КОМЕНТАРІ •

  • @RakshaTrivedi-mf4nv
    @RakshaTrivedi-mf4nv 3 місяці тому +1

    Khub saras

  • @alkadesai6285
    @alkadesai6285 Рік тому +1

    👌👌👌nice recipe

  • @artidave2725
    @artidave2725 Рік тому +1

    Very nice thankful for good knowledge

  • @pinkeysoni6732
    @pinkeysoni6732 2 місяці тому +1

    Very nice

  • @monikajoshi271
    @monikajoshi271 Рік тому +1

    Jay shree krishna good

  • @brajyogaa108
    @brajyogaa108 2 місяці тому +1

    Jai shree Radhe ❤Very nice good knowledge

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes 2 місяці тому

      Jay Shree Krushna 🙏 Jay Shree Radhe, Thank you so much

  • @jankipandya6940
    @jankipandya6940 Рік тому +2

    Jay Shree Krushna Bhai 🙏 khub j saras... hu definitely try karis😊

  • @nayanarana319
    @nayanarana319 Рік тому +2

    Jay Shree Krishna Nigambhai 🙏
    Wah khub saras chundo and murabbo 👌 perfect map and 👍 nani nani tips thanks for sharing

  • @bhavnashah1285
    @bhavnashah1285 Рік тому +1

    Khub sunder, Jay shree Krushna Nigambhai 😇🙏🙏🌷🙏🙏🎷🎉

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes Рік тому

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ ભાવનાબેન 🙏

  • @cookingwithanjana5391
    @cookingwithanjana5391 Рік тому +1

    Wow superb sharing

  • @chhayathakkar8007
    @chhayathakkar8007 Рік тому +1

    Very nice tasty & delicious Chunda & Murabba. Thanks for sharing 🙏😊

  • @manishasarvaiya6414
    @manishasarvaiya6414 Рік тому +1

    Thankyou Nigam Bhai saras rite instant chundo n murabbo shikhvadiyo
    Avej rite instant gol Keri please recipe shikvadjo

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes Рік тому

      Most Welcome 🙏 Manisha ben, Gol keri nu athanu banavani rit channel par mukeli che jeni link ua-cam.com/video/TGJ50mETaO4/v-deo.html

    • @manishasarvaiya6414
      @manishasarvaiya6414 Рік тому +1

      Thankyou Nigam Bhai
      Mei ajej chundo banaviyo gas upar mukva nu baki che

    • @manishasarvaiya6414
      @manishasarvaiya6414 Рік тому +1

      Nigam Bhai gol Keri ni recipe joi bahuj saras n instant che Ane raso pun saras thayo che
      Amara Ghar ma raso joiayaj
      Thankyou avi saras recipe batava mate
      Mei tamari chunda ni Ane gol Keri ni recipe lakhi lidhi che

  • @bhavnaupadhyay5107
    @bhavnaupadhyay5107 Рік тому +1

    ❤ tysm

  • @Manisha_Chauhan-cu9ie
    @Manisha_Chauhan-cu9ie Рік тому +2

    👌👌👌👌👌👌

  • @Nitalmendapara8523
    @Nitalmendapara8523 Рік тому +1

    🙏🏻🙏🏻wha khub khub sunder👌🏻👌🏻💯 thanku you nigam bhai🙏🏻🙏🏻

  • @shahkalpana996
    @shahkalpana996 Рік тому +1

    Saras banavyu

  • @vikramparekh283
    @vikramparekh283 Рік тому +1

    Nigambhai Jay Shree Krushna Wha tasty Kari no muraaba, chunda 👍👍👌👌

  • @yoginishah7000
    @yoginishah7000 Рік тому +1

    Jai Shree Krushna.nighmbhai

  • @geetapatel2647
    @geetapatel2647 Рік тому +1

    Easy n yummy recipe

  • @vaishalimehta7834
    @vaishalimehta7834 Рік тому +1

    👌👌👌

  • @pankajthakkar2899
    @pankajthakkar2899 Рік тому +2

    Jay shree Krishna khub sunder

  • @geetahakani9530
    @geetahakani9530 Рік тому +1

    Superb. Recipe

  • @mamtamamta3274
    @mamtamamta3274 Рік тому +1

    👌👌vaah bhai rit iji & mast samjavi aape 👍👍🙏

  • @nehashah2327
    @nehashah2327 Рік тому +1

    amazing 👌👌👌

  • @truptidalal5346
    @truptidalal5346 Рік тому +1

    🙏🙏👌👌

  • @nitashah7740
    @nitashah7740 Рік тому +1

    Jay shree krushna Nigambhai 🙏🙏
    Wah khub saras rasdar
    chundo n murabbo banviyo che.👌👍
    Shree prabhu mate hu jarur aapni recipe thi banavish
    👏👍

  • @gautampurohit9420
    @gautampurohit9420 Рік тому +1

    Hello Nigam bhai . Thank you for sharing this lovely recipe. Now the people like me living in flats in metro cities can also make and enjoy it. 🥰

  • @rajabarot3200
    @rajabarot3200 Рік тому +1

    Tomorrow awaaz Khub Sundar se tumhari recipe khoob Sundar se

  • @yashaswinipatel
    @yashaswinipatel Рік тому +1

    K

  • @medhatrivedi1670
    @medhatrivedi1670 Рік тому +1

    Wah ! Mast ..... તમે જે રીતે, બધી tips સાથે આ Chunda & Murabba ni Recipes બતાવી, Really એકદમ Simple છે...... I will surely try this out...
    મને લાગતું હતું કે આમાં kafi lengthy & difficult process હસે, but તમે આખું simply & clearly બતાવ્યું .......👍
    Thanks , જય શ્રીકૃષ્ણ ......🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes Рік тому

      જય શ્રીકૃષ્ણ, હા, ખાંડ સરખી રીતે ઓગળે અને રસો એકતારનો બને તેમાં જ ધ્યાન રાખવાનું હોય છે, ઓછી મહેનતે તૈયાર થાય છે, આભાર 🙏👏

  • @somergoyt
    @somergoyt Рік тому +1

    Taj laving elaichi no je pawder ape nakhyo tema j suku marchu jiru nakhi shakay kharu ?

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes Рік тому

      હા તજ લવિંગ ઈલાયચીવાળા છૂંદોમાં સૂકું મરચું જીરું નાખી શકાય છે.

  • @heenaupadhyay4858
    @heenaupadhyay4858 Рік тому +1

    Chana methi nu athanasius ni recipe batavo ne 🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes Рік тому

      ચણા મેથીનું અથાણું જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો ua-cam.com/video/YoLcCMb7Fio/v-deo.html

  • @sejalshah2017
    @sejalshah2017 Рік тому +1

    ખૂબ સરસ રીતે રજૂ કરેલ છે Thank you
    જો રાજાપુરી કેરી હોય તો પણ આ જ માપ ની ખાંડ લેવાની??
    તડકે બનાવેલ અને ગેસ ઉપર બનાવીએ તો સ્વાદ માં ફરક આવે કે??

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes Рік тому +1

      ખૂબ ખૂબ આભાર, હા રાજપુરી કેરી લાવો તો પણ આજ રીતે બનાવવાનો પરંતુ કેરી ક્યારેય માર્કેટમાંથી શાકભાજીવાળા પાસેથી છીણાવીને ન લાવવી કારણકે તેમ કરવાથી કેરીનું છીણ કોરું પડી જાય છે તેમાં રહેલું મોઇશ્વર ઓછું થઈ જાય છે એટલે કેરી ઘરે જ છીણવાનો આગ્રહ રાખવો. ખાંડનું માપ તમને જેટલો રસો પસંદ હોય તે પ્રમાણે રાખી શકો છો. એક કિલો કેરી હોય તો તેમાં સવા કિલો ખાંડ જરૂર ઉમેરવી, પણ વધુ રસદાર છૂંદો બનાવવો હોય તો એક કિલો કેરીમાં દોઢ કિલો ખાંડ પણ ઉમેરી શકાય છે. વિડીયોમાં જણાવ્યું તે મુજબ ખાંડ ઝીણી અથવા દળીને ઉમેરવી જરૂરી છે. ખાંડ એકદમ સરસ ઓગળે પછી જ છૂંદો ગેસ પર અથવા તડકે મુકવો. સ્વાદમાં થોડો ફરક આવે છે પણ તડકે બનાવો તે છૂંદો ગેસ કરતાં વધુ સારો બને છે.

  • @somergoyt
    @somergoyt Рік тому +1

    Chundama hing nakhi shakayne ?

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes Рік тому

      ના હિંગ નો સ્વાદ સારો નહીં આવે

  • @alpapanchal9646
    @alpapanchal9646 Рік тому +1

    Vagarelo Keri no chundo banavata shikhvadso please

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes Рік тому

      Vagharelo Keri no chundo
      Keri nu vaghariyu banavie e rite j bane che, Keri na vaghariyu ma keri na tukda thi bane che jyare Chhundo chhini ne banavay che baaki process banne ma sarkhi rahe che.
      Vaghariyu ni recipe link
      ua-cam.com/video/VXzwUZKt0Qk/v-deo.html

  • @user-is4pm8bi7x
    @user-is4pm8bi7x 3 місяці тому +1

    Chunda ma chasni vadharva mate su karvu joye

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes 3 місяці тому

      ૧ કિલો રાજાપુરી કેરી લીધી હોય તો દોઢ કિલો ખાંડનું માપ લઈને છુંદો બનાવવો.

  • @sejalanand80
    @sejalanand80 3 місяці тому +1

    જો લાસ્ટ year no છૂંદો સુકાઈ gyo હોય તો તેને રસાદાર બનાવી વાપરી શકાય તે માટે કોઈ ઉપાય થાય ખરો?

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes 3 місяці тому

      જૂનો છુંદો અને નવો છુંદો બંને ક્યારેય મિક્સ ન કરવો કારણકે જે વસ્તુ આખું વર્ષ સ્ટોર કરવા બનાવતા હોઈએ તેમાં જૂનું નવું ભેગુ કરવાથી જલદી ખરાબ થવાની શક્યતા વધી જાય છે (જૂના છુંદા માં બધા મસાલા ઉમેરીને મિક્ષર માં વાટીને ચટણી બનાવી શકો છો, ગુજરાતી દાળ બનાવતી વખતે તેમાં ગોળ અને લીંબુ નાં રસ નાં બદલે જૂનો છુંદો ઉમેરી શકો છો)

  • @asgarkhanpathan67
    @asgarkhanpathan67 Рік тому +2

    Waah bhai. Su saras idea che. Kem ke haal je vichitr vatavaran chali rahyu chhe tene jota j murabbo ane chhundo banavva e ek matha na dukhava saman che. Parantu aap e aapeli aa recipe khub j upyogi 6e . Tota puri keri ane rajapuri keri aa banne prakar ni keri jo available na hoy to kayi keri layi shakay?

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes Рік тому

      Banne available hoy to Rajapuri keri mathi j banavvo. Thank you so much Bhai 😊🙏😇

  • @yoginishah7000
    @yoginishah7000 Рік тому +1

    Chunda nu Chen one kator hoya to.two katora sugar Ava Mari suger pice ne nakhi che pan pigli nathi.l am problem ma che mara gyas per chudo karvano che mne idya apajo

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes Рік тому

      કેરીનું છીણ એક કપ હોય તો ખાંડનું માપ સવા થી દોઢ કપ રાખવું, પરંતુ જો ખાંડ તમે છીણ કરતાં ડબલ લીધી હોય અને પીસીને ઉમેરવા છતાં ઓગળી ન હોય તો છૂંદો ગેસ ઉપર મુકવાની ઉતાવળ ન કરશો, હજુ કાલનો દિવસ ખાંડ ઓગળવા માટેનો સમય આપો, ઘણીવાર કેરીમાં મોઇશ્વર એટલે કે રસનું પ્રમાણ ઓછું હોય તો ખાંડ ઓગળવામાં સમય વધુ પણ લાગે છે. કાલે સાંજ સુધીમાં જો ખાંડ ન ઓગળે તો બીજા એક વાસણમાં એક કાચી કેરી છીણી તેમાં મીઠું ઉમેરીને 30 મિનિટ મૂકી રાખજો પછી કેરીનાં છીણને હાથ વડે નીચોવીને જે પણ ખાટો રસ નીકળે તે છૂંદાવાળા વાસણમાં ઉમેરીને મિક્સ કરજો એટલે જે ખાંડ ઓગળી નથી તે કેરીનાં રસ સાથે ભળીને ઓગળી જશે પછી જ છૂંદાનું વાસણ ગેસ પર મુકજો.
      (જે છીણ ફરી તૈયાર કર્યું તેમાંથી તમે કચુંબર,શરબત કે પછી સૂકવીને આમચૂર પાવડર પણ તૈયાર કરી શકો છો)