Dubai Hanuman charitr Katha - 2024 | Hariprakash Swami | Salangpurdham

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • દુબઈમાં હરિપ્રકાશદાસજી સ્વામીની શ્રી હનુમાન ચરિત્ર કથાનો પ્રારંભ તા.26-04-2024
    આજથી દુબઈમાં હરિપ્રકાશદાસજી સ્વામીની શ્રી હનુમાન ચરિત્ર કથા યોજાશે. આ માટે હરિપ્રકાશદાસજી સ્વામી, સાળંગપુરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામી, કીર્તન સ્વામી, નિલકંઠ ભગત અને અન્ય એક પાર્ષદ ભગત સહિતના સંતો દુબઈ પહોંચી ગયા છે. આજે કથાનો પહેલો દિવસ છે. જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ કથા શ્રવણ માટે ઉમટ્યા છે.
    દુબઈમાં શ્રી હનુમાન ચરિત્ર કથા તારીખ 26થી 28 એપ્રિલના રોજ યોજાઈ રહી છે. જેનો સમય સવારના 8.30થી 11.30નો હશે.
    આ કથાનું સ્થળ હોલિડે ઈન્ટરનેશનલ હોટેલ-એમ્બેસી ડિસ્ટ્રિક્ટ બુર્જમાન મેટ્રો સ્ટેશન એક્ઝઇટ- 4, ખાલેદ બિન અલ વાલીદ બિલ્ડિંગ, 20મી સેન્ટ, બુર દુબઈ, અલ હમરિયા, દુબઈ છે.
    #hariprakashswami #swaminarayan #hanuman # hanumancharitrkatha
    Click here to Subscribe to Swaminarayan Channel Channel: / hariprakashswami
    🛑 Like us on Facebook: / hariprakashswamiji
    🛑 Follow us on Twitter : / hariprakashdas
    🛑 Website : www.swaminaraya...
    🛑 Follow us on instagram : / hariprakashswami
    🛑 Follow us on Pinterest : / hariprakash108
    🛑 Join In Telegram : t.me/salangpur...
    🛑 Whats App Number : +91 85111 51711
    Also get Hariprakash swami App app on your mobile
    🛑 Google Play :- play.google.co...
    🛑 ITunes :- itunes.apple.c...

КОМЕНТАРІ • 16

  • @agniveshsathe4243
    @agniveshsathe4243 4 місяці тому +1

    ખુબજ સરસ અને દિવ્ય વાતાવરણ માં દુબઈ ની પાવન ધરતી પર કષ્ટ ભંજન દેવ હનુમાન જી મહારાજ ની કથા નો લાભ આપવા બદલ પૂજ્ય સંતો કાર્યકરો અને હરિભકતો નો દંડવત સહ આભાર..જય સ્વામિનારાયણ

  • @techwithyadav
    @techwithyadav 4 місяці тому +1

    જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ 🙏🏻🕉️🚩🙌🏻

  • @Shilpben677
    @Shilpben677 4 місяці тому +2

    Swami ji ne koti koti vandan 🙏

  • @Shilpben677
    @Shilpben677 4 місяці тому +2

    Dada ni Jay ho 🙏

  • @ashokraval810
    @ashokraval810 4 місяці тому

    Jay. Shree Swaminarayan khub Khub. Botad. Joy. Aanad thayo. RAJ

  • @Swaminarayan_Darshan
    @Swaminarayan_Darshan 4 місяці тому +1

    Jay shree Ram

  • @kavitabhansari690
    @kavitabhansari690 4 місяці тому +1

    Bolo rajadhiraj shree kastbhanjan hanuman dada ni jay ho 🙏🌹🙏💯👌👌jay shree ram 🙏🌹🙏

  • @ajayugrejiya6061
    @ajayugrejiya6061 4 місяці тому +1

    Jay shree Ram Jay kashtbhanjan dev

  • @kaloosingh8365
    @kaloosingh8365 4 місяці тому

    🌹 ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટૃ સ્વાહા:🌹
    સાળંગપુર હનુમાનજી દાદા ની જય હો
    🌷 જય કષ્ટભંજન દેવ હનુમાન જી દાદા ની જય હો🌷
    🙏 જય શ્રી સ્વામી નારાયણ ભગવાન ની જય હો 🙏🙏🙏જય શ્રી ગુરુ મહારાજ જી ગોપી નાથ જી ની જય હો 🙏🙏જય જય સિયા રામ 🙏🙏

  • @SonuSonia-zf6rk
    @SonuSonia-zf6rk 4 місяці тому

    Jai kastbajan dav hanuman tamari jay ho

  • @rajuder4736
    @rajuder4736 4 місяці тому +1

    જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી 🙏

  • @ushabenrathod7692
    @ushabenrathod7692 4 місяці тому

    Jay hanumandada❤️🙏❤️🙏❤️🙏❤️

  • @jotiydarbar2498
    @jotiydarbar2498 4 місяці тому

    Jay kasht bhanjan dada 🙏🌹🙏🌹🙏

  • @hetalparekh782
    @hetalparekh782 4 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vikupatel7217
    @vikupatel7217 4 місяці тому

    Jay kashtabhajan dada

  • @sarveshmanitripathi2938
    @sarveshmanitripathi2938 4 місяці тому

    स्तब्ध रहता हु
    कोई शब्द नही है मेरे पास