૧૯૭૨-૭૩આસપાસ નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ટાઉનહોલમાં રાત્રે શેર શાયરીનો 'મુશાયરો' પ્રોગ્રામ હતો. એમાં ટિકિટ હતી કે નહિ તે યાદ નથી. પણ શેર શાયરીનો એ 'મુશાયરો' જોવા માટે હું ગયેલો. એમાં ગુજરાતી શાયરો અમૃત ઘાયલ, ગની દહીંવાલા, શૂન્ય પાલનપુરી, જમિયત પંડ્યા (જીગર), નડિયાદના શાયર પેન્ટર શેખ વગેરેને રૂબરૂ સાંભળેલા. અમુક સમય પછી અમદાવાદના બસ સ્ટેન્ડે આવેલ બુક સ્ટોલમાંથી ગની દહીંવાલાની શાયરીનું એક પુસ્તક પણ ખરીદ કરેલું.
બહુ સરસ લોકસગીત રૂપક માં રૂપ માં રજૂ થયું મજા આવી gi👌👍👌
વાહ સરસ રૂપક છે ખુબ ખુબ અભીનંદ
સરસ લોકસંસ્કૃતિ ને ઉજાગર કરે છે
જય માતાજી
ખુબ જ કરુણ
ખૂબ સુંદર ગીત
આને કહેવાય કરૂણ તાની ચરમસીમા
ખુબ જ કરૂણ.....
Khubbaj sundar geet pan ama niche lyrics add kariye to kevu
સરસ સંગીત રૂપક
ખુબ સુંદર રચના 🙏અતિ સુંદર 🙏
વીજળી વિષે ની આધાર ભૂત માહિતી ગુજરાતી ભાષાના ન્યૂઝ પેપર મુંબઈ સમાચાર
પાસે થી મળી શકે.
બાળપણમાં આ ગીત રેડિયો ઉપર સાંભળ્યું છે
Giris keswala.... Bav sambhrel rediyo
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
વાહ 40 વર્ષ પહેલાંના સ્મરણો તાજા થયા
૧૯૭૨-૭૩આસપાસ નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ટાઉનહોલમાં રાત્રે શેર શાયરીનો 'મુશાયરો' પ્રોગ્રામ હતો. એમાં ટિકિટ હતી કે નહિ તે યાદ નથી. પણ શેર શાયરીનો એ 'મુશાયરો' જોવા માટે હું ગયેલો. એમાં ગુજરાતી શાયરો અમૃત ઘાયલ, ગની દહીંવાલા, શૂન્ય પાલનપુરી, જમિયત પંડ્યા (જીગર), નડિયાદના શાયર પેન્ટર શેખ વગેરેને રૂબરૂ સાંભળેલા. અમુક સમય પછી અમદાવાદના બસ સ્ટેન્ડે આવેલ બુક સ્ટોલમાંથી ગની દહીંવાલાની શાયરીનું એક પુસ્તક પણ ખરીદ કરેલું.
મારુ ફેવરીટ સોંગ નાનપણથી સાંભળતો આવ્યો બહુ સરસ રચના છે ટાઈટેનિક મુવી પિક્ચર બની કોઈ ગુજરાતી આના ઉપર પણ પિક્ચર બનાવે
Jay mataji
❤️