Rakesh Barot | Kajal Maheriya | રાકેશ બારોટ | કાજલ મહેરીયા | આઠમ આઈ ઢૂંકડી | Gujarati Love Song 2024

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @djmukeshsarat35
    @djmukeshsarat35 Місяць тому +56

    આપણી ચેનલમા રાકેશ બારોટના દરેક ડીજે રિમિકસ સાંભળો

    • @sarjantechgujrati
      @sarjantechgujrati Місяць тому +2

      હા ભાઈ

    • @sagardigitaldelvada8879
      @sagardigitaldelvada8879 Місяць тому +2

      Ha Km Janu Ha ❤🤗

    • @Stefenhawkings
      @Stefenhawkings Місяць тому

      તમે જુઓને ,આ ભાઈના લીધે જોવાં મળે છે ua-cam.com/video/xgtOIQuEWg0/v-deo.htmlsi=tt1V76qtFOM2sQWj

    • @Stefenhawkings
      @Stefenhawkings Місяць тому

      ​@@sarjantechgujratiતમે જુઓને ,આ ભાઈના લીધે જોવાં મળે છે ua-cam.com/video/xgtOIQuEWg0/v-deo.htmlsi=tt1V76qtFOM2sQWj

  • @parashgalchar9846
    @parashgalchar9846 Місяць тому +33

    રાકેશ ભાઈ નો જૂનો અવાજ બઉ સરો છે અને અત્યારે કેટલો બદલાઈ ગયો છે
    હજૂ પણ જુના ગીતો સાંભળું છું ❤

  • @rathodsureshji5854
    @rathodsureshji5854 Місяць тому +7

    સુપર હિટ સોંગ રાકેશ બારોટ સાહેબ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 તમારી મનોકામ ના પુરી કરશે 🙏 જય દ્વારકાધીશ મીત્રો 🙏

  • @SilentstarRv
    @SilentstarRv Місяць тому +2

    વાહ રાકેશ ભાઈ તમે શાન છો આપણા ગામ ની.Jay Chamunda.Jay Mataji.

  • @ThakorSaheb7865
    @ThakorSaheb7865 Місяць тому +9

    ભગવાન માતાજી ખૂબ આગળ પ્રગતિ કરાવે🙏

  • @craekat_lover
    @craekat_lover Місяць тому +2

    ❤❤❤❤❤❤ super rakeshabhi barot🎉🎉🎉🎉🎉❤❤

  • @bkfreefiremex2413
    @bkfreefiremex2413 Місяць тому +47

    રાકેશ બારોટ ની તોલે કોય ના આવે ભાઈ

  • @SingerJodhaJiThakor
    @SingerJodhaJiThakor Місяць тому +15

    સિંગર _જોધાજી _ઠાકોર_ તરફથી _ફુલ_ સપોર્ટ_ ભાઈ _

  • @JIGAR_JESANGPURA-21
    @JIGAR_JESANGPURA-21 Місяць тому +61

    જય ચેહર માં મિત્રો મારું લખેલ સોંગ આવે છે કેવું લાગે છે તે કમેન્ટ કરી જણાવો ❤❤

  • @dipotigergroup
    @dipotigergroup Місяць тому +39

    કાજલબેન મહેરીયા રાકેશ બારોટનું સોંગ કોને કોને ગમે છે❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @nimitavansh1664
      @nimitavansh1664 29 днів тому

    • @pravinsondharva5829
      @pravinsondharva5829 24 дні тому +2

      Gokul aatham aai dhukdi

    • @pravinsondharva5829
      @pravinsondharva5829 24 дні тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @dimpalvyas3610
      @dimpalvyas3610 21 день тому

      ❤❤❤❤❤

  • @gujaraticomedyvideos3208
    @gujaraticomedyvideos3208 Місяць тому +27

    રાકેશ બારોટ આ સોંગ ગમ્યું હોય તો મિત્રો લાઈક કરજો અને સ્પોટ પણ કરજો ..હર હર મહાદેવ 🙏

    • @Stefenhawkings
      @Stefenhawkings Місяць тому

      તમે જુઓને ,આ ભાઈના લીધે જોવાં મળે છે ua-cam.com/video/xgtOIQuEWg0/v-deo.htmlsi=tt1V76qtFOM2sQWj

    • @JasvantsinhDarbar
      @JasvantsinhDarbar Місяць тому

      કિરશજી❤😂🎉😢🙋🙏🙏🙏🙏🫶😝🌹🌹🌹🌹

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 Місяць тому +3

    જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા 🚩🚩🙏🙏રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ &કાજલ બેન મહેરીયા Congratulations

  • @MadarThakor-sr1si
    @MadarThakor-sr1si Місяць тому +17

    કોણ કોણ પોતાની વાઇફ ને કોનૂડો રમવા એમના પિયર મૂકી ને આવશે...લાઈક કરો દિલથી ....જય શ્રી કૃષ્ણ

    • @Stefenhawkings
      @Stefenhawkings Місяць тому

      તમે જુઓને ,આ ભાઈના લીધે જોવાં મળે છે ua-cam.com/video/xgtOIQuEWg0/v-deo.htmlsi=tt1V76qtFOM2sQWj

  • @Dil_de_armaanx
    @Dil_de_armaanx Місяць тому +17

    વાહ જીગર જેસંગપુરા બુમ પડાઈ તમે ❤❤❤

  • @Vishnu_sinh_official
    @Vishnu_sinh_official Місяць тому +12

    આ સોંગ ની રાહ કોણ કોણ જોઈ રહ્યા છે ❤

  • @bjmaheshthakorsinad224
    @bjmaheshthakorsinad224 Місяць тому +4

    જોરદાર સોંગ રાકેશ ભાઈ કાજલ બેન

  • @Praveen__Makvana-dz6oj
    @Praveen__Makvana-dz6oj Місяць тому +7

    હેપ્પી રક્ષાબંધન ❤❤

  • @shivshakti3M
    @shivshakti3M Місяць тому +14

    Simple ❤बेस्ट वीडियो शूटिंग

  • @D.vmakwana
    @D.vmakwana 28 днів тому +6

    જે ભાઈઓને આ ગુજરાતી ગીત પસંદ હે વો લાઈક❤ કરો 😍😍💙💙💙

  • @P1a2v3a4n
    @P1a2v3a4n Місяць тому +8

    કયારતી હમેં રાહ જોઈ ને બૈઠા છે ક્યારે આવે ક્યારે સાભલૂ

  • @AshokThakor-qd7gk
    @AshokThakor-qd7gk Місяць тому +15

    ભાઇ બૂમ પડી જસે હો .. ફૂલ સપોર્ટ અશોક ઠાકોર નગર તેરવાડા થી

    • @prakashthakor9372
      @prakashthakor9372 Місяць тому

      Ek baat nhi error error tr roj ka fdd😢re r r❤ee roju kuda chat 2weèjrregrrr4e24eeeeerr4ererereere😂😂😮રૃ 45t55t😢😢tyyu tr e e dsssaerersssdsweardsrerre RT teyr ew no I don't think eerdreewusaurtdtwwwrssswdrserewee wd r ew w us and we e dsssaerersssdsweardsrerre wale e re tr e tr r we tytrfr4eeeeeeeeeededeededeeeededdeeedd₹s aw w re TG rffgfffffg t r rerrrr eden re Rrrr4r3ee ek baat😮😮😮😮😮😮😅r😊

  • @Vishalsampraofficial
    @Vishalsampraofficial Місяць тому +2

    જય માતાજી ઓલ ફ્રેન્ડ્સ ❤

  • @GujaratiGujaratiG
    @GujaratiGujaratiG Місяць тому +26

    જન્માષ્ટમીના પવિત્ર દિવસમાં બહુ સરસ સોંગ લઈને આવ્યા છો બંને સુપર હિટ એવી પ્રાર્થના દ્વારકાધીશ ને 😮😮😮

  • @sureshrana5147
    @sureshrana5147 Місяць тому +5

    Rakesh barot Ane kajal maheriya na song bahuj Super hoy che💫💫.....Jay mataji All friends 🙏🙏

  • @RAHULJI_SUBAJI_THAKOR
    @RAHULJI_SUBAJI_THAKOR Місяць тому +6

    સુપર સોંગ ❤

  • @bhagubha_comedy
    @bhagubha_comedy Місяць тому +1

    Bhagubha comedy❤
    સુપર સોંગ ❤
    જય શ્રી કૃષ્ણ ❤

  • @nayanathakor5555
    @nayanathakor5555 Місяць тому +13

    જલ્દી....સોંગ ...મોકલો ...મારે ..સાંભળવું.. છે

  • @user-ne4wm7xw2q
    @user-ne4wm7xw2q Місяць тому +1

    જય માતાજી બધા મિત્રોને......❤❤❤❤❤. જોરદાર સોંગ છે ભાઈ

  • @Gujarati_Loga_Viedo
    @Gujarati_Loga_Viedo Місяць тому +7

    આ ગીત ને બહુ સેર કરો ❤ જય માતાજી ♨️

  • @JayMahakali.Official
    @JayMahakali.Official Місяць тому +10

    જય શ્રી કૃષ્ણ ભગવાન

  • @bharatbrahmbhatt7011
    @bharatbrahmbhatt7011 Місяць тому +1

    Rakesh barot ji khub sundar song & Singing 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @Rohitninamaofficial
    @Rohitninamaofficial Місяць тому +12

    જય દ્વારકાધીશ .....ગુરુજી👏

  • @sureshmdigital1853
    @sureshmdigital1853 23 дні тому +1

    🙏🏻જય શ્રી રામ🏹 જય હનુમાન જી મહારાજ🙏🏻
    🙏🏻ॐ નમો ભગવતે વાસુદેવાય નમ: 🙏🏻
    🙏🏻|| બાપા સીતારામ ॥🙏🏻
    🙏🏻હર હર મહાદેવ 🙏🏻જય દ્વારાકાધીશ🙏🏻

  • @ArjunThakorOfficial
    @ArjunThakorOfficial Місяць тому +225

    Jay mataji all friends ❤❤❤

  • @parmar.mukeshbhai.parmar9751
    @parmar.mukeshbhai.parmar9751 Місяць тому +8

    બૂમ પડી ગઈ રાકેશભાઈ કાજલબેન🎉 મોજ મોજ પડી ગઈ

  • @maheshdabhi685
    @maheshdabhi685 Місяць тому +7

    સુપર.સોંગ છે 10.20.😘😘❤️❤️

  • @Narankhokhariya
    @Narankhokhariya Місяць тому

    દાંતા તાલુકા માંથી ફૂલ સપોર્ટ ગામ કુવારસી નારણ ખોખરીયા 😊❤🎉

  • @krthakorthakor2982
    @krthakorthakor2982 Місяць тому +43

    રક્ષાબંધન ની શુભકામનાઓ❤

  • @Gujarati_Loga_Viedo
    @Gujarati_Loga_Viedo Місяць тому +6

    આ ગીત ની હું તો બહુ રાહ જોતો હતો ❤જય માતાજી ♨️રાકેશ બારોટ 😊 ❤️

  • @cheharramdigital1150
    @cheharramdigital1150 Місяць тому +13

    Wah Jigar janak jesangpura ❤❤

  • @nakulvadher-v6r
    @nakulvadher-v6r 16 днів тому +2

    Waah rakeshbhai khub sarash avaj.acting.editing.suting. pure puru song khub saras se i like song. sambhadi ne khub maja aavi gay

  • @CvguhvFgihf
    @CvguhvFgihf Місяць тому +12

    જોરદાર ભાઈ તમારું સોંગ

  • @Djvikramranakuvata555
    @Djvikramranakuvata555 Місяць тому +136

    રાકેશ બારોટ અને કાજલ મહેરીયા નું સોંગ ગયા વર્ષ આવ્યું હતું તે સારું ચાલ્યું હતું અને આ સોંગ પણ બુમ પડાવશે ❤😮

  • @navghanthakor8680
    @navghanthakor8680 Місяць тому +6

    નવઘણ ઠાકોર જડીયાલી વાળા તરફથી ફુલ સપોર્ટ ❤

  • @pinyupk4478
    @pinyupk4478 25 днів тому +1

    કોને કોને રાકેશ બારોટ નું ગીત ગમે છે ❤️❤️ જય શ્રી રામ 🙏

  • @NarendraKumar-fz2gs
    @NarendraKumar-fz2gs Місяць тому +1

    શું વાત છે
    कोईं वात है
    Super! Best wishes from gudamalani barmer rajasthan

  • @ParvinRana-x8b
    @ParvinRana-x8b Місяць тому +17

    राकेश बारोट ❤❤

  • @PRADIPLUTAKOTDI01
    @PRADIPLUTAKOTDI01 Місяць тому +2

    VAH RAKESH BAROT AND MEHUL BAROT NU MUSIC 🎵🎶

  • @KantibhaiBhil-gx8nk
    @KantibhaiBhil-gx8nk Місяць тому +178

    રાકેશ બારોટ ના સોંગ બનાસકાંઠા વાળા ગમેછે તો બનાસકાંઠા વાળા હોય તો કરો લાઈક

  • @thakorpremaji4789
    @thakorpremaji4789 Місяць тому +25

    પેલી કોમેન્ટ મારી😂😂😂😂

    • @vasubharvad.8
      @vasubharvad.8 Місяць тому

      રે ભારત સરકાર ને કવ ભારતરત્ન આપવાનું

  • @hiteshbhainadiya8118
    @hiteshbhainadiya8118 Місяць тому +1

    સુપરહિટ સુપરસ્ટાર કાજલ મહેરીયા મસ્ત 👌👌👌👌👌👌👌👌👌👌મહાકાલી કન્ટ્રકશન,,તરફથી ફુલ સપોર્ટ

  • @wawe_mujic
    @wawe_mujic Місяць тому +57

    રાકેશ બારોટ ના ફ્રેન્ડ લાઈક કરે 🎉❤❤

  • @maheshpanchal8439
    @maheshpanchal8439 Місяць тому +17

    moj moj

  • @AshokAedaliya-jq5wj
    @AshokAedaliya-jq5wj Місяць тому +2

    જોરદાર સોંગ છે બૂમ પડી જશે .. અશોક એદલીયા ડીસા વાળા તરફ થી ફુલ સપોર્ટ....

  • @hkrdigital3281
    @hkrdigital3281 Місяць тому +5

    વાહ સરસ

  • @Jaybabaridigital11
    @Jaybabaridigital11 Місяць тому

    રાકેશ બારોટ કાજલ મહેરીયા આશિક હોય લાઈક કરો❤❤❤❤❤

  • @sutariyachandan9413
    @sutariyachandan9413 Місяць тому +1

    Outstanding Rakesh & Kajal Maheriya બંને નો અવાજ મસ્ત છે❤❤પણ દર વર્ષે રાકેશ ભાઇ ને આઠમ ના દિવસે હેરાન થવું પડતું હોય છે😅😅😅બૈરા ના કારણે

  • @batkidigitalchennal11
    @batkidigitalchennal11 18 днів тому +1

    મજાનું ગીત છે રાકેશ ભાઈ રેશમા બેન❤❤❤❤❤❤❤❤❤❤
    મુડવાડા નો છું હું

  • @RajuThakor-k7b
    @RajuThakor-k7b Місяць тому +4

    આવવા દો આવવા દો... જય માતાજી

  • @KarimghanchiTetarva
    @KarimghanchiTetarva Місяць тому +1

    રાકેશ ભાઈ આઠમ પછી તેડવા જો એવુ ગીત બનાવો આ વીડિયો નો બીજો ભાગ
    એવી અપેક્ષા છે અમારી ❤❤❤❤❤ 🙏🙏🙏🙏👌👌👌

  • @Raja_jogani_maa_1132
    @Raja_jogani_maa_1132 Місяць тому +6

    જોરદાર સોન્ગ

  • @MP_Digital422
    @MP_Digital422 Місяць тому +1

    Only On Trending Ma Rakesh Barot and Kajal Maheriya Chale ❤️❤️

  • @FactwithSandeepsawariya8423
    @FactwithSandeepsawariya8423 Місяць тому +4

    Main gorakhpur se hu phir bhi gujrati song sunta hu

  • @VijayKumarRavarJeentebhi
    @VijayKumarRavarJeentebhi Місяць тому +5

    રાકેશ ભાઇ આવું ને આવું બીજુ સોંગ બનાવ જો

  • @maheshraval6930
    @maheshraval6930 Місяць тому +43

    મારા ફેવરીટ સિંગર રાકેશ મણીરાજ બારોટ

  • @PravinThakor-kx9xk
    @PravinThakor-kx9xk Місяць тому +1

    જન્માષ્ટમી નિમિત્તે સૌને હેપ્પી જન્માષ્ટમી ❤❤

  • @user-zj4wv6vm9t
    @user-zj4wv6vm9t Місяць тому +4

    Ha morla Gujarat na

  • @wawe_mujic
    @wawe_mujic Місяць тому +37

    રાકેશ બારોટ ની બુમ પડશે આ સોંગ કોનુડા...

  • @jayeshBalisanaofficil
    @jayeshBalisanaofficil Місяць тому +46

    કોણ કોણ રાકેશ બારોટ અને કાજલ મહેરિયા ગીત ની રાહ જોઈને બેઠું છે લાઈક કર્યો...❤

  • @hardikprajapati4680
    @hardikprajapati4680 23 дні тому +1

    64 વાર સાંભળ્યું આ ગીત બહુ જ ગમ્યું 🙏🙏🙏

  • @vijaythakor3938
    @vijaythakor3938 Місяць тому +21

    આજે શ્રાવણ મહિના નો બીજો સોમવાર હર હર માહદેવ ❤

  • @rasuthakorofficial3571
    @rasuthakorofficial3571 28 днів тому

    રાકેશ ભાઈ તમારા ગીતો બનાસ માં બૂમ પડાવે❤

  • @Swargkedarnath1
    @Swargkedarnath1 Місяць тому +10

    Pathubha 😊😅😮 Vithalapur 😮❤

  • @rajasadhidigital4958
    @rajasadhidigital4958 Місяць тому +39

    જય સધી માં મિત્રો અમારું લખેલું સોંગ કેવું લાગ્યું કૉમેન્ટ કરી જણાવો ✍️❤🙏

    • @joshiaarjun409
      @joshiaarjun409 Місяць тому +2

      Boom boom 💥💥

    • @ArvindKumar_7454
      @ArvindKumar_7454 19 днів тому

      nice bhai ❤️✌️❤️

    • @rakeshchavda698
      @rakeshchavda698 19 днів тому +1

      Khubaj jordar💥💥...boom padavi de evu Ane Ema pn kajal Ane Rakesh no voice ... Zakkkasssss.
      .❤🎉💥💥

    • @parkashbadga126
      @parkashbadga126 19 днів тому +1

      मने पन एक गीत आवी लक्खी आपोने

  • @laxmanchauhan3925
    @laxmanchauhan3925 Місяць тому +2

    ❤ રાકેશભાઈ તમારો પહેરવેશ ખૂબ સરસ છે મસ્ત લાગો છો ગીત પણ સરસ છે જે આપણા ગોકુળ આઠમ એટલે આપણી સંસ્કૃતિ ધરોહર ને જીવંત રાખી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને તમારા ટીમની એક્ટિંગ એટલી જ જબરજસ્ત ગીતને ન્યાય આપી રહી છે❤ જય હો

  • @hardikprajapati4680
    @hardikprajapati4680 24 дні тому +23

    નથી ભાવતું .... ઢોલા ભાવશે .... આ શબ્દો જોરદાર છે હો ..... wonderful song.... 10 મિલિયન ઉપર જશે view 🙏🙏🙏

  • @P.M.Official.Lilapura
    @P.M.Official.Lilapura Місяць тому +54

    આ રાકેશ ભાઈનુ સોન્ગ દસ મીલીયન ચાલસે ફુલ ગેરંટી થી કહુ સુ જય મહાકાળી મા સદા સહાયતે મા❤❤❤

    • @Stefenhawkings
      @Stefenhawkings Місяць тому +1

      તમે જુઓને ,આ ભાઈના લીધે જોવાં મળે છે ua-cam.com/video/xgtOIQuEWg0/v-deo.htmlsi=tt1V76qtFOM2sQWj

  • @rajdutt6151
    @rajdutt6151 Місяць тому +2

    Aa geet nu shuting kalol na khuni banglama thayu hatu.. Ame tya hajar hata......... super song....

  • @kj_meer
    @kj_meer Місяць тому +17

    ❤😊

  • @Mahesh_edit_9468
    @Mahesh_edit_9468 Місяць тому +1

    હા રાકેશભાઈ હા...❤❤❤

  • @HareshMakvana-et4cj
    @HareshMakvana-et4cj Місяць тому +3

    નેહા સુથાર એન કાજલ મહેરિયા ❤

  • @JIGSTECHNICAL
    @JIGSTECHNICAL 29 днів тому +3

    HA Janak Jigar Tamara Sabdo Wah Brother ❤

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Місяць тому +44

    કોનુંડા પર આ સોંગ કોણ કોમ વગાડશે સાચું કેજો હો કોઈ ચીટીગ નહિ હો 😂❤

  • @singerashishjoshiofficial2431
    @singerashishjoshiofficial2431 Місяць тому +9

    VAH LYRICS : Jigar Jesangpura / Janak jesangpura 😊

  • @MR.AK1228
    @MR.AK1228 Місяць тому

    Saregama Gujarati Song jordar lave che ho baki❤

  • @prkasthakor3636
    @prkasthakor3636 Місяць тому +3

    જય માતાજી

  • @AshokThakor-qd7gk
    @AshokThakor-qd7gk Місяць тому +3

    ભાઇ સુ સોંગ બનાવું સે હો બૂમ બૂમ.. ટ્રેડિંગ ચાલશે હો... ઇંસ્ટા માં તો ❤❤❤❤. ફૂલ સપોર્ટ અશોક ઠાકોર નગર તેરવાડા થી

  • @shaileshjoshi6777
    @shaileshjoshi6777 Місяць тому +6

    હા મારુ જેસંગપુરા હા જીગર જનક તમારી boom ગુજરાત માં 👌👌👌👌👍👍👍👍👍

  • @keshavsighrajput2574
    @keshavsighrajput2574 10 днів тому +1

    સુપરહિટ સોંગ સુમધુર કંઠે ગવાયેલું સુપરહિટ સોંગ જોરદાર સોંગ

  • @vipulsolanki4200
    @vipulsolanki4200 Місяць тому +7

    Ha moj ha❤ 1:23

  • @SolankiJagdish612
    @SolankiJagdish612 Місяць тому +2

    Bayad Gj 31 🔥🦁 full saportt mara Bhai 👑

  • @mameldiofficial8681
    @mameldiofficial8681 Місяць тому +1

    Nice Song Gokul atham song jay Shikotar Ma Rakesh bhai tamara saregam na song ni to aame rah joiyi cheyi ek har athavadiya ma

  • @dalpatkhant
    @dalpatkhant Місяць тому +3

    Wah Rakesh Bhai ❤❤❤❤ nice 👍👍👍

  • @JasvantsinhVaghela-go3gv
    @JasvantsinhVaghela-go3gv Місяць тому +4

    Jay mataji

  • @JenajiThakor-bk1uo
    @JenajiThakor-bk1uo Місяць тому +1

    રાકેશ બારોટ અને કાજલમહેરીયા સોંગ કોને કોને ગમેછે

  • @KaluPatni-dv3ro
    @KaluPatni-dv3ro Місяць тому +4

    જુગાર ❤

  • @Gujarat_rider_307
    @Gujarat_rider_307 Місяць тому +21

    જય માતાજી 🚩 જય ભવાની 🚩 રાકેશભાઈ ફુલ સપ્પોટ છે અમારો 🚩

  • @KaranThakor-ow8rt
    @KaranThakor-ow8rt 17 днів тому +1

    Jor dar kajal maheriya and rakesh barot❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤️❀❀❀❀★★★★★★★★★👑👑👑👑👑👑👑👑👑👑💪💪💪💪💪💪💪💪😎😎😎😎😎😎😎❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @vanrajrabari9021
    @vanrajrabari9021 Місяць тому +1

    ભાઈ ગીત બનાવે એટલે ભુક્કા જ કાઢે બધા સોંગ હીટ જાય એવી મારી વાવ વાળી સિકોતર ને પ્રાર્થના છે ❤❤🙏🙏

  • @anilbhai6659
    @anilbhai6659 Місяць тому +3

    એક નંબર સોંગ છે ભાઈ કાજલ મહેરીયા જોરદાર