100
    @sunilbhadja4100 11 днів тому +1

    તમે જલ્દી સાજા થઈ જાવ એવી પ્રભુ ને પ્રાર્થના

  • @Jayaben_shida
    @Jayaben_shida 11 днів тому +1

    Thank you

  • @જગમાલભાઈપટેલ
    @જગમાલભાઈપટેલ 12 днів тому +1

    જલદી સારૂ થાય એવી પ્રભુ ને પ્રાર્થના

  • @lovelykids3950
    @lovelykids3950 12 днів тому +2

    જલ્દી સારા થાવ એવી ભગવાનને પ્રાર્થના 🙏🚩

  • @ashokbodar3728
    @ashokbodar3728 12 днів тому +1

    જય દ્વારકાધીશ ભગવાન તમારી તબિયત જલ્દી સારી કરે🎉🎉

  • @prafuljadav6155
    @prafuljadav6155 12 днів тому +1

    આગાહી ના આપો તો ચાલશે પણ તમારી તબિયત સાચવજો..
    જલ્દી સાજા થઇ જાવ એવી ઈશ્વર પાસે પ્રાર્થના.. 🙏

  • @tulsibhaibhalala9000
    @tulsibhaibhalala9000 11 днів тому +1

    Vah amit Bhai barabar kidhuaaaa

  • @bamrotiyagirish5490
    @bamrotiyagirish5490 12 днів тому +2

    જય દ્વારકાધીશ
    Get well soon

  • @atulbhaiparmar5789
    @atulbhaiparmar5789 12 днів тому +1

    ભગવાન શ્રી દ્વારકાધીશ તમારી તબિયત જલ્દી સ્વસ્થ કરે અને જલ્દી સારી માહિતી આપો

  • @RashikKordiya
    @RashikKordiya 12 днів тому +2

    તમે જલદી સાજા થયજાવ બસ ભગવાન ને પ્રાર્થના કરી યે

  • @keshubhaibokhariya6647
    @keshubhaibokhariya6647 12 днів тому +3

    જય સીયારામ ભાઈ

  • @naranjaviya7806
    @naranjaviya7806 12 днів тому +1

    Jay dwarikadhish🙏

  • @DharmeshNandaniya
    @DharmeshNandaniya 12 днів тому +1

    Jay dwarkadhish bhai

  • @devshigojiya2805
    @devshigojiya2805 12 днів тому +1

    જલદી સાજા થવા તેવી જય શ્રી દ્વારકાધીશ

  • @hansarajpipaliya575
    @hansarajpipaliya575 12 днів тому +1

    ખૂબ સારી આગાહી આપો છો આભાર

  • @rambhaipithiya9383
    @rambhaipithiya9383 12 днів тому +2

    નેગેટિવ નહી જોવાનુ ભાઇ. હાલેરાખે ખોટુ કરે એને યાદ રાખવુ પડે. તબિયત સાચવો ઇ મહત્ત્વ ની છે

  • @farminglife1588
    @farminglife1588 12 днів тому +2

    અમીતભાઈ મોજ કરો અમે તમારી સાથે છે

  • @vanrajbhaikhuman819
    @vanrajbhaikhuman819 12 днів тому +4

    આ શું તબિયત સારી નથી ભાઈ ભગવાન જલ્દી સવસ્ત કરી દે તેવી પ્રાર્થના😊😊😊

  • @KeshavjibhaiDhamasana
    @KeshavjibhaiDhamasana 11 днів тому +1

    અમીતભાઈ જલ્દી સાજા થય જાવ બીજું બઘુ પછી

  • @MansukhbhaiHirapara-l7i
    @MansukhbhaiHirapara-l7i 12 днів тому +1

    જય દ્વારકાધીશ

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233 11 днів тому +1

    આભાર

  • @meetkhandhar6725
    @meetkhandhar6725 12 днів тому +1

    Gell well soon amitbhai 🎉

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 11 днів тому +1

    જલદી સાજા થઈ જાવ...

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 12 днів тому +2

    ❤ જયસીતારામ ❤

  • @rameshkananirameshkanani7197
    @rameshkananirameshkanani7197 12 днів тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @nayankaravadra2934
    @nayankaravadra2934 11 днів тому +1

    Get well soon

  • @jayantilalmeghapara9336
    @jayantilalmeghapara9336 11 днів тому +1

    તમે જલદી સારા થઈ જાવ તેવી દ્વારકાધીસ ને પ્રાર્થના કરીએ છીએ

  • @VeljiPatel-u3f
    @VeljiPatel-u3f 12 днів тому +1

    Take care amitbhai

  • @tulsibhaibhalala9000
    @tulsibhaibhalala9000 11 днів тому +1

    Aklonathi ame pan sathechiye dear 🙏 Jay dwarkadhish

  • @Hansrajbhai-jv1gb
    @Hansrajbhai-jv1gb 12 днів тому +1

  • @ramfarmervillage2738
    @ramfarmervillage2738 12 днів тому +2

    અમીત ભાય જલ્દી સારું થયજાય તેમને વીડિયો માં જે મેપ બતાવીયો તેની લીંક આપોને

  • @kishorvegad9887
    @kishorvegad9887 12 днів тому +1

    Amit bhai tamari Aagahi 80% thi 90% sachhi pade chhe.

  • @Vishal.Kukdiya.1201
    @Vishal.Kukdiya.1201 12 днів тому +1

    માહિતી આપવા બદલ આભાર અમીત કાકા 🤝🙏❤

  • @keraliyaajay9850
    @keraliyaajay9850 10 днів тому +1

    bhaire kari ho tabiyat bagde e normal che koi vandho nhi dva lyo etle saru thy jase but samay male to aamari khedu ne mahiti aapta rejo ne baki lukhina ni uper bov dhyan na devu

  • @savaliyassh166
    @savaliyassh166 12 днів тому +1

    Jay swaminarayan amitbhai tav avi gayo jaldi saja thai jav

  • @dodiajagdishsinh7294
    @dodiajagdishsinh7294 12 днів тому +1

    Take care

  • @mamandhingora4765
    @mamandhingora4765 11 днів тому +1

    આ દુનિયામાં આમ જ ચાલે આગળ જોતો હોય તેને કેવી રીતે પાડવાનુ

  • @rameshbhaisolanki4429
    @rameshbhaisolanki4429 12 днів тому +1

    ❤❤jay mataji amitbhai❤❤

  • @AmitAhir-iu8fi
    @AmitAhir-iu8fi 12 днів тому +1

    Shamaj..she. Vato..shame..dyan..na..aapo..jay.. dwarkadhish

  • @DhanjiDabhi-y2k
    @DhanjiDabhi-y2k 12 днів тому +1

    JAY. MATAJI. AMITBHAI❤

  • @VallabhSolanki-k3b
    @VallabhSolanki-k3b 12 днів тому +1

    તમે જલદી સજા થઈ જાવ એવી પ્રાથના🎉🎉🎉

    • @bakulgohel6457
      @bakulgohel6457 9 днів тому

      તમે જલદી સાજા થઈ જાય તેવી પ્રભુ ને પ્રાર્થના.

  • @RashikTala
    @RashikTala 12 днів тому +1

    અમિતભાઈ તબિયત સાચવજો ધાન ના ઢગલા માં એક બે ધનેળા હોય

  • @SanjayPatel-tm2zm
    @SanjayPatel-tm2zm 12 днів тому +1

    Bhagavan ne prathana jaldi saja thay jav amitbhai

  • @jaydeeprajgor8933
    @jaydeeprajgor8933 12 днів тому +1

    GET WELL SOON amit bhai

  • @SanjayGagaliya
    @SanjayGagaliya 12 днів тому +1

    ❤❤❤❤❤

  • @SejadGamer0048
    @SejadGamer0048 12 днів тому +1

    Tabiyat Sari Thay Avei Allah Pase Dua Amit Bhai 😢

  • @JadejaPradhyumansinh-qy5nk
    @JadejaPradhyumansinh-qy5nk 12 днів тому +1

    સાજાથાવ ભાય

  • @vekariyavipul2296
    @vekariyavipul2296 11 днів тому +1

    Kem saru che છે have amit bhai

  • @manisahir245
    @manisahir245 11 днів тому +1

    Jiru vavvanu vatavarn kyare thase

  • @JeteshBarad
    @JeteshBarad 12 днів тому +2

    Tame jaldi Saja thay java Amit bhai tamarind agahi Sasi pade se

  • @ajaygor5568
    @ajaygor5568 11 днів тому +1

    અમિતભાઈ અમારે તમારા મોઢે 2025 નાં ચોમાસા ની માહિતી જોય છે

    • @Weathergroupsabsetej
      @Weathergroupsabsetej  11 днів тому

      અહીંયા ની પહેલી કોમેન્ટ જોઇ લો સાહેબ 🙏🤝

  • @jayshukhbhaighetiya9845
    @jayshukhbhaighetiya9845 12 днів тому +1

    જય દ્વારકાધીશ અમિતભાઈ. ઠંડી કીયારે પડશે

  • @JeshbhaiKaravadar
    @JeshbhaiKaravadar 11 днів тому +2

    Bharat Bhai ahir se Amit Bhai tame je nu kiyo so

  • @rajnighodasara3543
    @rajnighodasara3543 8 днів тому +1

    Tame jaldi saja thai jai tevi bhagvan ne prathna...
    Mara papa ne tamara group ma jodavavu che and tamari jode vaat karvi che
    Possible hoy reply aapo...

  • @bhimaniarvindbhai7888
    @bhimaniarvindbhai7888 12 днів тому +1

    Have bhur vay vat puri aamba bapa jevu na thavay

  • @ramshundavdra4777
    @ramshundavdra4777 11 днів тому +1

    Pela tamari tabiyat sasvo Amit Bhai aagahi to pasi pan thase Bhai bagwan kre tame jaldi saja thav

  • @TulsiDev-ls7uq
    @TulsiDev-ls7uq 12 днів тому +1

    😂😂😅 સરસ જવાબ આપ્યો

  • @DhavalFaldu-i3t
    @DhavalFaldu-i3t 11 днів тому +1

    Tamari tabiyat jadp thi sari thay tevi parbhu parathna

  • @bharatbhaikamani7960
    @bharatbhaikamani7960 12 днів тому +1

    અમિતભાયજલદિસાજાથાવ

  • @લાલજીસરવૈયા-ઘ7દ

    અમીતભાઇ ભાઇ સારુ થાય પછી વિડીયો મેકો બાટલો સડાવી દો બોપર પછી મેકજો વિડીયો

  • @hareshpindariya326
    @hareshpindariya326 11 днів тому +1

    Kai tarikh ma she

  • @RAMAHIR-Story
    @RAMAHIR-Story 11 днів тому +1

    નામ આપો ને એનું

    • @Weathergroupsabsetej
      @Weathergroupsabsetej  10 днів тому

      અંગ્રેજી શબ્દો માં ભારત લખો એટલે સમજાય જશે

  • @Pgravliya
    @Pgravliya 12 днів тому +1

    Thandi kyare chalu thase

  • @drdevahir1856
    @drdevahir1856 12 днів тому +1

    બીજા ની વાત માં ના પડો અમિતભાઈ..તમે 24 કેરેટ ગોલ્ડ છો મારા વાલા..

  • @jayantilalmeghapara9336
    @jayantilalmeghapara9336 11 днів тому +1

    તમે એકલા નથી અમે તમારી સાથેજ છીએ

  • @સુધીરભૂવા
    @સુધીરભૂવા 12 днів тому +1

    અમે તમારિ સાથે સઇ

  • @ranjitrathod249
    @ranjitrathod249 11 днів тому +1

    Pela tamari tabiyat tatkalik sudhre aevi parthna

  • @khimabhaigodhaniya7552
    @khimabhaigodhaniya7552 12 днів тому +1

    તબિયત ખરાબ થય છે

  • @kantip4022
    @kantip4022 11 днів тому +1

    Jay Swaminarayan

  • @kantip4022
    @kantip4022 11 днів тому +1

    ❤❤❤❤❤

  • @karethaashok4274
    @karethaashok4274 11 днів тому +1

    Get well soon

  • @nileshvinchhiya6058
    @nileshvinchhiya6058 10 днів тому +1

    Get well soon