અહો!! શ્રુતજ્ઞાનમ્

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • 📚 *વિશિષ્ટ શ્રુત સાધના* 📚
    શ્રી વર્ધમાન જૈન શ્વે. મૂ. પૂ. સંઘ ,નાસિકની ધન્યધરા પર શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના પ. પૂ. આ. શ્રી મુક્તિવલ્લભસુરિ મ.સા. ના શિષ્યરત્ન પ. પૂ. પં. શ્રી વીતરાગવલ્લભ વિજ્યજી મ. સા. ની પાવનનિશ્રા માં પ. પૂ. મુનિરાજ શ્રી હિતચિંતક વિજ્યજી મ.સા. એ સંવત્સરી મહાપર્વ ના દિવસે બારસાસૂત્ર 📖 માત્ર 1 કલાક 15 મિનિટ માં મોઢે બોલ્યા.
    પૂજ્યશ્રી ની શ્રુત- આરાધના📚 ની ખૂબ ખૂબ અનુમોદના.......🙏ધન્ય મુનિરાજ.......🙏
    શ્રુતધર્મ 📖ને વિસ્તારવા માટે આ ✍️MSG આપના બધાં જ GROUP માં અવશ્ય FORWARD 👉 કરવો.
    📚📖 *"अहो श्रुतज्ञानम्"*📖📚

КОМЕНТАРІ • 6