તમે એકદમ સાચી માહિતી આપી તમાંરો આભાર ખેડૂતો ને વધુ ઉત્તેજીત કરવા બદલ તમારો આભાર અભ્યાસ ખેતી નિયામક નો સારો છે ભગવાન તમારૂં ભલું કરે અને કરસેજ જય સ્વામિનારાયણ
Amari jamin shariy che vadhare varsad aavta divels ma mud no kohvaro aavi jay che vadhare pani same taki rahe evi kai jat amare vavi joieye.gam dagara bhuj kutch
તમે એકદમ સાચી માહિતી આપી તમાંરો આભાર ખેડૂતો ને વધુ ઉત્તેજીત કરવા બદલ તમારો આભાર અભ્યાસ ખેતી નિયામક નો સારો છે ભગવાન તમારૂં ભલું કરે અને કરસેજ જય સ્વામિનારાયણ
આભાર તમારો, કયું ગામ ?
Gujrat 7 divela best
મંગલમ -૨ સૌથી વધુ ઉત્પાદન આપતી જાત
Mangalam _Msc 55,, Avni 11+ best biyaran se
Dahod dist ma bin piyat vistar kya aranda ni vavni thay
2 નંબર
ખુબ સરસ વીચાર રજુ કર્યો
આભાર..
ખુબ સરસ માહિતી આપી છે
આભાર, આ માહિતી બીજા ખેડૂતો સુધી પહોંચાડવા વિનંતી
Surya. Green jumbo. ખૂબ સારી જાત છે
Bhai
એરંડા ની સરસ માહિતી આપી
👍
ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ
આભાર, કયો જિલ્લો?
મે પ્રધાન બિયારણ લીધુ છે ,સાગા સીડસ નુ પ્રધાન બિયારણ એરંડા નુ કેવુ આવે
Avani 11 અને સાઈ ૩૩ માં કયું સારુ બિયારણ છે અને કયું બિયારણ
રેતાળ જમીન મા વાવવા લાયક છે
બંને સારા છે
Ashirvad 11+ kevu aave mahiti jarur aapjo
Vaavni mate kayo samay che janavso reqvest
દિવેલાના બીજા વિડિયો બનાવેલ છે તે જોઈ લેવા
Amari jamin shariy che vadhare varsad aavta divels ma mud no kohvaro aavi jay che vadhare pani same taki rahe evi kai jat amare vavi joieye.gam dagara
bhuj kutch
લીંબોળી મીકસ ખોળ અને માઈકોરાયઝા નો ભરપુર ઉપયોગ કરવો.
Gurabini nu biyaran kya malase
Saheb aavidios ma divela na pohta aavij maro aave tame bataoso
8200443495 પર ફોન કરો
કાઇલોન દિવાલા સરસ આવે છે
Arvalli dist....which seed variety is best?
Which soil ?
એકદમ.સાચીમાહીતીછે.આવીમાહીતીઆપવાબદલજયમાતાજી
આભાર, આ માહિતી ખેડૂતોના બીજા ગ્રુપમાં મોકલવા માટે નમ્ર વિનંતી
Utsav seeds nu raj biyaran vadhare saru chhe
👍👍
વિધે કેટલું થયું
@@maheshvarsinh 55 man
@@sahidgameshopofficial6781 kyu gam taluko
@@maheshvarsinhta 👉 amod
District 👉bharuch
Gaam 👉 Suthodra
Palitana saurashtra ma kyu seed best?
રાજવી
9 nambar divela vishe mahiti apo please sir
👍
Kapas vase vavva kay jat vavvi binpiyat no kapas se
Parsiya
Su keva mango so
@@KhedutParivar402kay jat vavay
આભાર માહિતી આપી એ બદલ
👍
ઓમ ૨ બિયારણ થરીયા ની જમીન માં વાવણી લાયક છે ?
8200443495 પર ફોન કરો
બિયારણ કયા મળ છે ઓનલાઇન
અમે મોકલી આપીશું
ભાઈ વાવેતર સાગર લક્ષ્મી કોસમોસ વાવો એક નંબર એરંડો છે
👍
ભાઈ કેટલું ઉત્પાદન મળે છે વિઘા માં ?
આયરન ક્યાં કિરણો અને ગેરંટી કઈ
ભાઈ દાંતીવાડા 7 નંબર જેટલું ઉતાર ના આપે બોલો શું કેવું તમારું
👍
બિયારણ સાથેખેતરપણબિયારણનીગુણવતાનેદયયાનમારાખવુજરૂરીછે
હા
1 vinghe ketlu biyaran love
1 કિલો
Sir me vee rajvi 5kg vavya se pahli vaar
👍 ગામ, તાલુકો
@@KhedutParivar402 vi kaprupur ta .bhabhar ji banaskanthaa
પેલા કયાં વાવતા
કચ્છ જીલ્લા ના નખત્રાણા તાલુકા માં ક્યો બીજ વાવી શકાય
એરંડા નુ કયુ બિયારણ વાવથી ઉપજ સારી મલે
સાઈ.33.
Hal hu avani 11+ ploting 100vihhanu karvu chhe
ચીકની અને કારી જમીન માં ક્યાં દિવેલા વાવી શકાય
Marshla
👍
Kya malse aa biyaran
Nice
આભાર
મગફળી કાઢી ને કયા વવાય મોટાભાઈ જાણવાજો
Native 9 અથવા સાઈ 33 વાવી દો
Kanha tapi no uttpan bav occahu che
Fine
Thanks 👍
મારે અવની ૧૧+ વાવેતર હતું ખૂબ ઓછું ઉત્પાદન આવેલું ફૂલ પાણી પિયત હતું તો પણ ઓછું થયું
કયો તાલુકો ?
@@KhedutParivar402 મોરબી
Sai 33 super biyaran che
💯%✓
અમે વાવી એ છીએ તમારે કેટલુ ઉત્પાદન મળ્યું?
રેતાળ જમીનમાં ક્યો બિયારણ વાવવું
માટિયાલ જમીન માટે ક્યુ બિયારણ સારુ સુઈગામ
પિયત
રાજવી અથવા Native 9
અવની 54 કેવી જાત છે.. તે માહિતી આપો
અ રોજ કંપની ના સુમો દિવેલા કેવા થાય છે
સરસ
Z palas kiyamale
એરંડા qb સારું આવશે ઉત્પાદન સારું આપે છે
કેટલા મણ થાય એક વિઘા માંથી
Sai33
દાંતીવાડા 2 નંબર ઉતરી જાય છે એનું શું કરવું???
પાકની ફેરબદલી કરવી અને જમીન ઉનાળામાં ખેડીને તપવા દેવી
સ્કાયલોન 303+ કેવી વેરાઇટી છે,,,
લાંબી માળ આવશે
@@KhedutParivar402 વાત લાબી લુમ નથી સુકારા સામે પ્રતીકારક સે કે નહી
Avani11
અવની 11+ પિયત માં ચાલશે સાહેબ ?
હા, ચાલશે
ગુજરાત નવ પેટી ગુજરાત નવું વેરાઈટી ગુજરાત 9t ગુજરાત નવ વેરાઈટી
10 divash kehva vinanti
Utsav raj nu naam sambhlyu chhe?
Yes
@@KhedutParivar402 to a biyaran nu naam Kem aama nathi?
દાંતીવાડા ગુજરાત નોવેલ્ટી માટે દાંતીવાડા ગુજરાત નવું વેરાયટીમાં છે દાંતીવાડા ગુજરાત વેરાઈટી
નવ ભારતભીમ+ અમારા વિસ્તારમાં કેવુ રહે (ઊંઝા મહેસાણા )
👍👍
સારું બિયારણ છે હું નવભારત માં જ નોકરી કરું છું મારું ગામ. વડનગર
Kana tapi saras
દીવેલામા પાયાનુ ખાતર કયુ આપવુ
DAP & BIO NPK
Native 9 vishe mahiti apo
Okay
😢hu arandana plots karu chhu koi kampani valane 100ke200 vighanu 1no ploting kari apish
Sai -33 Super
👍
katla thai che ?
Jasvnaji❤
Vavetar kyare karavu te janavso
August mahina ma
surya green jumbo nu result chhe
Abhi best
Aavni 11+best
Retarjminma.keva.deevela.vavi.sakay.utar.gujrat
8200443495 પર ફોન કરો
તા, ધાંગધ્રા મધીયમ જમીન બૉરનુ પાણી કયુ બીયારણ વધુ ઉત્પાદન આપતી જાત છે
Sai 33 અથવા Avani 11
અવની નુ વાવેતર કરેલ,પરિણામ સારુ
👍 👍
સરસ
બિન પિયત માટે કયા દિવેલા બીયારણ છે
7 નંબર
Avni 11+ kevuk thay(su.nagar )vistar ma
Rajvi vavo saru thase tya
તમારી નંબર વન થી દશ સુધી ની માહિતી સાચી છે
👍
કાના.તાપી
👍
કાનાતાપીસારીજાતછે
અવની 41 અને અ વની 11 માં કઈ જાત સારી???
11
Vishwas castor seed kevu rahese
👍👍
Sayi 33 gayi sal vavaya hata,15 Julya sudhi mo vavi sakay❤❤
કપાસ ની અંદર વાવી શકાય એવી સારી જાત કઈ છે
કપાસનું કેટલા અંતરે વાવેતર કરેલું છે ?
@@KhedutParivar402 સાડા 8 ફૂટ ના અંતરે
@@kiranpadhiyar1493ખોટુછે
@@RajpithadDigital.Rajubhai આવી ને જોઈ જાવ, મોટા ટ્રેક્ટર ની દાંતી મારીયે છે બે ચાસ વચ્ચે
રાજવી અથવા Native 9 જાત
Avani 11+ best biyaran
1 vigha ma 55 man utpadan lidhu che aa varsh ma
👍👍
16 ગુંઠા નો વીઘો કે ૨૪ નો
@@maheshvarsinh 24
Kyu gam taluko
Karbatiya
Taluko vadnagar
Mare sai 33 baby se kevu rahase sar
સારું
નમસ્કાર મગફળીમાં બિન પીયત એરંડા ની કઈ જાત સારી અને કઈ તારીખે એરંડા નુ વાવેતર મગફળીમાં ઉભા પાકમાં કરી શકાય.. મગફળી વાવ્યા તારીખ.6=7=2024
Sai 33 ઓગસ્ટ મહિનામાં ગમે ત્યારે કરી શકાય
Karitar jamin maa kyu biyaran vaavvu
Banaskanthaa bhabhar
રાજવી અથવા Native 9
@@KhedutParivar402 tnx sir🙏🙏🙏
Hi
સાંઈ 3૩મળશે ક્યાં
અમે sai ૩૩ એરંડા વાવી દીધા છે ૫ વીઘા માં
👍
પિયત વાડી જમીન મોં થય શકે
નવભારત ભિમ આગળ બધા ફેલ
Contact number
saedhara keu
SaDivela nu Biyarn skailonse
Jumbo 7 kevi chhe
7નંબર એરંડા વજન વધુ આપે
👍
Kya malse
8200443495 પર ફોન કરો
MSC-55 નંબર ૧ બિયારણ
હું ૧૦ વર્ષ થી વાવેતર કરું છું
👍
अवनि 11बहोत अछि हे
Yes
Sai.balvan.
👍
Z pls
👍
ગુરાબોતિ એરંડા કેવા આવે
7 નંબર સારા આવે
Avani2
અવની 2 નંબર