85 રૂમોની આ ધર્મશાળા રૂ.150મા રૂમ || cheapest stay in Junagadh || Sanatan Hindu dharmshala

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • આ વીડિયોમાં જાણીશું જુનાગઢની ગિરનાર તળેટીમાં આવેલી સનાતન હિન્દુ ધર્મશાળા વિશે. અહીં માત્ર દોઢસો રૂપિયાથી રૂમ શરૂ થાય છે. તેથી આપ બે વ્યક્તિઓ આરામથી અહીં રહી શકો છો. સનાતન હિન્દુ ધર્મશાળાના પરિસરમાંથી આપ જ્યારે ઈચ્છો ત્યારે ગિરનાર પર્વતની ટોચના દર્શન કરી શકો છો. ધર્મશાળામાં વિશાળ પાર્કિંગની પણ સુવિધા છે, આ ઉપરાંત જો રૂમની વિસ્તારથી વાત કરીએ તો આ ઘર્મશાળામાં એસી અને નોન એસી મળીને કુલ 85 જેટલાં રૂમો આવેલા છે. જે પાંચ કેટેગરીમાં વહેંચાયેલા છે, એટલે કે 4 બેડ એસી, 4 બેડ નોન એસી, ડબલ બેડ એસી, ડબલ બેડ નોન એસી, અને સિંગલ રૂમ નોન એસી એટલે કે સાદો રૂમ, સૌથી પહેલાં આપણે જોઈશું ફોર બેડ એસી રૂમ, તો આ છે ફોર બેડ એસી રૂમ જેનો ચાર્જ છે 1500 રૂપિયા છે, જેમાં આપને અટેચ બાથરૂમની સુવિધા મળશે, જો આપ ફોર બેડ નોન એસી રૂમ અહીં લો છો તે આપને માત્ર 900 રૂપિયામાં પડશે તેમા પણ આપને અટેચ બાથરૂમની સુવિધા મળશે, જો આપ ડબલ બેડ એસી રૂમ લો છો તો આપને માત્ર 600 રૂપિયા ભાડુ આપવું પડશે અને આવો જ ડબલ બેડ નોન એસી રૂમ લો છો તો આપને માત્ર 300 રૂપિયા ભાડુ જ આપવું પડશે. જો આપ અહીં આ પ્રકારનો બે બેડ વાળો સાદો રૂમ લો છો તો આપને તેનું ભાડુ માત્ર 150 રૂપિયા એટલે કે દોઢસો રૂપિયા જ આપવા પડશે. જોકે તેમા આપને અટેચ બાથરૂમ નહીં મળે પરંતુ બહાર આપને આ પ્રકારે જનરલ ટોઈલેટ બાથરૂમની સુવિધા મળી જશે. આ ઉપરાંત જો આપ કોઈ મોટા ગ્રુપ સાથે કે ઘણા બધા લોકો સાથે આવશો તો સનાતન હિન્દુ ધર્મશાળામાં આપને નાના અને મોટા બે પ્રકારે હોલની સુવિધા મળી જશે જેમાંથી મોટા હોલનું ભાડુ 1500 રૂપિયા છે અને નાના હોલનું ભાડુ 600 રૂપિયા છે જો આપ અહી રસોઈની સામગ્રી સાથે લાવશો અને અહીં રસોડાની સુવિધા લેશો તો તેનો ચાર્જ આપને 400 રૂપિયા ચુકવવો પડશે. અહીં પાર્કિંગની પણ સારી અને વિશાળ સુવિધા છે.
    ☎️ઓફિસનો નંબર - 7861879640
    📱જીતુભાઈ પંડ્યા (ટ્રસ્ટી) :- 9427741197
    👉સનાતન હિન્દુ ધર્મશાળાની વેબસાઇટ 👇
    💻www.sanatanhindudharmashala.com
    your quiry
    Junagadh dharamshala
    Junagadh free room
    Sanatan Hindu dharmshala rate
    Junagadh Hindu dharmshala room rate
    Junagadh Hindu dharmshala room booking
    cheapest stay in Junagadh
    Sanatan Hindu dharmshala Junagadh
    જુનાગઢ હિન્દુ ધર્મશાળા
    સનાતન હિન્દુ ધર્મશાળા જુનાગઢ
    સનાતન હિન્દુ ધર્મશાળાનું ભાડું
    સનાતન હિન્દુ ધર્મશાળાનું રૂમ ભાડું
    સનાતન હિન્દુ ધર્મશાળાનું રૂમ બુકિંગ
    #junagadh
    #junagadhcity
    #liliparikrama
    #junagadhdham
    #liliparikramanimoj
    #junagadhshivratri
    #junagadhtourism
    #junagadhhotelsroom
    #junagadhcheapestroom
    #sanatanhindudharmshala

КОМЕНТАРІ • 11

  • @vijaysolanki6537
    @vijaysolanki6537 3 місяці тому +1

    Motabhai chuk out ane che outvtime su che

    • @vijaysolanki6537
      @vijaysolanki6537 3 місяці тому +1

      Me mara mami patni ane sasu mane 04/07/24 saje thi 05/07/24 11:0pm rahevu chhe ni

    • @glittergujarat
      @glittergujarat  3 місяці тому

      24 કલાકમા ગમે ત્યારે😊

    • @glittergujarat
      @glittergujarat  3 місяці тому

      મેં સંસ્થાનો નંબર ડિસ્ક્રિપ્શનમા આપેલો છે જતા પહેલાં એક વખત વાત કરી લો તો સારું 🙏🏻

  • @deepakshangani8495
    @deepakshangani8495 8 місяців тому +2

    Room nahi he esa bolte hea or dusredin phone karo to Jain ko nahi milenga

    • @glittergujarat
      @glittergujarat  8 місяців тому

      દિપકભાઇ એવું તો બને નહીં, પણ તમે કેતા હોય તો કઈક સત્ય હશે

    • @johndaniel8646
      @johndaniel8646 4 місяці тому

      सभी हिंदू के लोगो को रूम आसानी से मिल जाता है भाई

  • @vaghchetana2435
    @vaghchetana2435 10 місяців тому

    I love junagadh❤❤

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 10 місяців тому

    Manav Seva Ek Prabhu Seva

  • @deepakshangani8495
    @deepakshangani8495 8 місяців тому +1

    Konsi cast ko room milenga