કેવી હોય છે ખાખીની નોકરી ? જાણો સ્વપ્નની નોકરીને નજીકથી | WebSankul Vlogs | WebSankul

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • Hello & Welcome to WebSankul Vlogs ! વિદ્યાર્થીમિત્રો તમે જીવનમાં કોઈ પણ કાર્ય કરો છો એમાં નિપુણતા ત્યારે જ આવે જ્યારે તેમાં તમે રસપૂર્વક ઊંડા ઉતરી જાવ અને એ કામને અનુરૂપ બધી જ માહિતી ગ્રહણ કરવાની તમારા મનમાં ઇચ્છાશક્તિ હોય. વેબસંકુલના પાછળના બધા વ્લોગ્સમાં તમે ઘણા બધા મનોરંજક વિડીયો જોયા હશે જેમાં WebSankul સંસ્થાનું ઓનલાઈન પ્લેટફોર્મ કેવી રીતે વર્ક કરે છે? ઓફલાઇન વર્ગો કેમ ચાલે છે? તેમજ સંસ્થા કેવી રીતે કામ કરે છે વગેરે... અભ્યાસલક્ષી માહિતીનું સિંચન થાય છે તેની સાથે કેળવણી માર્ગદર્શન પણ જરૂરી હોય છે, જેથી વિદ્યાર્થીઓને પોતે જે કાર્ય કરવા માટે આગળ જવાના છે એનું પણ જ્ઞાન મળી રહે. આ હેતુથી વેબસંકુલના PSI/ASI ઓફલાઇન બેચના વિદ્યાર્થીઓ કે જેઓ ભવિષ્યમાં પોલીસ ક્ષેત્રમાં જવાના હોય તેઓને રૂબરૂ પોલીસ સ્ટેશનની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનની કામગીરી સમજ મેળવવા. વિદ્યાર્થીઓએ પણ ત્યાનાં અધિકારીઓને પોતાના ઉત્સુકતાભર્યા સવાલો પૂછીને તેમની પાસેથી વિશેષ માહિતી મેળવી.
    આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને પોલીસ સંબધિંત જે ફિલ્ડમાં જવાના છે તે ફિલ્ડને અનુરૂપ સચોટ માર્ગદર્શન મળી રહે તેનો હતો. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ઘણી માહિતીસભર અને ઉપયોગી રહી અને તેના માટે વેબસંકુલ પરિવાર સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન (અમદાવાદ) નો તેમજ ત્યાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહેલ અધિકારીઓનો ખૂબ આભાર વ્યક્ત કરે છે કે જેમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની કામગીરી તથા વિવિધ તેના ડિપાર્ટમેન્ટની મુલાકાત કરાવી અને તેમના કાર્ય સબંધિત માહિતીથી અવગત કર્યા. Thank You...!!!
    WebSankul Vlogs !
    📲 We are Social.
    Follow us on your favorite social media sites :-
    1) WebSankul Application : Bit.ly/WebSanku...
    2) Current Affairs Plus Application : bit.ly/current...
    3) Telegram : telegram.dog/G...
    4) Instagram : bit.ly/websank...
    5) Facebook : bit.ly/Websanku...
    6) Website : websankul.org/
    7) Twitter : / websankuloffice
    #websankulvlogs #police #policebharti #visit

КОМЕНТАРІ • 37

  • @bharatsolanki__07
    @bharatsolanki__07 Місяць тому +1

    Websankul is not educational institute , but it s emotion ❤, i am not your beatch student but I watch all your videos in your UA-cam channel , big thanks to all faculty team of websankul by heart ❤️🙏🏻💯

  • @dipakpandit3912
    @dipakpandit3912 Рік тому +5

    Nilesh sir ane jignesh sir no khub aabhar ❤ aa police station ni mulakat amari banch ne lai gaya khub saras jankari mali amne badha ne bahu badhu janva malyu kal jyare psi ane constebal bansse girls & boy to kal uthine students ne Navu nai lage police station ma amari mate saral rehse thanks Nilesh sir jignesh sir 🙏🏻 jai hind jai bharat 🇮🇳

  • @Forest_aspirant
    @Forest_aspirant Рік тому +6

    Thank you websankul for this educational trip specially sandip sir ❤

  • @GJXYZ2100
    @GJXYZ2100 Рік тому +5

    Nice video we are getting good and accurate guidance. thank you 🙏And yes Sandeep Sir's voice is nice😊🫶

  • @gkmaster9109
    @gkmaster9109 Рік тому

    WebSankul na Classic sara chhe me Angle Academy class kariya chhe tya koi jat na student ni koi parva nathi aao to welcome Jao to bhid kam jevu kam chhe Angel Academy nu

  • @thestudybitsgujrati
    @thestudybitsgujrati Рік тому +1

    Jay hind sir Mast samjavu saral bhasa ma

  • @Harsh-zd6vn
    @Harsh-zd6vn Рік тому +1

    Aavi j rite badha departments ni ground visit thavi jaoie...

  • @vasavaarjun6548
    @vasavaarjun6548 Рік тому

    Aavi sarsa mhitee apva badal aabar sir ji

  • @DNGadhavi-s9z
    @DNGadhavi-s9z Рік тому +1

    Va Khub sars Nilesh bhai

  • @indianbiographybyaj5253
    @indianbiographybyaj5253 Рік тому +1

    Maja aave aavi nokri karvani ho

  • @nareshbhairabari
    @nareshbhairabari Рік тому +1

    websankul thank you

  • @dineshchauhan3593
    @dineshchauhan3593 Рік тому +1

    Thanks, polish

  • @sanjayrabari4804
    @sanjayrabari4804 Рік тому +7

    સર ગાંધીનગર ના psi બેચ ના વિદ્યાર્થીઓ ને પણ આવી visit નો લાભ આપશો ????

    • @sandipbalwani4241
      @sandipbalwani4241 Рік тому +1

      Sure

    • @sanjayrabari4804
      @sanjayrabari4804 Рік тому +2

      ​@@sandipbalwani4241સંદીપ Sir સરઘાસણ ખાતે જે psi ૩ batch કાર્યરત છે એમને લાભ આપશો એવી વિનંતી છે🙏🙏

  • @hardiknandaniya9099
    @hardiknandaniya9099 Рік тому +1

    Wah sir no experience jordar che

  • @mayurchaudhary2592
    @mayurchaudhary2592 Рік тому +2

    Thanks sir ❤

  • @avansika2813
    @avansika2813 Рік тому +1

    hu 4th year BAMS (Ayurvedic Dr field degree) student chu...and me for degree aa filed choose kri che baaki,
    Mari 1st year thi GPSC ni preparation chalu che,
    mare Kai b thai DYSP j thavu che
    📍Me sambhlyu che k GPSC ma engineer and doctor wadhare kaik seat leta hovathi,
    "Ae loko ne 2-3 year ma ya 2024 ma j GPSC ma Engineer and doctor ni bharti ochi karva vicharvama avse"
    So...koi mane janavse k aa sachi information che ?if yes
    To su bharti nai krvama ave Dr. Ni police field ma? K pachi krse
    Ya paper hard kadhase?
    Ya mare DYSP nu sapnu sapnu j Rai javanu?

    • @sandipbalwani4241
      @sandipbalwani4241 Рік тому

      No it's totally a myth !! It's all upon your potential brother... Keep preparing, keep shining 🌟

  • @niraliparmar4984
    @niraliparmar4984 Рік тому +2

    Nice Video 👍

  • @kp_DARBAR6433
    @kp_DARBAR6433 Рік тому +2

    Super sir❤

  • @SV55555-e
    @SV55555-e Рік тому +1

    બોવ મસ્ત છે pi સાહેબ

  • @yuvrajsinhdodiya9699
    @yuvrajsinhdodiya9699 Рік тому +1

    Kya traffic che ?

  • @SV55555-e
    @SV55555-e Рік тому

    Good work વેબ સંકુલ

  • @kavirajgadhaviofficial7505
    @kavirajgadhaviofficial7505 Рік тому +3

    વા નિલેશ ભાઇ વા જય હો......

  • @ZING____
    @ZING____ Рік тому +1

    Ha maru amdavad.. Traffic ni taklif to revani. Sir 😂

  • @poojaraval4626
    @poojaraval4626 Рік тому +2

    Sir RJ ne sambhadta hoy avu lagyu❤

  • @dhruvchaudhary7527
    @dhruvchaudhary7527 Рік тому +1

    Army pan seva kare 6 e

  • @thakorAjay5
    @thakorAjay5 Рік тому +1

    Good sir

  • @avansika2813
    @avansika2813 Рік тому

    Please anyone know please janvao k BAMS (bachelor of Ayurvedic Scie..)
    Pachi GPSC ma kai kai post che ?
    Medical officer banva mate ketla varsh lage bams pachi
    And biji kai post che gpsc ma after bams please reply🙏

  • @aakashrathod5047
    @aakashrathod5047 Рік тому +1

    2:40 Barbie movie joi aaya

  • @akkipandey8673
    @akkipandey8673 Рік тому +2

    ❤❤❤

  • @kp_DARBAR6433
    @kp_DARBAR6433 Рік тому

    Sir aavi visit amreli layo sir chokkksa ho sir

  • @mayur5326
    @mayur5326 Рік тому +1

    AAROPI GUNO KARI GUJARAT NI BAHAR BHAGI JAY TO SHU GUJARAT SARKAAR POLICE NE PAISA NATHI AAPTI AAROPI NE PAKDAVA JENE KYAAL HOY A REPLY AAPE 🙏🙏

    • @sandipbalwani4241
      @sandipbalwani4241 Рік тому +1

      Department facility aape chhe

    • @Huminity_cop
      @Huminity_cop Рік тому +1

      ભાઈ આરોપી બીજા સ્ટેટ માં ભાગી જાય તો એના પુરાવા આધારે Sp ને એક રિપોર્ટ કરી ત્યાં જવાની મંજૂરી માગવામાં આવે અને મંજૂરી જે રીતે મળે એ રીતે સરકારી વાહન માં કે રેલવે માં જેમાં મંજૂરી મળે અને જેટલા સ્ટાફ ને મંજૂરી મળે એ રીતે આઉટ સ્ટેટ માં જવાનું હોય છે...