Patient Testimonial | Rare Neurology Disorder | ICU Care | Neurology | GCS Hospital

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • We feel happy to see our patient gaining back their confidence by restoring their health and back to their routines. We are proud to hear this testimonial from Mr. Chetan Jogani for his wife Mrs. Sarojben Jogani’s treatment of NMDA receptors encephalitis associated with super-refractory status epilepticus by Dr. Apara Kothiala (Consultant-Neurologist), Dr. Vipul Prajapati (Asso. Professor-Medicine), and Dr. Bhavesh Shah (Head - Critical Care) at GCS Hospital. This is what makes all the hard work worthwhile and will always remain our biggest reward.
    એનએમડીએ રીસેપ્ટર એન્સીફેલાઇટીસ આ નામ સાંભળવામાં જેટલું અજુગતું લાગે છે એવી રીતે સારવારમાં પણ ખુબ અટપટુ હતું. 31 વર્ષીય સરોજબેનને 13 ઓક્ટોબરના રોજ જીસીએસ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એકધારી ખેંચ, આક્રમક વર્તણુક, તાવ, બધું ભૂલી જવું અને વિચિત્ર અવાજો સંભળાવાની તકલીફો સાથે લાવવામાં આવ્યા હતા. તેમની તપાસ કરતા માલુમ પડ્યું કે તેમને પેહલા અંડાશયના કેન્સરનું ઓપરેશન થઇ ચૂક્યું છે અને અને ડેન્ગ્યુ પણ થયો હતો જેને લીધે આ મગજનો રોગ તેમને લાગુ પડ્યો. ત્યારબાદ સરોજબેનને વધુ સારવાર માટે આઈ.સી.યુમાં ખસેડવામાં આવ્યા અને વેન્ટિલેટર પર પણ મુકવામાં આવ્યા. તેમને ખેંચ રોકવાની તમામ દવાઓ કરતા પણ હાલતમાં સુધારો ન જણાયો પરંતુ ડોક્ટર્સએ હિમ્મત ન હારી અને સરોજબેનને મોતના મોંમાંથી પાછા ખેંચી લાવ્યા. હાલમાં સરોજબેન સ્વસ્થ છે અને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.
    #Patientfirst #GCSMCH #GCSHospital #Autoimmunedisorder #epilepsy #Neurology #Medicine #Intensivecare #Raredisease #patientfeedback

КОМЕНТАРІ •