શું બોલ્યા પાટીદાર સમાજ ને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા | Bhupendrasinh Chudasama | Jadav Gadhvi Loksahitya

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 156

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 Місяць тому +1

    Patel na dada kali majuri kari tenu parinam se bhai jay hind

  • @dhirajlalkarkar5437
    @dhirajlalkarkar5437 7 місяців тому +4

    નમસ્કાર બાપુ જાહેર જીવનમાં કામ કરતા કાર્યકર્તાઓને ખૂબ સરસ શિખામણ અને આપના અનુભવના આધારે માર્ગદર્શન આપ્યુ... ❤ વંદન..

  • @MUKESHPATEL-cg8lc
    @MUKESHPATEL-cg8lc 7 місяців тому +3

    પહેલા વિચારો બદલીને વૈચારીક ક્રાંતિ લાવવી પડે પછીજ શકય છે

  • @vinodkumarmaganlalrajpal2141
    @vinodkumarmaganlalrajpal2141 7 місяців тому +1

    નમસ્કાર સાહેબ, આપના સુંદર આશાવાદી પ્રગતિશીલ વ્યક્તવ્ય બદલ આભાર
    🌷 सप्रेम सत्यनाम साहेब बंदगी साहेब सत्यनाम 🌷

  • @narsangjithakor7098
    @narsangjithakor7098 7 місяців тому +5

    બે વર્ષ પહેલાં નો હોય કે હાલ નો હોય પણ હકીકત સાચી છે,તમામ ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ ની જેમ એક નહીં થાય ત્યાં સુધી તમામ ક્ષેત્રે અન્યાય થશે..,..સાંપ ત્યાં જંપ

  • @mansukhbhut2026
    @mansukhbhut2026 7 місяців тому +1

    Have patel samaj aa bhai ne na bolavta saram aavese jay shree ram🙏🙏🙏

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 7 місяців тому +1

    વાહ વાહ બાપુ બિલકુલ યોગ્ય વાત કરી છે સાહેબ તમે

  • @vismitpatel6118
    @vismitpatel6118 7 місяців тому +3

    સમાજ માટે આવા મહાન વ્યક્તિ ની શિખામણ જરૂરી છે.. ધન્યવાદ બાપુ સમાજ માટે કંઈક કરવાની લાગણી આપે દર્શાવી તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું..

  • @CHITRAKUT_51
    @CHITRAKUT_51 7 місяців тому +12

    સાચી વાત છે બાપુ ની સામાજિક કીનાખોરી નથી પણ હરીફાઈ હોવી જોઈએ પટેલો આગળ છે કેવું પડે.આં.બાપુ ની ઈમાનદારી છે

  • @chandrakantpatel4370
    @chandrakantpatel4370 7 місяців тому +2

    Darek samajo e khub aagal aav vu joia👍👍

  • @mahendraarya7843
    @mahendraarya7843 7 місяців тому +7

    વિકાસ માટેની પ્રેરણા બધે થી લઈ શકાય... સરસ વાત કરી છે.

  • @bnpateldudhat8327
    @bnpateldudhat8327 3 місяці тому +1

    ખુબ ખુબ અભિનંદન
    બાપુ આવી સાચી વાત કરી ક્ષત્રિય સમાજ શિક્ષણ તરફ વળે તે જરુરી છે

  • @ramniklalkamani3395
    @ramniklalkamani3395 Місяць тому

    Badhano sahkar hovo jaruri chhe. Jay mataji

  • @RakeshMehta-o3d
    @RakeshMehta-o3d 7 місяців тому +1

    બાપુ એ સરસ વાત કરી તેમાં થી સમજ વા જેવું છે ક્ષત્રિય સમાજ ધારે તે કરી શકે છે 🙏

  • @shaileshpandya5501
    @shaileshpandya5501 7 місяців тому +2

    Excellent speech for inspiration

  • @rajanipatel6420
    @rajanipatel6420 7 місяців тому +7

    Jay Sardar

  • @ArvindbhaiPatel-ek5ln
    @ArvindbhaiPatel-ek5ln 7 місяців тому +4

    Sarv sanmanniy neta. I like most. Jay bhavani Jay Shree ram

  • @funnycomedyvideo5572
    @funnycomedyvideo5572 7 місяців тому +14

    Pela to magaj ma je rajvada vakht ni rai bhareli che a kadhi nakho ane Kam dhandha ma dhyan aapo to badhu thai sake

  • @kalathiyaghanshyambhai6423
    @kalathiyaghanshyambhai6423 7 місяців тому

    Jay swaminarayan

  • @vanshdancerindia8103
    @vanshdancerindia8103 7 місяців тому +15

    ખુબ સરસ વાત કરી આપે પોતાના સમાજને કેવી રીતે સમજાવો અને આગળ લઈ જવો એ દિશા તમે યોગ્ય બતાવી છે જય માતાજી જયશ્રી રામ

    • @vijayadvocate8595
      @vijayadvocate8595 7 місяців тому +1

      U

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому

      નેતા સમાજે‌ દરેક સમાજ ની ચિંતા કરવાની હોય નહીં કે
      પોતાની જ જ્ઞાતિ ને લાભ આપી દેવાનો ખરો નેતા કોઈ દિવસ જ્ઞાતિના બંધનોમાં સ્ટેજ ઉપર આવે જ નહીં કારણકે એણે જે પગાર
      ભથ્થાં વિદેશ યાત્રાઓ અને જે પેન્શન લે છે એ જ્ઞાતિના નથી હોતા સમસ્ત ભારત દેશના નાગરિકોના હોય છે મારા વ્હાલા.નેતાએ હોદ્દાના સપથ લીધા હોય છે ત્યારથી એણે પોતાની જાતને રાષ્ટ્રને સમર્પિત કરી દેવાની હોય છે...જાત મટીને કજાત બનવાનું હોય છે મુલ્યો માં જાત બનવાનું હોય છે નહીં કે જ્ઞાતિ વાદનો મધપુડો સંછેડવાનો‌. અને પોતાની જ્ઞાતિ ના માણસોને પી એસ આઈ કે ડી એસ પી બનાવી દેવાના દરેક નો ખ્યાલ નેતાએ રાખવાની નૈતિક જવાબદારી નેતાની છે.કેવી કમનશીબી છે કે દેશ આઝાદ થયો ત્યારથી જ આપણે સૌ જ્ઞાતિના વાડામાં વેચાઈ ગયા અને એક સાચા ભારતીય બનવાનું લેશમાત્ર નથી વિચાર્યું....
      મારા પ્યારા દેશવાસીઓ જાગો અને જ્ઞાતિ વાદી પરિબળો ને તમામ ક્ષેત્રે થી જાકારો આપો
      કચ કરાવીને જ્ઞાતિવાદી નેતાઓને તમાચા મારી અને દેશને બચાવો....
      વંદે માતરમ્, જય વેલનાથ, જય માંધાતા સિંહ 🦁 જય ટભીયા રાઠોડ,જય ઘોષ દેશ રક્ષાનો.

  • @smpatel2229
    @smpatel2229 7 місяців тому +1

    Unity of society is not sufficient but hardwork ,education ,politeness , are most essential for any community development . Poor person becomes politician and become minister he must respect first poor then after rich it's real way of society development but no they goaway from originality as if they born with silver spoon .

  • @manharbhaibaria9755
    @manharbhaibaria9755 7 місяців тому

    સહન કરવાની ક્ષમતા વધારો સરસ મજાની વાત છે

  • @ParvinParmar-c8s
    @ParvinParmar-c8s Місяць тому

    Bapu desvikla ngbantojaychhe desne aapnajeva netani jarurchhe aapno vichar Sundar chhe

  • @deathbadff7192
    @deathbadff7192 7 місяців тому +3

    આપળે શું કરવાનું છે સાહેબ તમે બીજેપી છોડો બાપુ ,,,,,,,

  • @smpatel2229
    @smpatel2229 7 місяців тому

    God gives full support to honest ,hardworker ,polite but not to Proudy ,udhat , dishonest .

  • @krishnaprintworld9270
    @krishnaprintworld9270 7 місяців тому

    ખુબ સુંદર

  • @harishjani3206
    @harishjani3206 Місяць тому

    એમના નેતા ની જેમ નાટકિયો છે

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 7 місяців тому +1

    सूर सूरियु

  • @nanjibhaimurjibhaigodvani7809
    @nanjibhaimurjibhaigodvani7809 7 місяців тому +7

    આમા પાટીદારને શુ કામ વચે લય આવોછો બાકી રાજપુતો લડીલીયો પણ પાટીદાર જયા હોય. તીયા સાથેજછે

  • @mahipatsinhchavda8954
    @mahipatsinhchavda8954 7 місяців тому

    🎉બાપુ સલાહ. નથી જોઇતી સાથ જોઈશે ભા.જ.પ. છોડો

  • @pravinbhaijasani1865
    @pravinbhaijasani1865 7 місяців тому +4

    જય માતાજી .

  • @aggamer4628
    @aggamer4628 7 місяців тому +8

    પોપટ બનાવો છો 2વર્ષ પેલા નો વિડીયો છે ખોટા મેશેજ આપો છો

  • @vijaygajera8169
    @vijaygajera8169 Місяць тому

    Jay sardar

  • @harshvardhansinhvaghela7819
    @harshvardhansinhvaghela7819 7 місяців тому

    Jay Rajputana

  • @rameshrajput5321
    @rameshrajput5321 7 місяців тому

    ખૂબ સરસ બાપુ

  • @ShamjiChavda-x4u
    @ShamjiChavda-x4u 7 місяців тому +3

    Wat sachi say, Bapu ❤

  • @asmitapatel3008
    @asmitapatel3008 7 місяців тому +2

    Saheb mantri hta tyare badhu bhakti kri hot to badha aabhar mant saheb

  • @GhansayambhaiPatel
    @GhansayambhaiPatel 7 місяців тому +1

    બાપુ એ ખૂબ સરસ વાત કરી અદેખાઇ કરો તો હું કોઈ પણ રીતે આગળ વધી શકુ તેવી કરો કોઈ ને પાછા ખેંચી ને નહીં

  • @Makwanshitalben
    @Makwanshitalben 7 місяців тому +2

    Khub sari vat Kari saheb

  • @yadavranjitsinhrajput6031
    @yadavranjitsinhrajput6031 Місяць тому

    Jay mataji
    Ap sharkar ma hata tyare shu karata hata? Ape bijana udahran apava pade . Apana udahran bijane apava pade avu kem n thayu? Khotu nahi lagadsho. Have ageva no avuj kahe che shory.

  • @bhailalbhaipatel5334
    @bhailalbhaipatel5334 7 місяців тому

    Good

  • @baldevbhaipatel5699
    @baldevbhaipatel5699 7 місяців тому +3

    Dadagiri vala tatvo ne to samjan aapo

  • @hardevsinhzala-v8l
    @hardevsinhzala-v8l Місяць тому

    Babu jamna an tama su karu kabarchna

  • @AB23418
    @AB23418 7 місяців тому

    Very nice thinking for future

  • @shashikantparmar750
    @shashikantparmar750 7 місяців тому +2

    duniya me jetli pan sodh Thai chhe indian loko e nathi Kari, videsi o Kari chhe, chhta pan ame mahan

  • @govindbhaia.kalola9123
    @govindbhaia.kalola9123 7 місяців тому +5

    આ કાર્યક્રમ 2022 નો છે સ્ટેજ નું બેનર બતાવે છે વિચારીને કોમેન્ટ આપો, વિચારીને આજના આંદોલન સાથે ન જોડી દેતા

    • @PadheriyaPrabhatsang-sp1qy
      @PadheriyaPrabhatsang-sp1qy 7 місяців тому

      ખરેખર. પકડાયું સાચું. !

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому

      જાગો ભારત ઇતર સંગઠન સમિતિ ના ભાઈઓ જાગો આંખે પાટા ના બાંધો આગળ પાછળ નજર દોડાવો‌ તમોને આપો આપ બેયમાન અને ચાલાક ભાષણોની વાસ્તવિક અને મનોવૈજ્ઞાનિક અસર આપણા ઈતર સંગઠનમા જોવા મળશે.શંકર સિંહ વાઘેલા વખતથી જ સાચું પકડાઇ ગયું હતું પણ ઈતર સમાજ હજુ સમજતો નથી અને બીજાની ચાપલુસી કરીને એક બીજાની ટાટીય ખેંચ કરે છે બાકી ખરી લડાઈતો આ ઓબીસી સામે જ છે પણ લોકોની ના સમજ છે કે આવી ચાલાક વાતો સમજી શકતા નથી નહીંતર આઝાદી સમયથી જ ઓબીસી મુખ્યમંત્રી હોત....
      હજુ ચેતીજાઈ તો સમય છે જાગ્યા ત્યારથી સવાર....
      જય ઓબીસી ક્ષત્રિય જય માંધાતા સિંહ 🦁 જય વેલનાથ જય ટભીયા રાઠોડ.જય સર્વ ભારત ઈતર સંગઠન સમિતિ ની જય હો...❤

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 7 місяців тому +1

    Saheb shikshan mantri hata tyare su karyu?

  • @kiransinhchauhan9782
    @kiransinhchauhan9782 7 місяців тому +2

    તમે કેટલા donate કર્યા જરા જણાવશો સાહેબ ?

    • @RichiAnand95
      @RichiAnand95 7 місяців тому

      Avu Na Kaho Bhai ! E Sachi Salah Ape Che !

  • @harshvardhansinhvaghela7819
    @harshvardhansinhvaghela7819 7 місяців тому

    Jay bavani Bajpa javani

  • @PrsvinsinhVaghela
    @PrsvinsinhVaghela 7 місяців тому

    ગોતા માટે રાજકારણનું શું રોલ...

  • @BabulalLunkad-rs3gt
    @BabulalLunkad-rs3gt 7 місяців тому

    आजनी तारीखमां सपंनन कोमीनीटी जैन पटेलो
    भलेहोय चल अंचल संपती मां क्षत्रिय समाज घणो आगलछे भारतवषँना राजामहाराजायोनी
    संपती ओछीनथी परंतु पछीनो क्षत्रियसमाज न् उभरवानु कारण सामाजीक खचँ बीजा समाजो करतां अनेक घणुछे ऐ पोतानीसामाजीक पकडमाटे राखवु जरुरीछे हवे क्षत्रिय समाज बीजनेसमां पण आगे वधीरहोछे समय लागशे पण धंधारोजगारमे आगेबढेगा हवे ऐ इगो नथी
    आवा का़यँकमोथी आतमविश्रवास मनोमल वधशे
    जयभवानी

  • @pateldhirajbhai956
    @pateldhirajbhai956 Місяць тому

    A bapu Sacha chhe pan Ava 50 neta hoy to saruat karvi joie

  • @ganpatsinghdeora8512
    @ganpatsinghdeora8512 7 місяців тому

    👌👌👌

  • @ramabengopani6658
    @ramabengopani6658 7 місяців тому +3

    Badhai samaj ne potani rite agal javano hak che loksahima

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому

      ના બહેન એવું નથી અમુક સમાજને જ આ બધા ક્વોટા કોંગ્રેસ વખતથી ફાળવી દિધા છે.આજે આ મુદત પુરી થતાં સહન કરી શકતા નથી પણ ઇતર સમિતિ ની જ આ ભુલ છે કે આજ સુધી મત વેડફી નાખ્યા..‌
      જય ભારત ઈતર સંગઠન સમિતિ જરા ધ્યેય તરફ આગળ વધો અને જ્ઞાતિ વાદી માનસિકતા ધરાવતા પરિબળો ને કચ કચાવીને તમાચો મારો એટલે જ્ઞાતિ વાદ કરતા બંધ થઈ જાય અને દેશમાં શાંતિનો અહેસાસ થાય.
      જય ઓબીસી ક્ષત્રિય,જય માંધાતા સિંહ 🦁 જય વેલનાથ જય ટભીયા રાઠોડ...

  • @vijaysinhchavda5460
    @vijaysinhchavda5460 Місяць тому

    Tama..pantamaru...karna....bapu.nathao...samajmat.kakkaro

  • @gajendrasinghsongara534
    @gajendrasinghsongara534 7 місяців тому

    समाज की बात कोन करेगा महोदय दो धारी तलवार से समाज को बचाइए

  • @lalsinhchauhanmagansinh93
    @lalsinhchauhanmagansinh93 7 місяців тому

    RESERVATION...?

  • @LaljiRabari-xo8xl
    @LaljiRabari-xo8xl 7 місяців тому +1

    જુનો વિડીયો શું કામ બતાવો

  • @anilpatel569
    @anilpatel569 Місяць тому

    what about બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ: ભુપેન્દ્રસિંહ

  • @rammehta856
    @rammehta856 7 місяців тому

    Bapu aaje tame bilkul shankarsinh vaghela baupu jevij 100 tuch 24 carrate vat kari jay ho aava aagevano je samaj ma hoy e samaj ne kai no ghate bapu ghate to jindgi ghate bas mari pase sabdo nathi

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому

      લાયસન્સ વગરના ઘણા ડ્રાઈવરો એક્સીડન્ટ કરાવે છે પણ કોઈ લાયસન્સ ચેક નથી કરતા.

  • @arunsolanki3464
    @arunsolanki3464 Місяць тому +1

    100 VAT NI AEK VAT KOI PAN SAMAJ KE KOI PAN JATI NA NETAO KYAREY DAN KARTA NATHI PACHHI TE JAHER MANDIR HOY KE POTANA SAMAJ NI VADI KE SHAIKSHNIK SANKUL KE SAMAJ NE AAGAL LAVVA MATE NA KOI PAN KAMMA ARTHIK RUPIYA NU YOGDAN KOI PAN PAX NA NETA KARTA NATHI HA BHASHAN GYAN SALAH SAMAJ NE SARI AAPE CHHE KARAN MOTA BHAG NA NETAO AE SAMAJ MATHI LIDHELU J HOY CHHE AETLE DEVANU MAN NATHI THATU DAN KARVANI UDARTA NATHI HOTI DHARE TO XTRIY SAMAJ NA SHANKAR SINH VAGHELA ANE BHUPENDRSINH CHUDASAMA AA BANNE NETAO KETLAY VARSHO SUDHI MINISTR PADE RAHELA CHHE TEMNI PASE ADHLAK NANU RUPIYA CHHE THARE TO BANNE NETO POTANA SMAJ NE SHAKSHNIK SANKULO BANAVAVA MATE 500 500 KAROD 1 1 HAJAR KAROD RUPIYA BANNE NETAO AEKLAJ API SHAKE TEM CHHE BIJA KOI XTRIY NE DAN DEVANI JARUR PADE TEM NATHI PAN APE TO

  • @heenazala1214
    @heenazala1214 7 місяців тому +1

    aava pela na su.karva.video muko chho 😮

  • @anilpatel569
    @anilpatel569 Місяць тому

    jayre seat par hata tyre samaj na yad avyo ?

  • @CHITRAKUT_51
    @CHITRAKUT_51 7 місяців тому +1

    દરેકે પોતાના સમાજ વિશે આવું વિચારવું જોઈએ બાપુ નું એમ કેવું છે ભાઈ દલીત અને પટેલો ની પરસંસા કરી છે ઇરસા નથી કરતા

  • @RaiyaniKesvji
    @RaiyaniKesvji 7 місяців тому +1

    Bupendrashi ne Salam samajne Sacho rasto batavva

  • @pareshlathiya6925
    @pareshlathiya6925 7 місяців тому +1

    તૉ તમે અત્યાર શુ કરૉ છુ

  • @ramabengopani6658
    @ramabengopani6658 7 місяців тому +4

    Kem dalit nu saru no joisakiya

    • @rajendraraval4822
      @rajendraraval4822 7 місяців тому

      અરે ભાઈ દલિત સમાજ નો દાખલો આપી ને તેમણે દલિત સમાજ ના વખાણ કર્યા છે. કે આ લોકો પાસે થી આવુ આપણા સમાજ એ શીખવુ જોઈએ.

  • @arajanbhai.j.sutariya5772
    @arajanbhai.j.sutariya5772 7 місяців тому

    Good 👍

  • @melajithakor
    @melajithakor 7 місяців тому

    Good Presentation

  • @PrsvinsinhVaghela
    @PrsvinsinhVaghela 7 місяців тому

    કહવા કરતા કરવું જોઈએ

  • @CHITRAKUT_51
    @CHITRAKUT_51 7 місяців тому +2

    નવા vdo નો કોઈ દાવો નથી એમના વિચારો છે

  • @Amudhanani
    @Amudhanani 7 місяців тому

    Correct you said sir.

  • @naturallifewithdina8296
    @naturallifewithdina8296 7 місяців тому

    બે વરસ જૂનો વિડીયો છે

  • @girdharpatel4408
    @girdharpatel4408 7 місяців тому

    2022 no video

  • @PrsvinsinhVaghela
    @PrsvinsinhVaghela 7 місяців тому +1

    મુકો વાતો

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому

      પોતાની મા ને કોઈ ડાકણ ના કહે.

  • @ArjunPatel-n2x
    @ArjunPatel-n2x 7 місяців тому

    સંકુચિત વિચાર
    રાજ્ય કે દેશના સ્તરે ક્યારે વિચારશો?૦

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому

      પોતાની જ્ઞાતિ આગળ આવી જાય બીજાને પાળી દે પછી.....
      જય જ્ઞાતિ હિત,કરો નેતાથી પ્રિત....😂😅
      જય શ્રી વડવાળા,જય શ્રી વેલનાથ,જય માંધાતા સિંહ 🦁 જય ટભીયા રાઠોડ જય સ્વામિનારાયણ...

  • @NileshSaliya
    @NileshSaliya 7 місяців тому

    સરસ વાત કરી હમેશા આપણાથી આગલ હોય તેની કપ્પેરીજ ન કરાય

  • @gohiljashwantsinh5163
    @gohiljashwantsinh5163 7 місяців тому

    💯✅🌹👏🙏

  • @rajputamaratji480
    @rajputamaratji480 7 місяців тому

    Ayushvan/bhavo

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291 7 місяців тому +2

    Patidaro aani vat ma na aavta bhai

  • @RaiyaniKesvji
    @RaiyaniKesvji 7 місяців тому

    સાચા શિછન મંતરી

  • @arvindrajpara2538
    @arvindrajpara2538 7 місяців тому

    Tamara samj na samjavo aj na Samy ma bapu bapu na chale har log ak chi to samaj na bijo samaj sath ape baki bapu sathe kon mahe Mari kare atle samj paecjad Rahi gayo

  • @RatilalVaghela-nt9os
    @RatilalVaghela-nt9os 7 місяців тому +1

    धोबी पछ डाट खावा नो वारो आवशे. तमे धार्रो तेटली एकता नथी

  • @AsShndpa
    @AsShndpa 7 місяців тому

    Tali Kon paDA

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 7 місяців тому +1

    हरि ॐ,, ईन्शाअल्ला खुदा हाफ़िज़,, बीजेपी के, अपनी निजी स्वार्थ इगो सकुचितता पुर्व ग्रह की वज़ह से,, सरदार वल्लभ भाई पटेल, अखंड भारत के सुप्रिमो रचयिता,, के, स्वप्न को,भारत की सनातन संस्कृति के रक्षकों में फुट डलवाकर रशिया युकैन इजराइल हमास भारत पाकिस्तान ईरान इजराइल,, जैसे विश्व युद्ध का रण मैदान,समरागण बना दीया,,,,कारण राम चन्द्र भगवान का जन्म गायकी वजह से हुआ वे गाये अपना पेट भरने केलिए शहर शहरके गली गली के कचरेके ढेरों मे मुंह डालत मजबुरन फिरत है अरे भुतकाल में बादशाहों भी गायों के पंचगव्यों का अमुल्य जीवनलक्षी उपयोगिता समझ कर वीआईपी सुविधाएं उपलब्ध करवाते थे और आज की सनातन संस्कृति की रखवाली सरकार ने,,,, हाहाहाहाहा, ठोको ताली परम आदरणीय श्री नवजोत सिंह सिद्धू सदाबहार बैट्समैन हीरो अजातशत्रु की जरा हटके स्टाईल में,,,,मन बचन,और कर्म से पवित्रतम लाखों क्षत्रिय समाज की वीरांगनाओं मां भवानी स्वरूपा को, भयंकर फिर भी,मूलायम ढंग से,जगत के, श्रेष्ठ फिलोसोफर वक्ता,ने, बहुत बहुत चालाकी से, दुनिया की सबसे, ख़राब गाली जैसे शब्दों से अपमानित किया,,,,, बड़े लोग बड़ी गलती,, हाहाहाहाहा,,, अखंड भारत के सुप्रिमो रचयिता सरदार वल्लभ भाई पटेल ने कहा कि,,,He is the man who differs fairly and agrees Warmly down'to to Earth attitude,, हरि ॐ,,,

  • @arvindrajpara2538
    @arvindrajpara2538 7 місяців тому

    Only bapu giri kari atle pachad samaj Rahi gayo tamara Java vadilo dhyan apvu jove na

  • @jadejadivyarajsinh2350
    @jadejadivyarajsinh2350 7 місяців тому

    Bapu to pa6i aarakshan khatam karavo modi bhai ne kay ne karavo

  • @yuvrajsinhpalwar7331
    @yuvrajsinhpalwar7331 7 місяців тому

    samast rajputana ma ekta nthi , Bhupendrsinh ji

  • @limbabhaichangani2955
    @limbabhaichangani2955 7 місяців тому

    Bhupendrbapunekotikotivndan. Hmesastynojyhoy.

  • @bhimjibabariya3315
    @bhimjibabariya3315 7 місяців тому

    A vat pdmini Ben ne samjo babu dalit pan xatriy hata 6 n rese Jay bhim jay sanvidhan

  • @bhimjibabariya3315
    @bhimjibabariya3315 7 місяців тому

    Xatriy xatrani sabhyata vanima rako ape saline bolvano adikar Dr ambedkar na savidaan ne apeli 6

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому

      એટલે જ વરઘોડા રોકાઈ છે અને વરરાજા નિર્દોષ હોવા છતાં માર ખાઇ છે.ભાઈ આ લોકશાહી છે....

  • @hardevsinhzala-v8l
    @hardevsinhzala-v8l Місяць тому

    Tama samajmata kam Kai na karu

  • @ramilabengameti6824
    @ramilabengameti6824 7 місяців тому

    अभी तक कोई समाज था ही नही

  • @mamtamateda2131
    @mamtamateda2131 Місяць тому

    Talking much will not make progress.Do concret work for Samaj.Don't make money for your own.Give your all for Samaj.Meethi vatothi kasu tha'anu.

    • @mamtamateda2131
      @mamtamateda2131 Місяць тому

      Bapuona netama khata"e moti kod chhe.Samajana bhoge potanu bhalu kare chhe.Samajane netao uparathi vishvas uthigayo chhe.Pade pachhi Samaj pase avechhe.

  • @bhimjibabariya3315
    @bhimjibabariya3315 7 місяців тому

    Bolvano azadi bachao he apda bap savidan ne api 6

  • @bhupendrasinhchauhan8512
    @bhupendrasinhchauhan8512 7 місяців тому

    Old video

  • @RajendraZala-vi1op
    @RajendraZala-vi1op 7 місяців тому +1

    Vato to badha kare se samaj ni pan khali vato j rahi jay se koe kam karta nathi

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому

      માત્ર દેખાવ છે ક્યારેક જાજો સ્વર્ણિમ સંકુલમાં આ ભાઈ તમોને ઓળખે તો કહેજો અમે આની સાથે ઘણો પરિચય કેળવી લીધો...❤

  • @shambhubhaibhalani7544
    @shambhubhaibhalani7544 7 місяців тому

    Haha

  • @smpatel2229
    @smpatel2229 7 місяців тому

    Two mouth politicians are now not demanded in any community. Now days gone to cheat peoples by even unliterate also . Peoples know how politicians collect votes and notes . Had you seen political leader poor ? Now every society and community should have debate for know your leader what they done for peoples and family wealth . Proud of caste is not important but what you done for poor ,vanchit are important . Modiji theory to give chance to all even poor is very descent . In abroad media is very powerful even minister use govt vehicle for personal use he has to resign its possible in India?

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 7 місяців тому

    Bhupendh chudasma tikath n mile kyu pati