Vanaspati bij bank | મુકેશ ઢાપા " વૈરાગી"| વનસ્પતિ બીજ બેંક | તળાજા

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • ‪@aayurvedicdawa8490‬
    ‪@100herbalcaretips‬
    Description
    Vanaspati bij bank | મુકેશ ઢાપા " વૈરાગી"| વનસ્પતિ બીજ બેંક | તળાજા , ભાવનગર
    kalpavriksha111 viewsJul 28, 2021
    વનસ્પતિ બીજ બેંક, તળાજા ( ભાવનગર)
    મુકેશ ઢાપા " વૈરાગી"
    મોબાઈલ તથા what's app નંબર - +91 92656 51785
    face book page - / 38194. .
    માત્ર એક ફોન કરીને તમે આ બીજ બેંક માથી બીજ મંગાવી સકો છો..પણ તે પહેલાં નીચે આપેલી માહિતી ધ્યાન થી વાંચી લેવી જેથી કરીને તમને કયા બીજ જોઇએ છે તેનો ખ્યાલ આવે..
    વેલા તે પેલા
    🌱🌱🌱🌱🌱🌱🌱
    વનસ્પતિ બીજ બેંક તળાજા
    તમારૂં સ્વાગત કરે છે
    બીજ માંથી વૂક્ષ રોપીયે
    પાલન કરીને મોટું વૃક્ષ બનાવીએ
    આ જ આપણો મુખ્ય ઉપદેશ છે મુકેશ ઢાપા
    ફ્રી બીજ વિતરણ અભિયાન
    મોં નંબર 9265651785 {વૈરાગી}
    🌱🌱🌱🌳🌳🌳🌳🌳🌳🌳
    1 કૈલાસ પતિ
    2 બહેડા
    3 ગળો વેલ
    4 પીળો ગરમાળો
    5 ફાલસા
    6 ખાટી ભીંડી
    7 પીપળો
    8 ઉમરો
    9 રતાજલી
    10 આસોપાલવ
    11 પાલક (ભાજી)
    12 ખાટી આંબલી
    13 પારસ પીપળો
    14 ખેર (ઓછી માત્રામાં)
    15 વિકળો (ઓછી માત્રામાં)
    16 અશ્વગંધા (ઓછી માત્રામાં)
    17 પલાશ (ખાખરો)
    18 હરડ (૧ બીજ) આપીશું
    19 સફેદ અગથીયો
    20 મરડા શિંગ
    21 ગુલમહોર
    22 રામ બાવળ
    23 બિલી
    24 અર્જુન
    25 સફેદ શેમળો
    26 કરંજ
    27 રામ તુલસી
    28 લવંગ તુલસી
    29 પરબોળીયા વેલ
    30 લાલ ચણોઠી વેલ
    31 કડવો લીમડો
    32 સફેદ ધતુરો
    33 કાળો ધતુરો
    34 દેશી ગુંદા
    35 બદામ દેશી
    36 સોનમહોર
    37 રાવણા (જાંબુ)
    38 અળસી (છોડ)
    કોઈપણ મિત્રો ને
    10 વેરાયટી મોકલી
    બીજ ૧૨ નંગ રહેશે
    આમાં થીં કોઈ પણ પ્રકારની વનસ્પતિ ના બીજ મંગાવી શકો છો
    બીજ મોકલી આપીશું
    તમાંમ પ્રકારના બીજ
    માંગવા નય સાહેબ
    તમારે કુરિયર ચાર્જ આપવાનો રહેશે
    તમારું એડ્રેસ Pin cod સાથે આપવાનું રહેશે
    શહેર માં
    કુરિયર દ્વારા મોકલવામાં આવશે
    ગ્રામ્ય વિસ્તારમાં
    પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે
    એકાઉન્ટ માં કુરિયર નો ચાર્જ ટ્રાન્સફર કરી સ્ક્રીન શોટ મોકલી આપવો રહેશે
    અથવા
    Fhon pey
    Google pay
    9265651785
    સ્ક્રીન શોટ મોકલવાનું ભુલતા નય
    વુક્ષ બચાવો અભિયાન
    ફ્રી બીજ વિતરણ અભિયાન
    મુકેશ ઢાપા
    Mo;9265651785
    વુક્ષ બચાવો અભિયાન ચલાવી રહ્યા છીયે
    સાથ આપો
    સહકાર આપો
    વૂક્ષ ઉછેરો
    બીજ આમે આપીશું
    પ્રકૃતિ ની રક્ષા કરીએં તે આપણી રક્ષા કરશે
    વનસ્પતિ બીજ બેંક તળાજા મુકેશ ઢાપા {વૈરાગી}

КОМЕНТАРІ • 13