વર મરો, વરની મા મરો પણ પોલીસનું તરભાણું ભરો: સુરતના PSI આ રીતે ચઢ્યા ACB ની ઝપટે

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 279

  • @kishorbhaiarjanbhai5663
    @kishorbhaiarjanbhai5663 Місяць тому +28

    ખુબ સરસ તમારી જેવા નીડર ને સુરવીર પત્રકાર ની જરૂર છે આ દેશને રાષ્ટ્રપતિ થી માંડીને સરપંચ સુધી જો તમારી જેવી સમજણ છે એવા માણસો મળી જાય તો ભારત દેશ ને સોને મઢડા વાર ન લાગે ભ્રષ્ટાચાર મુક્ત થઈ જાય લાખ લાખ ધન્યવાદ પ્રશાંત ભાઈને ભગવાન તમને દીર્ઘાયુશ આપે એવી પ્રાર્થના કરીએ અમે

  • @nikhilautomech96
    @nikhilautomech96 Місяць тому +22

    ગુજરાત ની દરેક સરકારી ઓફિસ ની મહદ અંશે આ જ સ્થિતિ છે.

  • @SalimKhan-bw8rs
    @SalimKhan-bw8rs Місяць тому +23

    प्रशांत भाई गुड जॉब एक सच्चा पत्रकार

  • @bhikajirajput4443
    @bhikajirajput4443 Місяць тому +47

    ऐक दम तमारी वात 100% साची छे ऐफ आई आर फाड़वामा आवती ज नथी अने अरजी लइ अने पतावत करवा मा आवे छे

  • @acrtvnavsari487
    @acrtvnavsari487 Місяць тому +49

    તમારા એક એક શબ્દ 100% સાચા છે.

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 Місяць тому +1

    ACB ના ડોક્ટર સમરેસ સિંહ સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન અને દિલ ❤થી સલામ

  • @jpgadhavi7595
    @jpgadhavi7595 Місяць тому +15

    આવી જ ઘટના ભાવનગરમાં પણ બને છે ભાવનગર પોલીસ સ્ટેશન ગંગાજળીયા પોલીસ સ્ટેશનની હદમાં આવતું વિસ્તાર નાના માણસો પાસેથી પોલીસના હપ્તા પેટે હનીફ મોમેડીયન કરીને કામ કરું તો નાના માણસોને હલન કરીને અને જરા હપ્તા ઉજવવામાં આવે છે તે વિસ્તારમાં લારી પણ રાખવી હોય પોલીસનો હપ્તો દેવો પડે છે અને તેનો ઉઘરાણું કરવા વાળો હનીફ

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 Місяць тому +10

    નવજીવન અમારા નમસ્કાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 સિનિયર પત્રકાર સાહેબ પ્રશાંત દયાળ સાહેબ ને આ ઘટના જે વિસ્તૃત માહિતી આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ 👍👍👍

  • @vipulkumarpatel6994
    @vipulkumarpatel6994 Місяць тому +15

    કરપ્શન માં પકડાઈ જાય તો પછી કાયમ માટે સસ્પેન્ડ કરવા જોઈએ અને ક્યારેય નોકરી ના મળવી જોઈએ.

  • @Vashrambhaijoshi45
    @Vashrambhaijoshi45 Місяць тому +17

    આજ દીન. સુધી. કોઈ. અધિકારીને કાયમી બરતરફ નથી કર્યા. પકડાય તો. સસ્પેન્ડ કરે. પછી છ મહીના. પછી. નોકરી. ચાલુ. આ નુ નામ. સરકાર

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 Місяць тому +1

      આ બધા ભીદારછે ડીસમીસ ના કરે😂

    • @mohanparmar6722
      @mohanparmar6722 Місяць тому

      .......... "વાર્તા"નું અનુસંધાન :
      એસીબી ટ્રેપમાં ઝડપાયેલ લાંચિયા અધિકારી દ્વારા છુટવા માટે ધમપછાડા.... સંબંધિત અધિકારીઓ, સચિવો, મંત્રીઓના કોન્ટેક્ટ કરવાનો ધમધમાટ...... શું શું થઈ શકે એની વિચારણા.....વાટાઘાટો.....ભાવતાલ......"ખોખા"ઓમાં સોદો નક્કી થયા બાદ.....કેસ નબળો પાડવા, ફેઈલ કરવાના રસ્તાઓ શોધવા..... યોગ્ય માધ્યમ મારફત લાગતાવળગતાઓને "પ્રસાદ" પહોંચાડવો...... લાંબી વાતે ગાડાં ભરાય, અંતે ઘીના ઠામમાં ઘી પડી રહે.
      "લાંચ લે તે પકડા ગયા ? લાંચ દે કર છૂટ જા" - સ્વ. શેખાદમ આબુવાલા

  • @rajubhaimaval3519
    @rajubhaimaval3519 Місяць тому +7

    બોવ સાચી વાત છે ધન્ય વદ

  • @ભંડૅરીશૈલૅષભંડૅરીશૈલૅષ

    ક્યારેક તમારી જરુર પડે તો કેવી રીતે તો કોન્ટેક્ટ કેવી રીતે કરવો

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 Місяць тому +2

      ડીસ્ક્રીપશન માં નંબર આપેલ છે.

  • @vaniyaamrutbhai6756
    @vaniyaamrutbhai6756 Місяць тому +5

    Bilkul Sachi Vaat Chhe Prasantbhai 😮

  • @bharatanadkat
    @bharatanadkat Місяць тому +3

    ખુબ સરસ.......ધન્યવાદ

  • @tikambhaijikadara6111
    @tikambhaijikadara6111 Місяць тому +3

    ધન્યવાદ,

  • @anilchavda8311
    @anilchavda8311 Місяць тому +4

    🤔...સાચી..વાત..છે

  • @rohitjoshi9457
    @rohitjoshi9457 Місяць тому

    ખુબજ સાચી માહિતી નિભઁયતા થી આપ રજુકરોછો જે ઘનયવાદને પાત્ર છે

  • @viramdevsinhgohil2344
    @viramdevsinhgohil2344 Місяць тому +9

    મર્દ ની માથે બે બાચકા પ્રશાંત દયાળ

  • @fakubaloch7012
    @fakubaloch7012 Місяць тому +3

    Verry Good sir❤

  • @chauhannarotamdas1669
    @chauhannarotamdas1669 Місяць тому +6

    પ્રશાંત ભાઈ તમારી વાત સાથે સહમત

  • @vijaybaraiya5638
    @vijaybaraiya5638 Місяць тому

    100% સાચી વાત છે સાહેબ

  • @javansihninama5854
    @javansihninama5854 Місяць тому +1

    👍🙏એકદમ સાચી વાત 75%નથી 90%ફરિયાદ લેવામાં નથી આવતી પૈસા આપો તો ખોટી ફરિયાદ જલ્દી લેવાય છે 🙏

  • @Sanjayvala-e
    @Sanjayvala-e Місяць тому

    સાસી વાત છે સાહેબ

  • @kalpeshthakor9523
    @kalpeshthakor9523 Місяць тому

    100% સાચી વાત સાહેબ

  • @karimkhanpathan641
    @karimkhanpathan641 Місяць тому +5

    100% tamari vat sachi chhe Tamne SALAM SALAM SALAM

  • @vinitbambhaniya5358
    @vinitbambhaniya5358 28 днів тому

    Navjeevan news ne aavi ghatna o khulli padva salute 🎉

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 Місяць тому +3

    ❤ સેલ્યુટ

  • @vasavachandrasingh9631
    @vasavachandrasingh9631 Місяць тому

    Thanks.For..Video..dir..sir.
    For..Crime..cruption.riport.
    Namaste..sir

  • @samimfatani8437
    @samimfatani8437 Місяць тому +2

    Wah wah prasant bhai so taka sachi vat..sabbas👌👌👌👌👌👌👌

  • @hasmukhdabhi9936
    @hasmukhdabhi9936 Місяць тому +8

    1 lakh thi to nana ma na no cash no rate 6e baki mota kam mate to 30 lakh uper thi vat thay and Rs ma na krvo hoy to 1 BHK Flat thi thay 6e

  • @ishakpatel2868
    @ishakpatel2868 Місяць тому +3

    Very good sir

  • @piyushsomani6036
    @piyushsomani6036 Місяць тому

    Ekdum સાચી વાત છે
    Bhv

  • @kishorsolanki2578
    @kishorsolanki2578 Місяць тому

    Absolutely Right Sir 101 % sachi vaat kari tame

  • @bajakashok2836
    @bajakashok2836 Місяць тому

    તમારી વાત 100% સાચી છે

  • @sureshparmar7672
    @sureshparmar7672 Місяць тому +2

    That's very right Sir I am proud of you my nation very very good

  • @RamanVadodra-uz5rz
    @RamanVadodra-uz5rz Місяць тому +2

    પ્રશાંતભાઈ દયાલ આપણા ભારત ની પોલીસ વિશે શું લખવું બધા પોલીસ વિશે એક વાક્ય પણ નથી વપરાતુ નહિતર સાચી ફરજ બજવતા પોલીસોન અન્યાય થાય છે પરંતુ 100 મણ જુવારમાં એક ઈનગરો સો મણ જુવાર બગાડે છે પોલીસ ની નોકરી મળી ગઈ વરધી મળી ગઈ પાવર મળી ગયો હાથમાં મારવાનો દંડો મળી ગયો બસહવેતો રાજાના રૂવાબમાં ભાડમાં ગયું પોલીસની ફરજ ની નૈતિક જવાબદારીઓ પરંતુ પોલીસવાળા યાદ રાખજો ખુદા કે ઘર દેરહે હૈ મગર અંધેર નહિ હૈ ક્યારેક ને ક્યારેક જિંદગીમાં તમારા પાપ ઘડા ફૂટવાના ફૂટવાના અને ફૂટવાના છે, ઈશ્વરની સાક્ષીએ ફરજ નિભાવતા બે ડગલા પાછા રહેજો ઈમાનદારી નોકરી ની ફળ બહુ મીઠું મળશે

    • @hematchavda2701
      @hematchavda2701 Місяць тому

      અરે યાર બધા પોલીસ કરપ્ટેડ નથી સિવિલીયન કપડા વાળા જ વેપારી જેવા થઈ ને ઉઘરાણાં કરે અને જેણે વર્દી પહેરી હોય એ બિચારા નોન કરપ્ટેડ હોવા છતાં ગાળો ખાઈ પણ પબ્લિક ને ખબર નથી કે જે વર્દી પહેરી ને નોકરી કરે એ આ ન કરતા હોય માત્ર સાદા કપડામાં જ આ ખેલ થાય છે.
      અત્યારે દરેક પોલીસ સ્ટેશનમાં એવી સિસ્ટમ કાર્યરત છે કે જે ઉઘરાણાં કરીને ઉપર સુધી હપ્તા પહોંચાડે એને જ નોકરી કરવા દે બાકીનાને નાના નાના ફોલ્ટમા લઈ ને સસ્પેન્ડ કરે છે એ મારો પોતાનો જાત અનુભવ છે.
      અવાર નવાર બદલીઓ થાય અને બાળકોનું શિક્ષણ બગડે મારી પણ એક એક વર્ષમાં ત્રણ ત્રણ વખત બદલી થયેલી એ નોન કરપ્ટેડ હોવાનું પરિણામ છે.
      કોંગ્રેસ વખતમાં આટલી હદે કર્મચારીઓ ઉપર ત્રાસ હતો નહીં.
      આ એકસો છપ્પન નું પરિણામ છે.

  • @yashdeepgade9805
    @yashdeepgade9805 Місяць тому +4

    Very good Dada

  • @dasbhaibhutiyadasbhaibhuti3494
    @dasbhaibhutiyadasbhaibhuti3494 Місяць тому

    દાઞભાઈ.વાળા જયજયકાર હો 🎉🎉🎉🎉

  • @vipulkumarpatel6994
    @vipulkumarpatel6994 Місяць тому +1

    સાચી વાત છે સર, ગુજરાત માં કરપ્શન વધી ગયું છે.

  • @parsingmal6377
    @parsingmal6377 Місяць тому

    સાવ સાચી વાત છે સાહેબ હું છેલ્લા એક વર્ષથી હેરાન છું મને મારનાર આરોપી ને બચાવવા પોલીસે મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધી ચાર્જ સીટ પેન્ડીગ રાખી આરટીઆઇ થી માહિતી માંગતા એક વર્ષ પછી ચાર્જ સીટ રજુ કરી મને પણ કોર્ટ ના ધક્કા ખાવા પડે છે

  • @rahulelectrick2655
    @rahulelectrick2655 Місяць тому

    100% સચોટ સમાચાર છે

  • @bhagirthasinhgohil2273
    @bhagirthasinhgohil2273 Місяць тому +2

    સરસ

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 Місяць тому

    પ્રશાંત ભાઈ તમારી બધી વાત સો ટકા સાચી છે

  • @niravshah2860
    @niravshah2860 Місяць тому +5

    ગયા વર્ષે એક પોલીસ અધિકારી પર ACB ની કાર્યવાહી થઇ હતી....પણ હાલ પાછા એ પોસ્ટ પર આવી ગયા....

  • @aminsaiyed2098
    @aminsaiyed2098 Місяць тому

    Prashant bhai you are absolutely right sir ji.....

  • @vanrajahir4205
    @vanrajahir4205 Місяць тому +3

    વાહ સર

  • @govindbhairevar2621
    @govindbhairevar2621 Місяць тому

    સાહેબ આજે આમ આદમિ ફરિયાદ કરવા જતા બહુ ડરે છે

  • @sameerm6627
    @sameerm6627 Місяць тому +2

    Awesome news sir

  • @JayeshParmar-ez6kq
    @JayeshParmar-ez6kq Місяць тому +3

    100 ટકા સાચી વાત

  • @bharatkumarbarot6369
    @bharatkumarbarot6369 Місяць тому

    Navjivan news khub abhinanand salute

  • @BharatbhaiKhuman-m3r
    @BharatbhaiKhuman-m3r Місяць тому

    તમારા વાત 💯 ટકા સાચી છે

  • @rathodpannaben5270
    @rathodpannaben5270 Місяць тому +13

    ભાવનગરમાં તમારા કોઈ પ્રતિનિધિ નો નંબર આપો પત્રકાર નો નંબર આપો

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 Місяць тому +1

    એકદમ સાચી વાત છે.🎉🎉🎉🎉

  • @husainshaikh774
    @husainshaikh774 Місяць тому

    Reporter you are 100% True.

  • @rudhrarudhra9143
    @rudhrarudhra9143 Місяць тому

    ફુલ.. ભ્રષ્ટાચાર નીચેથી ઉપર સુધી

  • @vruddhivruddhi1100
    @vruddhivruddhi1100 Місяць тому

    100% sachi vat sir

  • @rameshbhaigadhavi3788
    @rameshbhaigadhavi3788 Місяць тому

    સરસ સરસ આપણને ગમ્યું

  • @maulikshekhani9554
    @maulikshekhani9554 Місяць тому

    મને નવજીવન ન્યૂઝ અને જમાવટ ન્યૂઝ સિવાય બીજા કોઈ ન્યૂઝ પર વિશ્વાસ નથી કેમ કે બીજા સરકાર ના ઇશારે ચાલે છે અને આ બંને ન્યૂઝ ચેનલ એ સત્ય સાથે ચાલે છે

  • @kiritparikh1314
    @kiritparikh1314 Місяць тому

    Veary nice information salute

  • @PinalPatel-mi8fb
    @PinalPatel-mi8fb Місяць тому

    100℅ sachi vat

  • @ManjubenMakwanabhaktichannel
    @ManjubenMakwanabhaktichannel Місяць тому

    પ્રશાંત ભાઈ. વાત એકદમ સાચી છે

  • @Pv_balya
    @Pv_balya Місяць тому

    100 % sachi vaat che

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn Місяць тому +1

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @Podcast_hindi_guj_primary
    @Podcast_hindi_guj_primary Місяць тому

    સલામ હૈ. સર જી.

  • @swaminarayanone2104
    @swaminarayanone2104 Місяць тому

    આભાર

  • @sureshpatel4875
    @sureshpatel4875 Місяць тому

    ખરેખર આવા પત્રકાર ને સેલયુટ મારો

  • @bhojabhaibhuva5861
    @bhojabhaibhuva5861 Місяць тому +2

    Jay dwarkadhish dada hamesha satay ni shathej rahejo Bhagavan dwarakadhish tamari sathej se jay hind

  • @baldevbhaisolanki8829
    @baldevbhaisolanki8829 Місяць тому +4

    Supsr

  • @GulamAli-kp5om
    @GulamAli-kp5om Місяць тому +2

    Absolutely true not taking any complain from any complainant , currepted department, currepted government and totally collopsed system in India

  • @FF99gaming961.
    @FF99gaming961. Місяць тому

    Sollit vat Kari sir dhanyvad

  • @pravinsolanki6301
    @pravinsolanki6301 Місяць тому

    Sachi vat se sir

  • @atulimakvana1092
    @atulimakvana1092 Місяць тому +2

    Multiple transformation is required in different stages of administration.

  • @Mr_vishu_5352
    @Mr_vishu_5352 Місяць тому +2

    💯💯

  • @manishrabari7305
    @manishrabari7305 Місяць тому +6

    Prashant bhai Humne airport police station Mein crane Karen ACP Mein Kahin Nahin Ek Chhath ko uthao na

  • @ukani5269
    @ukani5269 Місяць тому

    Peashant bhai 100% right

  • @magicianashok6011
    @magicianashok6011 Місяць тому

    Prashant bhai jor dar bhai bhai

  • @rohitsinhjadav1745
    @rohitsinhjadav1745 Місяць тому

    Jordar real truth

  • @yukalbmodh7325
    @yukalbmodh7325 Місяць тому

    વ્યાજબી ભાવ છે આપી devay

  • @a3hospitality
    @a3hospitality Місяць тому

    Hahahahaha Solanki. Sahab amazing❤

  • @RajendrakumarcVyas-x5g
    @RajendrakumarcVyas-x5g Місяць тому

    Very good news.

  • @manojbhaidudhat8502
    @manojbhaidudhat8502 Місяць тому

    બે ધડક વાત છે. સલામ છે. આપને...

  • @RamjibhaiBariya-zj2eg
    @RamjibhaiBariya-zj2eg Місяць тому

    DayalParasant Ne Mara Koti koti Vandan Dhanay Vad

  • @ajaymandora5044
    @ajaymandora5044 Місяць тому +4

    GST department ma sav the vadhre thay che cr ma thod thay che

  • @bhimbhapriyanka5671
    @bhimbhapriyanka5671 Місяць тому +6

    હર્ષ ભાઈ સંઘવી આ જ માથે ચડાવી ને રખીયા છે લગામ છૂટી મૂકી છે ગૃહ મંત્રી અતો ગર્વ છે સુરત પોલીસ પર એટલે તો ફાટેલી ફરે છે પોલીસ ભાણા ભરો તો જ ફરિય લિયે દારૂ પણ આ લોકો જ લાવે છે ગુજરાત માં હપ્તા લય ને બસ પૈસા જ પુરષોત્તમ છે આ લોકો માટે કોલો ના નોકર થાય ને લોકો ને જ લૂંટે છે

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz Місяць тому

      ગાંધી નગર સુધિં બધા ને ' ટુકડો ' મળી રહેતો હોય કઈ થશે નહિ. બેચાર દિવસ માં મામલો દબાવી દેવા માં આવશે
      અને એસીબી ના અધિકારી ની બદલી કરી દેવાશે.

  • @patelmehul5077
    @patelmehul5077 Місяць тому

    જોરદાર સચ્ચા પત્રકાર સલામ છે

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 Місяць тому +16

    એક લાખ આ મોંઘવારીમાં વ્યાજબી જ છે.. ઉપરનાં અધિકારીઓને પણ સાચવવા પડે છે..😂

    • @chhaganbhaimandaliya7213
      @chhaganbhaimandaliya7213 Місяць тому

      @@dhirensolanki9268 🤣

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 Місяць тому

      શુ વાત કરી ભાઇ😅😂

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 Місяць тому

      @@gordhanpanvi5762 એકલા એકલા ના ખાવા દયે.. આમાં બધાને થોડું થોડું આપવું પડે,

  • @pppatel4060
    @pppatel4060 Місяць тому +1

    આત્મ નિર્ભર હરામના પૈસા પરીવાર સાથે ખાયને કોઈ સુખી થાય નહીં

  • @banvayunus23
    @banvayunus23 Місяць тому

    Good news prasant sir

  • @vinodrayparmar3892
    @vinodrayparmar3892 Місяць тому

    Very good

  • @vadhiyabhai
    @vadhiyabhai Місяць тому

    એક દમ પરફેક્ટ મુદ્દો કહીયો સાહેબ

  • @ThakorDinesh-y9j
    @ThakorDinesh-y9j Місяць тому

    Saras

  • @dipakgaur3906
    @dipakgaur3906 Місяць тому

    Very true, actually it is a reality of our police station

  • @tigweldingtricks8898
    @tigweldingtricks8898 Місяць тому

    Nice story ❤

  • @arjunlumbhani5525
    @arjunlumbhani5525 Місяць тому

    Represented the whole picture of police with all their disasters. 🎉🎉🎉🎉🎉 GOD bless to all labour & hardworker people, we know it's so hard to earn money.
    Apart from this see the true picture of "POLICE".

  • @angarbhaidamor5687
    @angarbhaidamor5687 Місяць тому +1

    સ્ટોરી નંબર 1 છે.

  • @bhupendrasoni6385
    @bhupendrasoni6385 Місяць тому

    ભાઈ વાત સાચી છે

  • @VijaySagthiya-q7m
    @VijaySagthiya-q7m Місяць тому

    Good men

  • @MrJBPatel1
    @MrJBPatel1 Місяць тому

    પોલીસ ખાતું સૌથી ભ્રષ્ટ છે,

  • @vinayakagnihotri8019
    @vinayakagnihotri8019 14 днів тому

    Salute

  • @mustaksekhani2197
    @mustaksekhani2197 Місяць тому

    100% true