આજ શુ સરપ્રાઇઝ છે અને village life

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • આજ શુ સરપ્રાઇઝ છે અને village life
    #laxmankhutivlogs #villagelife #villagevlog #indianvillagelifevlog #gujaratvillagelife
    your Queries
    village life
    village life vlogs
    indian village life vlogs
    indian village life gujarat
    gujarat village life vlogs
    gujarati vlogs
    vlogs
    vlog
    don't forget like share and subscribe my chenel
    thank you for watching ❤️ ♥️

КОМЕНТАРІ • 840

  • @ghanshyambaroliya5824
    @ghanshyambaroliya5824 2 роки тому +6

    આપના પરિવાર ને ભગવાન મુરલીધર હંમેશા ખુશ રાખે સદાય ચડતી કળા રહે 🙏જય શ્રી દ્વારકાધીશ

  • @narotamvadher3112
    @narotamvadher3112 2 роки тому +6

    Laxman Bhai wish you a very happy birthday and may you celebrate many more in coming years and enjoy your day.With best wishes and lots of love from London🙏🏽🌹🌹👍👍😀😀😀😀😀

  • @ashwinjoshi77
    @ashwinjoshi77 2 роки тому +2

    Many Many Happy Returns Of The Day 🎂🎈
    Happy Birthday To You 🎈🎂

  • @user-jr2gn2dl1m
    @user-jr2gn2dl1m 2 роки тому +2

    હેપ્પી બર્થડે વાલા..।ભગવાન તમને સુખ સંપત્તિ અને ઐશ્વર્ય આપે.. ગોડ બ્લેશ યુ

  • @darshanabasodha3555
    @darshanabasodha3555 2 роки тому +2

    હેપી બર્થ ડે ભાઈ... તમારા બાળકો ખુબજ સંસ્કારી છે... તમારી જેમ.. તમારી પત્ની ખુબજ હોંશિયાર છે.. બધાજ ખુબ ખુશ રહો..

  • @ravjigovind5785
    @ravjigovind5785 2 роки тому +4

    જય શ્રી કૃષ્ણા જય માતાજી લખમણભાઇ જન્મ દિવસ ની હાર્દિક શુભકામના જય દ્વારકાધીશ

  • @___S1
    @___S1 2 роки тому +2

    Many more happy returns of the day 🥳🥳🥳 stay happy u & all of uh... Dwarkadhish bless uhh...

  • @pravinachohan8146
    @pravinachohan8146 2 роки тому +1

    Are wah Palak ,khub saras sangar karyo che ,Janm Divash ni khub khub Abhinandan🎉🎊🍰🎉🎊

  • @geetalodaya8562
    @geetalodaya8562 2 роки тому +1

    Ohh wow Happy Birthday bhai God bless you enjoy your day with a successful n Amazing years 🎂🎉

  • @gayatripurohit4890
    @gayatripurohit4890 2 роки тому +8

    આજે આપણા લક્ષ્મણ ભાઈ નો જન્મ દિવસ, આજે મારા ભત્રીજાનો પણ જનમ દિવસ, જન્મ દિવસ ની ખુબ ખુબ શુભ કામના 😇🌻🙏જન્માષ્ટમીની ખુબ ખુબ શુભ કામના 😇🙏

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  2 роки тому +1

      ખૂબ ખૂબ આભાર અને તમારા ભત્રીજા ને અમારા તરફ થી ખુબ ખુબ શુભ કામના

  • @hariahir2645
    @hariahir2645 2 роки тому +1

    સાથે સાથે તમને પણ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ ભાઈ જીવનમાં ખૂબ સફળ બનો અને તંદુરસ્ત રહો એવી ભગવાન મુરલીધર પાસે પ્રાર્થના
    JAY DWARKADHISH🙏

  • @anandkumarvyas754
    @anandkumarvyas754 2 роки тому

    Perves ઉપર થી એવું લાગે છે હો બાકી તમારી વાત કરવાની રીત સરસ છે chokra bdha sanskari che ane mara Ben no હસમુખો સ્વભાવ મસ્ત છે હો હું જ્યોતિબેન વ્યાસ ગુજરાત કચ્છ ભૂજ થી

  • @rathwaramji6179
    @rathwaramji6179 Рік тому

    Very nice vlog and your all family member is kindly and lovely

  • @vijay.ahir.official
    @vijay.ahir.official 2 роки тому +2

    Happy Birthday Lakhman Bhai 😍
    Dwarkadhish Bless Uhh ❤️
    Many Many Happy Returns
    Of The Day 💝
    Dwarka Valo Tamne Har Pal Khush Rakhe Bhai 💫

  • @nathamodhvadiya7446
    @nathamodhvadiya7446 2 роки тому +2

    Happy Birthday. Laxman. Bhay. Bhagvan. Khub. Lambu. Aayusya. Aape. Ne. Kayam. Hasto. Sshero. Rakhe. Avi. Prathna. Jay. Sari. Karisna

  • @harshasolanki8485
    @harshasolanki8485 2 роки тому +2

    તમારા જન્મદિવસની શુભકામનાઓ
    ભગવાન તમને આર્શિવાદ આપે🎂🎂

  • @kajaldrawingorcrafting1937
    @kajaldrawingorcrafting1937 2 роки тому +1

    જન્મદિવસ ની હાર્દિક શુભકામના

  • @bhavnachaudhari7871
    @bhavnachaudhari7871 2 роки тому +1

    Wish you a very Happy birthday’Laxmanbhai 🎂💐
    દ્વારિકાધીશ આપને અને પરિવાર ને હંમેશા સ્વસ્થ, સુખી અને સંપન્ન રાખે… 🙏🏻💐 જય શ્રી કૃષ્ણ 💐🙏🏻
    “ભાભી નમસ્તે અને પલક/મન્નત ને ખૂબ જ પ્રેમ 🥰🤗

  • @ashokbhainimavat9557
    @ashokbhainimavat9557 2 роки тому

    લખમણભાઇ તમારા જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...

  • @devalpatelghetiya2009
    @devalpatelghetiya2009 2 роки тому +2

    શ્રાવણ વદ આઠમ, કૃષ્ણ જન્માષ્ટમી જન્મ દિવસ છે.લક્ષમણ ભાઈ નો..
    Very happy birthday dear laxaman
    બંને યુગ પુરૂષોને આજે વંદન, અભિનંદન
    જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ 💐🙏🏻🌈🍫

  • @arvindgajera2466
    @arvindgajera2466 2 роки тому +1

    Jay swaminarayan 🙏🏻🙏🏻
    Many many happy returns of the day
    Happy birthday to you dear Laxman bhai
    Wahh chokrave sari tayari kari gud
    Bov hosiyar chokra che
    Bhagvan tmara family ne sari ne lambi aayushya ape evi prabhu ne prarthna
    Chokravo ne vidhya ne sadbudhhi ape evi prabhu ne prarthna 🙏🏻🙏🏻

  • @kalpeshbarai2676
    @kalpeshbarai2676 2 роки тому +2

    Laxman bhai. Happy birthday janam divash shubhecha. Jay dwarkadhish

  • @aartivara916
    @aartivara916 2 роки тому +1

    HAPPY Janmastami and happy birthday lots of good wishes from Canada 🇨🇦 😊

  • @narenpampaniya5561
    @narenpampaniya5561 2 роки тому +5

    જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી,
    સહયોગ મળે નાનાઓથી,
    ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી,
    આજ દુઆ છે મારી પ્રભુને.”
    જન્મદિવસ ની શુભકામના
    લખમણ ભાઈ 🎂🎂🎂🎂🎉🎉🥳🥳🥳

  • @gojiyanagabhai8002
    @gojiyanagabhai8002 2 роки тому +1

    Happy Birthday 🎉
    Laxmanbhai....
    Khub khub...subhkamna
    Jay shree Krishna 🌸🙏🎉

  • @vandanarajpurohit7536
    @vandanarajpurohit7536 2 роки тому +3

    Very Happy Birthday beta God bless you long live 🎁

  • @varuradhe7045
    @varuradhe7045 2 роки тому

    God bless you brother tame apdi sanskruti jadvi rakhi che

  • @Asmat_Akram
    @Asmat_Akram 2 роки тому +1

    ماشاءاللہ . Nice birthday celebration🎉🎊 😍🤩🥰
    Sars card ane party decorations 🎀 ane birthday celebrate karyo tamara badko e. Wah good 👍🤩👌

  • @anandmodi6996
    @anandmodi6996 2 роки тому +1

    લક્ષમણભાઈ જન્મ દિવસની શુભેચ્છા...
    જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છા..
    જય દ્વારકા ધીશ....આનંદ કરો ભાઈ...💐💐

  • @zalavadiyamanish7700
    @zalavadiyamanish7700 2 роки тому

    Dhanya che bhai

  • @hitendrasoni6727
    @hitendrasoni6727 2 роки тому +2

    Happy birthday લક્ષમણભાઇ, જય દવારકા ધીશ,

  • @heenapanchal3621
    @heenapanchal3621 2 роки тому +1

    ભાઈ તમારા જન્મદિવસની શુભેચ્છા ખુબ ખુબઅભિનંદન તમને 🌷🎂🍬🍬

  • @rudraahir43
    @rudraahir43 2 роки тому +1

    હું દરોજ તમારા વિડિયો જોવું છું ભાઈ બહુ મસ્ત હોય છે જય દ્વારકાધીશ ભાઈ

  • @champanakum8319
    @champanakum8319 2 роки тому +1

    Happy Janmashtami to you all. Jai Shree Krishna 🙏 ❤️
    Happy birthday to Lakhman Bhai 🎉🍰🎁. Have a great day. Well done Palak 👍

  • @josanadesai8574
    @josanadesai8574 2 роки тому +1

    Happy. Birthday. Laxman. Bhai. Hammesha. Happy. Raho hu. Amdavad. Thi. Chu. Mane. Tamara video. Khub. J. Game. Che.

  • @umakantpatel2556
    @umakantpatel2556 2 роки тому +2

    Happy birthday laxman bhai patel parivaar taraf thi khub subhkamna

  • @nehathakar7832
    @nehathakar7832 2 роки тому +2

    તમારા બંને જણની જોડે શ્રી રાધા શ્યામ જેવી છે

  • @rajsibhatu879
    @rajsibhatu879 2 роки тому

    લખમણ ભાઈ જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના હમેશા ખુશ રહો🎂🎉🎁🎂🎉🎁🎂🎉🎁આજે મેં પ્રથમ વખત કોમેન્ટ કરી છે મે તમારા ઘણા વિડીયા જોયા many many returns of the day

  • @hiralprajapati587
    @hiralprajapati587 2 роки тому

    Saras blog banavo cho.akdam natural..

  • @ppanchal6550
    @ppanchal6550 2 роки тому +1

    Very nice 👌 Happy Birthday bhai God bless you Jay shree krishna

  • @ashishsolanki5163
    @ashishsolanki5163 2 роки тому +1

    Aao Rajkot Mero Karva જય માતાજી

  • @siyaramsharma2312
    @siyaramsharma2312 2 роки тому

    भाई न गणा गणा राम राम सीताराम के म छो बधाई मजाम छो जय सियाराम जय राजस्थान जय मुरलीधर जय सुवामी नारायण जय द्वारिका दीश की जय हो ‌। भाई तमारो गांव कोना जिला मां छ राजस्थान बाजू आव तो क ई जो

  • @kigracakes
    @kigracakes 2 роки тому +3

    Happy Birthday Lakshman bhai 🎉🎁🎂🎂🎂🎂🎂💐🎉🎊

  • @hansamistry5172
    @hansamistry5172 2 роки тому +1

    ભાઈ અમે તમારો વિડીયો યુકેમાં જોઈએ છે અને અમને બહુ ગમ્યો છે સારું કામ કરો છો બધાને અમારી ત્યાં યાદ

  • @TravelWithPinu
    @TravelWithPinu 2 роки тому +5

    I'M Losing My " Confidence " Me Itni Mahenat Karti Hu Vlog Me... Lekin Chhote UA-camr ko Support koi nahi karta Sab Star Ko karte He 😢 😭 😿 😢 😭 😿 😢 😢 😭 😿 😢 😭 😿 😢

    • @TravelWithPinu
      @TravelWithPinu 2 роки тому

      Hello Friends में *Vlogs* बनाती हु अगर मेरे *Videos* आपको पसंद आये तो मेरी वीडियो को LiKe Share करना or *Channel* को *Subscribe* करना Thanks 😊 🙏 😀 ❤️

  • @dharmendratank923
    @dharmendratank923 2 роки тому +1

    જય શ્રી ક્રિષ્ના
    લક્ષમણભાઇ
    જન્માષ્ટમી ની ખુબ ખુબ વધાઈ

  • @bhaskarthadeshwar3418
    @bhaskarthadeshwar3418 2 роки тому

    લક્ષ્મણભાઈ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના તમારી તંદુરસ્તી સારી રહે આરોગ્ય સ્વસ્થ, રહે એવી શુભકામના સાથે હેપી જન્માષ્ટમી
    લક્ષ્મણભાઈ માટે
    નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી
    હાથી ધોડા પાલકી જય કનૈયા લાલ કી
    ખુબ ખુબ શુભકામના જન્મદિવસ માટે

  • @anandkumarvyas754
    @anandkumarvyas754 2 роки тому

    Khub sras video લક્ષ્મણભાઈ અભિનદન જન્મદિન ના તમારી વાડી ખૂબ હરિયાળી લાગે છે ભગવાન તમારા જીવન માં પણ એવી. J. Hriyali rakhe. Ek vat puchu Bhai aam tme keva ગઢવી છો?

  • @devatchavda6003
    @devatchavda6003 2 роки тому

    Happy Birthday God bless you Jay Dwarkadhish hamesha khush raho bhai

  • @varshakataria7491
    @varshakataria7491 2 роки тому

    🥳👌 mast decoration karyu che

  • @bkdesai656
    @bkdesai656 2 роки тому +1

    Happy birthday brother jiyo hajaro sal apne mara taraf thi khub khub shubhkamna

  • @parbatchavda3715
    @parbatchavda3715 2 роки тому +10

    Happy birthday Bhai મેંતો તમને કાલના લોગ માં એડવાન્સ માં હેપ્પી બર્થડે

    • @chandrikabakrania6720
      @chandrikabakrania6720 2 роки тому

      Happy birthday Bhai 🙏👌🍰🧁🧁Jay shree krishna 🙏 ❤🌹🇬🇧

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  2 роки тому

      હા ભાઈ તમે ક્યુ હતુ ખૂબ ખૂબ આભાર

  • @anjanaodedra8863
    @anjanaodedra8863 2 роки тому

    Wow bhai.
    God Bless you and Happy Birthday bhai.
    Live long healthy life🎉🥳💖
    Maa ne mara jaja thi Sitaram and Jai Mataji♥️
    Regular daily video jov che .

  • @namratashukla2407
    @namratashukla2407 2 роки тому +3

    Happy birthday Laxamanbhai,many happy returns of the day 💐 🍰

  • @ilamacwan2443
    @ilamacwan2443 2 роки тому

    લક્ષ્મણ ભાઈ જન્મ દિવસ મુબારક હો ભગવાન. ખૂબ લાંબુ ને સ્વસ્થ જીવન આપે ,તથા હંમેશા પરિવાર સાથે ખુશ રાખે એવી શુભેચ્છા,

  • @gopalmakvana6026
    @gopalmakvana6026 2 роки тому

    👍👍👍

  • @muchhdiyaaarti8840
    @muchhdiyaaarti8840 2 роки тому

    Bhagvan murlidhar tamari badhi manokamna puri kare..... Happy birthday bhai

  • @mmdangar310
    @mmdangar310 2 роки тому

    હેપ્પી બર્થડે
    લખમણભાઇ
    જય દ્વારકાધીશ
    ડાયરો મજામાં હશો

  • @chetansavaliya6703
    @chetansavaliya6703 2 роки тому +2

    Happy janmashtami 🎈🎈💐💐
    Happy birthday bhai 🎂🎂

  • @deshurkota3897
    @deshurkota3897 2 роки тому +1

    👌👌🤝🤝👍🙏🙏 Jay Muralidhar bhai

  • @madhurikaunadkat19
    @madhurikaunadkat19 2 роки тому

    જન્મ દિવસની ઉજવણી માં સત્યનારાયણની કથા કરાય

    • @laxmankhutivlogs
      @laxmankhutivlogs  2 роки тому

      હા સાચી વાત છે અમારે કરે આયા જન્મદિવસ ઉપર કથા

  • @Radhe1882
    @Radhe1882 2 роки тому

    જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 роки тому

    રામ રામ સીતારામ બધાયને. ખુબ સરસ. 34મા જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ લખમણભાઈ. બધાંના ચહેરા ઉપર ખુબ ખુશી. પલકબીન બહુ ખુશ છે આજે. આવજો કૃષ્ણં વંદે જગદગુરૂમ. ધરમશી પટેલ મુંબઈથી.

  • @manharlalmaganlal5999
    @manharlalmaganlal5999 2 роки тому +1

    Happy birthday Laxman Bhai and many happy returns of the day 🎊🎉🎁🎇🎆

  • @familyfanclub5459
    @familyfanclub5459 2 роки тому +2

    Happy Birthday🎂 Happy Janmashtami 🙏

  • @dhanjibhaidholakiya3436
    @dhanjibhaidholakiya3436 2 роки тому

    Laxmmnbhai janmdivsni subhakamna khub khus rho

  • @BHAUTIKJINJALA_9099
    @BHAUTIKJINJALA_9099 2 роки тому +1

    Happy birthaday bhai many many return of the day

  • @pareshdhabalia7200
    @pareshdhabalia7200 2 роки тому

    Happy Birthday Laxman bhai , Tamne ane tamara parivar ne JANMASTMI NI KHUB KHUB VADHAI 🙏🙏 mari dharna sachi padi ke tamaro birthday che 😀 palak e card bahu sunder banavyu 👌👍

  • @yashubhatt4067
    @yashubhatt4067 2 роки тому

    Happy Birthday Laxman bhai
    Happy janmastarmi too. Nice viog jai shree krishna from California

  • @radhethakor1489
    @radhethakor1489 2 роки тому +2

    🍫 happy birthday bhai 😇happy janmastmi 😊😊

  • @sunitasolanki8872
    @sunitasolanki8872 2 роки тому

    Good

  • @pareshrajput0074
    @pareshrajput0074 2 роки тому

    જન્મ દિવસ ના લાખ લાખ વધામણા ભાઈ
    કારયો ઠાકર તમને હર હંમેશ રાજી રાખે
    જન્માષ્ટમી આપના પરીવાર ને ખુબ ખુબ સુભેશા
    જય દ્વારકાધીસ

  • @MR_ALL_EDITZ
    @MR_ALL_EDITZ 2 роки тому

    Palak ben khub sars sajavat kri

  • @manishavasveliya3817
    @manishavasveliya3817 2 роки тому

    👌👌

  • @faridapatel3283
    @faridapatel3283 2 роки тому

    Happy birthday bhai maa your super duper ..very seeets fmly I'm form Africa.

  • @jitendrabhaipandya6424
    @jitendrabhaipandya6424 2 роки тому

    જન્મ દિવસ નીશુભ કામના લખમણભાઈ મહેસાણા

  • @patelnikita3534
    @patelnikita3534 2 роки тому

    Jordar sarpraij api

  • @hariahir2645
    @hariahir2645 2 роки тому

    *અખિલ બ્રહ્માંડ ના માલિક,જગતના નાથ જગન્નાથ, વિશ્વના ગુરુ એવા કૃષ્ણ પરમાત્મા ભગવાન દ્વારકાધીશના અવતરણ દિવસ "જન્માષ્ટમી પર્વ"ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ*

  • @rashidabankhojaniabdulbhai7586
    @rashidabankhojaniabdulbhai7586 2 роки тому

    Happy birthday laxmanbhai tamara baghano swabhav khubaj sarochhe hu surendranagar thi dr lakhucu

  • @atulpatel4670
    @atulpatel4670 2 роки тому

    જન્મ દિવસ ની મારા પરિવાર તરફથી શુભેચ્છા લક્ષ્મણભાઈ
    નંદ ઘેર આનંદ ભયો જય દ્વારકા ધિશ

  • @visalahirahir4873
    @visalahirahir4873 2 роки тому

    👍👍🌹🌹

  • @Kana_thunga_60
    @Kana_thunga_60 2 роки тому

    Saras bhai 👍

  • @shaktisinhshaktisinh5526
    @shaktisinhshaktisinh5526 2 роки тому

    Happy birthday Laxmanbhai jai murlidhar dada

  • @varshadevmurari222
    @varshadevmurari222 2 роки тому

    Nice

  • @dhyeydigitalfilms75
    @dhyeydigitalfilms75 2 роки тому +1

    Ma digiatal 1sport karo dosto ane jovo comedi vidoas

  • @chhaganbhaivaru9138
    @chhaganbhaivaru9138 2 роки тому

    हैप्पी बर्थडे अनेकानेक सफलता प्राप्त थाय एवी खूब खूब शुभकामना

  • @yojnaanemahiti
    @yojnaanemahiti 2 роки тому

    Jsk

  • @vijaylakhnotra5746
    @vijaylakhnotra5746 2 роки тому +3

    જન્મદિવસ ની શુભકામનાઓ લક્ષમણભાઈ
    દ્વારકાધીશ તમને હર હંમેશ સુખી રાખે એવી પ્રભુ પાસે યાચના 🙏🏻🌹💐💐

  • @bhavnalimda4152
    @bhavnalimda4152 2 роки тому

    Dikari ye bau j mst card bnavyo chhe

  • @ashishsolanki5163
    @ashishsolanki5163 2 роки тому +1

    Happy Birthday Lakshman bhai જય માતાજી 🙏🙏🎂🎂🎂🎂🎂

  • @pushtithakkar4845
    @pushtithakkar4845 2 роки тому

    So simple..so cute👌

  • @Ajjubhaivlogs1610
    @Ajjubhaivlogs1610 2 роки тому

    Jai sree krishna

  • @arjunjk7040
    @arjunjk7040 2 роки тому +1

    Porbandar no melo karva jaso maja avse 🎉🥳🎂

  • @kantilalparmar7063
    @kantilalparmar7063 2 роки тому

    Khub Sara's. Wish you happy birthday.

  • @sondarykum3118
    @sondarykum3118 2 роки тому

    👍👍👍👍❤

  • @kathadvirda7073
    @kathadvirda7073 2 роки тому

    Jay murlidhar

  • @dhyeydigitalfilms75
    @dhyeydigitalfilms75 2 роки тому

    લખમણ ભાઈ માં ડિજીટલ સટુડીયો ને ચપોટ કરાવો અને જોવો કોમેડિ વીડીયો

  • @niteshkarangiya8141
    @niteshkarangiya8141 2 роки тому +1

    🎊🎊 જન્મ દિવસ ની શુભકામના 🎂🎂

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 2 роки тому

    જય સોમનાથ

  • @vatsalpandya1139
    @vatsalpandya1139 2 роки тому

    જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા લક્ષ્મણભાઈ