બધી મોટી મોટી વાતો કરો છો પાણી અને રસ્તા બનાવાનું કહો છો સુ પાણી અને રસ્તા થી જ નેતા થઈ ના જવાય આવો અમારા જાડા કોતરવાડા રોડ પર સુ હાલત છે રસ્તા ની પાણી ક્યાં છે કોક દિવસ નજર તો નાખો પ્રજા ને બધી ખબર પડે છે કે તમે કેટલામાં છો હવે તમારું નહિ ચાલે કાઈ પણ ઘરે જવાનું છે સીધુ વિધાનસભા માં નહિ જવા મળે
દિયોદર ના ધારાસભ્ય શ્રી કેસાજી ચોહાણ સાહેબ ને લાખ લાખ અભિનંદન જય શ્રી શક્તિ માં આશીર્વાદ આપે હેવી પ્રાર્થના કરું છું
જય ઓ ગ ડ જી
જય દાદા🚩🚩🚩🚩🙏🙏🙏🙏👏👏👏👏👏👏
હા હા ઓઞડ જીલૉ બનાવો
‼️🙏જય શ્રી ઓગડનાથ મહારાજ🙏‼️
Diyodar ✌️ ogad 🚩 jillo 💚
ઓઞડ જીલો બનાવો
દિયોદરમાં ઓગડ દાદા નામનો જિલ્લો બનવો જોઈએ કારણ કે દિયોદરમાં સેન્ટરમાં આવે છે
khali centre thi jilla banta hoy to captial surendranagar.....hot gandhinagar na hot
બધી મોટી મોટી વાતો કરો છો પાણી અને રસ્તા બનાવાનું કહો છો સુ પાણી અને રસ્તા થી જ નેતા થઈ ના જવાય આવો અમારા જાડા કોતરવાડા રોડ પર સુ હાલત છે રસ્તા ની પાણી ક્યાં છે કોક દિવસ નજર તો નાખો પ્રજા ને બધી ખબર પડે છે કે તમે કેટલામાં છો હવે તમારું નહિ ચાલે કાઈ પણ ઘરે જવાનું છે સીધુ વિધાનસભા માં નહિ જવા મળે
tharad ma ...vikas vadhare.....deodar gram panchayt che
નથી.રસ્તા.નથી.પાણી.નથી.શિશણ..કોઈ.વિકાશ.નથી
વોટ.આપીને.પાચ.વર્શ.બગાડયા
deodar ma gram panchayat che
Rod deodarni bjarmo 15 vars thi bjarnu rod banyo nathi
Modi jyare avyata tyare. To deodar jilloo banava nu kidhu tu
ગ્રામ પંચાયત દિયોદર 😂😂😂
ભારત ની સૌથી મોટી ગ્રામ પંચાયત 🤫