"સાપનેસ" આવું નેહડા નું નામ છે, ગીર જંગલમાં અંદર જઈએ, ત્યાં જ આવેલું છે પણ દિવસના પાંચ વાગ્યા સુધીમાં ત્યાં વિઝિટ કરી શકતા હોય છીએ, પાંચ વાગ્યા પછી ફોરેસ્ટ ના નિયમો પ્રમાણે જંગલમાંથી બહાર આવી જવું પડતું હોય છે
ભાઈજી આગલા એપીસોડ મા નેસનુ નામ બોલાય છે તેનો અર્થ એ નથી કે પછી ન નામ બોલાય!!!!ઘણાં લોકો અધવચ્ચેથી પણ જોડાયા હોય છે.!!!ને ગુજરાત સિવાય ના લોકો પણ નેસ કલ્ચર થી અજાણ હોય છે.
વાહ... ધન્ય છે કુદરતને ખોળે જીવન સાદું અને સાત્વિક જીવન શૈલી 🙏
હા ગાડી ગિર ની મોજ અલગ હોય છે ભાઈ
I LOVE YOU❤❤❤ GIR
Hemubha Nu Nesh..... vah jordar
સોરઠ ધરા સોહામણી ગાંડી ગીર હો ભાઈ❤🎉
પ્રકૃતિ સરસ છે
Ha mara maldharee ❤❤❤ 4:33
Gir na nehda ma bhojan pan bahu saras hoy chhe chula uper banavelu teno 1 video banavjo bhai
Ha geer ni mojjj 🦁🦁🦁🖤🖤
Hamne maja aavi aava video banavta rejo shaheb
માલધારી ને ઘરે આવો તો મોજ મોજ
હે... હરીયાળી ગીર છે રૂડી અને પવિતર પ્રેમ ઘેલુડી
હા ગીરની મોજ હા
રાત્રિ રોકાણ કરવા ક્યાં નેશ મા જાવુ જોઇએ અને નેશ મા રાત્રિ રોકાણ કરવા માટે કોઈ ચાર્જ આપવો પડે વગેરે વિગતો આપવા વિનંતી જય શ્રી રામ
Aa video jo6 ne tya j reva aavvanu mn tay jay che to su koy tya parmenent rehvani icha hoy to rahi sake city te je loko kantadii gya hoy
હા મારા માલધારી હા💪😎👳👳
Gir moj alag hoi 6 bhai bhsi
હા મારૂ વાલું ગીર હા
ખૂબ ખૂબ ધન્યવાદ
Wahh su Maja se Gandi gir ma yaar.🧡
બહૂમજા આઈવીગ્ય
Wha gir ni moj wha
હું તમારા બધા વિડિઓ જોઉં છુ. પણ મને આવો ભાસ થાય છે કે હું પણ તમારી સાથે હોય તેવું અનુભવું છુ. મન પ્રફુલ્લિત થઈ જાય છે.
Ha Bhai mayurbha bhajan to sambhlva che
Jay. Mataji
❤❤aa kya aaviyu bhai kya jilama
Moj avi gyu
Ha Gir ne moj Ha
Jordar vishal bhai
Ha mojj ha
Gir forest .❤❤😮
Vaah bhai maja aavi gai
Jordar bhai 🎉
જય માતાજી સીતારામ 🙏
ખમ્મા ગીર ને
વાહગીર
Kyarek amare gam pan avo gir ma ame pan gir naj chi love from gir
જય ભગવાન માલધારી બલવાન
રાજકોટમાં સેકન્ડ હેન્ડ iphone ના વિડીયો બનાવો
ગીર તો ગીર સે હો ભાઈ એની મજા અલગજ હોય વાલા
Vah gir ni moj
જય માતાજી
❤❤❤
Thank you
ભાઈ હુ અમદાવાદ થી છું મારે પણ ગીર જોવું છે ગાઈડ કરશો
Jay girnar
પાડૂ ડા મલ્યા
❤❤😮 👍👍
વાહ
Kudrat no kholo atle gir gujrat ❤
ગિર મા કોઈ નેશ મા રાત્રિ રોકાણ કરવા માટે જંગલ ખાતા ની પરવાનગી લેવી પડે છે
❤❤❤💫
Wha gir bro
Hoiw to reach and stay with them
Ek navo video nesh lao bhai
Nice video
મારે તમારી સાથે ગીર આવોછે
Entry gate decoration video lavo
અરે ભાઈ અમારે પણ ગીર ની મુલાકાત લેવી છે તો ત્યાં રાત્રિ રોકાણ કરવા દેશે ત્યાંના માલધારી લોકો
મારે ગીર જવાની ઈચ્છા છે રાત્રે રોકાણ કરવું છે
રાજકોટ માં જુના ઇ ફોન ના વિડીયો બનાવો
Wah
🙏🦁🦁
Ha gir ha
🥰😢🥺❣️
मे मालधारी हू रबारी
અમારે જાવુ હોય તો
"સાપનેસ"
આવું નેહડા નું નામ છે, ગીર જંગલમાં અંદર જઈએ, ત્યાં જ આવેલું છે પણ દિવસના પાંચ વાગ્યા સુધીમાં ત્યાં વિઝિટ કરી શકતા હોય છીએ, પાંચ વાગ્યા પછી ફોરેસ્ટ ના નિયમો પ્રમાણે જંગલમાંથી બહાર આવી જવું પડતું હોય છે
7.13 આ ડુંગર ઉપર અમે ઘણી વાર સાવજ દર્શન કરિયા છે
NES ma javu hoy to kevi rite javay forest ni permission Levi pade
તમારા વિડીયો પણ મેં બહુ જોયેલા છે
🦁🦁
Part6
😍
Khama Mari gai
Hi
😂😂😂😂😂🎉🎉😂😂😂😂😂
😮😅😅😢🎉🎉😂😂
ભાઈજી
આગલા એપીસોડ મા નેસનુ નામ બોલાય છે તેનો અર્થ એ નથી કે પછી ન નામ બોલાય!!!!ઘણાં લોકો અધવચ્ચેથી પણ જોડાયા હોય છે.!!!ને ગુજરાત સિવાય ના લોકો પણ નેસ કલ્ચર થી અજાણ હોય છે.