એન ઘેન દીવા ઘેન | ગુજરાતી બાળગીત | Gujarati Rhymes for Nursery | Gujarati Kids Song

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2023
  • એન ઘેન દીવા ઘેન ગુજરાતી બાલ ગીત બાળકો માટે.
    Pa pa pagli Gujarati present, Aen Dhen popular Gujarati rhymes for children. We create this Gujarati balgeet in funny way for children.This rhymes encourage kids to learn the fundamental ways of Gujarati language.
    Aen Dhen Gujarati Kids Song Lyrics:
    એન ઘેન, દીવા ઘેન,
    ડાહીનો ઘોડો,
    ખડ ખાતો,
    પાણી પીતો
    રમતો જમતો, છૂટ્યો છે
    હાથમાં લાકડી, કમળ કાકડી,
    ભાગો ભાગો, ઘોડો ચાલ્યો,
    દોડો દોડો,
    ના પકડશો,
    ડાહીનો ઘોડો, રમતો જમતો, છૂટ્યો છે.
    For more Gujarati rhymes for kids Subscribe our Channel - / @papapagligujarati
    #gujartisong #GujaratiBalgeet #GujaratiRhymes #PaPaPagli #gujaratipoem

КОМЕНТАРІ •