Nitin Patel મેહોણી સ્ટાઈલમાં બોલ્યાં : એવું ન સમજતા એકલો રહી ગયો, કોઈને ખોટું લાગે કે ખરું મારે તો..

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2021
  • Nitin Patel મેહોણી સ્ટાઈલમાં બોલ્યાં : એવું ન સમજતા એકલો રહી ગયો, કોઈને ખોટું લાગે કે ખરું મારે તો.. | VTV GUJARATI
    #Gujarat #NitinPatel
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 363

  • @rs95775
    @rs95775 2 роки тому +123

    લાગે છે આવા અહંકાર બતાવવામાં આવતા અઠવાડિયા સુધી માં નીતિન પટેલ નું પણ રાજીનામું પડી જશે..

  • @hitesh2779
    @hitesh2779 2 роки тому +6

    જે થયુ તે સારુ, થશે તે પણ સારુ થશે. કેમ ખોટી ચિંતા કરો છો, શું હતું તમારૂ તે તેમ ખોઈ નાખયુ. ગીતા નો અધ્યાય કરો બધુ સમજાશે.

  • @imtiyajsaiyad9075
    @imtiyajsaiyad9075 2 роки тому +50

    “मशहूर हुए वो जो कभी क़ाबिल ना थे और तो और….

  • @bharatindia463
    @bharatindia463 2 роки тому +37

    પબ્લિક બધું જાણે છે 🤣🤣🤣🤣🙏

  • @justfitnesslife
    @justfitnesslife 2 роки тому +46

    My મોટિવેશન : ટીન ટીન કાકા 😂😂😂😂 2 વખત CM બનતા રહી ગયા

  • @sank3t566
    @sank3t566 2 роки тому +59

    કાકા અડવાણી ની રાહે છે 🤣🤦‍♂️

  • @hindutva7270
    @hindutva7270 2 роки тому +11

    હવે આ નાયબ મુખ્યમંત્રી ની કાય જરૂર નથી આમેય આ બંધારણીય હોદ્દો નથી આને delet મારી દયોને

  • @vasantpatel6013
    @vasantpatel6013 2 роки тому +11

    આને હવે ખબર પડી કે તમે છો તો હુ છુ આટલા વર્ષો એમજ ગયા

  • @arvindzala5986
    @arvindzala5986 2 роки тому +11

    આજે મંત્રી સાહેબ. થોડો ભાષણ આપવાનો રુઆબ અલગ જ છે. અને તમારી પાસે થી મંત્રી પદ પાછું લેવામાં આવે તો . ગુજરાત થી દિલ્હી સુધી ના ભાજપ ના સુપડા સાફ થઈ જાય.જય જય ગરવી ગુજરાત

  • @nilesh5758
    @nilesh5758 2 роки тому +2

    Gujarat next CM Aam Admi party 🙏🏻🙏🏻

  • @earthisgod9949
    @earthisgod9949 2 роки тому +8

    વાણિયા તને વાપરે છે કાનીયા

  • @visheshwithnb
    @visheshwithnb 2 роки тому +5

    કાકા નું સપનું અધૂરું રહી ગયું.... રામ તમારું સપનું પૂરું કરે કાકા....😀🤣🤣🤣🤣

  • @jayhind5737
    @jayhind5737 2 роки тому +5

    બોડર ઉપર ફરે એને સિંહ કહેવાય ઘરે બેઠા રાડ ના મોઢા જોવે ઈ સિંહ ના કહેવાય એ રંડવા કહેવાય

  • @mpn5076
    @mpn5076 2 роки тому +6

    नितिन काका राम-राम हवे गिरनार ऊपर मंदिर बना लो

  • @simpleperson1711
    @simpleperson1711 2 роки тому +2

    Nitin kaka.. tamari asha adhuri rahi gay.. dil ke armaan ahankar me bahe gye.. advani no. 2 atle nitin kaka.. next any future gujarat electioon bjp jite to saru..

  • @truthalwaystriumph
    @truthalwaystriumph 2 роки тому +21

    વાહનવ્યવહાર મંત્રી છો તમે...

  • @governmentjobscurrenaffairs
    @governmentjobscurrenaffairs 2 роки тому +19

    હવે બીજા પટેલ ने nayab cm પણ ના બનાવે

  • @YashPatel-wk4kr
    @YashPatel-wk4kr 2 роки тому +13

    Mari hay lagi

  • @Dabal_Pratap_Rajpurohit
    @Dabal_Pratap_Rajpurohit 2 роки тому

    नितिन भाई तमने सैल्यूट

  • @vijayparmar8729
    @vijayparmar8729 2 роки тому +5

    ક્યાં સુધી નાણાં ખાતું પકડી રાખશો