આંગણિયે વવડાવો નાગરવેલ..જબરદસ્ત ભજન મોજ પડી જાય એવું | સુહાનીબેન | ગુજરાતી ભજન,
Вставка
- Опубліковано 7 лют 2025
- Aanganiye Vavdavo Nagarvel-Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : sites.google.c...
Instagram : satsangimandal
આંગણિયે વવડાવો નાગરવેલ..જબરદસ્ત ભજન મોજ પડી જાય એવું | સુહાનીબેન | ગુજરાતી ભજન,#gujaratibhajan,#ભજન
◆◆◆◆◆◆◆◆◆◆ભજન◆◆◆◆◆◆◆◆
મારા આંગણિયે વવડાવો નાગર વેલ સંતો ને મારા રામ રામ છે
તમે મન માં માંથી કાઢી નાંખો વેર..સંતો ને મારા..
તમે આંખો માંથી કાઢી નાંખો ઝેર..સંતો ને મારા..
એક કાગળ હોય તો વાંચીએ
એમના કરમ કેમ વંચાય..સંતો ને મારા..
એક ખેતર હોય તો ખેડીયે
ઓલ્યા ડુંગરા કેમ કેડાય..સંતો ને મારા..
એક કૂવો હોય તો ઉલેચીએ
ઓલ્યા સમુંદર કેમ ઉલેચાય..સંતો ને મારા..
આ પોપટ હોય તો પાડીએ
ઓલ્યા સુડલા ને કેમ પડાય..સંતો ને મારા..
એવા સંત હોય તો સંગ કરીએ
એવા નુગરા નો સંગ ના કરાય..સંતો ને મારા..
________________________________
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
સત્સંગી મંડળ માં તમને આધ્યાત્મિક અનુભવ કરાવવા માટે સમર્પિત છે જેમાં વિવિધ દેવી-દેવતાઓના ભજનો,લોકગીતો, હસ્યગીતો, સત્સંગ ની વાર્તાઓ,કથાઓ તથા સમજવા જેવા સુંદર ગીતો અમારી ચેનલ માં શામેલ છે.ભક્તિના સ્તોત્રોથી માંડીને ઈશ્વરભક્તિ, ઈષ્ટ દેવતા-ભક્તિ, ગુરુ-ભક્તિ અને આવાં બીજાં ઘણાં ભજનો, જે તમને ભક્તિની દુનિયામાં લીન કરે છે અને તમને આ ભ્રામક જીવનમાંથી ઈશ્વરની ભક્તિ તરફ લઈ જાય છે. અમારા ભજનો તમને આધ્યાત્મિકતા અને શાંતિના ભક્તિ માર્ગ પર લઈ જશે. તેથી, સત્સંગી મંડળ સાથે ભગવાનને શરણે જાઓ.
*************
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.
જો તમને આ ચેનલ પર અપલોડ કરેલા ભજનો ગમતા હોય, તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તેની બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ અમે આ ચેનલ પર કોઈ વિડિયો અપલોડ કરીએ, ત્યારે તમને વિડિઓ મુકયાની સૂચના મળી રહે અને અમારા નવા વિડિઓ ને પહેલા જોઈ શકો.
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં
જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે
🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
@satsangibhajanmandal
#satsangibhajanmandal
#સત્સંગીભજનમંડળ
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#હરિભજન
#haribhajan
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
જય શ્રીકૃષ્ણ 🙏
સુંદર ભજન👌🌷 🎉❤👌
જય શ્રી કૃષ્ણ
ખુબ જ સરસ ભજન જય હો સાધુ સંતો ની જય🙏❤🙏
જય શ્રી કૃષ્ણ
Bahuj saras Bhajan che 🙏🙏👌👌👌👌👌
જય શ્રી કૃષ્ણ
Khub saras bhajan gayu suhaniben jay shree ram jay shree krishna har har har mahadev om namah shivay🥦🌹🌺🌷🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ
સરસ ભજન 👌🏽👍🏽🎋લખાણ સાથે મુકવા બદલ આભાર 🙏🏽જય શ્રી રામ 🙏🏽🌹
જય શ્રી કૃષ્ણ
ખુબજ સરસ રામ રામ 🙏🙏
જય શ્રી રામ... જય શ્રી કૃષ્ણ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉
🕉 જય શ્રી રાધે કૃષ્ણ 🕉
🕉🕉🕉🕉🕉🕉🕉🕉
જય શ્રી કૃષ્ણ