Pabiben Rabari Success Story | Pabiben And Her Pabi Bags | Pabiben Rabari - Entrepreneur From Kutch

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #PabiBenRabariSuccessStory #PabiBenBags #KutchEntrepreneur
    અંજાર તાલુકાના નાનકડા એવા ભાદ્રોઈ ગામના પાબીબેને હેન્ડીક્રાફટની કામગીરીથી પોતાનુ નામ દેશ દુનિયામાં પ્રસિદ્ધ કર્યું છે સાથે મહિલાઓને પગભર બનાવવામાં પણ યોગદાન આપ્યું છે. વિશ્ર્વમાં કચ્છી હસ્તકળાનુ પ્રદર્શન કરી નામના મેળવનાર કચ્છના નાનકડા ગામમાં રહેતા પાબીબેને સ્થાનિક મહિલાઓને પગભર કરવામાં પણ પોતાનુ યોગદાન આપી સાચા કર્મવીર બન્યા છે પોતાના હાથે બનાવેલા કચ્છી હસ્તકળાની જુદીજુદી ચીજવસ્તુઓ બજારમાં મુકી એક અલગ ભાત પાડી મોટુ માર્કેટ બનાવ્યુ અને તેના ઉત્પાદન કાર્યમા પોતાના વતન ભાદ્રોઈમા રહેતી મહિલાઓ અને આજુબાજુના ગામો તથા અન્ય વિસ્તારોમાં રહેતા પોતાના સમાજના બહેનો પાસે હસ્તકળાની અવનવી વસ્તુ બનાવી વિશ્ર્વ સ્તરે નામના મેળવી છે.
    Stay connected with us on social media platforms:
    Subscribe us on UA-cam
    goo.gl/5v9imZ
    Like us on Facebook
    / zee24kalak.in
    Follow us on Twitter
    / zee24kalak
    You can also visit us at:
    zeenews.india.c...

КОМЕНТАРІ •